ધોરણ – 4 ગણિત એકમ કસોટી – 1 તમારું નામ તમારો મોબાઇલ નંબર ૧ ઇંટનો ભાવ ૨ રુપિયા હોય તો ૫૦૦ ઇંટનો ભાવ કેટલો થશે ? ૫૦૦ ૨૦૦ ૧૦૦૦ ૧૦૦ ૧ ઇંટનો ભાવ ૨ રુપિયા હોય તો ૨૦ ઇંટનો ભાવ કેટલો થશે ? ૪૦ ૬૦ ૨૦ ૮૦ જો એક લાઇનમાં ૧૦ ઇંટ હોય, અને એક રેકડીમાં આવી ૧૦ લાઇન ઇંટની હોય તો કુલ કેટલી ઇંટ એક રેકડીમાં સમાઇ શકે ? ૫૦ ૨૦૦ ૫૦૦ ૧૦૦ ૧ ઇંટનો ભાવ ૨ રુપિયા હોય તો ૫૦ ઇંટનો ભાવ કેટલો થશે ? ૧૦૦ ૫૦૦ ૨૦૦ ૧૦૦૦ જો એક લાઇનમાં ૧૦ ઇંટ હોય, અને એક રેકડીમાં આવી ૫ લાઇન ઇંટની હોય તો કુલ કેટલી ઇંટ એક રેકડીમાં સમાઇ શકે ? ૫૦૦ ૨૦૦ ૫૦ ૧૦૦ ૧ ઇંટનો ભાવ ૨ રુપિયા હોય તો ૨૫૦ ઇંટનો ભાવ કેટલો થશે ? ૧૦૦૦ ૫૦૦ ૧૦૦ ૨૦૦ ૧ ઇંટનો ભાવ ૨ રુપિયા હોય તો ૧૦ ઇંટનો ભાવ કેટલો થશે ? ૨૦ ૮૦ ૪૦ ૬૦ ૧ ઇંટનો ભાવ ૨ રુપિયા હોય તો ૩૦ ઇંટનો ભાવ કેટલો થશે ? ૬૦ ૪૦ ૮૦ ૨૦ જો એક લાઇનમાં ૧૦ ઇંટ હોય, અને એક રેકડીમાં આવી ૨૦ લાઇન ઇંટની હોય તો કુલ કેટલી ઇંટ એક રેકડીમાં સમાઇ શકે ? ૨૦૦ ૧૦૦ ૫૦ ૫૦૦ ૧ ઇંટનો ભાવ ૨ રુપિયા હોય તો ૪૦ ઇંટનો ભાવ કેટલો થશે ? ૮૦ ૬૦ ૨૦ ૪૦ ૧ ઇંટનો ભાવ ૨ રુપિયા હોય તો ૧૦૦ ઇંટનો ભાવ કેટલો થશે ? ૧૦૦૦ ૫૦૦ ૧૦૦ ૨૦૦ જો એક લાઇનમાં ૧૦ ઇંટ હોય, અને એક રેકડીમાં આવી ૫૦ લાઇન ઇંટની હોય તો કુલ કેટલી ઇંટ એક રેકડીમાં સમાઇ શકે ? ૫૦૦ ૫૦ ૧૦૦ ૨૦૦ ઈંટને કેટલી બાજુ ઓ હોય છે ? બે ચાર છ આઠ નીચેના માંથી કોનો ઉપયોગ ઈંટ બનાવવા થાય ? માટી કલર તેલ લાકડા એક ટ્રેક્ટર માં 1500 ઈંટો અને બીજામાં 2500 છે તો બંને ટ્રેક્ટર માં ઈંટો કેટલી થાય ? 1000 2000 3000 4000 જો એક ટ્રેક્ટર માં 2000 ઈંટો જાય તો આવી 6000 ઈંટો પહોંચાડવા કેટલા ફર્યા કરવા પડે ? 1 2 3 4 જો 1000 ઈંટો ના 1800 રૂપિયા છે તો 500 ઈંટો ખરીદવા કેટલા રૂપિયા આપવા પડે ? 500 900 1800 3600 જો 500 ઈંટના 1000 રૂપિયા હોય તો આવી 1000 ઈંટો ખરીદવા માટે કેટલા રૂપિયા જોઈએ ? 1000 2000 3000 4000 જો 500 ઈંટ ના 1000 રૂપિયા હોય તો આવી 100 ઈંટો ના કેટલા રૂપિયા થાય ? 100 200 250 300 છ હજાર ત્રીસ નીચેના માંથી વિકલ્પ પસંદ કરો.. 6630 630 6030 6300 200 ઈંટના 1000 રૂપિયા છે તો 1 ઈંટના કેટલા રૂપિયા થાય ? 1 5 15 20 દીવાલ ચણવા માટે શાનો ઉપયોગ થાય છે ? પાણી હવા ઈંટો પ્લાસ્ટિક જો એક મીટર દીવાલ બનાવવા 50 ઈંટો ની જરૂર પડે તો આવી 5 મીટર દીવાલ બનાવવા કેટલી ઈંટોની જરૂર પડે ? 100 150 200 250 એક ખતારા માં 5000 ઈંટો સમાય તો આવા ત્રણ ખટારા માં કેટલી ઈંટો સમાય ? 5000 10000 15000 20000 1000 ઈંટ બનાવવા માટે જો 1800 રૂપિયા નો ખર્ચ થાય તો આવી 2000 ઈંટો બનાવવા કેટલા રૂપિયા નો ખર્ચ થાય ? 2800 3600 3500 3000 જો 10000 ના ખર્ચમાં 5000 ઈંટો બનતી હોય તો 2000 ના ખર્ચમાં કેટલી ઈંટો બને ? 1000 2000 3000 4000 એક ટ્રેક્ટર માં 1500 ઈંટો સમાય છે અને જો આવા 5 ફેરા કરવામાં આવે તો કુલ કેટલી ઈંટો આવે ? 4500 5500 6500 7500 એક ઈંટ નો ભાવ 2 રૂપિયા હોઇ તો 21 ઈંટ ના કેટલા ? 40 41 42 43 100 રૂપિયામાં 50 ઈંટ મળે તો 50 માં કેટલી મળે ? 20 25 30 35 1000 રૂપિયામાં 700 ઈંટો બને તો 500 ઈંટો કેટલામાં બને ? 400 500 350 300 Time's up