ધોરણ 10 સામાજિક વિજ્ઞાન – 6. ભારતના સાંસ્કૃતિક વારસાનો સ્થણો તમારું નામ તમારો મોબાઇલ નંબર અજંતાની ગુઓ નીચેનામાંથી ક્યા રાજ્યમાં આવેલી છે? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા ગુજરાત હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મનો સંગમ કઇ ગુફાઓમાં થયેલો છે ઇલોરાની એલિફન્ટાની બાઘની અજંતાની તે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલ છે. તેની લંબાઇ 50 મીટર, પહોળાઈ 33 મીટર અને ઊંચાઇ 30 મીટર છે, તો એ મંદિર ક્યું છે ? કૈલાસ વિરૂપાક્ષ બૃહદેશ્વર વિષ્ણુ ‘મહાબલિપુરમ્' તરીકે ઓળખાતા સ્થળ સાથે ક્યા રાજવીનું ઉપનામ સંકળાયેલું છે ? પલ્લવ રાજવી નરસિંહવર્મનનું ચોલ રાજવી કરિકાલનું પલ્લવ રાજવી ગોન્ડોફર્નિસનું પાડ્યા રાજવી પેરુવલુદીનું દેશ-વિદેશના હજારો પ્રવાસીઓ ક્યા મંદિરમાં શિલ્પકલા, વાસ્તુકલા અને મૂર્તિકલા શિલ્પો જોઇ આશ્ચર્યચકિત થઇ જાય છે ? ખજૂરાહોનાં હમ્પીનાં કોણાર્કના સૂર્યમંદિરનાં મોઢેરાના સૂર્યમંદિરનાં ક્યું મંદિર કાળા પેગોડા ના નામથી ઓળખાય છે ? બૃહદેશ્વર ખજૂરાહો કોણાર્કનું સૂર્યમંદિર વિરૂપાક્ષ શાહજહાંએ જિંદગીના આખરી દિવસો ક્યા કિલ્લામાં વિતાવ્યા હતા ? આગરાના કિલ્લામાં શાહી કિલ્લામાં દિલ્લીના લાલ કિલ્લામાં લાહોરી કિલ્લામાં ક્યું સ્થાપત્ય મધ્યકાલીન વિશ્વની સાત અજાયબીઓ પૈકીનું એક છે? ખજૂરાહોનાં મંદિરો તાજમહલ આગરોનો લાલ કિલ્લો ઇલોરાનું કૈલાસ મંદિર “સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે." આ વિધાન ક્યા સ્થાપત્ય સાથે સંલગ્ન છે ? ફતેહપુર સિકરી લાહોરી દરવાજા શીશમહલ તાજમહલ દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો ક્યો છે ? સંત સલીમ ચિશ્તીનો દરવાજો ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો બિજાપુરનો ગુંબજ દરવાજો મુંબઇનો ગેટવે ઑફ ઇન્ડિયા તાજમહાલની એક મહેરાબ ઉપ ક્યું વિધાન અંકિત થયેલું છે ? "તાજના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે." “સ્વર્ગના બગીચામાં પવિત્ર લોકોનું સ્વાગત છે.” “સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે." “સ્વર્ગના બગીચામાં આવનાર સૌ કોઇનું સ્વાગત છે." ફતેહપુર સિકરી નગરની સ્થાપના કોણે કરી હતી ? હુમાયુએ બાબરે શાહજહાંએ અકબરે નીચેના પૈકી ક્યા સ્થળને યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળ તરીકે જાહેર કર્યુ છે ? ઇલોરાની ગુફાઓને ચાંપાનેરને ગોવાનાં દેવળોને હમ્પીને ગુજરાતનાં ક્યા સ્થળોની પરિક્રમાઓનું અનેરું મહત્ત્વ છે ? નર્મદા, ગિરનાર, શેત્રુંજય તાપી, ચોટીલા, દ્વારકા પાલીતાણા, મહીસાગર, પાવાગઢ ડાકોર, અંબાજી, સાપુતારા ગુજરાત : મોઢેરાનું સૂર્યમંદિર/ઓડિશા : ................... નું સૂર્યમંદિર પટ્ટદકલ ખજૂરાહો કોણાર્ક બૃહદેશ્વર દિલ્લીનો કુતુબમિનાર : કુતબુદ્દીન ઐબક / આગરાનો કિલ્લો:.............. બાબર અકબર શાહજહાં જહાંગીર પ્રવાસન ઉદ્યોગથી રાજ્યને કયો લાભ થાય છે રાજકીય સંસ્કૃતિક આર્થિક સામાજિક નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી ? ઇલોરાની ગુફાઓમાં કૈલાસ મંદિર આવેલું છે. ઈલોરામાં કુલ 34 ગુફાઓ આવેલી છે. રાષ્ટ્રકુટ રાજાઓના સમયમાં હિંદુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું. ઇલોરાની ગુફાઓને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે. કૌંસમાં આપેલાં સ્થાપત્યોને તેમનાં નિર્માણના સમયને આધારે ચઢતા ક્રમમાં ગોઠવો ગોવાનાં દેવળ, સહસ્ત્રલિંગ તળાવ, તાજમહાલ, ધોળાવીરા નગર, સાંચીનો સ્તૂપ ધોળાવીરા નગર, સાંચીનો સ્તૂપ, સહસ્ત્રલિંગ તળાવ, તાજમહાલ, ગોવાનાં દેવળ સહસ્ત્રલિંગ તળાવ, ગોવાનાં દેવળ, સાંચીનો સ્તૂપ, તાજમહાલ, ધોળાવીરા નગર તાજમહાલ, સાંચીનો સ્તૂપ, ધોળાવીરા નગર, સહસ્ત્રલિંગ તળાવ, ગોવાનાં દેવળ તાજમહાલ : શાહજહાં/હુમાયુનો મકબરો ........... જહાંગીર હુમાયુ શાહજહાં હમીદા બેગમ નીચેનામાંથી ક્યો વાવનો પ્રકાર નથી ? નંદા વિજયા ભદ્રા તદા અજંતાની ગુફાઓ ........ રાજ્યમાં આવેલી છે. રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર અજંતાની ગુફાઓની કુલ સંખ્યા ........ છે. 39 34 18 અજંતાની ગુફાઓનાં ચિત્રોનો મુખ્ય વિષય ........ ધર્મ છે. બૌદ્ધ જૈન હિંદુ ......... ની ગુફાઓમાં ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય- કલાનો સુમેળ થયેલો છે. ઍલિફન્ટા ઈલોરા અજંતા ઇલોરાની ગુફાઓ ......... રાજ્યમાં ઔરંગાબાદ પાસે આવેલી છે. મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ કર્ણાટક ઇલોરાની ગુફાઓની કુલ સંખ્યા ........ છે. 14 24 34 ઈલોરાની ........ નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે. 13 16 18 ઍલિફન્ટાની ગુફાઓ ......... રાજ્યમાં મુંબઇથી 12 કિમી દૂર અરબ સાગરમાં આવેલી છે. મહારાષ્ટ્ર કર્ણાટક કેરલ ઍલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા ........ છે. 12 7 3 ઍલિફન્ટાની ગુફાઓમાં આવેલી ....... શિલ્પકૃતિની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે. સૂર્યમંદિર ત્રિમૂર્તિ ધારાપુરી ઈ.સ. 1987માં યુનેસ્કોએ .......ને વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન આપ્યું છે. ઇલોરા અજંતા ઍલિફન્ટા સ્થાનિક માછીમારો ઍલિફન્ટાને ........ તરીકે ઓળખે છે. દેવપુરી પાવાપુરી ધારાપુરી મહાબલિપુરમ્ ............... રાજ્યમાં ચેન્નઈથી 60 કિમી દૂર આવેલું છે. કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ પટ્ટદકલ ..............રાજ્યમાં બદામીથી 10 કિમી દૂર આવેલું છે. આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક પટ્ટદકલનું સૌથી મોટું મંદિર ........ મંદિર છે. વિરૂપાક્ષનું બૃહદેશ્વરનું મીનાક્ષી ખજૂરાહોનાં મંદિરો ...............રાજ્યમાં આવેલાં છે. મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ખજૂરાહોનાં મંદિરો .............. શૈલીમાં નિર્માણ થયાં છે. નાગર મથુરા દ્રવિડ કોણાર્કનું સૂર્યમંદિર ......... રાજ્યમાં આવેલું છે. મધ્ય પ્રદેશ બિહાર ઓડિશા કોણાર્કનું સૂર્યમંદિર ‘.........' તરીકે પણ ઓળખાય છે. લાલ પેગોડા કાળા પેગોડા સફેદ પેગોડા બૃહદેશ્વરનું મંદિર ......... રાજ્યમાં તાંજોર(થંજાવુર)માં આવેલું છે. તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ દિલ્લીમાં આવેલ કુતુબમિનાર ........ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. મધ્યકાલીન સલ્તનતકાલીન મુઘલકાલીન કુતુબમિનાર એ ભારતમાં ........ માંથી બનેલ સૌથી ઊંચો સ્તંભ મિનાર છે. પથ્થરો ઈંટો આરસપહાણ હમ્પી ........ રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં આવેલ છે. તમિલનાડુ કેરલ કર્ણાટક હમ્પી ........ સામ્રાજ્યની રાજધાની હતી. વિજયનગર ભુવનેશ્વર તાંજોર દિલ્લીમાં આવેલ હુમાયુનો મકબરો ........ સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે. અર્વાચીન મુઘલકાલીન સલ્તનતકાલીન તાજમહાલ : શાહજહાં; હુમાયુનો મકબરો ......... હમીદા બેગમ ગુલબદન બેગમ જહાંગીર મુઘલ બાદશાહ શાહજહાંએ જિંદગીના અંતિમ દિવસો માં વિતાવ્યા હતા. ફતેહપુર સિકરી તાજમહલ આગરાના કિલ્લા તાજમહલ આગરામાં ........ નદીના કિનારે આવેલ છે. સતલુજ ગંગા યમુના મુમતાજની કબર તાજમહલની .......... માં આવેલી છે. મધ્ય પરસાળ બાજુ દર વર્ષે 15 ઑગસ્ટના રોજ દિલ્લીના .............. પરથી ધ્વજવંદન કરવામાં આવે છે. લાલ કિલ્લા કુતુબમિનાર હુમાયુના મકબરો ફતેહપુર સિકરી ........ રાજ્યમાં આવેલું છે. ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ .............. ફતેહપુર સિકરી વસાવ્યું હતું. અકબરે હુમાયુએ બાબરે ફતેહપુર સિકરીમાં આવેલો ........ દરવાજો 41મી પહોળો અને 50મી ઊંચો છે. બુલંદ ભૂમરાનો નાગાર્જુન ગોવા તેના રમણીય ........ માટે પણ જાણીતું છે. બાગ-બગીચા દરિયાકિનારા દેવળો ગુજરાતમાં ચાંપાનેર ગામ ..........જિલ્લામાં આવેલું છે. ડાંગ રાજપીપળા પંચમહાલ યુનેસ્કોએ ચાંપાનેરને ઇ.સ. ........ માં વૈશ્વિક વારસાનાં સ્થળોની યાદીમાં સમાવિષ્ટ કરેલ છે. 2000 2004 2010 ધોળાવીરા ........ ના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલ છે. જૂનાગઢ જામનગર કચ્છ દર વર્ષે મહાશિવરાત્રીએ ગિરનારની તળેટીમાં ........ નો મોટો મેળો ભરાય છે. વૌઠા ભવનાથ તરણેતર અતિશય બારીક અને સુંદર વાનસ્પતિક તથા ભૌમિતિક રચનાના કારણે ........ જાળી પ્રખ્યાત છે. સિપ્રીની રૂપમતીની સીદી સૈયદની ઇ.સ. 2014માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં પાટણમાં આવેલી ........ વાવનો સમાવેશ થયો છે. અડાલજની રાણીની અડીકડીની ભાવનગર જિલ્લાના પાલીતાણાના ........ પર્વત પર અનેક જૈન દેરાસર આવેલાં છે. શેત્રુંજય ગિરનાર સાપુતારા દક્ષિણ ભારતનાં મંદિરો ........ શૈલીનાં હતાં. નાગર મથુરા દ્રવિડ ભારતના ચાર ધામ યાત્રા તેમજ ........ જ્યોતિર્લિંગની યાત્રા પ્રચલિત છે. એકાવન છ બાર ગુજરાતમાં ગિરનાર (લીલી પરિક્રમા), શેત્રુંજય અને ................. ની પરિક્રમાનું પણ અનેરું મહત્ત્વ છે. સાબરમતી નર્મદા તાપી યુનેસ્કોએ વૈશ્વિક વારસાનાં સ્થળોમાં ભારતનાં ......... જેટલાં સ્થળોને સમાવિષ્ટ કર્યાં છે. 51 32 25 Time is Up! Time's up