ધોરણ – 3 CET ગુજરાતી – 2 તમારું નામ તમારો મોબાઇલ નંબર તમે તરવામાં નિષ્ણાંત છો. નિષ્ણાંત નો અર્થ જણાવો. મૂર્ખ હોશિયાર કારીગર શીખવનાર એનું આયખું પૂરું થઈ ગયું. આયખું નો અર્થ શું થાય? * આયુષ્ય આખું ઉંમર સમય મેં એક બિલાડી પાળી છે............. રંગે બહુ રૂપાળી છે. તે તેઓ તમે તેની ઝાડ પરથી પાંદડા કઈ ઋતુમાં ખરે? વસંત પાનખર હેમંત વર્ષા નજીકના અર્થવાળું વાક્ય શોધો. કાજલી હૂંકાર ભર્યુ કાજલ એ હકારમાં માથું હલાવ્યું. કાજલ એ હા કહી કાજલે ચુપ રહેવાનો ઈશારો કર્યો કાજલ એ ના કહી સૌથી વધુ લાંબુ આયુષ્ય નીચેનામાંથી કયા પ્રાણીનું છે? કાચબો કુતરો બકરી ગાય નીચેનામાંથી સૌથી ઝડપથી કયું પ્રાણી દોડે છે? સસલું કુતરો બકરી ચિત્તો . જો મને તાવ આવશે તો......…......… હું ડોક્ટર પાસે જઈશ હું દોડીશ હું બૂમો પાડીશ હું રમવા જઈશ મને નાહવું ખૂબ ગમે છે. બોલો હું કોણ? ભેંસ ગાય કુતરુ ઉંદર ભારત દેશનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ સિંહ હાથી ગાય ભારત દેશનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર કબુતર ચકલી પોપટ નાગણ સૌ વિલાપ કરે છે. આ વાક્યમાં સાચો વિકલ્પ કયો છે? નાગને બહુ દુઃખ આપશે નાગને છોડાવશે નાગણનો હાર લઈ જશે નાગણો દુઃખ અનુભવે છે પોણો લાખ એટલે? 75 હજાર એક લાખ 35 હજાર 25 હજાર એક લાખ 50 હજાર કઈ જોડણી સાચી છે? શગડી સગડી શાગ્ગદી સ્ગડી નીચેના પૈકી કયું વાક્ય સાચું છે? લાગી છે મને ભૂખ બા ખૂબ બા મને ખૂબ ભૂખ લાગી છે. લાગી મને છે બા ખુબ ભૂખ છે મને લાગી ખૂબ આ ભૂખ બંને સાથે જઈએ એટલે મજા જ પડે...………......….... મારી પાસે વાહન નથી. પરંતુ તેથી કેમકે એટલે તે ખૂબ ચાલી .....….........થાકી ગઈ. પરંતુ તેથી એટલે પણ મિત્ર માટે નીચેનામાંથી કયો શબ્દ જુદો પડે છે. ભેરુ ભાઈબંધ ભાઈ દોસ્ત આવતીકાલે અમે ફિલ્મ જોવા............. ગયા જશો જવું જઈશું વાક્ય પૂરું કરો. મેં હમણાં જ............. ખાધુ ખાઈશ ખાવું ખાઉં છું Time's up