ધોરણ – 4 આસ પાસ – 6 તમારું નામ તમારો મોબાઇલ નંબર ટ્રેન ને ભુજ થી ગાંધીધામ આવતા કેટલો સમય લાગ્યો હશે? 1.00 કલાક 1.07 કલાક 1.05 કલાક 2.10 કલાક ટ્રેને ભુજથી અમદાવાદ આવતા વચ્ચે કુલ કેટલી મિનિટ રોકાણ કર્યું હશે? 59 મિનિટ 36 મિનિટ 32 મિનિટ 61 મિનિટ ટ્રેન એ કયા બે સ્ટેશન વચ્ચે વધારે રોકાણ કર્યું હશે? ગાંધીધામ સુરત ગાંધીધામ અમદાવાદ અમદાવાદ સુરત નડિયાદ વલસાડ ટ્રેનને ભુજ થી વાપી પહોંચતા કેટલો સમય લાગ્યો હશે? 11.12 કલાક 11.32 કલાક 11.15 કલાક 11.10 કલાક કુલ કેટલા મુસાફરોની ટિકિટ છે? ત્રણ ચાર બે એક ત્રણ મુસાફરોમાંથી સૌથી નાના મુસાફરની ઉંમર કેટલી છે? તે કોણ છે? 7 વર્ષની છોકરી 37 વર્ષની સ્ત્રી 39 વર્ષનું પુરુષ 7 વર્ષનો છોકરો બાંદ્રા ટર્મિનલ થી રતલામ જંકશન જવા માટે ત્રણ મુસાફરોએ કુલ કેટલું ભાડું ચૂકવ્યું? 75 રૂપિયા 2578 રૂપિયા 646 રૂપિયા 9037 રૂપિયા મુસાફરો ક્યાંથી ક્યાં મુસાફરી કરવાની છે? અવધથી રતલામ સુધી મુંબઈથી બાંદ્રા બાંદ્રા ટર્મિનલ થી રતલામ જંક્શન મુંબઈથી અવધ ટ્રેનનું નામ શું છે? રતલામ એક્સપ્રેસ અવધ એક્સપ્રેસ બાંદ્રા એક્સપ્રેસ રતલામ બાંદ્રા એક્સપ્રેસ મુસાફરોએ કઈ તારીખે મુસાફરી શરૂ કરી હશે? 23 12 2018 ના રોજ 1 12 2018 ના રોજ 27 12 2018 ના રોજ 24 10 2018 ના રોજ ટ્રેન નો નંબર કયો છે? 64 49755 18643 9037 2578 બહેનના પતિને શું કહેવાય? ફુવા બનેવી મામા કાકા માસા ની પત્ની ને શું કહેવાય? મામી કાકી માસી ફોઈ લગ્ન પ્રસંગે નીચેનામાંથી કયા પ્રકારના ગીતો ગવાતા હોય છે? કન્યા વિદાય ના ગીત હોળીના ગીત જન્મદિવસ ના ગીત મરશિયા ગીત લગ્ન કરતી વખતે છોકરી ની ઉંમર કેટલા થી વધારે હોવી જોઈએ? 15 વર્ષ 17 વર્ષ 16 વર્ષ 18 વર્ષ લગ્ન પ્રસંગે નીચેનામાંથી કયા પ્રકારના ગીતો ગવાતા નથી? હોળીના ગીતો કન્યા વિદાયના ગીતો પીઠ્ઠી ના ગીતો લગ્ન લખવાના ગીતો છોકરા ના લગ્ન સમય તેના ઓછામાં ઓછી ઉંમર કેટલા વર્ષની હોવી જોઈએ? 21 વર્ષ 18 વર્ષ 25 વર્ષ 22 વર્ષ લગ્ન પ્રસંગમાં નીચેનામાંથી શું જોવા મળતો નથી? રાસ ગરબા વરઘોડો ભોજન સમારંભ ખેલકૂદ કેવા કુટુંબને સંયુક્ત કુટુંબ કહેવામાં આવે છે? જે કુટુંબના બધા જ સભ્યો અલગ અલગ રહેતા હોય તેને. જે કુટુંબના સ્ત્રી અને પુરુષો અલગ રહેતા હોય તેને. જે કુટુંબના બધા જ સભ્યો ભેગા રહેતા હોય તેને. ઉપરના ત્રણમાંથી એક પણ નહીં. બાળ લગ્ન કોને કહેવાય? છોકરીની 18 વર્ષની ઉંમરે અને છોકરાના 21 વર્ષની ઉંમરે લગ્ન થાય તેને છોકરીને ૧૭ વર્ષની ઉંમરે અને છોકરાના 20 વર્ષની ઉંમરે લગ્ન થાય તેને છોકરીના 21 વર્ષની ઉંમરે અને છોકરાના 21 વર્ષની ઉંમરે લગ્ન થાય તેને છોકરા છોકરીની 22 વર્ષની ઉંમરે લગ્ન થાય તેને Time's up