ધોરણ – 2 ગણિત એકમ કસોટી – 20 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી " લંબચોરસ " આકારમાં કોનો સમાવેશ થાય છે ? લખોટી મોબાઈલ દડો નગારું નીચેનામાંથી " ચોરસ " આકારમાં કોનો સમાવેશ થાય છે ? કેરમ મોટરસાઇકલ સાઇકલ વિમાન નીચેનામાંથી " વર્તુળ " આકારમાં કોનો સમાવેશ થાય છે ? ટીવી ખુરશી દફતર દડો ચંદ્રનો આકાર કેવો હોય છે ? ચોરસ ગોળ લંબચોરસ શંકુ માપપટ્ટીનો આકાર કેવો હોય છે ? લંબચોરસ ચોરસ વર્તુળ ઉપરના તમામ પેન્સિલનો આકાર કેવો હોય છે ? ચોરસ વર્તુળ નળાકાર શંકુ પોસ્ટકાર્ડનો આકાર કેવો હોય છે ? નળાકાર લંબચોરસ વર્તુળ શંકુ પંખો કઈ રીતે ફરે છે ? વર્તુળાકાર ત્રિકોણાકાર નળાકાર લંબધન ધજાનો આકાર કેવો હોય છે ? વર્તુળ ત્રિકોણ લંબચોરસ નળાકાર રેલગાડીના ડબ્બાનો આકાર કેવો હોય છે ? વર્તુળ લંબચોરસ ચોરસ ઉપરના તમામ Time's up