ધોરણ – 4 ગુજરાતી એકમ કસોટી – 3 તમારું નામ તમારો મોબાઇલ નંબર કોની હજ કબૂલ થઇ ? અકબર અલી હુસેન બીરબલ અબ્દુલા અબ્દુલ્લા ને સ્વપ્ન માં કોણ દેખાયું ? પરી ફરિશ્તા ભૂત પડોશી અબ્દુલ્લા કોને મળવા ગયા ? ફરિશ્તા ને સ્ત્રી ને અલી હુસેન ને અલ્લાહ ને અબ્દુલ્લા કેમ હજ માં ના જઇ શક્યા ? તબિયત સારી નોતી બસ નીકળી ગઇ પેસા નોતા ઈચ્છા નોતી બગદાદ માં કોણ રેહતું હતું ? અબ્દુલા અકબર બીરબલ સબિલ હજ એટલે શું ? હરિદ્વાર જવું વિદેશ જવું મક્કા ની યાત્રા ફરવા જવું અલી હુસેન ને શા માટે હજ નું પુણ્ય મળ્યું ? ગરીબ ની મદદ કરી પેસા હતા એટલે અબ્દુલ્લા ની મદદ કરી હજ કરી એટલે બાળકો કેમ રડતાતા ? ભૂખ્યા હતા ભણવા નોતું જવું ભણવા જવું તું હજ માં જવું તું હજ નું પુણ્ય કોને મળ્યું ? અલી હુસેન મોચી ને અબ્દુલ્લા ને ફરિશ્તા ને કોઇ ને ન મળ્યું ફરિશ્તા એટલે…… ફરતું રમવું રસ્તા દેવદૂત પાર્ટી માં શું દોર્યું ? દરિયો તળાવ રોડે ઘાટ ઝાડની ઉપર શું બેઠું છે ? ચકલી બંદર મોર કાગડો તૂટેલી - ફૂટેલી વીસેક ઝુંપડીઓ કયા આવેલી છે ? ફુરસદાબાદ અલ્હાબાદ સુલતાનાબાદ એકપણ નહીં સુલતાના બાદ માં તૂટેલી - ફૂટેલી કેટલી ઝુંપડીઓ હતી ? દસેક વીસેક પચ્ચીસેક પચાસેક ગરીબ માં-બાપ નું એકમાત્ર સંતાન કોણ હતું ? દિવ્યેસ હરિષ મનોજ હરેશ દિવ્યેસ કેટલા વર્ષો નો હતો ? દસ પંદર નવ પાંચ દિવ્યેશ ના પિતાને શાની લારી હતી ? ચાની તમાકુ ની કરિયાણાની રમકડાની દિવ્યેશ કયા ભણતો ? પ્રાઇવેટ સ્કૂલ માં ગવર્ન્મેન્ટ સ્કૂલ બંને માં એકય નહીં તહેવાર ના સમય માં હાથ બનાવટની વસ્તુઓ બનાવી કોણ વેચતુ ? દિવ્યેશ દિવ્યેશ ના પિતા દિવ્યેશ ની માતા દિવ્યેશ ની બહેન દિવ્યેશ તૂટેલી બંગડીઓ માંથી શું બનાવતો ? હર કવર તોરણ ચિત્રો દિવ્યેશ શું શણગારવા પોતાનું કૌશલ્ય બતાવતો ? શાળા ઘર કપડાં રૂમાલ દિવ્યેશની જન્મ તારીખ કઈ હતી ? 21 જુલાઈ 29 જૂન 21 જુલાઈ 21 જૂન દિવ્યેશ ક્યાંનો વતની હતો ? સુલતાના બાદ ફરીદાબાદ અલાહાબાદ અમદાવાદ પ્રાર્થના સંમેલન માં દિવ્યેશને કોણે અભિનંદન આપ્યા ? શિક્ષક સંચાલક આચાર્ય શિક્ષકાએ ''આપણે દિવ્યેશ તો કલાકાર છે' આવું કોણ કહ્યું ? આચાર્ય શિક્ષક સંચાલકે એકપણ નહીં 'દિવ્યેશે આ રાખડી મારા માટે ને' આ વાક્ય કોણ બોલે છે. પીળા લીલા મેઘધનુષ્ય વાદળી 'દિવ્યેશ આ રાખડી મારા માટે તે' આ વાક્ય કોણ બોલે છે ? મનોજ દિવ્યેશ રીયા મનુ રિયાને શાનું શાક બહુ જ ભાવે છે ? કારેલાનું મગનું ભીંડાનું ચોળાનું શરીફા માટે શાની રાખડી બનાવી હતી ? કારેલાનું લાકડાની સુતરની મેઘ ધનુષ્ય જેવી Time's up