ધોરણ – 4 ગણિત એકમ કસોટી – 11 તમારું નામ તમારો મોબાઇલ નંબર એક મીટર કાપડની કિંમત ₹ ૪૦ છે. નિધીએ કેટલા મીટર કાપડ ખરીદવા ₹ ૨૪૦ ચૂકવ્યાં ? ૫ મીટર ૬ મીટર ૮ મીટર ૯ મીટર ૮ હરોળમાં ૬૪ હાથીઓ છે. દરેક હરોળમાં કેટલા હાથીઓની સંખ્યા એક સરખી છે ? ૮ હાથીઓની ૯ હાથીઓની ૭ હાથીઓની ૬ હાથીઓની ૪ કેરેટ છે. દરેક કેરેટમાં ૧૨ કેરીઓ રાખેલ છે. તો કુલ કેરીઓ કેટલી હશે ? ૩૨ કેરીઓ ૧૬ કેરીઓ ૪૮ કેરીઓ ૪૨ કેરીઓ ચાંદલાનાં ૧૨ પેકેટ છે. દરેક પેકેટમાં ૬ ચાંદલા છે. તો કુલ ચાંદલા કેટલા હશે ? ૭૬ ચાંદલા ૯૬ ચાંદલા ૮૬ ચાંદલા ૬૬ ચાંદલા ભાસ્કરે વેંચવા માટે ૧૨૬ ચોકલેટ બનાવી. તેણે ૧૪ ચોકલેટનું એક પેકેટ બનાવ્યું. તો કુલ કેટલા પેકેટ બનશે ? ૬ પૅકેટ ૧૨ પૅકેટ ૯ પૅકેટ ૧૦ પૅકેટ એક ઘરમાં ૧૪ વ્યક્તિઓ છે. જામફળ કુલ ૭૦ હોય તો દરેકના ભાગે કેટલા જામફળ આવશે ? ૬ જામફળ ૮ જામફળ ૧૦ જામફળ ૫ જામફળ એક મીઠાઈના બોક્સમાં ૨૫ પેંડા સમાય છે . દીપકને તેમાં ૪૦૦ પેંડા ગોઠવવા છે તો તેને બધા પેંડા સમાવવા કેટલાં બોક્સ જોઈએ ? ૬ બોક્સ ૧૬ બોક્સ ૨૬ બોક્સ ૩૬ બોક્સ ૧૦૮ - ૨૪ = ..... ૫૪ ૬૪ ૮૪ ૭૪ ૧૦૮ ÷ ૪= ....... ૨૪ ૨૭ ૨૦ ૨૫ એક કુટુંબમાં ૧૬ લોકોને એક મહિનામાં ૧૨૦ કિલો ઘઉંની જરૂરીયાત છે. આ કુટુંબને એક અઠવાડિયામાં કેટલા ઘઉં જોઈએ ? ૩૪ કિલો 30 કિલો ૧૪ કિલો ૪૪ કિલો એક મીટર રિબિન ની કિંમત 20 રૂપિયા છે ? તો હિના એ 6 રિબિન ખરીદવા કેટલા રૂપિયા આપવા પડે? 40 60 80 120 7 હરોળ માં ઘોડા ઓ ઊભા છે, કુલ 56 ઘોડા છે તો દરેક હરોળ માં કેટલા ઘોડાઓ હશે ? 7 8 9 10 6 બોક્સ છે દરેક બોક્સમાં 12 સફરજન છે તો કુલ કેટલા સફરજન હશે ? 60 72 84 96 બૉલપેન ના 8 પેકેટ છે, એક પેકેટમાં 20 બૉલપેન છે તો કુલ કેટલી પેન હશે ? 160 140 120 100 મહેશે વેચવા માટે 70 બૉલપેન લાવી તે માંથી 5 બૉલપેન નું એક બોક્સ બનાવ્યું તો કુલ કેટલા બોક્સ બનાવ્યા હશે ? 10 15 20 14 એક રૂમમાં 15 વિદ્યાર્થીઓ છે. 135 પેન્સિલ છે. દરેક ને સરખા ભાગે વહેચતા દરેક ને કેટલી પેન્સિલ મળશે ? 7 8 9 10 એક કુટુંબમાં 5 સભ્યો છે. જેમને એક અઠવાડિયા માં 175 લિટર પાણી જોઈએ છે. તો એક દિવસમાં કેટલા પાણી ની જરૂર હશે ? 25 50 75 100 125 ÷ 5 = ______ 5 15 25 30 એક વર્ગ માં 30 વિદ્યાર્થીઓ છે જો દરેક હરોળ માં 5 વિદ્યાર્થીઓ હોય તો આવી કુલ કેટલી હરોળ બનશે ? 2 4 6 8 કુલ 20 લખોટી છે જેને 5 બાળકો વચ્ચે સરખા ભાગે વહેચવા માં આવે તો દરેક ના ભાગમાં કેટલી લખોટી આવશે ? 2 4 6 8 ____ અને ____ નો ગુણાકાર 12 થાય ? 4 અને 5 3 અને 4 2 અને 4 3 અને 2 ___ x ____ = 28 7 x 4 4 x 8 8 x 2 9 x 7 ____ x ____ = 30 10 x 30 3 x 10 15 x 2 આપેલ તમામ ચકડોળ માં એક વ્યક્તિ ને બેસવાની ટિકિટ 75 રૂપિયા છે. તો 4 વ્યક્તિ ને બેસવાના કેટલા રૂપિયા થશે ? 100 150 200 300 12 બીલાડીના પગ કેટલા થાય ? 12 24 36 48 10 બિલાડી ના પગ અને 10 બિલાડીના કાનનો સરવાળો કેટલો થાય ? 40 20 60 એકપણ નહીં 4 રિક્ષાના પૈડાં કેટલા થાય ? 12 15 16 21 2 કલાક અને 30 મિનિટ = _____ મિનિટ 60 120 150 180 બે વર્ષ માં _____ મહિના આવે. 12 24 36 20 બે માસ માં કેટલા અઠવાડિયા આવે ? 4 8 12 16 Time's up