ધોરણ – 4 આસ પાસ – 9 તમારું નામ તમારો મોબાઇલ નંબર નદીમાં વધારે પ્રમાણમાં પાણી આવી જાય તેને શું કહે છે? પુર ભરતી સુનામી ઓટ નીચેનામાંથી કયું પક્ષી જળચર છે? કાગડો કોયલ કાબર જળકુકડી નીચે પૈકી નિર્જીવ વસ્તુ કઈ છે? હોડી કાચબો માછલી કરચલો પાણીમાં ઓગાળ્યા પછી રંગ ન બદલાતો હોય તેવો પદાર્થ કયો છે? હળદર ખાંડ દૂધ શાહી કઈ ઋતુ દરમ્યાન નદી તળાવ કે ઝરણામાં પાણી ઓછું થઈ જાય છે? શિયાળો ચોમાસું ઉનાળો આપેલ તમામ નીચેનામાંથી કોનું પાણી પીવા લાયક હોય છે? દરિયાનું ઝરણાનું તળાવનું ખાબૂચિયાનું ખેતર નરમ અને પોચું બને એ માટે શું કરવું જોઈએ? જમીન ખોદવી ખાતર નાખવાનું જમીન ભીની કરવી ઉપર પૈકી એક પણ નહીં. ખેતર ખેડવા માટે કયા સાધનની જરૂર પડે છે? કોદાળી ટોકર દાતરડું કુહાડી બીજને વાવવાની સાચી રીત પસંદ કરો. એક એક બીજ ચાસમાં વાવવા એક સાથે બીજ વાવી શકાય ચોક્કસ અંતરે બીજ વાવવા ઉપર પૈકી એક પણ નહીં મુખ્ય પાક સાથે ઊગી નીકળે તેને શું કહેવાય છે? ઘાસ નીંદણ વેલો ક્ષ્રુપ નીંદણ થી પાક... સારો થાય છે. સારો થતો નથી. જમીન ફળદ્રુપ થાય છે. પાકને મદદ થાય છે. ડુંગળીનો પાક ખેતરમાં મોટાભાગે કેટલી ઊંચાઈ સુધીનો હોય છે? માથા સુધીનો ઘૂંટણ સુધીનો કમર સુધીનો ઢીંચણ સુધીનો ડુંગળીનો પાક સમયસર ન લણવામાં આવે તો પાક બળી જશે. પાક પલળી જશે. પાક સડી જશે. પાક લચી પડશે. પાક લણવા માટે કયું સાધન વપરાય છે? કુહાડી કોદાળી દાતરડું ત્રિકમ તૈયાર પાકને કઈ જગ્યાએ લઈ જવામાં આવે છે? દુકાનમાં મોટા બજારમાં ઘરે ખેતરમાં કયા જૂથના પાક ખોરાક તરીકે ઉપયોગમાં આવે છે? ડુંગળી બટેટા તમાકુ રૂ કપાસ શણ શણ તમાકુ ખેતીમાં પાણીનો ઉપયોગ.... ખેતરને પલાળવા માટે નીંદણ કાઢવા માટે પાક લણવા માટે પાક વીણવા માટે ખેતરમાં તૈયાર થયેલો પાક બજાર સુધી પહોંચાડવા નો ઉપયોગ થાય છે? ટ્રેક્ટર ઊંટગાડી સ્કૂટર હોડી ઘોડાગાડી વિમાન બસ સાયકલ પાકને જીવવાથી બચાવવા શું કરવામાં આવે છે? વીજળી કરંટ પસાર કરવામાં આવે છે. દવા છાંટવામાં આવે છે. ખાતર નાખવામાં આવે છે. ઢાંકી દેવામાં આવે છે. શાકભાજીના મોટા બજાર ને શું કહે છે? મંડી ભોજનાલય વાંચનાલય મંદિર Time's up