ધોરણ 10 સામાજિક વિજ્ઞાન – 5. ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વારસો તમારું નામ તમારો મોબાઇલ નંબર વિજ્ઞાન એટલે .. વ્યવહારુ જ્ઞાન વ્યાવહારિક ઉપયોગિતા સમૃદ્ધ જ્ઞાન વ્યવસ્થિત જ્ઞાન ટેક્નોલૉજી એટલે ... પ્રાયોગિક જાણકારી મશીનરીની જાણકારી યાંત્રિક જાણકારી વિજ્ઞાનની વ્યાવહારિક ઉપયોગિતા કલાની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ ક્યું છે ? બુદ્ધનું નટરાજનું બોધિગયાનું ધનુર્ધારી રામનું ક્યું વિજ્ઞાન પ્રયોગાત્મક વિજ્ઞાન છે ? રસાયણવિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન ખગોળવિજ્ઞાન જ્યોતિષવિજ્ઞાન પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા કોણે ચાલુ કરી હતી ? ચરકે નાગાર્જુને સુશ્રુતે વાગભટ્ટે નાલંદામાંથી મળી આવેલા બુદ્ધની તામ્રમૂર્તિની ઊંચાઇ કેટલી છે ? 61 ફૂટ 18 ફૂટ 50 ફૂટ 22 ફૂટ દિલ્લી પાસે ક્યા સમ્રાટે 24 ફૂટ ઊંચો લોખંડનો વિજયસ્તંભ ઊભો કરાવ્યો હતો ? અશોકે સમુદ્રગુપ્તે ચંદ્રગુપ્ત બીજાએ (વિક્રમાદિત્યે) ચંદ્રગુપ્ત પહેલાએ મહર્ષિ ચરક : ચરકસંહિતા; મહર્ષિ સુશ્રુત :.... સુશ્રુતસંહિતા ચરકશાસ્ત્ર વાગ્ભટ્ટસંહિતા સુશ્રુતશાસ્ત્ર ગણિતશાસ્ત્રના પિતા કોને કહે છે ? ભાસ્કરાચાર્યને ચરકને બ્રહ્મગુપ્તને આર્યભટ્ટને જ્યોતિષશાસ્ત્રને 'તંત્ર', ‘હોરા' અને ‘સંહિતા' એમ ત્રણ ભાગમાં કોણે વહેંચ્યું હતું ? જ્યોતિષશાસ્ત્રને વરાહમિહિરે ભાસ્કરાચાર્યે આર્યભટ્ટે નાગાર્જુને π ની કિંમત કેટલી ગણવામાં આવે છે ? 4,71 4.31 3.14 3,51 બ્રાભ્રવ્ય પાંચાલે રચેલો ગ્રંથ છે. _____ છે. ચિકિત્સાસંગ્રહ કામસૂત્ર પ્રજનનશાસ્ત્ર યંત્ર સર્વસ્વ ગુપ્તયુગના ક્યા ખગોળશાસ્ત્રીએ સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે ? વરાહમિહિરે ભાસ્કરાચાર્યે નાગાર્જુને આર્યભટ્ટે પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મસિદ્ધાંતની શોધ કોણે કરી હતી ? બ્રહ્મગુપ્તે ગૃત્સમદે વાત્સ્યાયને મહામુનિ પતંજલિએ ? વાસ્તુશાસ્ત્ર એ ક્યા શાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે રસાયણશાસ્ત્રનું ગણિતશાસ્ત્રનું ખગોળશાસ્ત્રનું જ્યોતિષશાસ્ત્રનું વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચ્યું હતું ? નવ આઠ સાત દસ નીચેનામાંથી ક્યું વિદ્યાન સાચું નથી ? નાગાર્જુનને ભારતીય રાસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા નાગાર્જુને શરૂ કરી. રસાયણશાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી. ધાતુઓની ભસ્મનું વર્ણન રસાયણશાસ્ત્રોના ગ્રંથોમાં જોવા મળે છે. બૃહદ્સંહીતા નામનો ગ્રંથ કઇ બાબતોની જાણકારી આપે છે ? આકાશી ગ્રહો, મનુષ્યો પર તેમની અસર, લગ્નસમય- વાવણીનાં મુહૂર્તો વગેરે ગુરુત્વાકર્ષણના નિયમો સમીકરણના પ્રકાર આરોગ્ય અને ચિકિત્સા બાબતોની જાણકારી મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, ઇત્યાદિની રચના કેવી રીતે કરવી, કઇ દિશામાં કરવી તેના સિદ્ધાંત દર્શાવતું શાસ્ત્ર નીચેનામાંથી જણાવો. ગણિતશાસ્ત્ર વૈદકશાસ્ત્ર રસાયણશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર પ્રાચીન ભારતના મહાન ઋષિઓએ .......... ના ક્ષેત્રે અમૂલ્ય વારસો જગતને આપ્યો છે. તત્ત્વચિંતન કલા વિજ્ઞાન ભારત ........ વિચારધારાની સાથે વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ ધરાવે છે. આધ્યાત્મિક સાહિત્યિક માનસિક ચેન્નઇના સંગ્રહાલયમાં સચવાયેલું મહાદેવ ......... શિલ્પ કલાની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ છે. રામનું નટરાજનું બુદ્ધનું નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય .... ના આચાર્ય માનવામાં આવે છે. ખગોળશાસ્ત્ર રસાયણશાસ્ત્ર ગણિતશાસ્ત્ર આચાર્ય નાગાર્જુને ........ ની ભસ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરી હતી. કાળાં મરી લવિંગ પારા 18 ફૂટ ઊંચી ભગવાન ........ ....... ની તામ્રમૂર્તિ નાલંદામાંથી મળી આવી છે. શિવ બુદ્ધ મહાવીર 7.6 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવતી ભગવાન બુદ્ધની ........... સુલતાનગંજ(બિહાર)માંથી મળી આવી છે. તામ્રમૂર્તિ લોહમૂર્તિ સુવર્ણમૂર્તિ 7 ફૂટ વજનનો અને 24 ફૂટ ઊંચો સમ્રાટ ........ દિલ્લીમાં ઊભો કરાવેલ વિજયસ્તંભ (લોહસ્તંભ) રસાયણવિદ્યાનો ઉત્તમ નમૂનો છે. હર્ષવર્ધને સમુદ્રગુપ્તે ચંદ્રગુપ્ત બીજાએ મહર્ષિ ચરક : ચરકસંહિતા; મહર્ષિ સુશ્રુત : ............... સુશ્રુતસંહિતા સુશ્રુતશાસ્ત્ર સુશ્રુતવિદ્યા વૈદકશાસ્ત્રના પિતા વાગ્ભટ્ટે નિદાનક્ષેત્ર ......... નામનો ગ્રંથ લખ્યો છે. વાગ્ભટ્ટસંહિતા અષ્ટાંગસંહિતા અષ્ટાંગહૃદય શૂન્ય(0)ની શોધ ........ કરી હતી. ભાસ્કરાચાર્યે આર્યભટ્ટે વરાહમિહિરે ઈ.સ. 1150માં ........ ‘લીલાવતી ગણિત' અને ‘બીજગણિત’ નામના ગ્રંથો લખ્યા હતા. બ્રહ્મગુપ્તે ભાસ્કરાચાર્યે આર્યભટ્ટે .......... ને ‘ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવે છે. ભાસ્કરાચાર્ય વરાહમિહિર આર્યભટ્ટ ......... માં જ્યોતિષશાસ્ત્રના મૂળ આર્યસિદ્ધાંતોનું વર્ણન આપેલું છે. આર્યસિદ્ધાંત બ્રહ્મસિદ્ધાંત આર્યભટ્ટીયમ્ શાસ્ત્રોમાં .... સૌથી પ્રાચીન શાસ્ત્ર છે. જ્યોતિષશાસ્ત્ર ખગોળશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર બ્રહ્મગુપ્તે ‘........' ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉલ્લેખ કર્યો છે. કાલગણના અષ્ટાંગહ્રદય બ્રહ્મસિદ્ધાંત ........ મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી હતા. મહર્ષિ પતંજલિ વાત્સાયન વરાહમિહિર વરાહમિહિરે ‘........’ નામનો ગ્રંથ રચ્યો હતો. બૃહત્સંહિતા ચરકસંહિતા સુશ્રુતસંહિતા વાસ્તુશાસ્ત્ર એ ........ નું અવિભાજ્ય અંગ છે. ગણિતશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર રસાયણશાસ્ત્ર પંદરમી સદીમાં મેવાડના રાણા ........ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો હતો. કુંભાએ પ્રતાપે પૃથ્વીરાજે વાસ્તુશાસ્ત્રને આઠ ભાગમાં વહેંચનાર ........ને દેવોના પ્રથમ સ્થપતિ માનવામાં આવે છે. આર્યભટ્ટ બ્રહ્મા વિશ્વકર્મા ....... એ ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે. વિવિધતામાં એકતા સહિષ્ણુતા અહિંસા Time is Up! Time's up