ધોરણ – 4 આસ પાસ – 2 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચે ચોરસમાં આપેલ વિગત ને આધારે તે કયા વાહનની વિશેષતા દર્શાવે છે તે વિકલ્પોમાંથી શોધો? ઉડન ખટોલા આગગાડી ઈલેક્ટ્રીક ટ્રેન ડીઝલ ટ્રેન નીચેનામાંથી કયો પ્રાણી સાંભળી શકતું નથી? હાથી સાપ સસલું વાંદરો નીચેનામાંથી કયા પ્રાણીના કાન જોઈ શકીએ છીએ? માછલી કાગડો બતક હાથી નીચેનામાંથી કયા પ્રાણીના કાન જોઈ શકાતા નથી? સાપ કૂતરો હરણ ગાય મેઘા એ પ્રાણી સંગ્રહાલયમાં મોટા કાનવાળો પ્રાણી જોયું તો તે પ્રાણી કયું હશે? હાથી જિરાફ ગેંડો ભેંસ નીચેનામાંથી કયું પ્રાણી બચ્ચાને જન્મ આપે છે? બતક કોયલ ગાય કબુતર નીચેનામાંથી કયા પ્રાણીની પીંછા હોય છે? કાચિંડો મોર દેડકો મગર આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? સિંહ વાઘ હરણ ગાય નીચેનામાંથી કયા પ્રાણીઓના જૂથના કાન નાના કાણા સ્વરૂપે હોય છે? સાપ શિયાળ મગર કબુતર ખિસકોલી કૂતરો ગરોળી વાંદરો કયા પ્રાણીના કાન સૌથી મોટા હોય છે? મોર મગર હરણ વાંદરો નીચેનામાંથી કયા પ્રાણીના કાન પંખા જેવા હોય છે? ભેંસ હાથી જીબ્રા ગાય તેને ચાંચ હોય છે.તે મારી મુઠ્ઠી કરતા નાનો છે અને ઘર આંગણે દાણા ચણવા આવે છે તે પ્રાણી કહ્યું છે? કાગડો સમડી ચકલી મોર તે જમીન અને પાણી બંનેમાં રહે છે તેનું કદ સૂતેલા માણસ જેવડું હોય છે તે પ્રાણી કયું? કાચબો કરચલો દેડકો મગર તે જંગલમાં રહે છે પણ જંગલનો રાજા નથી એક ઝાડ પરથી બીજા ઝાડ પર કુદી શકે છે તે પ્રાણી કયું? બાજ વાંદરો ગરુડ સિંહ નીચેનામાંથી કયા પ્રાણીને શિંગડા હોય છે? વાઘ ઘોડો બળદ હાથી ' કાનને બદલે બિંદુ તે મૂકે ઈંડુ' આ વાક્ય કોને લાગુ પડશે? હરણ કૂતરો કબૂતર બિલાડી ગાય માટે કયું વિધાન સાચું નથી? દૂધ આપે છે. ઘાસ ખાય છે. તે માંસાહારી છે. બચ્ચાને જન્મ આપે છે. સિંહ માટે કયું વિધાન સાચું નથી? ગુજરાતમાં જોવા મળે છે. ઘાસ ખાય છે. માંસાહારી છે. જીભથી પાણી પીએ છે. મોર માટે કયું વિધાન સાચું છે? રાષ્ટ્રીય પ્રાણી છે. રંગબેરંગી મોટા પીંછા હોય છે. દાણા ખાય છે. આપેલા તમામ ક્યુ પ્રાણી જેને પાંખો છે આકાશમાં ઉડી શકે છે છતાં બચ્ચાને જન્મ આપે છે? દરજીડો ખિસકોલી ગરુડ વાગોળ Time's up