ધોરણ – 4 અંગ્રેજી એકમ કસોટી – 2 તમારું નામ તમારો મોબાઇલ નંબર આપેલ ચિત્ર જોઈ સાચું વાક્ય કયું છે તે કહો ? green balloon Yellow balloon red balloon Pink balloon આપેલ ચિત્ર જોઈ સાચું વાક્ય કયું છે તે કહો ? blue kite Yellow kite green kite pink kite નીચેનામાંથી ક્યા શબ્દનો રંગમાં સમાવેશ થતો નથી તે ઓળખી બતાવો ? Pink joker blue yellow નીચેનામાંથી ક્યા શબ્દનો રંગમાં સમાવેશ થાય છે, તે ઓળખી બતાવો ? Crow farmer driver green નીચેનામાંથી " b " મુળાક્ષર પરથી બનતો કયો શબ્દ સાચો સાચો છે ? prayer mango farmer bannana નીચેનામાંથી કયો " j " મુળાક્ષર પરથી બનતો શબ્દ નથી ? bicycle Joker jungle jug આપેલ ચિત્રમાં પર્ણનો રંગ કયો છે ? blue red green white આપેલ ચિત્રને ઓળખી સાચો જવાબ કયો છે તે કહો. square triangle rectangle circle આપેલ ચિત્રને ઓળખી સાચો જવાબ કયો છે તે કહો. square circle rectangle triangle આપેલ ચિત્રને ઓળખી સાચો જવાબ કયો છે તે કહો. triangle rectangle circle square આપેલ ચિત્રને ઓળખી સાચો જવાબ કયો છે તે કહો. square circle rectangle triangle આપેલ ચિત્રને ઓળખી સાચું વાક્ય કયું છે તે કહો. This is a button This is a table This is a cat This is a cup આપેલ ચિત્રને ઓળખી સાચું વાક્ય કયું છે તે કહો. This is a Neem tree. This is a coconut tree. This is a cup This is an ice-cream. " what is the colour of Maganbhai's shirt ? " આપેલ ચિત્ર પરથી સાચો જવાબ કયો છે ? Pink Purple red blue " The boy's cap is ............ " આપેલ ચિત્ર પરથી સાચો જવાબ કયો છે ? pink and black blue and white red and blue green and yellow પોપટ ની ચાંચ કેવા કલર ની હોય છે ? Red Yellow Blue Pink કેળાનો કલર કેવો હોય છે ? Red Yellow black White નીચેના માંથી શાનો કલર 'White' હોય છે. Rabbit Mango Banana Apple 'Green' ને ગુજરાતીમાં કયો કલર કહેવાય ? નારંગી પીળો લીલો કેસરી નીચેના માંથી કયા પક્ષીનો કલર 'Green' છે ? ચકલી કાગડો બતક પોપટ 'L' મૂળાક્ષર થી બનેલ કયો શબ્દ સાચો છે ? lemon lemap player lemore This is a _________ tree. It is tall. Neem Coconut Big Small This is a _______ tree. It is Short Neem Coconut Babool This is an Ice-Cream cup It is _______ . hot cold Close Airless This is a cup the tea is _______ . hot cold cool freezing ત્રિકોણ ને કેટલી બાજુઓ હોય છે ? One Two Three Four Square નો ગુજરાતી અર્થ શું થાય ? ત્રિકોણ ચોરસ લંબચોરસ ગોળ 'લંબ ચોરસ' ને અંગ્રેજીમાં શું કહેવાય ? rectangle square triangle circle <img class="alignnone size-full" src="https://lh4.googleusercontent.com/3lJjjv_z9ZHi3eDGQtEqRhP2S8et6h9vo9q4DQ-SVEWf3OM49S1oC7v9Fk90-vQ9dluivi1hI6fyyU6j8eIt6ua0YKIC0XxKUBaUueQnfxZD00TtHITrxCqAVritrfgT=w740" width="740" height="683" /> rectangle square triangle circle Time's up