ધોરણ – 4 આસ પાસ – 14 તમારું નામ તમારો મોબાઇલ નંબર પટોળાના આડા અને ઊભા તારને કયા નામે ઓળખવામાં આવે છે? અવળા-સવળા તાણાં-વાણાં આડા-ઊભા ઉપર-નીચે નીચેનામાંથી કયું કપડું હાથસાળ ઉપર વણીને તૈયાર કરવામાં આવે છે? પટોળું સુરતી સાડી કશ્મીરી શાલ બાંધણી મને ઓળખો. હું ચારથી છ માસની મહેનત પછી તૈયાર થતી એક સાડી છું. બાંધણી પટોળું લેરીયું ઝૂણું શિલ્પકારોએ પટોળાંની ભાત કઇ વાવમાં કંડારી છે? અડીકડીની વાવ ધાબાવાળી વાવ રાણકી વાવ અડાલજની વાવ નીચેનામાંથી કયા નમૂના હસ્ત કારીગરીના નમૂના નથી? સાયકલ - સ્કૂટર માટલું - ભરત ગૂંથણ દાતરડું -કોદાળી લાકડાનાં ટેબલ – ખુરશી પટોળાનાં નામે કઈ કહેવત જાણીતી છે? ‘છેલાજી રે ... મારી હાટું પાટણથી પટોળાં મોંઘા લાવજો" “રંગરાતોને ભાત પીળી" "પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં." “પટોળું ઓઢું તો મારા સાહ્યબાનું" રેતીના ઢગલાને શું કહેવાય? રણ ઢૂવો ખડક શિખર જ્યાં માત્ર રેતી જ દેખાય તેવી જગ્યા કઈ? રણપ્રદેશ ખેતર નદીકિનારો પર્વત રણપ્રદેશમાં શું નથી હોતું? વરસાદ તળાવ લીલોતરી આપેલ તમામ નીચેનામાંથી રણપ્રદેશમાં કઇ વનસ્પતિ જોવા નહીં મળે? ખજૂરી નાળિયેરી બોરડી થોર દિરહામ કયા દેશનું ચલણ છે? નેપાળ અફઘાનિસ્તાન શ્રીલંકા અબુધાબી આપણા દેશનું ચલણ કયું છે? રૂપિયો યુરો પાઉન્ડ રૂબલ અબુધાબીની સ્થાનિક ભાષા કઈ છે? હિન્દી અરબી અંગ્રેજી અરબી અબુધાબીમાં મકાનો માટીના હોય છે. ઢોળાવવાળાં હોય છે. ઊંચા અને કાચની બારીઓ વાળા હોય છે. પતરાવાળાં હોય છે. અબુધાબીમાં લોકો મોટેભાગે ... રેશમી કપડાં પહેરે છે. ઊનના કપડાં પહેરે છે. સતરાઉ કપડાં પહેરે છે. કાળા કપડાં પહેરે છે. નીચેનામાંથી કયું જૂથ સાચું નથી? ભારત - રૂપિયો અમેરિક - ડોલર ઈંગ્લેન્ડ - યુરો રશિયા - રૂબલ અબુધાબીના લોકો આખું શરીર ઢંકાઈ જાય તેવા કપડાં પહેરે છે. કારણ કે ખૂબ ગરમી પડે છે. ખૂબ ઠંડી પડે છે. ખૂબ વરસાદ પડે છે. ઉપર પૈકી એક પણ નહિ. જેનું ચલણ રૂપિયો છે એવા દેશોનું જૂથ કયું છે? પાકિસ્તાન - ભારત ભારત – અમેરિકા શ્રીલંકા - રશિયા અમેરિકા - ઈંગ્લેન્ડ પાઉન્ડ કયા દેશનું ચલણ છે? અમેરિકા રશિયા ઇંગ્લેન્ડ ઇરાન ભારતીય ચલણમાં કેટલી નોટો છે? 8 9 10 7 Time's up