ધોરણ – 4 આસ પાસ – 16 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી કયા તેલીબીયાંનો ઉપયોગ મસાલા તરીકે થતો નથી? તલ રાઇ એરંડા એકપણ નહિ મુખવાસ બનાવવા શાનો ઉપયોગ નહિ થાય? આમળા રાઇ કેરીની ગોટલી તલ ગુજરાત રાજ્યનો કયો જિલ્લો પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે? પાટણ કચ્છ સુરેન્દ્રનગર મોરબી વિસ્તારની દૃષ્ટિએ કયો જિલ્લો સૌથી નાનો છે? ગાંધીનગર નવસારી ડાંગ મોરબી જે સ્થળે કોઇ પ્રાણી પક્ષીનો શિકાર કરવા પર પ્રતિબંધ હોય તેથી પ્રાણીઓ નિર્ભય રીતે રહી શકે. જંગલના આ વિસ્તારને શું કહેવાય છે? પ્રાણીનગર મુક્ત વિસ્તાર ભયમુક્ત જંગલ અભયારણ્ય નદીની વચ્ચે મોટી જાડી દીવાલ બનાવી પાણીના વહેણને અટકાવી જળાશય બનાવવામાં આવે છે તેને શું કહેવાય? બંધ સરોવર ઉપસાગર જલમંદિર Time's up