ધોરણ 10 સામાજિક વિજ્ઞાન – 9. વન અને વન્યજીવ સંસાધન તમારું નામ તમારો મોબાઇલ નંબર માનવીની મદદ વગર ઉછરતી વનસ્પતિને કેવી વનસ્પતિ કહે છે? અક્ષત ક્ષત અખંડ ખંડિત વહીવટી હેતુસર જંગલોના પાડેલા પ્રકારોમાં ક્યા એક પ્રકારનો સમાવેશ થતો નથી ? અનામત સંરક્ષિત અવર્ગીકૃત વર્ગીકૃત ક્યા પ્રકારના જંગલવિસ્તારમાં વૃક્ષચ્છેદની અને પશુઓને ચરાવવાની મનાઈ હોય છે ? અનામત અવર્ગીકૃત જાહેર વર્ગીકૃત ક્યા પ્રકારના જંગલવિસ્તારમાં વૃક્ષચ્છેદન અને પશુઓને ચરાવવા પર કોઇ પ્રતિબંધ નથી ? અનામત અવર્ગીકૃત જાહેર વર્ગીકૃત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત) નું નિયંત્રણ હોય તે જંગલો... ગ્રામ્ય વનો અભયારણ્ય સામુદાયિક જંગલ ઝૂમ જંગલ ઓડિશા, મેઘાલય, પંજાબ અને અરુણાચલ પ્રદેશમાં ક્યા પ્રકારના જંગલોનું પ્રમાણ વિશેષ જોવા મળે છે ? ખાનગી જાહેર સામુદાયિક અનામત જંગલ વિનાશની અસર છે. રણવિસ્તારમાં ઘટાડો થાય છે. ભૂગર્ભજળમાં વધારો થાય છે. તાપમાનમાં વધારો થાય છે. વરસાદના પ્રમાણમાં વધારો થાય છે. ઊર્જા મેળવવા માટે લાકડાને સ્થાને શાનો ઉપયોગ કરવો જોઇએ ? પેટ્રોલ ઊર્જાનો ડીઝલ ઊર્જાનો સૌર ઊર્જાનો કેરોસીન ઊર્જાનો વિશ્વમાં પશુ-પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે ? બાર લાખ સાત લાખ એકવીસ લાખ પંદર લાખ વનસ્પતિની વિવિધતાની દૃષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે ? પંદરમું બારમું આઠમું દસમું દુનિયામાં ક્યો એવો દેશ છે, જેમાં સિંહ અને વાઘ તેમના કુદરતી આવાસમાં વિચરે છે ? રશિયા ચીન ભારત બ્રાઝિલ ભારતનાં જંગલોમાંથી ક્યું પ્રાણી નષ્ટ થઇ ગયું છે ? હાથી ચિત્તો ઘુડખર દીપડો ગુજરાતનાં જંગલોમાંથી લુપ્ત થયેલો વન્ય જીવ ક્યો છે ? ઘુડખર રીંછ વાઘ દીપડો ભારતમાં ક્યાં પ્રાણીઓ લુપ્ત થઇ રહ્યાં છે ? સિંહ, હાથી, ઘોરાડ સાબર, ઘુડખર, ડૉલ્ફિન ગુલાબી ગરદનવાળી બતક, સારસ દીપડો, વાઘ, હાથી ભારતમાં મોટા ભાગના ગેંડા ક્યા રાજ્યમાં જોવા મળે છે ? અસમ નાગાલૅન્ડ અરુણાચલ પ્રદેશ મિઝોરમ પશ્ચિમ બંગાળના સુંદરવનમાં તે જુજ સંખ્યામાં મળી આવે છે. ચિત્તાને વાઘને ગેંડાને હાથીને ગુજરાતના ક્યા વિસ્તારને ઈ.સ. 2008માં જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરાયો છે ? નળ સરોવરને ગીરને વેળાવદરને કચ્છના રણને જે વનસ્પતિનો ઉછેર માનવીની સહાય વગર કુદરતી રીતે થયો હોય તેને ........ વનસ્પતિ કહે છે. ક્ષત અક્ષત વિક્ષત ........ જંગલો સીધાં સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે. અનામત સંરક્ષિત અવર્ગીકૃત ............... જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે. સંરક્ષિત અવર્ગીકૃત અનામત ..................... જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય છે. સામુદાયિક સંરક્ષિત અનામત .............. એટલે જંગલોનું નષ્ટ થવું. વનીકરણ નિર્વનીકરણ અવનીકરણ નિર્વનીકરણને લીધે વાતાવરણમાં ................. વાયુની માત્રા વધે છે. નાઇટ્રોજન ઑક્સિજન કાર્બન ડાયૉક્સાઇડ વિશ્વમાં પશુ-પક્ષીઓની લગભગ ............... લાખ જેટલી પ્રજાતિઓ છે. 12 18 15 ભારતમાં પશુ-પક્ષીઓની ........ પ્રજાતિઓ જોવા મળે છે. 81251 81100 81851 દુનિયામાં ................. માં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે. ભારત આફ્રિકા શ્રીલંકા શિયાળા દરમિયાન રાજસ્થાનમાં ........ ના રાષ્ટ્રીય ઉદ્યાનમાં યાયાવર પક્ષીઓ દૂરદૂરથી શિયાળો ગાળવા આવે છે. સારિસ્કા રણથંભોર કેવલાદેવ શિયાળા દરમિયાન ગુજરાતમાં ........ માં યાયાવર પક્ષીઓ દૂરદૂરથી શિયાળો ગાળવા આવે છે. નળ સરોવર દરિયાઈ રાષ્ટ્રીય ઉધાન વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન આજે ગુજરાતનાં જંગલોમાંથી .................... સંપૂર્ણપણે નષ્ટ થયા છે. સિંહ દીપડા વાઘ ભારતનાં જંગલોમાંથી ....... સંપૂર્ણપણે નષ્ટ થઇ ચૂક્યો છે. વાઘ ચિત્તો દીપડો હાલમાં ભારતમાં કુલ ......... જેટલાં ક્ષેત્રોમાં વાઘ પરિયોજના કાર્યરત છે. 44 24 34 ઇ.સ. ........ માં હાથી પરિયોજના શરૂ કરવામાં આવી. 1971 1985 1992 હાલમાં ભારતમાં હાથીઓ માટે ......... જેટલા સંરક્ષિત વિસ્તારો છે. 36 26 44 ગેંડા પરિયોજના ........ શિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ બનાવવામાં આવી છે. ત્રિ દ્વિ એક ગીધ એ ............. નો સફાઇ કામદાર ગણાય છે. કુદરત માનવી દુનિયા ભારતમાં ગીધની કુલ ............ પ્રજાતિઓ જોવા મળે છે. 12 15 9 ....... માં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે. રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય જૈવ આરક્ષિત ક્ષેત્ર ભારતમાં કુલ.................જેટલાં જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. 23 18 25 ભારતમાં કુલ ........ જેટલાં રાષ્ટ્રીય ઉદ્યાનો છે. 110 103 220 ભારતમાં કુલ ........ જેટલાં અભયારણ્યો છે. 531 445 550 ગુજરાતમાં ......... જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. 1 5 8 ગુજરાતમાં ........ જેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે. 10 4 6 ગુજરાતમાં ........ જેટલા અભયારણ્યો છે. 43 33 23 ............... ની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે. અભયારણ્ય જૈવ આરક્ષિત ક્ષેત્ર રાષ્ટ્રીય ઉદ્યાન ...... નો સરેરાશ વિસ્તાર એકંદરે 5000 ચો. કિમીથી મોટો હોય છે. રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય જૈવ આરક્ષિત ક્ષેત્ર ....... ના ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે. જૈવ આરક્ષિત ક્ષેત્ર અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન Time is Up! Time's up