ધોરણ – 2 ગણિત એકમ કસોટી – 17 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી ત્રાજવાનો ઉપયોગ કરી કઈ વસ્તુ સૌથી ભારે છે ? ઘણ પેન પેન્સિલ ખીલી નીચેનામાંથી ત્રાજવાનો ઉપયોગ કરી કઈ વસ્તુ સૌથી ભારે છે ? નટ કાતર કાગળ ટેબલ નીચેનામાંથી ત્રાજવાનો ઉપયોગ કરી કઈ વસ્તુ સૌથી ભારે છે ? ચોક બારણું ચપ્પલ ચમચી નીચેનામાંથી ત્રાજવાનો ઉપયોગ કરી કઈ વસ્તુ સૌથી ભારે છે ? ચેકરબર પેન કાગળ ટીવી નીચેનામાંથી ત્રાજવાનો ઉપયોગ કરી કઈ વસ્તુ સૌથી હલકી છે ? કાગળ ખુરશી બારણું ટેબલ નીચેનામાંથી ત્રાજવાનો ઉપયોગ કરી કઈ વસ્તુ સૌથી હલકી છે ? પેન કબાટ કંપાસ પંખો નીચેનામાંથી ત્રાજવાનો ઉપયોગ કરી કઈ વસ્તુ સૌથી હલકી છે ? બોટબુક પેડ ફૂટપટ્ટી ફ્રીઝ નીચેનામાંથી કઈ વસ્તુ હલકી નથી ? પેન્સિલ ખુરશી ચંપલ સેલોટપ નીચેનામાંથી કઈ વસ્તુ ભારે નથી ? બોટબુક કબાટ દરવાજો ટીવી નીચેનામાંથી કઈ વસ્તુ હલકી નથી ? ચોપડી કમ્પ્યુટર ટેસ્ટર પિન Time's up