ધોરણ 10 સામાજિક વિજ્ઞાન – 21. સામાજિક પરિવર્તન તમારું નામ તમારો મોબાઇલ નંબર ભારત સરકારે કઈ સાલમાં વૃદ્ધો માટે રાષ્ટ્રીય નીતિ જાહેર કરી હતી ? 1996 1997 1998 1999 ભારત માં ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ ક્યારે લાગુ થયો હતો ? 1988 1989 2010 2020 માહિતી મેળવવાના અધિકારમાં કેટલા દિવસમાં માહિતી નો નિકાલ થાય છે ? 20 30 40 60 નાગરિક ના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ માટે મેળવી જોઈતી અમુક ચોક્કસ અનુકૂળતાઓ ને શું કહેવાય છે ? રાજ્યનીતિ ના માર્ગદર્શક સિદ્ધાંતો અધિકારો ફરજો ઉપરોક્ત બધા જ એટલે વય જૂથના બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત આપવામાં આવે છે ? 12 13 14 15 જાહેર વિતરણ પ્રણાલી ને વધુ સુદઢ બનાવવા નવી કઈ બાબતો ને અમલમાં મુકાય છે ? બરકોડેડ રેશનકાર્ડ બાયોમેટ્રિક ઓળખ આધાર કાર્ડ ચૂંટણી ઓળખકાર્ડ બાલ મજૂરી પાછળ નીચેનામાંથી કયું કારણ જવાબદાર છે ? કુટુંબની ગરીબી મોટું કુટુંબ માતા પિતાની નિરક્ષરતા ઉપરોક્ત બધા જ વિશ્વમાં સૌથી વધારે બાલ મજૂરો કયા દેશમાં છે ? ભારત ચીન ઈંગ્લેન્ડ રશિયા સયુક્ત રાષ્ટ્રોએ કયા વર્ષને આંતરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે જાહેર કયું હતું ? 1998 1999 2000 2002 કયું પરિબળોને કારણે ભારતમાં સાંસ્કૃતિક પરિવર્તનો આવ્યા છે ? પશ્ચિમીકરણ વૈશ્વિકીકરણ શહેરીકરણ ઉપરોક્ત બધા જ ગુજરાત સરકારની કોમન સર્વિસ પોર્ટલ માધ્યમથી નાગરી કેટલા પ્રકાર ની સેવાઓ મેળવી શકે છે ? 26 27 28 29 કેટલા વર્ષથી ઓછી ઉંમરના શ્રમિક ને બાળ મજૂર કહેવાય છે ? 10 11 12 14 બાળ મજૂરી નો મુખ્ય કારણ કયું છે ? ગરીબી બેરોજગારી વસ્તી વધારો ઉપરોક્ત તમામ માહિતી અધિકારના કાયદા નો ઉપયોગ અંગે અને વિષે જાણકારી માટે કયો હેલ્પ લાઇન નંબર ઉપયોગ માં લઈ શકાય છે ? 9924085000 9924058000 992405807 9924087000 ભારતીય બંધારણના કયું સુધારા મુજબ 6 થી 14 વર્ષની વયજૂથ ના તમામ બાળકો માટે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત બનાવવામાં આવ્યું ? 86 87 88 89 રાઇટ ટુ એજ્યુકેશન કાયદો કોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટે અમલમાં મુકાયેલા છે ? સ્ત્રીઓ બાળકો મજૂરો વૃદ્ધ બાળ મજૂરીએ ભારતીય સમાજ માટે શું છે ? પરિણામ ગર્વ કલંક પોષણ કેન્દ્ર સરકારે માહિતી મેળવવાના અધિકાર ક્યારે બહાર પાડ્યો હતો ? 15 જૂન 2005 16 જૂન 2005 25 જૂન 2005 15 જૂન 2010 અન્ન સુરક્ષા ધારા અંતર્ગત ગુજરાતનાં અંત્યોદય અને બીપીએલ પરિવારોને વર્ષમાં કેટલી વાર ખાધ તેલ નું વિતરણ કરવામાં આવે છે ? 1 2 3 4 ભારતીય સમાજમાં પરિવર્તન લાવનાર મુખ્ય પરિબળ કયું છે ? પશ્ચિમીકરણ પરંપરાઓ સાક્ષરતા લોકમત સમાજમાં આવેલા કેવા પરિવર્તન થી લોકોના જીવન ધોરણ માં સુધારો થયો છે ? સામાજિક પરિવર્તન ભૌતિક પરિવર્તન આર્થિક પરિવર્તન ઉપરોક્ત બધા જ કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળકને કારખાનામાં કામ પર રાખી શકાતા નથી ? 10 12 14 18 વર્ષ 2011 ના અંદાજ મુજબ ભારતમાં વૃદ્ધ પુરુષોની સંખ્યા કેટલા કરોડ હતી ? 8.35 5.11 5.28 6.2 મફત શિક્ષણ મેળવવાના કાયદામાં કઈ બાબતો પર મનાઈ છે ? જન્મ ના દાખલ વગર પ્રવેશ ખાસ તાલીમ ની સુવિધા પ્રવેશ કસોટી વિના પ્રવેશ પ્રવેશ સમયે કેપીટેશન ફી વર્ષ 2015 માં દેશના લોકો નું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષ હતું ? 68.2 63.2 67.5 62.9 વર્ષ 2001 થી વર્ષ 2005 ના સમયગાળા માં દેશમાં નાગરિકો નું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષ હતું ? 63 63.2 65 65.2 પોતાની મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટે નાગરિકને કયો અધિકાર આપવામાં આવ્યો છે? સમાનતાનો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર બંધારણીય ઇલાજો નો અધિકાર ઉપરોક્ત બધા જ ભ્રષ્ટાચાર એ કેવું કૃત્ય છે ? પ્રાંત વિરોધી સમાજ વિરોધી મહિલા વિરોધી રાષ્ટ્ર વિરોધી RTI પૂરું નામ જણાવો ? Right information Right to information Reight to information right inforrm ગુજરાત સરકારે માહિતી અધિકાર બાબત ના નિયમો ક્યારે બહાર પાડયા હતા ? 2005 2006 2010 2007 વિશ્વ વૃદ્ધ દિવસ ક્યારે ઉજવાય છે ? 1 ઓકટોબર 2 ડિસેમ્બર 1 જાન્યુઆરી 2 ઓકટોબર કેન્દ્રિય લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો ની સ્થાપના ક્યારે થઈ હતી ? 1964 1965 1966 1967 નાગરિક નું અનિવાર્ય લક્ષણ કયું છે ? સાંપ્રદાયિક્તા અધિકારો ફરજ ઉપરોક્ત તમામ સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર કેટલી હોવી જોઈએ ? 4 5 6 7 ભારતના બંધારણ ને કોની સ્થાપના માટે નાગરિકોના મૂળભૂત અધિકારો આપ્યા છે ? બેન્કોની સામાજિક સંગઠનો ની લોકતંત્રની ઉપરોક્ત તમામ ભારત સરકારે વૃદ્ધો માટે ___________ જાહેર કરી છે. સહાયક નીતિ પેન્શન યોજના રાષ્ટ્રીય નીતિ ઉપરોક્ત તમામ નીચેના પૈકી કોણ રાષ્ટ્ર ની બહુમૂલ્ય સંપત્તિ ગણાય છે ? વિકલંગો વૃદ્ધો બાળકો ઉપરોક્ત તમામ મા અન્નપૂર્ણા યોજના અંતર્ગત ગર્ભવતી સ્ત્રીઓને પ્રસૂતિ સહાય રૂપે કેટલા રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા અપાય છે ? 5000 6000 7000 10000 ભારત સરકાર નો કયો અધિનિયમ બધા સરકારી કર્મચારીઓને લાગુ પડે છે ? ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ 1972 ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ 1988 ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ 1999 ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ 1973 ગુજરાતમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોની સંસ્થાની કચેરી કયા આવેલી છે ? ગાંધીનગર અમદાવાદ રાજકોટ વડોદરા શ્રમ નું સૌથી સસ્તું સાધન કયું છે ? વૃદ્ધ બાળક યુવાન ઉપરોક્ત તમામ રાષ્ટ્રીય અન્ન સલામતી ધારો કઈ સાલમાં પસાર કરવામાં આવ્યો ? 2021 2013 2014 2015 સામાજિક વિકાસની પૂર્વ શરત કઈ છે ? બાળ વિકાસ બાળ પોષણ બાળ શિક્ષણ ઉપરોક્ત તમામ દરેક વ્યક્તિ માટે બધા જ સમય સક્રિય અને સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની પ્રાપ્તિ એટલે ? પોષણક્ષમ આહાર અન્ન સુરક્ષા રાષ્ટ્રીય અન્ન ધન પ્રાપ્તિ ઉપરોક્ત તમામ માનવ હકોનું ઘોષણાપત્ર કોને ઘોષિત કર્યું હતું ? બ્રિટને વિશ્વ બૅન્કે સંયુક્ત રાષ્ટ્રોએ યુનિસેફ ભારતમાં સૌથી વધુ વૃદ્ધો ની સંખ્યા કયા રાજ્યમાં છે ? અરુણાચલ પ્રદેશ ગુજરાત પશ્ચિમ બંગાળ કેરલ માહિતી અધિકાર અધિનિયમ મુજબ કેટલા રૂપિયાની ફી ચૂકવવી પડે છે ? 10 20 30 40 વર્ષ 2011 ના એક અંદાજ મુજબ ભારતમાં વૃદ્ધ સ્ત્રીઓની સંખ્યા કેટલા કરોડ હતી ? 5.28 5.11 6.2 10.4 કયા શ્રમિક પાસે થી ડરાવીને કે ધમકાવીને કામ કઢાવી શકાય છે ? વૃદ્ધ બાળક સ્ત્રી ઉપરોક્ત તમામ કઈ યોજના મુજબ શહેર અને ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાત મંદ માધ્યમ વર્ગ ના કે ગરીબ કુટુંબોને વાજબી ભાવ થી અનાજ આપવામાં આવે છે ? રાષ્ટ્રીય અન્નપૂર્ણા યોજના માં અન્નપૂર્ણા યોજના પંડિત દિનદયાલ ઉપાધ્યાય યોજના ઉપરોક્ત તમામ ગુજરાત સરકારે મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર નો કાયદો ક્યારે જાહેર કર્યો ? 2008 2009 2010 2012 ભારતના બંધારણે દરેક નાગરિકને કેટલા અધિકારો આપ્યા છે ? 1 5 6 10 કેટલી વયજૂથ ના બાળકોને શિક્ષણ માટે પ્રિસ્કૂલ માં મોકલવા જરૂરી છે ? 3 થી 5 5 થી 7 2 થી 5 2 થી 6 કેન્દ્ર સરકારે મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો ક્યારે અમલ માં મૂકયો ? 2008 2009 2010 2012 ભ્રષ્ટાચાર સબંધી ફરિયાદ માટેની હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર કયો છે ? 168-2334-4444 1800-233-4444 1800-2334-4444 1800-2334-444 સયુક્ત રાષ્ટ્રોએ કઈ સાલમાં બાળકોના અધિકારોની ઘોષણા કરી હતી ? 1990 1991 1992 1993 સમાજના રચનતંત્ર માં સામાજિક સંગઠન માં આવતું પરિવર્તન એટલે ? ધાર્મિક પરિવર્તન રાજકીય પરિવર્તન પરિવર્તન સામાજિક પરિવર્તન બાળકોના જીવન વિકાસ અને કલ્યાણ સબંધી ઘોષણા કોના દ્વારા કરવામાં આવી છે ? યુનો તરફ થી સંયુક્ત રાષ્ટ્ર તરફથી WHO તરફ થી ઉપરોક્ત તમામ માં અન્નપૂર્ણા યોજના અંતર્ગત ચોખા કેટલા રૂપિયા પ્રતિ કિલો આપવામાં આવે છે ? 2 3 4 5 નબળા વર્ગો અને પછાત વર્ગના બાળકોને સરકાર માન્ય ખાનગી શાળાના પહેલા ધોરણમાં વર્ગની કુલ ક્ષમતા કેટલા ટકાની મર્યાદામાં ફરજિયાત પ્રવેશ આપવાનો હોય છે ? 10 50 25 40 ભારતમાં વ્યક્તિના સરેરાશ આયુષ્ય માં કેટલા વર્ષનો વધારો થયો છે ? 5.7 4.3 3.4 7.5 વૃદ્ધો ની સમસ્યાઓ એ _________ સામૂહિક છે વ્યક્તિગત છે રાજકીય છે રાષ્ટ્રીય છે ભારત સરકારે બ્લેક મની એક્ટ કઈ સાલમાં પાડ્યો હતો ? 2005 2006 2007 2008 માં અન્નપૂર્ણા યોજના અંતર્ગત દર મહિને કેટલા કિલોગ્રામ અનાજ મફતમાં આપવામાં આવે છે ? 30 35 40 45 ભ્રષ્ટાચારની વ્યાખ્યા કોણે આપી હતી ? વિશ્વ બેન્ક સયુક્ત રાષ્ટ્રો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા યો નો સરકારી પ્રાથમિક શાળાના લઘુ લાયકાત ધરાવતા શિક્ષકો એ કેટલા વર્ષમાં નિર્ધારિત ધોરણે શૈક્ષણિક લાયકાત મેળવી લેવાની હોય છે ? 5 7 8 6 નાગરિકોના મૂળભૂત હકકોનું રક્ષણ કરવાની ફરજ કોની છે ? સંસદ વડાપ્રધાન ન્યાયતંત્ર રાષ્ટ્રપતિ માં અન્નપૂર્ણા યોજના અંતર્ગત ઘઉં કેટલા રૂપિયા આપવામાં આવે છે ? 2 3 4 5 માહિતી મેળવવાના અધિકાર બાબતો કઈ સંસ્થાને લાગુ પડતો નથી ? મ્યુનિસિપલ પંચાયતી રાજ દેશની ગુપ્તચર સંસ્થા મહેસૂલ વિભાગ જે સામાજિક પરિસ્થિતિઓ વિના કોઈપણ વ્યક્તિ પોતાના વ્યક્તિત્વનો ઉતમ વિકાસ કરી શકે નહીં તેને સામાન્ય રીતે શું કહેવામાં આવે છે ? અધિકારો ફરજો મૂલ્યો જવાબદારીઓ બાળ મજૂરી એ કેવી સમસ્યા છે ? વૈશ્વિક આર્થિક સામાજિક અછત લક્ષી કોઈપણ પોતાના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે કઈ અદાલતમાં જઈ શકે છે ? જિલ્લા અદાલત વડી અદાલત તાલુકા અદાલત સેશન્સ કોર્ટ આપના દેશમાં સામાન્ય લોકોને કાયદાની જાણકારી ઓછી હોવાનું કારણ કયું છે ? રિવજોનું મહત્વ આરામપ્રિયતા ગરીબી સાક્ષરતાનો નીચો દર Time is Up! Time's up