ધોરણ – 4 ગણિત એકમ કસોટી – 12 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી કોનું વજન સૌથી હલકું છે ? ચમચી દોસ્તો કાગળ માટલું નીચેનામાંથી કોનું વજન સૌથી ભારે છે ? દડી પેન્સિલ રબર સોય ૧ કિગ્રા = ....... ૧૦૦ સેન્ટિમીટર ૧૦૦ મીટર ૧,૦૦૦ ગ્રામ ૧,૦૦૦ મિલીલિટર ૧ કિગ્રા ૫૦૦ ગ્રામ + 2 કિગ્રા ૫૦૦ ગ્રામ = ....... ૫ કિગ્રા ૪ કિગ્રા ૬ કિગ્રા ૧૦ કિગ્રા એક તરબૂચનું વજન ૬૫૦ ગ્રામ છે અને એક પપૈયાનું વજન ૩૫૦ ગ્રામ છે. તો બંનેનું કુલ વજન કેટલું થાય ? ૧ મિલીલીટર ૧ સેન્ટિમીટર ૧ કિગ્રા ૧ લિટર ૧૪ કિગ્રા ૫૦૦ ગ્રામ + ૨૫ કિગ્રા ૫૦૦ ગ્રામ = .......... ૩૬ કિગ્રા ૨૦ કિગ્રા ૩૦ કિગ્રા ૪૦ કિગ્રા ................. + ૧૮ કિગ્રા ૫૦૦ ગ્રામ = ૩૦ કિગ્રા ૧૨ કિગ્રા ૫૦૦ ગ્રામ ૧૧ કિગ્રા ૫૦૦ ગ્રામ ૧૩ કિગ્રા ૫૦૦ ગ્રામ ૧૦ કિગ્રા ૫૦૦ ગ્રામ નીચેનામાંથી કોનો વજન સૌથી ભારે છે ? લીંબુ સફરજન તરબૂચ કેરી નીચેનામાંથી કોનો વજન સૌથી હલકો છે ? ટમેટાં પાંદડું પપૈયું અનાનસ દીપકનું વજન ૮૧ કિગ્રા છે, ભાસ્કરનું વજન ૫૨ કિગ્રા છે અને મહાવીરનું વજન ૩૫ કિગ્રા છે. તો ત્રણેયનું કુલ વજન કેટલું થાય ? ૧૩૮ કિગ્રા ૧૬૮ કિગ્રા ૨૪૮ કિગ્રા ૧૪૮ કિગ્રા 1200 ગ્રામ એટલે ____ કિલો ગ્રામ થાય ? 1 કિલોગ્રામ 1 કિલોગ્રામ અને 200 ગ્રામ 2 કિલોગ્રામ 4 કિલોગ્રામ 2 કિલોગ્રામ અને 100 ગ્રામ એટલે કેટલા ગ્રામ થાય ? 2100 ગ્રામ 2000 ગ્રામ 200 ગ્રામ 210 ગ્રામ 5000 ગ્રામ = _____ કિગ્રા 50 કિગ્રા 5 કિગ્રા 4 કિગ્રા 25 કિગ્રા 250 ગ્રામ ના 4 પેકેટ હોય તો કેટલા ગ્રામ થાય ? 250 500 750 1000 સીમા પાસે 4 કિગ્રા ખાંડ છે તેણે 200 ગ્રામ ના પેકેટ બનાવવા કેટલા પેકેટ ની જરૂર પડે ? 5 10 20 30 નીચેના માંથી કોનું વજન સૌથી વધુ હશે ? 1 સફરજન 1 કેળું 1 તરબૂચ 2 ચીકુ 4 કિગ્રા = _______ ગ્રામ 1000 2000 3000 4000 2 કિગ્રા 500 ગ્રામ + 4 કિગ્રા 500 ગ્રામ = ______ કિગ્રા 7 કિગ્રા 8 કિગ્રા 7 કિલો 500 ગ્રામ 2 કિગ્રા એક ચીકુનું વજન 200 ગ્રામ છે અને એક કેળાનું વજન 300 ગ્રામ છે તો બંને નું કુલ વજન કેટલું થાય ? 200 ગ્રામ 300 ગ્રામ 400 ગ્રામ 500 ગ્રામ એક બોટલમાં 900 ગ્રામ પાણી આવે છે. તો આવી 4 બોટલમાં કુલ કેટલું પાણી આવશે ? 900 ગ્રામ 1800 ગ્રામ 3600 ગ્રામ 2700 ગ્રામ નીચેના માંથી કોનું વજન સૌથી ઓછું હશે ? બૉલપેન મોબાઈલ ગ્લાસ ઘડિયાળ મોહન 1 કિલો અને 250 ગ્રામ સફરજન લાવે છે તો તેણે કેટલા ગ્રામ સફરજન લાવ્યા કહેવાય ? 1200 ગ્રામ 1250 ગ્રામ 1300 ગ્રામ 1500 ગ્રામ 18 કિગ્રા 500 ગ્રા + 11 કિગ્રા 500 ગ્રા = _____ કિગ્રા 30 કિગ્રા 19 કિગ્રા 29 કિગ્રા 21 કિગ્રા કિશન નું વજન 32 કિગ્રા છે અને હીનાનું વજન 28 કિગ્રા છે તો બંને નું વજન કેટલા કિગ્રા થાય ? 60 50 70 90 750 ગ્રામ + 250 ગ્રામ + ______ કી. ગ્રા. 2 કી. ગ્રા. 1 કી. ગ્રા. 3 કી. ગ્રા. 900 ગ્રા. 1500 ગ્રામ + 450 ગ્રામ = _____ કી. ગ્રા. 2 કી. ગ્રા. 3 કી. ગ્રા. 4 કી. ગ્રા. 5 કી. ગ્રા. નીચેના પૈકી સૌથી વધુ વજનદાર પ્રાણી કયું છે ? બકરી ઘોડો હાથી વાંદરો 2 કી. ગ્રા. સફરજન ની કિંમત 200 છે. તો 1 કી. ગ્રા. ની કેટલી કિંમત ? 80 100 150 90 500 ગ્રામ ચા ના પેકેટની કિંમત 120 રૂપિયા હોય તો 1 કી. ગ્રા. ની કેટલી કિંમત હશે ? 120 60 240 280 Time's up