ધોરણ – 4 અંગ્રેજી એકમ કસોટી – 3 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી "FINGER FAMILY " ગીતમાં કયા શબ્દોની જોડનો સમાવેશ થાય છે ? tree, box, cup, cold,small green, button, black, table,yellow Father, Mother, Brother, Sister, Baby One, two,three,four,five આપેલ ચિત્ર કોનું છે ? teacher farmer artist homemaker આપેલ ચિત્ર કોનું છે ? farmer artist homemaker teacher આપેલ ચિત્ર કોનું છે ? artist homemaker teacher farmer નીચેનામાંથી " f " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો નથી ? fish fan finger duster " daugh ...er " ખૂટતો મૂળાક્ષર મૂકી સાચો શબ્દ જણાવો ? daughter daughjer daughfer daughper " m ... ther " ખૂટતો મૂળાક્ષર મૂકી સાચો શબ્દ જણાવો ? mither mather mother mether નીચેનામાંથી " g " મૂળાક્ષર પરથી બનતો કયો શબ્દ સાચો છે ? door glass board donkey આ ચિત્ર પરથી જવાબનો સાચો વિકલ્પ કયો છે તે કહો They are Mumbo, Jambo, and Rumbo They are door, window and glass They are girl, boy and mother. They are father, mother and sister આ ચિત્ર પરથી જવાબનો સાચો વિકલ્પ કયો છે તે કહો Jumbo is running away from the circus. the circus is over. We Will learn English He is writing. સાચો શબ્દ પસંદ કરી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. Come little children come to me. We will learn ------------. English Gujarati Maths None આ ચિત્રમાં કયું ફળ દેખાય છે ? Monkey Jumbo banana Coconut " Now, Jumbo is ........... near the tall banana tree. " આપેલ ચિત્ર જોઈ વાક્યની ખાલી જગ્યાનો સાચો જવાબ કયો છે ? from very hard not નીચેનામાંથી પાણીમાં કૂદકો કોણ મારે છે ? Monkey frog Donkey banana Who is forty nine years old ? Mrs. Surya Patel Mr. Suresh Patel Mr. Riteshbhai Mrs. Ritaben Mr. Suresh patel is........ homemaker farmer artist teacher Grandm __ __ her માં ખૂટતા અક્ષર મૂકો. o t o t h 'કાકા' ને અંગ્રેજી માં શું કહેવાય ? Uncle Brother Father Sister 'બહેન' ને અંગ્રેજીમાં શું કહેવાય ? Mother Sister Aunty Brother 'She is my wife' આ વાક્ય કોણ બોલી શકે ? Father Mother Husband Sister 'You are my Loving Son' આ વાક્ય કોણ બોલી શકે ? Wife Mother Sister Son eye, ear, leg, son કયો શબ્દ અલગ છે ? eye ear leg Son Father, Mother, Sun, Sister કયો શબ્દ અલગ છે ? father mother sun sister Yellow, Red, Blue, Tringle કયો શબ્દ અલગ છે ? Yellow Red Blue Tringle 'મધર' નો કયો સ્પેલિંગ સાચો છે ? mather mothar mother mathar T, A, C, E, H, E, R અક્ષર ને સારી રીતે ગોઠવવા થી કયો સ્પેલીંગ બનશે ? TACHERE TECHAER TRACHEE TEACHER નીચેનામાંથી કયો શબ્દ 'F' મૂળાક્ષર પરથી બને છે ? Mother Sister Father Teacher O,D,N,E,K,Y મૂલક્ષરોને ગોઠવવાથી કયો સ્પેલિંગ બનશે ? ODNKEY DNEKYO DONKEY ENDKEY નીચેના માંથી કયો વિકલ્પ M મૂળાક્ષર પરથી શરૂ થાય છે ? Donkey Monkey Cat Dog વાદળી કલર ને અંગ્રેજીમાં શું કહેવાય ? Blue Black Brown Yellow નીચેના માંથી કયું પરની સૌથી મોટું છે ? Dog Cat Elephant Monkey E__e ખાલી જગ્યા પૂરો. e y x z S_ster ખાલી જગ્યા પૂરો. g h i j Br_ther ખાલી જગ્યા પૂરો. o t e r 'b' કેપિટલ અક્ષર લખો. B A D E 'd' કેપિટલ અક્ષર લખો. B D K C Time's up