ધોરણ 10 સામાજિક વિજ્ઞાન – 20. ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકાર તમારું નામ તમારો મોબાઇલ નંબર અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે કઈ બાબત અને આધાર ગણવામાં આવ્યો છે ? ધર્મ ને સંપ્રદાય ને અસ્પૃશ્યતાને જ્ઞાતિ ને કેન્દ્ર ના કયા સંસદ ગૃહમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બેઠક અનામત રાખવામાં આવતી નથી? લોકસભા રાજ્યસભા વિધાનસભા વિધાન પરિષદ બંધારણની કઈ કલમમાં અનુસૂચિત જનજાતિ ઓ માટે જોગવાઈ થઈ છે ? 340 341 342 343 નીચેનામાંથી કઈ સમસ્યાઓ એ વૈશ્વિક છે ? જ્ઞાતિવાદ ભાષાવાદ આતંકવાદ સાંપ્રદાયિક્તા ભારતમાં મુખ્યત્વે કેટલા વર્ણો જોવા મળ્યા હતા ? 1 2 3 4 બંધારણની કઈ કલમમાં અનુસૂચિત જાતિઓ માટે જોગવાઈ થઈ છે ? 340 341 342 343 આતંકવાદ ની તાત્કાલિક અસર જે તે પ્રદેશની કઈ વ્યવસ્થા પર અસર પડે છે ? ધાર્મિક આર્થિક રાજકીય સામાજિક નાગાલેંડ રાજ્યમાં કયો બળવાખોરી સંગઠન સંકળાયેલો છે ? ATTF NSCN KNF ULFA બંધારણના કયા અનુચ્છેદ મુજબ દરેક નાગરિકને પોતાની સંસ્કૃતિનું જતન કરવાનો અધિકાર છે ? 17 16 29 35 પોતાનો સરકાર વિરુદ્ધ સ્થાનિક લોકોના સહકાર થી ચાલતી પ્રવૃતિ એટલે ___________ આતંકવાદ બળવાખોરી હુલ્લડ ઉપરોક્ત તમામ બાંધરણ ના કયા અનુચ્છેદ મુજબ રાજ્ય કોઈપણ નાગરિક પ્રત્યે ભેદભાવ રાખી શકે નહીં ? 15 16 18 29 અસ્પૃશ્યતા નાબૂદ કઈ કલમ અંતર્ગત છે ? 16 17 18 19 વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે ? ભારત ચીન અમેરિકા રશિયા લઘુમતી પંચની સ્થાપના ના હેતુઓ માં કયો એક હેતુ ન હતો ? કલ્યાણ નો હિત નો રોજગારીનો અધિકારોનો બંધારણ નો કયો અનુચ્છેદ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિ અને સામાજિક અન્યાય સામે રક્ષણ આપે છે ? 46 42 15 29 આતંકવાદ નું નાનું અને સ્થાનિક સ્વરૂપ એટલે ________ નકસલવાદ આતંકવાદ ભ્રષ્ટાચાર બળવાખોરી કયો અધિકાર નાગરિકને કોઈપણ ધર્મનું પાલન કરવા માટેની સ્વતંત્રતા આપે છે ? સ્વતતંત્ર્ય નો સમાનતાનો ધાર્મિક સ્વતતંત્ર્યતાનો ઉપરોક્ત તમામ અનુસૂચિત જાતિઓ અને જનજાતિ ઓ નો ઉલ્લેખ રાજ્યના રાજ્યપાલ ની સલાહથી કોણ દ્વારા કરવામાં આવ્યો છે ? મુખ્યમંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સમાજના નબળા વર્ગોના ઉદ્ધાર અને માનવ ગરિમા માટે કામ કરનાર ને કયા પુરસ્કાર થી સન્માનવામાં આવે છે ? ડૉક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર માનવ ગરિમા પુરસ્કાર મહાત્મા ગાંધી પુરસ્કાર સરદાર પટેલ પુરસ્કાર વિશ્વ માં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો છે ? ભારત ચીન અમેરિકા રશિયા નીચેનામાંથી કઈ સમસ્યા એક વૈશ્વિક છે ? વસ્તી વૃદ્ધિ આતંકવાદ ગરીબી બેરોજગારી કારગિલ યુદ્ધ કઈ સાલમાં થયું હતું ? 1948 1965 1971 1999 આતંકવાદ સમાજને કઈ તરફ દોરી જાય છે ? વિઘટન સંગઠન એકતા રાષ્ટ્ર પ્રેમ રાજ્ય હસ્તક ની નોકરીઓમાં અનુસૂચિત જાતિઓ માટે કેટલા ટકા અનામત રાખવામાં આવી છે ? 15 7.5 33 18 ચીનમાં કોણ નેતૃત્વ હેઠળ થયેલ ક્રાંતિ થી પ્રેરાઇને નકસલવાદી ઓએ બળવાખોરી શરૂ કરી હતી ? સુણો યાદ સેન માઓ ત્સે તુંગ સિયા યાત સોંગ ઉપરોક્ત તમામ સરકારી સહાય લેતી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં શિક્ષણ આપી શકતું નથી ? લશ્કર ધાર્મિક અલગતાવદી ભાષા નક્સલવાદ નો ઉદ્ભવ કયા રાજ્યમાં થયો હતો ? ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ જમ્મુ કાશ્મીર ગુજરાત નીચેના માંથી કઈ સાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું ? 1948 1965 1971 ઉપરોક્ત તમામ ભારતમાં કેવા રાજકીય પક્ષોને માન્યતા ન આપવી જોઈએ ? રાષ્ટ્રીય સાંપ્રદાયિક પ્રદર્શિત ધાર્મિક પ્રાચીન સમયમાં નીચેનામાંથી કયા વર્ણો હતા ? બ્રાહ્મણ ક્ષત્રિય શુદ્ર ઉપરોક્ત તમામ ત્રિપુરા રાજ્યમાં કયું બળવાખોરી સંગઠન સંકળાયેલું છે ? ATTF NSCN KNF ULFA ભારત વસતિની દ્રષ્ટિ એ વિશ્વમાં કયા નંબરે છે ? 1 2 3 4 ભારતની સામાજિક સંરચના શેના પર આધારિત છે ? ધર્મ લિંગ જ્ઞાતિ આર્થિક બાબત અનુસૂચિ 341 342 જાતિની યાદી કોણ નક્કી કરે છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ રાજ્યપાલ સંસદ કઈ પ્રવૃતિ સાથે સંકળાયેલા લોકો માનવ અધિકાર માં માનતા નથી ? રાષ્ટ્રવાદીઓ આતંકવાદીઓ ક્રાંતિકારીઓ સમાજ સેવકો ભારતને આઝાદી ક્યારે મળી હતી ? 1946 1947 1949 1950 નકસલવાદ નો ઉદ્ભવ કઈ સાલમાં થયો હતો ? 1965 1966 1967 1968 ભારતમાં કઈ પ્રજા બહુમતીમાં છે ? મુસ્લિમ જૈન હિન્દુ ખ્રિસ્તી નક્સલવાદ નો ઉદ્ભવ પશ્ચિમ બંગાળ ના કયા વિસ્તાર થી થયો હતો ? નક્સલ કોર નક્સલ બારી નક્સલ તારી એકપણ નહીં ભારત એક ________ દેશ છે. ઇસ્લામ બહુધર્મી હિન્દુ ધર્મ એક ધર્મ કયા રાજ્યમાં આતંકવાદ ના કારણે અનેક પંડિત કુટુંબને વતન છોડીને સ્થળાંતર કરવું પડ્યું હતું ? પશ્ચિમ બંગાળ બિહાર જમ્મુ અને કાશ્મીર રાજસ્થાન નક્સલ બારી વિસ્તાર કયા રાજ્યમાં આવેલો છે ? ઓડિશા બિહાર પશ્ચિમ બંગાળ ગુજરાત રાજ્ય હસ્તક ની નોકરીઓમાં અનુસૂચિત જાનજાતિઓ માટે કેટલા ટકા અનામત રાખવામાં આવી છે ? 15 7.5 33 18 ભારતીય લઘુમતીઓના બાળકોને પ્રાથમિક કક્ષાનું શિક્ષણ કઈ ભાષામાં મળે તેવી સુવિધા કરે છે ? માતૃભાષા અંગ્રેજી હિન્દી રાષ્ટ્રભાષા મણિપુર રાજ્યમાં કયું બળવાખોરી સંગઠન સંકળાયેલું છે ? ATTF NSCN KNF ULFA કઈ જાતિના લોકો મોટે ભાગે જંગલો કે પહાડી વિસ્તારોમાં રહે છે ? અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ બક્ષીપંચ ઉપરોક્ત તમામ પ્રાચીન ભારતની સામાજિક સંરચના શેના પર આધારિત હતી ? અર્થવ્યવસ્થા પર ધર્મ વ્યવસ્થા પર વર્ણ વ્યવસ્થા પર રાજ્ય વ્યવસ્થા પર બંધારણ નો કયો અનુચ્છેદ રાજ્યપાલને અનુસૂચિત જનજાતિઓના હિતમાં ખાસ કાયદા કરવાનો અધિકાર આપે છે ? 16 19 19(5) 16(5) ભારતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય કયો છે ? મુસ્લિમ જૈન હિન્દુ ખ્રિસ્તી પછાત જાતિઓ માટે શેની સ્થાપના કરવામાં આવી છે ? ગાંધી આયોગ રાષ્ટ્રીય આયોગ સંસદ આયોગ મહિલા આયોગ બંધારણ ના કયા અનુચ્છેદ મુજબ રાજ્ય હસ્તક ની નોકરીઓમાં અનામત ની જોગવાઈ કરવામાં આવી છે ? 16(1) 16(2) 16(3) 16(4) નીચેનામાંથી એક વિધાન ખોટું છે તે શોધીને લખો. આતંકવાદ તે રાષ્ટ્રીય સમસ્યા છે. ત્રિપુરા રાજ્યની ત્રણે બાજુ બાંગ્લાદેશ આવેલો છે. આતંકવાદીઓને નાગરિક ની કોઈ પરવા હોતી નથી ક્રાંતિકારીઓ માટે દેશનો દરેક નાગરિક પોતાનો ભાઈ છે. નીચેના પૈકી કયા રાજ્યમાં બળવાખોરી નથી ચાલતી ? આસામ ગુજરાત રાજસ્થાન છત્તીસગઢ ભારત કેવું રાજ્ય છે ? રૂઢિવાદી સાંપ્રદાયિક બિન સાંપ્રદાયિક હિન્દુવાદી ભારત અને પાકિસ્તાન ના અત્યાર સુધીમાં કેટલા યુદ્ધો થાય છે ? 1 2 3 4 અસમ રાજ્યમાં કયું બળવાખોરી સંગઠન સંકળાયેલ છે ? ATTF NSCN KNF ULFA કયા પંચ ની સ્થાપના નો મુખ્ય ઉદ્દેશ લઘુમતી વર્ગનાં હિતોનું રક્ષણ કરવાનું છે ? રાષ્ટ્રીય પંચ રાષ્ટ્રીય લઘુમતી પંચ વિકસતું પંચ ઉપરોક્ત તમામ કઈ સાલ થી ડૉક્ટર આંબેડકર પુરસ્કાર ની શરૂઆત થઈ હતી ? 1990 1992 1994 1996 કઈ સાલ પછી જમ્મુ કાશ્મીર માં આતંકવાદ ખૂબ જ વધી ગયો છે ? 1980 1982 1983 1988 ભારતનું કયું રાજ્ય આતંકવાદ નો સૌથી વધારે ભોગ બન્યું છે ? જમ્મુ કાશ્મીર રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેસ બંધારણે આપેલા અધિકાર મુજબ અનુસૂચિત જાતિ અને જનજાતિઓની યાદી કોણ જાહેર કરે છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ સંસદ રાજ્યપાલ Time is Up! Time's up