ધોરણ 10 સામાજિક વિજ્ઞાન – 4. ભારતનો સાહિત્યિક વારસો તમારું નામ તમારો મોબાઇલ નંબર મહર્ષિ પાણિનિનો મહાન ગ્રંથ ક્યો છે ? અષ્ટાધ્યાયી વિક્રમાંકદેવચરિત પૃથ્વીરાજરાસો ચંદ્રાયન સંસ્કૃત સાહિત્યના વિશ્વપ્રસિદ્ધ લેખક કોણ છે ? વાલ્મીકિ મહાકવિ કાલિદાસ સંત તુલસીદાસ મહાકવિ ભાસ કઇ વિદ્યાપીઠમાં પ્રસિદ્ધ વિદ્વાનોનાં નામ દરવાજા પર લખવામાં આવતાં ? તક્ષશિલા વારાણસી (કાશી) વલભી નાલંદા દ્રવિડકુળની સૌથી જૂની ભાષા કઇ છે ? તમિલ તેલુગુ કન્નડ મલયાલમ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ ........ છે. ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ ક્યો છે ? ઉત્તરરામચરિત મેઘદૂત મહાભારત રામાયણ મોક્ષપ્રાપ્તિના ત્રણ માર્ગો જ્ઞાન, કર્મ અને ભક્તિમાર્ગનું વિવેચન શેમાં કરવામાં આવ્યું છે ? રામાયણમાં શ્રીમદ્ભગવદ્ ગીતામાં રામચરિતમાનસમાં ઉત્તરરામચરિતમાં પ્રાચીન યુગમાં રચાયેલી વહીવટી વિજ્ઞાનની કૃતિ કઇ છે ? અષ્ટાધ્યાયી કૌટિલ્યનું અર્થશાસ્ત્ર મિનેન્ડરનું અર્થશાસ્ત્ર મિલિન્દ પન્હો બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે ? પાલિ હિંદી બ્રાહ્મી ગુજરાતી પ્રાચીન ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ ક્યો છે ? રાજતરંગિણી વિક્રમાંકદેવચરિત પૃથ્વીરાજરાસો હર્ષચરિત કવિ ચંદબરદાઇનો ક્યો ગ્રંથ હિંદી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે ? પૃથ્વીરાજરાસો વિક્રમાંકદેવચરિત કવિરાજ માર્ગ ચંદ્રાયન મુલ્લા દાઉદનો ક્યો ગ્રંથ અવધિ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે ? ચંદ્રાયન તારાયન ગીતગોવિંદ બીસલદેવરાસો એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર તરીકે કોની ગણના થાય છે ? હઝરત નિઝામુદ્દીન ઓલિયાની અમીર ખુશરોની મુલ્લા દાઉદની ઝીયાઉદ્દીન બરનીની ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો ? નરસિંહ મહેતાએ દલપતરામે દયારામે પ્રેમાનંદે નીચેનામાંથી એક જોડકું ખરું નહી. તે શોધીને ઉત્તર લખો. શુદ્રક - મૃચ્છકટિકમ્ ભારવિ - કિરાતાર્જુનીયમ્ બાણભટ્ટ - કાદમ્બરી વિશાખદત્ત - દશકુમારચરિત નીચેનામાંથી એક જોડકું ખરું નથી. તે શોધીને ઉત્તર લખો. કવિ રન્ના - અજીતનાથ પુરાણ કવિ પોન્ના - શાંતિપુરાણ કવિ પંપા આદિપુરાણ કવિ કમ્બલ - મહાભારતમ શૂદ્રક : મૃચ્છકટિકમ્ / દંડી . ........ દશકુમારચરિત કાદમ્બરી મુદ્રારાક્ષસ કિરાતાર્જુનીયમ્ કથાસરિતસાગર - સોમદેવ / રાજતરંગિણી: ............... જયદેવ ભારવિ કલ્હણ ભવભૂતિ મુઘલ સમ્રાટોનો સાચો ક્રમ પસંદ કરો. અકબર, હુમાયુ, જહાંગીર, શાહજહાં હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં હુમાયુ, જહાંગીર, શાહજહાં, અકબર હુમાયુ, શાહજહાં, અકબર, જહાંગીર કઇ વિદ્યાપીઠમાં ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવાં ગ્રંથાલયો હતાં ? વલભીમાં નાલંદામાં વારાણસી (કાશી)માં તક્ષશિલામાં 5મી સદીમાં ક્યા ચીની પ્રવાસીએ તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી ? હાન-શુઇએ ઇત્સિંગે યુઅન-સ્વાંગે હફીયાને પ્રાચીન ભારતની લિપિ ........ સમયની છે. પ્રશિષ્ટ વૈદિક હડપ્પા મહાન વ્યાકરણશાસ્ત્રી મહર્ષિ પાણિનિએ ........ ગ્રંથની રચના કરી હતી. અષ્ટાધ્યાયી અર્થશાસ્ત્ર ઋગ્વેદ ભાષાને ‘આર્ય ભાષા' કે ‘ઋષિઓની ભાષા' કે ‘વિદ્વાનોની ભાષા’ કહે છે. હિંદી સંસ્કૃત પ્રાકૃત .......... ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે. ઋગ્વેદ સામવેદ રામાયણ .......... ને ‘સંગીતની ગંગોત્રી' કહે છે. ઋગ્વેદ અથર્વવેદ સામવેદ ............ માં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. અથર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ ................ યજ્ઞનો વેદ કહેવાય છે. સામવેદ અથર્વવેદ યજુર્વેદ .............. વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ છે. મહાભારત શ્રીમદ્ભગવદ્ગીતા રામાયણ ......... માં દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. શ્રીમદ્ભગવદ ગીતા રામાયણ મહાભારત પ્રારંભિક ............. સાહિત્યને ‘ત્રિપિટક' તરીકે ઓળખવામાં આવે છે. બૌદ્ધ જૈન સંસ્કૃત .......... દ્રવિડ કુળની સૌથી જુની ભાષા છે. મલયાલમ કન્નડ તમિલ ............... કવિ તિરુવલ્લુવરનો પ્રખ્યાત ગ્રંથ છે. કુરલ એત્તુથોકઇ તોલકાપ્પિયમ્ ........ ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે, જે કશ્મીરનો ઇતિહાસ આલેખે છે. કથાસરિતસાગર ગીતગોવિંદ રાજતરંગિણી કવિ ચંદબરદાઇરચિત ........ હિંદી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. પૃથ્વીરાજરાસો પ્રતાપરાજરાસો ચંદ્રાયનરાસો મુલ્લા દાઉદનો ગ્રંથ ......... એ અવધિ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. કુમારાયન ગીતગોવિંદ ચંદ્રાયન ......... એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર હતા. અમીર ખુશરો હઝરત નિઝામુદ્દીન ઓલિયા બહાદુરશાહ ઝફર ........ ની રચનાઓ મુખ્યત્વે સધુંકડી લોકબોલીમાં છે. નાનક કબીર નામદેવ તુલસીદાસે પ્રસિદ્ધ ગ્રંથ ‘રામચરિતમાનસ'........ ભાષામાં લખ્યો હતો. અવધિ ભોજપુરી હિન્દી બંગાળમાં સંત ............. થી ભક્તિગીતો લખવાની પરંપરા શરૂ થઇ હતી. કૃતિવાસ ચૈતન્ય નામદેવ વિજયનગરના મહાન સમ્રાટ .... તેલુગુ અને સંસ્કૃત ભાષાના લેખક હતા. કૃષ્ણદેવરાય રામરાય બુક્કારાય ............. એક ઐતિહાસિક કૃતિ તરીકે ઘણો જ મૂલ્યવાન ગ્રંથ છે. આયને-અકબરી હુમાયુનામા અકબરનામા મધ્યયુગની સૌથી મહત્ત્વની ઘટના ........ ભાષાના જન્મની છે. હિંદી ઉર્દૂ અવધિ વિદ્યાપીઠમાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો. વલભી તક્ષશિલા નાલંદા 7મી સદીમાં ચીની મુસાફર .......... નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. યુઅન-સ્વાંગે ફાહિયાને ઇત્સિંગે ...... વિદ્યાપીઠમાં ગ્રંથાલયવાળો વિસ્તાર ‘ધર્મગંજ' તરીકે ઓળખાતો હતો. વલભી તક્ષશિલા નાલંદા ........... પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. નાલંદા તક્ષશિલા વલભી ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્યે તેમજ ખુદ ચંદ્રગુપ્ત મૌર્યે ............... વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું. વલભી તક્ષશિલા નાલંદા ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે .......... પર પસંદગી ઉતારી હતી. અલાહાબાદ વલભી વારાણસી સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો ........ મઠ પ્રસિદ્ધ યાત્રાધામ બન્યો હતો. સારનાથ શારદા રાજેશ્વરી મી સદીની શરૂઆતમાં ચીની મુસાફર ......... તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. યુઅન-જ્વાંગે ફાહિયાને ઇત્સિંગે ........... વિદ્યાધામ ત્યારે બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું કેન્દ્ર હતું. વલભી વારાણસી તક્ષશિલા Time is Up! Time's up