ધોરણ – 4 આસ પાસ – 15 તમારું નામ તમારો મોબાઇલ નંબર ભારતીય ચલણમાં કયો સિક્કો ચલણમાં નથી ? 2 રૂપિયાનો 10 રૂપિયાનો 50 પૈસાને 50 રૂપિયાનો અબુધાબીથી ભારત આવવા કયા વાહનમાં મુસાફરી કરવામાં આવે છે? વિમાન એક્સપ્રેસ બસ ટ્રેન હેલિકોપ્ટર નીચેનામાંથી કઈ વસ્તુનો ઉપયોગ મુખવાસ અને શરબત બંને બનાવવા માટે થાય છે? તલ ધાણાદાળ વરિયાળી જીરું નીચેનામાંથી કયું જૂથ શરબત બનાવવાના કામમાં આવશે? લીંબુ, ખાંડ, મીઠુ વરિયાળી, તલ, જીરૂં લીંબુ, મરચું, હળદર ફૂદીનો, કોથમીર, લવિંગ ખાંસી થાય ત્યારે દૂધમાં શું નાખીને પીવાય? ખાંડ હળદર મરચું મરી નીચેનામાંથી ઔષધ તરીકે વપરાતો મસાલો કયો છે? રાઇ મરચું તમાલપત્ર અજમો હું પાતળા વાળ જેવું દેખાઉં છું અને મારો રંગ કેસરી છે. હળદર કેસર અજમો જીરું ગરમ મસાલો બનાવવા નીચેનામાંથી શાનો ઉપયોગ થતો નથી? લવિંગ તજ રાઇ મરી મારો ઉપયોગ નમકીન અને મીઠાઇ બંનેમાં થાય છે. લવિંગ ખાંડ અજમો મરચું વાગેલા ઘા ઉપર શાનો લેપ કરવામાં આવે છે? મીઠુ ગરમ મસાલો જીરૂં પાવડર હળદર તીખો સ્વાદ ધરાવતો મસાલો કયો નથી? લવિંગ અજમો મરચું વરિયાળી હું દાંતના દુઃખાવામાં ઉપયોગી છું. હળદર લવિંગ તજ જીરું કયા જૂથનો ઉપયોગ છાશનો મસાલો બનાવવા થાય છે? જીરું, મીઠું, ફુદીનો હીંગ, મીઠું, અજમો જીરૂં, ખાંડ, વરિયાળી મરી, મીઠું, મરચું નીચેનામાંથી કોનો સ્વાદ ખાટો છે? મરી હળદર લીંબુ અજમો હું બહારથી કાળું અને અંદરથી સફેદ છું. તજ રાઇ લવિંગ મરી ચણાચાટ બનાવવા મારો ઉપયોગ નહિ થાય? આમચૂર પાઉડર લીંબુ તલ મીઠું નીચેનામાંથી ચા બનાવવા શાનો ઉપયોગ નહિ કરો? ઈલાયચી ખાંડ અજમો ગોળ તાજું છું તો લીલું, ને સુકાઇ જાઉં તો લાલ મરચું આદું વરિયાળી ઈલાયચી નીચેનામાંથી કોનો સ્વાદ કડવો છે? વરિયાળી મેથી અજમો હળદર પેટમાં દુઃખાવો થાય તો ડૂંટી પર શાનો લેપ કરાય? જીરું પાઉડર મેથી પાઉડર મીઠું હિંગ Time's up