ધોરણ – 4 અંગ્રેજી એકમ કસોટી – 1 તમારું નામ તમારો મોબાઇલ નંબર Hop a little ............ a little. નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. Skip Stretch Jump Sleeo " Stand up " નો ગુજરાતી અર્થ શું થાય ? બેશી જાઓ ઊભા થાઓ આગળ આવો. પાછળ જાઓ નીચેનામાંથી " તમારું પુસ્તક ખોલો " વાક્યનું અંગ્રેજી અનુવાદ કરો ? Close your book Open your books Show your teeth Clap your hands Please ....... Your lips. head nose Ear Open નીચેનામાંથી " Hair " શબ્દનું ગુજરાતીમાં અનુવાદ કરો ? પગ કાન આંખ વાળ નીચેનામાંથી " હોઠ " શબ્દનું અંગ્રેજી અનુવાદ કરો ? Lips Nose Eye Head Hand શબ્દનું બહુવચન ઓળખો. Hairs Heels Hands Heads નીચેનામાંથી " હાથ ઉપર " વાક્યનું અંગ્રેજી અનુવાદ કયું સાચું છે ? Hands down. Hands up. Hands waist. Hands to the sides. નીચેનામાંથી " Read your book. " વાક્યનું ગુજરાતીમાં કયું અનુવાદ સાચું છે ? તમે પુસ્તક વાંચો. તમે પુસ્તક લખો. તમે પુસ્તક ખોલો. તમે પુસ્તક બંધ કરો. નીચેનામાંથી " દરવાજો ખોલો " વાક્યનું અંગ્રેજી અનુવાદ કયું સાચું છે ? Open the Eye Open the door Open the Lips Open the Teeth Run a Little _________ a Little. Jump Skip Stretch sleep Bend a little ______ a little jump skip Stretch sleep Yawn a little ______ a little jump skip Stretch sleep 'sit down' નો ગુજરાતી અર્થ બેસી જાઓ ઊભા થાઓ સૂઈ જાઓ એકપણ નહીં 'ડાબી બાજુ વાળો' નો અંગ્રેજી અર્થ Bend right Bend Left bend side best on Bend Right નો ગુજરાતી અર્થ આપો. જમણી બાજુ વાળો ડાબી બાજુ વાળો બાજુમાં વાળો ઉપર તરફ વાળો છાતીને અંગ્રેજી માં શું કહેવાય. Nose Chest Hand Neek ગરદન ને અંગ્રેજીમાં શું કહેવાય ? Teeth Chest Neek Knee ખભા ને અંગ્રેજી માં શું કહેવાય ? Shoulder Chin Stomath Hair શબ્દ નું બહુવચન આપો. Hairs Heels Hands Stomath 'હાથ નીચે' વાક્યનું અંગ્રેજી માં અનુવાદ કયું સાચું છે ? Hands Waits Hands Up Hand Down Hand Site Open your book વાક્યનું ગુજરાતીમાં અનુવાદ કયું સાચું છે ? તમે પુસ્તક વાંચો તમે પુસ્તક લખો તમે પુસ્તક બોલો પુસ્તક બંદ કરો 'ઘૂંટણ' ને અંગ્રેજીમાં શું કહેવાય ? Nail Knee Toe Hee 'એડી' ને અંગ્રેજી માં શું કહેવાય ? Heel Foot Leg Wait આપણે અંગ વડે સાંભળી શકીએ તેને અંગ્રેજી માં શું કહેવાય ? Nose Lips Teeth Ear આપણે શાના વડે જોઈ શકીએ છીએ ? Nose Lips Eyes Ear 'Close Your eyes' નું ગુજરાતી શું થાય ? આંખ બંદ કરો આંખ ખોલો આંખ વડે જુઓ એક આંખ બંદ કરો Come here નો ગુજરાતી અર્થ આપો. ત્યાં જાઓ સામે જાઓ અહી આવ અહી ના આવ 'બગાસું' નો અંગ્રેજીમાં શું અર્થ થાય ? Eat Talk Yawn Drink Time's up