ધોરણ 10 સામાજિક વિજ્ઞાન – 3. ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય તમારું નામ તમારો મોબાઇલ નંબર પાષાણને છીણી અને હથોડી વડે કોતરીને આકાર બનાવનારી કલા એટલે... ગુફાકલા સ્થાપત્યકલા સ્તૂપકલા શિલ્પકલા સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો ક્યો શબ્દ વપરાય છે ? વાસ્તુ કોતરણી મંદિર ખંડેર પ્રાચીન ભારતના નગરોના મુખ્ય વિભાગોમાં એક વિભાગ ન હતો. તે શોધીને ઉત્તર લખો. શાસક અધિકારીઓનો ગઢ નગરના સૈનિકોના આવાસ ધરાવતું વચ્ચેનું નગર સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચેનું નગર સિંધુખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલાં નગરો પૈકી ક્યા નગરનું આયાજન શ્રેષ્ઠ હતું ? હડપ્પાનું લોથલનું મોહેં-જો-દડોનું સુરાકોટડાનું કયા વગરના રસ્તાઓને ઘણા સુવિધાજનક અને આધુનીક હોવાનું માનવામાં આવે છે? ખાવડીના સુરાકોટડાના મોહેં-જો-દડોના ધોળાવીરાના મોહેં-જો-દડો નગરની આગવી વિશેષતા કઇ હતી ? રસ્તાઓ ભૂગર્ભ ગટર યોજના જાહેર સ્નાનાગાર જાહેર મકાનો મોહેં-જો-દડો જેવી ભૂગર્ભ ગટર યોજન વિશ્વમાં બીજા ક્યા સ્થળે છે ? ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુમાં અરબ સાગરના લક્ષદ્વીપ ટાપુમાં ઍટલેન્ટિક મહાસાગરના બર્મ્યુંડા ટાપુઓમાં બેરિંગ સાગરના કામડૉર ટાપુઓમાં મોહેં-જો-દડો શહેરના રસ્તાઓની પહોળાઇ કેટલી હતી ? 12 મીટર 9.75 મીટર 8.40 મીટર 8 મીટર ક્યા સમયનાં નગરોનું આયોજન સુવ્યવસ્થિત હતું ? મૌર્ય ગુપ્ત હડપ્પીય સાતવાહન ગુજરાતમાંથી મળી આવેલું હડપ્પીય સંસ્કૃતિનું મહત્ત્વનું નગર ધોળાવીરા ક્યા જિલ્લામાં આવેલ છે ? સાબરકાંઠા જૂનાગઢ કચ્છ બનાસકાંઠા ધોળાવીરા ક્યા આવેલું છે? અલિયા બેટમાં ખાવડીમાં ભુજમાં ખદીર બેટમાં લોથલ ક્યા જિલ્લામાં આવેલું છે ? ખેડા સુરેન્દ્રનગર અમદાવાદ કચ્છ લોથલ ખંભાતના અખાતમાંથી કેટલા કિલોમીટર દૂર છે ? 18 14 20 12 ભગવાન બુદ્ધનાં અવશેષોને એક પાત્રમાં મૂકી તેના પરની અર્ધગોળાકાર ઇમારતને શું કહેશો ? સ્તૂપ મંદિર મસ્જિદ ગુરુદ્વારા નીચેના સ્તૂપો પૈકી ક્યો એક સ્તૂપ સમ્રાટ અશોકના સમયમાં રચાયેલ નથી ? પીપરાવા સ્તૂપ બેરતનો સ્તૂપ સાંચીનો સ્તૂપ નંદનગઢનો સ્તૂપ ક્યા રાજાનો સમય બૌદ્ધ ધર્મની જાહોજલાલી અને શિલ્પ-સ્થાપત્યકલાનો યુગ હતો ? ચંદ્રગુપ્તનો અશોકનો સમુદ્રગુપ્તનો રાજરાજ પ્રથમનો મધ્ય પ્રદેશમાં ક્યો સ્તૂપ આવેલો છે ? સારનાથનો દેવની મોરીનો સાંચીનો નંદનગઢનો ગુજરાતમાં ક્યો સ્તૂપ આવેલો છે ? બેરતનો ઉપરકોટનો નંદનગઢનો દેવની મોરીનો સાંચીનો અસલ સ્તૂપ શેનો બનાવેલો હતો ? પથ્થરનો આરસનો ધાતુનો ઇંટોનો મૌર્ય યુગમાં રચાયેલ ક્યો સ્તૂપ હાલના સ્તૂપ કરતાં કદમાં અડધો હતો ? સાંચીનો સ્તૂપ પેગોડા મહાબલિપુરમ્ સોમનાથ ક્યો બૌદ્ધ સ્તૂપ સ્થાપત્યકલાનો અમૂલ્ય નમૂનો છે ? નંદનગઢનો સ્તૂપ સરનાથનો સ્તૂપ બુદ્ધગયાનો સ્તૂપ સાચીનો સ્તૂપ સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલિંગને શું કહે છે ? મહેરાબ મેધિ હર્મિકા તોરણ સમ્રાટ અશોકે સ્તંભલેખો પર શું કોતરાવ્યું હતું ? ઉપદેશાજ્ઞાઓ ધર્માજ્ઞાઓ રાજાજ્ઞાઓ કલાજ્ઞાઓ સ્તૂપની ચારે બાજુ રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે ? હર્મિકા મેધી તોરણ મહેરાબ મંદિર અને પૂજાનાં સ્થળોએ આવેલા ગોળાકાર રસ્તાને શું કહે છે? પ્રદક્ષિણા પથ મહેરાબ તોરણ હર્મિકા મૌર્યયુગની શિલ્પકલાનો સૌથી શ્રેષ્ઠ નમૂનો ક્યો છે ? બુદ્ધગયાનો સ્તંભ સારનાથનો સ્તંભ સારનાથનો સ્તૂપ સાંચીનો સ્તૂપ ધર્માજ્ઞાઓ કોતરેલા સ્તંભલેખો કોણે બનાવડાવેલા ? સમ્રાટ અશોકે ચંદ્રગુપ્ત મૌર્યે સમ્રાટ કનિષ્ઠે સમ્રાટ સમુદ્રગુપ્તે સારનાથના સ્તંભની ટોચ પર ક્યા પ્રાણીની આકૃતિ છે ? વૃષભ વાઘ હાથી સિંહ સમ્રાટ અશોકના સ્તંભલેખોની લિપિ કઇ છે ? ગુરુમુખી દેવનાગરી સધુંકડી (સધુક્કડી) બ્રાહ્મી સ્તંભલેખો કઇ લિપિમાં કોતરાયેલા છે ? હિન્દી બ્રાહ્મી ઉર્દૂ ઉડીયા સારનાથના સ્તંભની ટોચ પર કેટલા સિંહોની આકૃતિ છે ? ત્રણ બે પાંચ ચાર ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે નીચેનામાંથી ક્યા એક પ્રતીકને સ્થાન આપવામાં આવ્યું છે ? ચાર સિંહોની આકૃતિને ચાર વૃષભની આકૃતિને શિવની આકૃતિને બે ઘોડાની આકૃતિને ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થળ ક્યું છે ? અલાહાબાદ બનારસ સાંચી સારનાથ સમ્રાટ અશોકનો શિલાલેખ ગુજરાતમાં ક્યા પર્વતની તળેટીમાં જોવા મળે છે ? ચોટીલો શત્રુંજય ગિરનાર બરડો અમરાવતીનો સ્તૂપ કઇ શૈલીનો છે ? દ્વવિડ ચમુના ગાંધાર મથુરા નીચેના પૈકી ક્યો સ્તૂપ દ્રવિડ શૈલીનો ઉત્તમ નમૂનો છે ? જબલપુરનો દાર્જિલિંગનો ઉદયગિરિનો નાગાર્જુન કોંડાનો નાગાર્જુન કોંડાનો સ્તૂપ કઇ શૈલીનો છે ? યમુના મથુરા દ્વવિડ ગાંધાર ક્યો યુગ ભારતીય કલાનો સુવર્ણયુગ કહેવાય છે ? ચોલયુગ મૌર્યયુગ પાંડ્યયુગ ગુપ્તયુગ ભારતીય ગુપ્તકાલીન કલાના સર્વોત્તમ નમૂના ક્યા છે ? વિષ્ણુના વરાહ સ્વરૂપની પ્રતિમા, મહાવીર સ્વામીની પ્રતિમા મથુરાની વિષ્ણુ પ્રતિમા, નંદનગઢની શિવ પ્રતિમા ઉદયગિરિની ગુફા, ખંભાલીડા ગુફા સારનાથની બુદ્ધ પ્રતિમા, કૈલાસનાથની પ્રતિમા અજંતા-ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે ? પટણા ખાતે મુંબઇ પાસે ગ્વાલિયર પાસે ઔરંગાબાદ ખાતે ઉદયગિરિ, ખંડગિરિ, નીલગિરિ અને બાઘની ગુફાઓ ક્યા શહેરની પાસે આવેલી છે ? ભુવનેશ્વર મુંબઇ ઔરંગાબાદ જૂનાગઢ ભારતનાં ક્યાં સ્થાપત્યો મનુષ્યકૃત સૌંદર્યધામો ગણાય છે? મંદિર સ્થાપત્યો ગુફા-સ્થાપત્યો વિહાર સ્થાપત્યો ચૈત્ય સ્થાપત્યો ઍલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે ? ભુવનેશ્વર પાસે જૂનાગઢ પાસે ઔરંગાબાદ પાસે મુંબઇ પાસે દાર્જિલિંગની ગુફા ક્યાં આવેલી છે ? ઓડિશામાં બિહારમાં અસમમાં મધ્ય પ્રદેશમાં ગુજરાતમાં જૂનાગઢના બાવાપ્યારાના ગુફા સમૂહમાં કેટલી ગુફાઓ આવેલી છે ? 10 12 14 16 ગુજરાતમાં જૂનાગઢની કઇ ગુફાઓ બે માળની છે ? ઉપરકોટની ખાપરા-કોડિયાની તળાજાની ખંભાલીડાની ગુજરાતમાં રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસેથી કઇ ગુફાઓ શોધાઇ છે ? કડિયા ડુંગર ગુફાઓ ખંભાલીડા ગુફાઓ સાણા ગુફાઓ તળાજા ગુફાઓ ગુજરાતમાં શેત્રુંજી નદીના મુખ પાસે ભાવનગર જિલ્લામાં ક્યો ડુંગર આવેલો છે ? ભૂજિયો ચોટીલો બરડો તળાજા ગુજરાતમાં જૂનાગઢના સાણા ડુંગર પર કેટલી ગુફાઓ આવેલી છે ? 45 62 52 12 ગુજરાતના જાણીતા સાહિત્યકાર શ્રી કે. કા. શાસ્ત્રીએ કઇ ગુફાઓ શોધી હતી ? કચ્છની ખાપરા-કોડિયાની ગુફાઓ કડિયા ડુંગર ગુફાઓ ઝીંઝુરીઝર ગુફાઓ ઉપરકોટની ગુફાઓ જ્યાં એક જ પથ્થરમાં કંડારેલો 11 ફૂટ ઊંચો એક સિંહસ્તંભ છે. આ સ્તંભના શિરો ભાગે બે શરીરવાળી અને એક મુખવાળી સિંહાકૃતિ છે. - આ ગુફા કઇ ? ઢાંક ગુફા કડિયા ડુંગર ગુફા સાણા ગુફા ઝીંઝુરીઝર ગુફા એક જ પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવેલાં જગવિખ્યાત રથમંદિરો ક્યા યુગની આગવી ઓળખ છે ? સાતવાહન પાંડ્ય પલ્લવ ચોલ કૈલાસનાથનું અને વૈંકટપેરૂમલનું મંદિર ક્યાં આવેલું છે કાંચીમાં બેલૂરમાં મદુરાઇમાં મેલૂરમાં નીચેની ગુફાઓ પૈકી કઇ એક ગુફા ગુજરાત રાજ્યમાં આવેલી નથી? ખંભાલીડા ઉપરકોટ ઉદયગિરિ ઢાંક શિલ્પકલાક્ષેત્રે અદ્વિતીય ગણાતી ભગવાન બુદ્ધની તામ્રમૂર્તિઓ ક્યાં આવેલી છે ? જબલપુરમાં નાલંદા(સુલતાન ગંજ)માં મથુરામાં બિજાપુરમાં સ્થાપત્યકલાનું શ્રેષ્ઠ મંદિર ભૂમરાનું શિવમંદિર ક્યાં આવેલું છે ? બિજાપુરમાં કાંચીમાં મથુરામાં જબલપુરમાં સ્થાપત્યકલાનું શ્રેષ્ઠ મંદિર લારખાનનું મંદિર ક્યાં આવેલું છે ? બિજાપુરમાં કાંચીમાં તાંજોરમાં મદુરાઈમાં પ્રાચીન ભારતનું લગભગ 200 ફૂટ ઊંચું અને અજોડ મંદિર ક્યું છે ? બૃહદેશ્વર કૈલાસનાથ મહાબલિપુરમ્ કોર્ણાક થંજાવુર ખાતે આવેલું બૃહદેશ્વરનું મંદિર કોણે બંધાવ્યું હતું ? રુદ્રદામન પહેલાએ રાજરાજ પ્રથમે કનિષ્ક પહેલાએ નૃસિંહવર્મન પહેલાએ કૈલાસનાથનું અને વેંકટપેરૂમલનું મંદિર ક્યાં આવેલું છે ? કાંચીમાં બેલૂરમાં મદુરાઇમાં મેલૂરમાં ‘મહાબલિપુરમ્’નો મંડપ અને ‘મહાબલિપુરમ્’નાં રથમંદિરો ક્યા રાજવીઓએ બનાવેલ છે ? ચંદેલ પલ્લવ કદંબ ચોલ મંદિરોના નિર્માણક્ષેત્રે ક્યા રાજાઓનું પ્રદાન સૌથી મોટું અને નોંધપાત્ર છે ? ચોલ પલ્લવ પાંડ્ય ચંદેલ રથમંદિરોમાં સૌથી મોટું રથમંદિર કોનું છે ? ધર્મરાજનું નટરાજનું વિષ્ણુનું બ્રહ્માનું રથમંદિરોમાં સૌથી નાનું રથમંદિર કોનું છે ? કુન્તામાતાનું દ્રૌપદીનું કૌશલ્યાનું રાધેમાનું થંજાવુર ખાતે આવેલું બૃહદેશ્વરનું મંદિર કોણે બંધાવ્યું હતું ? રુદ્રદામન પહેલાએ રાજરાજ પ્રથમે કનિષ્ક પહેલાએ નૃસિંહવર્મન પહેલાએ ગોપુરમ્ એટલે શું ? મંદિરમાં જ્યાં મૂર્તિ રાખવામાં આવે છે તે ભાગ સ્તંભો પર રચાયેલ મોટો હૉલ બૌદ્ધ સાધુઓના વિહાર માટેનાં સ્થળો મંદિરોની બહાર ઊંચી દીવાલો અને સુશોભિત દરવાજાઓ પલ્લવ રાજાઓ દ્વારા બનાવવામાં આવેલ રથમંદિરોની સૌથી મહત્ત્વની લાક્ષણિકતા કઇ છે ? તે આરસપહાણમાંથી બનાવેલાં છે. તેની સૂક્ષ્મ કોતરણી વિશ્વવિખ્યાત છે. ઇશ્વરનાં ત્રણેય સ્વરૂપોનું તેમાં નિરૂપણ કરવામાં આવેલ છે. તે એક જ ખડકને કાપીને બનાવવામાં આવેલ છે. મૌર્યકાળની સ્થાપત્યકલા ક્યા પ્રકારની જોવા મળે છે ? સામાજિક ઐતિહાસિક ધાર્મિક આર્થિક કૃષ્ણા અને ગોદાવરી નદીઓની આસપાસના વિસ્તારમાં સાતવાહન રાજાઓના સમય દરમિયાન અનેક બૌદ્ધ સ્તૂપો બંધાયા. આ સ્તૂપો અર્ધગોળાકાર અને અંડાકાર તેમજ ઘંટાકાર ટોચવાળા છે. આ સ્તૂપોની કલાશૈલી કઇ છે ? ગાંધાર મથુરા ગ્રીક દ્રવિડ દ્રવિડ શૈલીના સ્તૂપનો ઉત્તમ નમુનો ક્યો છે ? માણિકમાલાનો સ્તૂપ અમરાવતીનો સ્તૂપ સારનાથનો સ્તૂપ ધર્મરાજિકા સ્તૂપ કોણાર્કનું સૂર્યમંદિર ક્યા રાજ્યમાં આવેલું છે ? ઓડિશામાં મધ્ય પ્રદેશમાં બિહારમાં કર્ણાટકમાં તેર માળનું ‘ગોપુરમ્’ ધરાવતું બૃહદેશ્વર મંદિર ક્યાં આવેલું છે ? સોલાપુરમાં ખજૂરાહોમાં મદુરાઇમાં તાંજોરમાં પાંડ્ય શાસકોએ બંધાવેલ મંદિરોની બહાર ઊંચી દીવાલો અને ઊંચા સુશોભિત દરવાજાઓ ક્યા નામે ઓળખાય છે ? સમુદ્રતટીય દ્વાર પેગોડા ગોપુરમ્ દ્વારપુરમ્ પલ્લવોની રાજધાની કઇ હતી ? કલપક્કમ થંજાવુર કાંચી તિરુવનંતપુરમ્ કોની કાંસ્યપ્રતિમા મૂર્તિકલાનું ઉત્તમ ઉદાહરણ છે ? નટરાજની ભગવાન શિવની ભગવાન બુદ્ધની ધર્મરાજની ભારતનું ભવ્ય મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે ? ખજૂરાહોમાં મદુરાઇમાં બંડીપુરમાં મલ્લપુરમાં મધ્ય યુગના સમયમાં બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાની કઇ હતી ? થંજાવુર કલપક્કમ કાંચી ખજૂરાહો ભારતમાં વૈભાર, વિપુલાચલ, રત્નગિરિ, ઉદયગિરિ અને શ્રમણગિરિ નામનાં પાંચ જૈનમંદિરો ક્યાં આવેલાં છે ? શંખેશ્વરમાં દેલવાડામાં રાજગૃહમાં પાલિતાણામાં અહીં આદિનાથ ભગવાન અને બીજા 20 તીર્થંકરો નિર્વાણ પામ્યા હતા. અહીં અભિનંદન નાથજી અને પાર્શ્વનાથજીનાં મંદિરો છે. અહીં ભગવાન મહાવીર પધારેલા અને અહીં કેટલાંક મુનિઓ મોક્ષ પામેલા. - ભારતનું આ સ્થળ ક્યું ? જૈન, દેરાસર, પાલિતાણા સમેતશિખરજી સિદ્ધક્ષેત્ર જૈન તીર્થધામ પંચાસરા મંદિર, શંખેશ્વર માઉન્ટ આબુના દેલવાડા અને રાણકપુરનાં જૈનમંદિરો દેલવાડાનાં જૈનમંદિરો ક્યા પર્વત પર આવેલાં છે ? આબુ વિંધ્યાચળ શત્રુંજય ગિરનાર દેલવાડાનાં જૈનમંદિરો ક્યા રાજ્યમાં આવેલાં છે ? મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ રાજસ્થાનના દેલવાડાનાં જૈનમંદિરો ગુજરાતના ક્યા શાસકોના સમયમાં બંધાયેલાં છે ? ઝાલા શાસકો સોલંકી શાસકો જાડેજા શાસકો ચૂડાસમા શાસકો મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે ? મહેસાણા સાબરકાંઠા ખેડા અમદાવાદ ગુજરાતના ...... ખાતે સૂર્યમંદિર આવેલું છે. મોઢેરા વડનગર ખેરાલુ વિજાપુર મોઢેરાના સૂર્યમંદિરમાં સૂર્યની કેટલી વિવિધ મૂર્તિઓ છે ? 4 8 12 16 મોઢેરાનું સૂર્યમંદિર ક્યા રાજાએ બંધાવ્યું હતું ? સોલંકી વંશના ભીમદેવ બીજાએ સોલંકી વંશના મૂળરાજ પહેલાએ સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહે સોલંકી વંશના ભીમદેવ પહેલાએ મોઢેરાના સૂર્યમંદિરની સ્થાપત્ય શૈલી કઇ છે ? પાંડ્ય ગાંધાર ઇરાની ગ્રીક આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલું હતું કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહ સુધી રેલાઇને સૂર્યપ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલાં મણિ પર પડતાં સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઊઠતું હતું ! આ ક્યા મંદિરનું વર્ણન છે ? પાટણના સૂર્યમંદિરનું અડાલજના મંદિરનું કોણાર્કના સૂર્યમંદિરનું મોઢેરાના સૂર્યમંદિરનું મોઢેરાના સૂર્યમંદિરનું પ્રવેશદ્વાર કઇ દિશામાં છે ? દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઉત્તર મોઢેરાના સૂર્યમંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાનાં નાનાં કુલ કેટલાં મંદિરો આવેલાં છે ? 108 112 92 80 દિલ્લીના સુલતાન કુતબુદ્દીન ઐબકે કઇ મસ્જિદ બંધાવી હતી ? મોઠ કી મસ્જિદ ચિરાગ-એ-દેહલી કુવ્વત-ઉલ-ઇસ્લામ કદમ-રસૂલ મસ્જિદ દિલ્લીમાં ‘કુવ્વત-ઉ-ઇસ્લામ” નામની મસ્જિદ ક્યા સુલતાને બંધાવી હતી ? સિકંદર બુતશિકને ફીરોજશાહ તઘલખે કુતબુદ્દીન ઐબકે ઇલ્તુત્મિશે ‘ઢાઇ દિન કા ઝોંપડા’ એ શું છે ? મહેલ મસ્જિદ મંદિર દેવળ ચાંપાનેરમાં કઇ મસ્જિદ આવેલી છે ? જામી મસ્જિદ મદીના મસ્જિદ અદીના મસ્જિદ અટાલા મસ્જિદ રાણી સિપ્રીની મસ્જિદ ક્યા શહેરમાં આવી છે ? અમદાવાદ સુરત દિલ્લી આગરા રુદ્રમહાલય ક્યા શહેરમાં આવેલો છે ? જૂનાગઢ પાટણ સિદ્ધપુર અમદાવાદ અમદાવાદનું ક્યું સ્થાપત્ય દુનિયામાં જાણીતું છે ? ગોળગુંબજ ઝૂલતા મિનારા બાદશાહનો હજીરો લાલ ગુંબજ સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ ક્યા શહેરમાં આવેલાં છે ? અમદાવાદ જૂનાગઢ ડભોઇ પાટણ અમદાવાદનું ક્યું સ્થાપત્ય તેના બારીક કોતરકામ માટે જગતભરમાં જાણીતું છે ? નગીના મસ્જિદ અટાલા મસ્જિદ દરિયાખાનનો ઘુમ્મટ સીદી સૈયદની જાળી મસ્જિદની અંદર જવા-આવવાના માર્ગને શું કહે છે ? કિબલા મકસુરા લિવાન ગલિયારા જૌનપુરમાં તુર્કી સુલતાનોએ કઇ મસ્જિદ બંધાવી હતી ? કુવ્વત-ઉ-ઇસ્લામ અટાલા મસ્જિદ અદીના મસ્જિદ જામા મસ્જિદ નીચેના વિધાનો પૈકી ક્યું વિધાન ખોટું છે તે જણાવો. મોહેં-જો-દડોના અવશેષોમાંથી એક બૌદ્ધ સ્તૂપ મળી આવ્યો છે. મોહેં-જો-દડોમાંથી એક વિશાળ સ્નાનાગાર મળી આવ્યું છે. ગટર યોજના એ મોહેં-જો-દડોની આગવી વિશેષતા હતી. મોહેં-જો-દડો નગર-આયોજનની દૃષ્ટિએ શ્રેષ્ઠ નગર હતું. અહીંના મકાનોને પૂર અને ભેજથી બચાવવા ઊંચા ઓટલા પર બાંધવામાં આવતાં હતાં. શ્રીમંત લોકોના મકાનો બે માળનાં અને પાંચથી સાત ઓરડાવાળાં હતાં, જ્યારે નીચલા વર્ગના લોકોના મકાનો એક માળનાં અને બેથી ત્રણ ઓરડાવાળાં હતાં. આ ક્યા નગરનું વર્ણન છે ? ધોળાવીરા મોહેં-જો-દડો લોથલ હડપ્પા નીચેના વિધાનો પૈકી ક્યું વિધાન ખોટું છે તે જણાવો. મંદિરની પ્રતિમાને વિમાનમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે. પલ્લવોની રાજધાની કાંચી (કાંચીપૂરમ) ખાતે બંધાયેલાં મંદિરો ખૂબ પ્રસિદ્ધ છે. રથમંદિરોનાં નામ પાંડવોનાં નામ પરથી પાડવામાં આવ્યાં છે. ‘ગોપુરમ્’ દક્ષિણ ભારતનાં મંદિરોનું પ્રવેશદ્વાર છે. નીચેના વિધાનો પૈકી ક્યું વિધાન ખોટું છે તે જણાવો. બૃહદેશ્વર મંદિરની ઊંચાઇ 200 ફુટ છે. સારનાથનો સ્તંભ શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. જૂનાગઢમાં સાત ગુફાસમૂહ આવેલાં છે. બૌદ્ધ સ્તૂપો સ્થાપત્યકલાનો અમૂલ્ય વારસો છે. પ્રાચીન ભારતના નગર-આયોજન ક્ષેત્રે નિપુણતા ધરાવતા શહેરના અવશેષો હાલ ગુજરાતમાં ક્યા સ્થળેથી મળી આવેલા છે ? મોહેં-જો-દડો ધોળાવીરા હડપ્પા સિદ્ધપુર હડપ્પીય સંસ્કૃતિમાંથી મળી આવેલ મોહેં-જો-દડો નગર ભારતના પ્રાચીન ઇતિહાસ પર ખૂબ પ્રકાશ પાડે છે. નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી ક્યો વિકલ્પ આ સંસ્કૃતિનાં સૌથી વિશિષ્ટ લક્ષણો દર્શાવે છે ? વણાટકળા, કસબકામ, ગાલીચાકામ ગુફાસાહિત્ય, ચિત્રકલા, નૃત્યકલા સ્તંભલેખો, મંદિર સ્થાપત્ય, શાસ્ત્રીય સંગીત સુવિધાજનક રસ્તાઓ, નગર-આયોજન, ગટર યોજના અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક કઇ મસ્જિદ આવેલી છે ? જામા મસ્જિદ સિપ્રીની મસ્જિદ જુમ્મા મસ્જિદ મસ્જિદે નગીના ગુજરાતમાં શામળાની ચોરી, તાના-રીરીની સમાધિ અને કીર્તિતોરણ ક્યાં આવેલાં છે ? વિસનગર વડનગર ધોળકા બાવળા ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલું છે ? મોરબી વાંકાનેર ધોળકા વિરમગામ દાદા હરિની વાવ ક્યાં આવેલી છે ? ડભોઇમાં પાટણમાં અમદાવાદમાં મહેસાણામાં રાણકી વાવ ક્યાં આવેલી છે ? પાટણમાં રાજકોટમાં વડનગરમાં અમદાવાદમાં લોથલમાં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું ? ખીલો ધક્કો થાંભલો જાળી Time is Up! Time's up