ધોરણ – 3 CET ગુજરાતી – 1 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી શાકાહારી પ્રાણી કયું છે? સિંહ વાઘ બકરી મગર શાળા શબ્દની વધુ નજીકનો વિકલ્પ કયો છે? રસોડું બેઠકખંડ સોફાસેટ વર્ગખંડ રમતનું મેદાન બગીચો બગીચો સોફાસેટ હિંચકો વર્ગખંડ સોફાસેટ હિંચકો સાપ ના રહેઠાણ ને શું કહેવાય? ઘર બોડ દર ગુફા ઉંદર ના રહેઠાણ ને શું કહેવાય? ઘર દર રાફડો ગુફા 15 - 5 - 10 ગણિતની આ રકમ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પાચમાંથી પંદર જાય તો દસ રહે. પંદરમાંથી પાંચ બાદ કરતાં જવાબ દસ મળે. દસમાંથી પાંચ ઓછા કરતાં જવાબ પંદર મળે. દસમાં પાંચ ઉમેરતા જવાબ 15 મળે. કુતરુ છલંગ મારીને પલંગ પર ..... કુઘું કૂદી કુદકો કુધો રાધા એ ગીતાને ....... નોટબુક આપી? પોતાની પોતાનું પોતાનો પોતે ...............ધમધમ કરતો જંગલમાં ચાલતો હતો? હાથી સસલુ ખિસકોલી ચકલી યોગ્ય ક્રમમાં ગોઠવેલ શબ્દો ધરાવતું વાક્ય કયું છે? ઝૂલતું મજા લેતો અને ખેતરમાં હતું તડકાની ડાળ પર ટમેટું. મજા લેતું અને જુલતું તડકાની ડાળ પર ખેતરમાં ટમેટું હતું. ખેતરમાં ડાળ પર ટમેટું ઝૂલતું અને તડકાની મજા લેતુ હતુ. ખેતરમાં ટમેટુ ડાળ પર ઝૂલતો અને તડકાની મજા લેતું હતું. શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવેલા શબ્દો હોય તેવો વિકલ્પ પસંદ કરો. અમે શાળાએ સવારી કરી છીએ ઊંટગાડીમાં જઈએ. શાળાએ અમે ઊંટગાડીમાં સવારી કરી જઈએ છીએ. અમે ઊંટગાડીમાં સવારી કરી શાળાએ જઈએ છીએ. ઊંટગાડીમાં સવારી કરી અમે જઈએ શાળાએ છીએ. લીટી દોરેલ શબ્દના બદલે કૌંસ નો શબ્દ મૂકી સાચું વાક્ય બનાવો. અનિલ રમતો હતો. ( અનિલા ) અનિલા રમતી હતી. અનિલા રમતું હતું. અનિલા રમતો હતી. અનિલા રમેલી હતું. લીટી દોરેલ શબ્દના બદલે કૌંસનો શબ્દ મૂકી સાચું વાક્ય બનાવો. બાળક રમતું હતું . (બાળકો) બાળકો રમતી હતી બાળકો રમે બાળકો રમતું હતું બાળકો રમતાં હતાં લીટી દોરેલ શબ્દના બદલે કૌંસનો શબ્દ મૂકી સાચું વાક્ય બનાવી. મેં ચા બનાવી. (મમ્મી ) મેં નહીં મમ્મીએ ચા બનાવી. મમ્મીએ ચા બનાવી. મમ્મી ચા બનાવે છે. મમ્મીએ ચા બનાવ્યું. લીટી દોરેલ શબ્દના બદલે કૌંસનો શબ્દ મૂકી સાચું વાક્ય બનાવો. ગીતા વીણા વગાડતી હતી. (રાહુલ) ગીતા વિણા વગાડતો હતો. રાહુલ વિણા વગાડતી હતી. રાહલ વીણા વગાડતો હતો. રાહુલે વિણા વગાડી હતી. મોરના ટહુકા નો અવાજ કેવો હોય ? ચી ચી ટેહુક ટેહુક ઘુ ઘુ મ્યાઉ મ્યાઉ કુકડિ જમીન પર વધારે રહે છે કારણ કે................. તેને જમીન પર રહેવું ગમે છે. તેને આકાશ મા ઉડતાં બીક લાગે છે. તે વધારે ઊંચે ઊડી શકતી નથી. મ્યાઉ મ્યાઉ ધોળી - કાળી તો ચોખ્ખું - ? ભીનું સાફ ગંદું રાતું અહીં બેસીને આપણે જમીએ. અહીં બધા' માટે કયો શબ્દ વપરાયો છે? અહી બેસીને આપણે જમીએ સંજય આવ્યો અને નીરવ ગયો. તેના પપ્પા તેને લેવા આવ્યા હતાં. અહીં તેના એટલે કોના પપ્પા? સંજય નિરવ બંનેના કોઈના પણ નહિ આ સાડી ની કિંમત શું છે ? આ વાક્યમાં કિંમત નો અર્થ જણાવો. * મૂલ્ય હિંમત પૈસા શોભા Time's up