ધોરણ – 4 ગુજરાતી એકમ કસોટી – 2 તમારું નામ તમારો મોબાઇલ નંબર ટામેટાને શું મીઠું લાગતું? સવારનોતડકો સાંજનીઠંડી બપોરનોતડકો સવારનીઠંડી બારીઓથી કોણ આવ્યું? કિરણ ચાંદામામાં ચકલી પતંગિયું ટમેટાને કોને ટપાલી મારી? મૂળાએ બટેટાએ રિંગડાએ ભીંડાએ ફ્રીજમાં કોને ઠંડી લાગેછે? ટામેટું દૂધી રિંગડું વટાણા નીચે કોણ પડી ગયું? ટમેટું ફ્રિઝ ગાજર મૂળો ટમેટાની માસી કોણ છે? દૂધી ડુંગળી રિંગણ ટામેટું કોને બન્ડી પેરવવાનું કહે છે? ડુંગળીમાસીને દુધિમાસીને કેરીમાસીને રિંગડીમાસીને ટમેટું કેમ ખુશ થયું? બારપડીગયુંએટલે દૂધીમાસીઆવ્યાએટલે તડકોજોયોએટલે બંડીપેરીએટલે ટમેટું ડાળ ઉપર કંઈ રમત રમત રમતું? ખો,ખો ક્રિકેટ કબડ્ડી અડકોદડકો ફ્રિજનો દરવાજો શામાટે ખુલ્યો? દૂધીલેવા મૂળાલેવા ધારીલેવા ટમેટુંલેવા રમાડનાર જ્યારે પ્રાણીનું નામ બોલે ત્યારે શું કરવાનું ? ફુરર.... અરર.. બંને એકપણ નહીં કૂકડી કેવી હતી ? રખડું હોશિયાર નાસમજ સમજુ કુકડીને કેટલી વાતે દુ:ખ ? એક બે ત્રણ ચાર કુકડીને માથે શું નથી ? કલગી પાંખ પગ આંખ કુકડીને કયા ચડવાની ઈચ્છા હતી ? ધાબા પર વંડી પર પલંગ પર એકપણ નહીં કુકડી વંડીની બહાર કયા ચણતી હતી ? વંડી પર ધાબા પર ઉકારડા પર મેદાન માં કૂકડી ચણતી હતી ત્યારે કોણ કોણ લડતું લડતું આવ્યું ? બિલાડીઓ કુતરા સાપ મગર ''રહેવા ડેને શું કામ છે ? તારે આવા શોખ કરીને" આ વાક્ય કોણ બોલે છે ? કૂકડો કૂકડી બિલાડી કુકડીની બહેનપણી 'ઊંચે ઉડીનેય શું મળવાનું તમે' આ વાક્ય કોણ બોલે છે ? કૂકડો કાગડો દેડકો કૂકડી કૂકડો વંડી એ ચાંદી એ ને શું બોલ્યો ? હુપા - હૂપ કાઉ - કાઉ કૂકડે કૂક ચી - ચી કૂકડી પાસે વંડી પર કોણ આવીને બેઠું ? મોર કાગડો પોપટ કાબર ' હે કૂકડી જો તો ખરી તનેય માથે કલગી ઊગી છે' આ વાક્ય કોણ બોલે છે ? પોપટ કૂકડો કાબર કાગડો કુકડીને માથે શું ઊગ્યું ? કલગી પાંખ આંખ એકપણનહીં બધાએ પાંખો શા માટે કૂકુંડવી ? તાળીઓ પડ્યા શોખ થી ઈચ્છા થી ઉડવા માટે 'ભટકાવું' નો સમાનાર્થી શબ્દ આપો. અથડાવું બાજુમાં જવું સામે જવું એક પણ નહીં કુકડીને કેવા પીંછા નથી ? રંગીન કાળા પીળા વાદળી કુકડીને કયા રહેવું પડે છે ? દરિયમાં આકાશ માં જમીન પર કૂવામાં 'વખત છે ને પીંછાય ઊગેય ખરા' આવું કોણ વિચારે છે ? કાગડો કાબર કૂકડી પોપટ 'દોઢ દાહયું' કોણ છે. કાગડો કાબર કૂકડો કૂકડી Time's up