ધોરણ – 4 આસ પાસ – 5 તમારું નામ તમારો મોબાઇલ નંબર સફેદ રણમાં શું પથરાયેલું હોય છે? સફેદ પાંદડા સફેદ ચાદર સફેદ મીઠું સફેદ પથ્થરો રેલ્વે પ્લેટફોર્મ પર નીચેનામાંથી કોણ જોવા નહીં મળે? કુલ્લી સફાઈ કામદાર માળી ટિકિટ ચેકર ફાટક ઓળંગતી વખતે શું કરવું જોઈએ? ફાટક ખુલે તે પહેલા ઓળંગવું. બીજા વાહનને ટક્કર મારીને જતા રહેવું. એ અને બી બંને. ફાટક ખુલ્યા પછી જ ઓળંગવું. રિયા ની ટ્રેન કયા પુલ પરથી પસાર થઈ ન હતી? વાત્રક વિશ્વામિત્રી રૂપેણ સાબરમતી સુરત કઈ નદીના કિનારે આવેલું છે? તાપી સરસ્વતી મહિસાગર વિશ્વામિત્રી પૂલ શાના પર હોય છે રેલમાર્ગ પર નદી પર સડક માર્ગ પર ઉપરના તમામ પર રેલવે સ્ટેશન પર કઈ સુવિધા હોય છે પીવાના પાણીની ટોયલેટ બાથરૂમની પાર્સલ રૂમની આપેલા તમામ નીચેનામાંથી કયું શહેર હિરા ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે? અમદાવાદ વડોદરા સુરત એક પણ નહીં. સુરતની પ્રખ્યાત મીઠાઈ કઈ છે? દેવડા હલવો પેંડા ધારી વડોદરાથી વાપી પહોંચવા સુધી નીચેનામાંથી કયું શહેર નહીં આવે? વલસાડ અમદાવાદ સુરત નવસારી કોઈ એક ટ્રેન 8.25 કલાકે વાપી પહોંચવા ને બદલે બે કલાક મોડી પહોંચી તો ટ્રેન કેટલા વાગે વાપી પહોંચી હશે? 9.25 કલાકે 10.25 કલાકે 9.55 કલાકે 10.55 કલાકે આપણી માતૃભાષા કઈ છે? ગુજરાતી મરાઠી હિન્દી અંગ્રેજી રેલવે સ્ટેશન પર સામાન ઉપાડવાનું કામ નીચેનામાંથી કોણ કરે છે? સફાઈ કામદાર ગાર્ડ કુલી ટિકિટ ચેકર નીચેનામાંથી કયા શહેરમાં પટોળા બને છે? સુરત પાટણ જોધપુર જામનગર દરિયા કિનારે થી સાંજે સૂરજ કેવો દેખાય છે? સૂરજ સાવ નાનો દેખાય છે. સૂરજ દરિયાના પાણીમાં તરતો દેખાય છે. સૂરજ સાવ નાનો અને ચળકતો દેખાય છે. સુરજ દરિયાના પાણીમાં ડૂબતો દેખાય છે. નીચે આપેલા જૂથમાંથી કયા જૂથની મુલાકાત કે મુસાફરી વખતે ટિકિટ લેવાની જરૂર પડે છે? સ્કૂટરમાં મુસાફરી કરવા મેટ્રો ટ્રેનમાં કે મંદિરમાં દર્શન કરવા માટે બસમાં સિનેમા ગૃહમાં પ્રાણી સંગ્રહાલયમાં વાહન પાર્કિંગમાં ટ્રેનમાં દરિયાકિનારે પ્રસંગમાં દુકાને ખરીદી કરતી વખતે જન્મદિવસની ઉજવણી વખતે સાયકલ ઉપર બેસવા માટે નીચેનામાંથી કઈ વિગત ટ્રેનના સમય પત્રકમાં હોતી નથી? ગાર્ડન નું નામ અને ટિકિટ ચેકર નું નામ સ્ટેશનનું નામ અને રોકાણનો સમય ટ્રેનનું નામ અને ટ્રેન નો નંબર ઉપડવાનો સમય અને પહોંચવાનો સમય નીચેનામાંથી કઈ વિગત ટ્રેનના સમય પત્રકમાં જોવા મળે છે? ટ્રેનનો રંગ અને પ્લેટફોર્મ નંબર ડબ્બા ની સંખ્યા અને સીટોની સંખ્યા ટ્રેન પહોંચવાનો અને ઉપડવાનો સમય ડ્રાઇવરનું નામ અને ટિકિટ ચેકર નું નામ ભુજ થી વાપી સુધી ટ્રેને કેટલા કિલોમીટરનું અંતર કાપ્યું હશે? 617 km 469 કિલોમીટર 359 કિલોમીટર 680 કિલોમીટર ગાંધીધામ થી ટ્રેન રાત્રિના 21.15 કલાકે ઉપડે છે અને નડિયાદ રાત્રીના 3. 45 કલાકે પહોંચે છે તો ટ્રેનની ગાંધીધામ થી નડિયાદ પહોંચતા કેટલો સમય લાગ્યો હશે? 6.45 કલાક 6.30 કલાક 7.30 કલાક 6.15 કલાક Time's up