ધોરણ – 4 આસ પાસ – 3 તમારું નામ તમારો મોબાઇલ નંબર ચામાચીડિયા માટે નીચેના પૈકી શું સાચું નથી? તે ઈંડા મૂકે છે. તેને પાંખો હોય છે. તે બચ્ચાને જન્મ આપે છે. તેને કાન હોય છે. માસ ખાય છે અને જીભથી પાણી પીએ છે તે પ્રાણીને કેવું પ્રાણી કહેવાય? પાલતુ પ્રાણી માંસાહારી મિશ્રાહારી તૃણાહારી તમે તમારી માતાની માતાને શું કહું છો? ફોઈ બા માસી નાની હાથીને સૌથી વધુ ક્યાં રમવું ગમે છે? રેતીમાં કાદવ પાણીમાં બગીચામાં ઘરમાં તમે તમારી માતાના ભાઈને શું કહો છો? કાકા મામા દાદા ભાઈ નીચેનામાંથી કયું જૂથ ખોટું છે? માછલી મગર હરણ માછલી કાચબો બતક બતક માછલી નીચેનામાંથી જુદું પડતો પ્રાણી કયું છે? વાઘ ભેસ સિંહ શિયાળ નીચેનામાંથી સવારી માટે કયું જૂથ યોગ્ય નથી? હાથી ઘોડો ગધેડો ઊંટ ઊંટ ખચર હરણ બળદ નીચેનામાંથી કયા પ્રાણીઓ હિંસક જૂથના છે? ગાય બકરી વાઘ સિંહ ઘોડો ઊંટ ભેસ ઘેટા જમીન પરનું સૌથી ઊંચું પ્રાણી કયું છે? ગેંડો હાથી જિરાફ બળદ પપ્પાની બહેનને તમે શું કહો છો? માસી ફોઇ કાકી દાદી હેતાંશ ને ભવ્ય એ કહ્યું કે તારા માસી આવ્યા છે તો હેતાંશના ઘરે કોણ આવ્યું હશે? મમ્મીના બહેન પપ્પાના મમ્મી પપ્પા ના બહેન મમ્મીના મમ્મી નીચે આપેલા વૃક્ષોમાંથી કોના ફળમાં બીજ હોતા નથી? આંબો સફરજન કેળ વડ મારા ફૂલોના રંગનો ઉપયોગ હોળીમાં થાય છે. હું કોણ છું? લીમડો આંબો કેસુડો મોગરો હું રણ પ્રદેશમાં થતું વૃક્ષ છું. ખજુરી ચેર વડ તાડ નીચેનામાંથી કયો સજીવ ઝાડ પર રહી શકતો નથી? વાંદરો કબૂતર માછલી સ્લોથ નીચેનામાંથી કયું પીણું વનસ્પતિ જન્ય નથી? નાળિયેરનું પાણી મોસંબીનો રસ શેરડીનો રસ લસ્સી વૃક્ષો બચાવો સાથે જોડાયેલી ઘટના કઈ છે? ભારત જોડો યાત્રા દાંડિયાત્રા ચિપકો આંદોલન ખીલાફત ચળવળ ખીજડી ગામનું નામ ખીજડી કેમ પડ્યું હશે? ખેજડી નામના પ્રાણીઓને કારણે ખેજડી નામના વ્યક્તિને કારણે ખીજડી નામના વૃક્ષોને કારણે આ ઉપરોક્ત એક પણ નહીં ગુજરાતમાં કયું રણ આવેલું છે? સુરતનું રણ મોરબીનું રણ પાટણનું રણ કચ્છનું રણ Time's up