ધોરણ – 4 ગણિત એકમ કસોટી – 8 તમારું નામ તમારો મોબાઇલ નંબર આપેલ ચિત્રમાં ત્રણેય બંગડીમાં ક્યાં રંગની બંગડીનું વર્તુળ સૌથી નાનું છે વાદળી બંગડી કેસરી બંગડી લીલી બંગડી કહી ન શકાય. આપેલ ચિત્રમાં ત્રણેય બંગડીમાં ક્યાં રંગની બંગડીનું વર્તુળ સૌથી મોટું છે ? વાદળી બંગડી લીલી બંગડીનું કેસરી બંગડીનું કહી ન શકાય. વર્તુળ દોરવા તમે ક્યાં સાધનનો ઉપયોગ કરશો ? કાટખૂણાનો માપપટ્ટીનો પરિકરનો હથોડીનો પરિકર સિવાય વર્તુળ દોરવા બીજી કઈ વસ્તુનો ઉપયોગ કરી વર્તુળ દોરી શકાય ? થાળી બંગડી વાટકો ઉપરના તમામ કોની ચક્કરડી સૌથી વધુ ફરશે ? ગુડડુની ઝાકિરની અપ્પુની નયનાની આ ચિત્ર પરથી કયો આકાર છે તે કહો. લંબચોરસ ચોરસ ત્રિકોણ વર્તુળ નયના વર્તુળ બનાવી રહી હતી ત્યારે કોણે તેની પાસે રબર માગ્યું ? ઝાકીરે રવિએ અપ્પુએ ગુડ્ડુએ વર્તુળ બનાવવા પરિકરને ક્યાંથી પકડવું જોઈએ ? બાજુએથી નીચેથી ટોચથી મધ્યથી પરિકર વડે વર્તુળ દોરી દીધા બાદ અણીદાર ભાગ રાખ્યો હતો તે નિશાનીને શું કહેવાય છે ? વર્તુળ ડિઝાઇન વર્તુળ કેન્દ્ર વર્તુળ આકૃતિ કહી ન શકાય. શું સાઇકલ કે ટ્રેક્ટરના બધા જ પૈડાની ત્રિજ્યા સરખી હોય છે ? હા ના ચોક્કસ ન કહી શકાય. મને ખબર નથી. નીચે આપેલ કઈ વસ્તુની મદદ થી વર્તુળ દોરી શકાય ? 1 રૂપિયા નો સિક્કો બંગડી ગ્લાસ આપેલ તમામ ચોક્કસ માપનું વર્તુળ દોરવા માટે ______ નો ઉપયોગ થાય ? પરિકર કોણ માપક વિભાજ કટખૂણિયું નીચેના માંથી કયા વાહનની ત્રિજ્યા વધારે છે ? સાયકલ સ્કૂટર કાર ટ્રેક્ટર વર્તુળની ત્રિજ્યા નું માપ વ્યાસ કરતાં _____ હોય છે ? બમણું અડધું ત્રીજા ભાગનું ચોથા ભાગનું નીચેનામાંથી કઈ વસ્તુ વર્તુળાકાર નથી ? કંપાસ બોક્સ વર્તુળ બંગડી ટાયર એક વર્તુળનો વ્યાસ 4 સે. મી. હોય તો તેની ત્રિજ્યાનું માપ કેટલું થાય ? 4 સે. મી. 2 સે. મી. 1 સે. મી. 3 સે. મી. સાયકલ ના પૈડાં ની ત્રિજ્યા 40 સેમી હોય તો વ્યાસ કેટલો થાય ? 40 સેમી 60 સેમી 80 સેમી 90 સેમી વર્તુળનો વ્યાસ ત્રિજ્યા કરતાં ________ હોય છે ? બમણો ચાર ગણો અડધો ત્રણ ગણો નીચેના માંથી કઈ ત્રિજયવાળું વર્તુળ મોટું હશે ? 2 સેમી 3 સેમી 4 સેમી 1 સેમી પરિકર ની મદદ થી શું દોરી શકાય ? ચોરસ લંબગોળ વર્તુળ એકપણ નહીં નીચેની કઈ વસ્તુનો આકાર વર્તુળ જેવો નથી ? ગ્લાસ દડો મોબાઈલ ટાયર એક બંગડીનો વ્યાસ 4 સેમી છે અને બીજી બંગડીની ત્રિજ્યા 3 સેમી છે તો કઈ બંગડી મોટી હશે ? 4 સેમી વ્યાસ વળી 3 સેમી વ્યાસ વળી બંને એક પણ નહીં નીચેના માંથી કઈ વસ્તુની મદદ થી વર્તુળ દોરી ન શકાય ? દડો બંગડી રકાબી ચોપડો એક વર્તુળમાં કેન્દ્ર હોય છે ? એક બે ત્રણ ચાર વર્તુળ પર ના બધા જ __________ ની સમાન અંતરે આવેલ હોય છે ? ત્રિજ્યા વ્યાસ કેન્દ્ર એકપણ નહીં એક વર્તુળમાં બે કેન્દ્ર હોઈ શકે ? હા ના નક્કી ના હોય આપેલ તમામ એક જ વર્તુળની બધી જ ત્રિજ્યા નું માપ _______ હોય. અલગ અલગ સમાન 4 સેમી એકપણ નહીં Time's up