ધોરણ – 3 CET ગુજરાતી – 3 તમારું નામ તમારો મોબાઇલ નંબર બમ બમ ભોલા કાવ્યમાં સારું માતા હવે હું જાઉં છું આ વાક્ય જેવો અર્થ ધરાવતી પંક્તિ નીચેનામાંથી કઈ છે? મુજને ના બીવડાવશો અચ્છા મૈયા હમ ચલતે હૈ હું જ બન્યો તો બાવો લઈએ પળ નો લહાવો નીચેનામાંથી સાચું વાક્ય પસંદ કરો. નાનુ બાળક રમતી હતી નાનું બાળક રમતો હતો નાનું બાળક રમતું હતું નાનું બાળક રમતા હતા રતન ના પિતા નું નામ શું છે? પંક્તિ વાંચીને ઉપર પુછાયેલા પ્રશ્નોના જવાબ આપો. મારા ભાઈને એક ભાઈ એક હું ને એક રતન રતનને તો બે બહેન એક રેખા અને એક ચંદા મારા દાદા ને ત્રણ દીકરા રમણ ચમન તરલ રમણ મારા કાકા ને ચમન મારા મોટા પપ્પા રમણ ચમન તરલ વિરલ રતન ને કેટલા ભાઈ બહેન છે? પંક્તિ વાંચીને ઉપર પુછાયેલા પ્રશ્નોના જવાબ આપો. મારા ભાઈને એક ભાઈ એક હું ને એક રતન રતનને તો બે બહેન એક રેખા અને એક ચંદા મારા દાદા ને ત્રણ દીકરા રમણ ચમન તરલ રમણ મારા કાકા ને ચમન મારા મોટા પપ્પા બે ત્રણ ચાર એક રતન ના પિતાને કેટલા ભાઈઓ છે? પંક્તિ વાંચીને ઉપર પુછાયેલા પ્રશ્નોના જવાબ આપો. મારા ભાઈને એક ભાઈ એક હું ને એક રતન રતનને તો બે બહેન એક રેખા અને એક ચંદા મારા દાદા ને ત્રણ દીકરા રમણ ચમન તરલ રમણ મારા કાકા ને ચમન મારા મોટા પપ્પા બે ત્રણ ચાર એક રતન ના પિતાના મોટાભાઈ નું નામ શું છે? પંક્તિ વાંચીને ઉપર પુછાયેલા પ્રશ્નોના જવાબ આપો. મારા ભાઈને એક ભાઈ એક હું ને એક રતન રતનને તો બે બહેન એક રેખા અને એક ચંદા મારા દાદા ને ત્રણ દીકરા રમણ ચમન તરલ રમણ મારા કાકા ને ચમન મારા મોટા પપ્પા રમણ ચમન તરલ એક પણ નહીં તમને ...…............. કરવું ગમે? શું કેવી કેમ કયારે બિલાડી......…....… દેખાય છે? શું કેવી કેમ કયારે તમે મને રમવા ............ જવા દેતા નથી? શું કેવી કેમ કયારે પ્રિયા તું મારા ઘરે ..............આવીશ? શું કેવી કેમ કયારે આપણે ફરવા..........….. જઈશું એ તો કહો. શું કેવી કેમ કયારે બળવાન એટલે......….... તાકાતવર બાળે તેઓ બચાવનાર બળ આપનાર બકરું , બકરી અને બકરા..…..….…( યોગ્ય વિકલ્પ પસંદ કરો.) ભાગ્યા ભાગી ભાગ્ય એક પણ નહીં પાટીમાં મેં દરિયો દોર્યો દરિયા વચ્ચે ટાપુ દોર્યો આ કવિતા ના આધારે જણાવો ટાપુ ઉપર કોણ ઊભું છે? વાંદરો પત્તું ઝુલો ઝાડ પરીક્ષામાં પૂરતી તૈયારી ....................જવું જોઈએ. કરીને હરીફરીને બની ઠનીને સજીધજીને દાખલા આવડ્યા પછી મને ગણિતમાં રસ પડવા માંડ્યો. આ વાક્ય બોલતી વખતે કયો ભાવ આવશે? રડવું આવવું ડર લાગવો આનંદ આવવો ગુસ્સે થવું માસી, હવે હું રમવા જાવ નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો. વાક્ય ગુસ્સાથી બોલાયું છે આ વાક્ય વડીલ પાસેથી રજા લેવા માટેનું છે વાક્ય મજાકમાં બોલાયું છે ભણવું ન પડે તેના માટે બોલાયું છે. આજ્ઞા સાથે કયો ભાવ જોડાયેલો છે? ગુસ્સો આદર પ્રેમ શાંત કયો શબ્દ દરિયાનો સમાનાર્થી નથી. ઉદધિ અમ્બુધી વારાહી જલધિ પ્રાસ વાળો શબ્દ શોધો. - ખારા. મારા ખજૂર બેટા મીરા Time's up