ધોરણ 10 સામાજિક વિજ્ઞાન – 2. ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિતકલા તમારું નામ તમારો મોબાઇલ નંબર 'વિશ્વ યોગ દિવસ' કઇ તારીખે ઉજવવામાં આવે છે ? 21 જૂને 1 મેએ 21 એપ્રિલ 5 સપ્ટેમ્બરે આઝાદીના આંદોલન દરમિયાન કોણે કાંતણ વણાટના ગૃહઉદ્યોગને સવિશેષ મહત્ત્વ આપ્યું હતું ? લોકમાન્ય ટિળકે ગોપાલકૃષ્ણ ગોખલેએ જવાહરવાલ નેહરુએ ગાંધીજીએ ક્યા શહેરમાં બનાવવામાં આવતી મલમલનો તાકો (કાપડ) દીવાસળીની પેટીમાં સમાઇ જતો હતો અને વીંટીમાંથી પસાર થઇ જતો હતો ? ઢાકામાં આગરામાં કાનપુરમાં બેંગલૂરુમાં પાટણ શહેર ક્યા પ્રકારની સાડી માટે પ્રખ્યાત હતું ? બનારસી બાંધણી કાંજીવરમ પટોળું ઇક્ત એટલે છપાઇ વણાટ ગૂંથણ ભરત કચ્છના બન્ની વિસ્તારના 'જત' લોકોની અદ્ભુત સિદ્ધિ કઈ છે ? માટીકામ ભરતગૂંથણ કલા મીનાકામ વણાટકામ નીચેનામાંથી ચામડાનું ક્યું સાધન ઘોડા અને ઊંટ જેવાં પ્રાણીઓ માટે પ્રચલિત નથી ? પલાણ લગામ સાજ પટ્ટા બધી કલાઓમાં કઈ કલાનું સ્થાન સૌથી મોખરે છે ? નૃત્યકલા નાટ્યકલા સંગીતકલા ચિત્રકલા ભારતનો ક્યો વેદ સંગીતકલાને લગતો ગણાય છે ? ઋગ્વેદ સામવેદ યજુર્વેદ અથર્વવેદ નીચેનામાંથી ક્યો પ્રકાર રાગનો નથી ? મેઘ દીપક શ્રી જ્યોત ભારતમાં સંગીતક્ષેત્રે 'તુતી-એ-હિંદ (હિંદના પોપટ) તરીકે કોણ જાણીતું હતું ? તાનસેન કબીર તુલસીદાસ અમીર ખુશરો તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવતી કલા કઇ છે ? નાટ્યકલા ચિત્રકલા નૃત્યકલા સંગીતકલા તમિલનાડુનો તાંજોર જિલ્લો કઈ નૃત્યશૈલીનું ઉદ્ભવસ્થાન ગણાય છે ? કથકલી કૂચીપુડી ભરતનાટ્યમ્ મણિપુરી કૂચીપુડી નૃત્યનો પ્રકાર ક્યા પ્રદેશ સાથે સંકળાયેલો છે ? ઓડિશા (ઓરિસ્સા) કેરલ આંધ્રપ્રદેશ અસમ ક્યા નૃત્યનાં પાત્રો સુંદ ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે ? કથક મણિપુરી કૂચીપુડી કથકલી ‘કથન કરે સો કથક કહાવે' આ ઉક્તિ ક્યા નૃત્યના વિકાસ સાથે જોડાયેલી રહી છે કથક ભરતનાટ્યમ્ મણિપુરી કથકલી કઈ કલામાં સાક્ષર, નિરક્ષર અને આબાલવૃદ્ધ સોને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા છે ? સંગીતકલા ચિત્રકલા નાટ્યકલા નૃત્યકલા નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી છે ? ભવભૂતિએ યાજ્ઞવલ્ક્ય મુનિએ મહાકવિ કાલિદાસે ભરતમુનિએ બધી કલાઓનો સંયોગ કઇ કલામાં છે ? સંગીતકલામાં નૃત્યકલામાં નાટ્યકલામાં ચિત્રકલામાં નૃત્યના આદિદેવ કોણ હતા ? શિવ-નટરાજ નારદ વિષ્ણુ બ્રહ્મા ટેરાકોટા એટલે શું ? મરેલાઓનો ટેકરો કાચી તેમજ પકવેલી માટીનાં વાસણો અને વસ્તુઓનું ઉત્પાદન પાણી લાવવા-લઇ જવા માટે વપરાતી પખાલ દીવાસળીની પેટીમાં સમાઇ શકતો કાપડનો તાકો કઈ સાડીમાં બંને બાજુએ એક જ આકાર પ્રદર્શિત થતો હોવાથી તે બંને બાજુ પહેરી શકાય છે ? આ સાડીનું નામ શું છે ? બાંધણી પટોળું કાંજીવરમ જરદોશી ધમાલ નૃત્ય કરતા સીદીઓ મૂળ ક્યાંના વતની હતા ? રાજસ્થાન અંદમાન આફ્રિકા થાઇલૅન્ડ ‘ચાળો’ નૃત્ય એટલે ક્યું નૃત્ય ? આદિવાસીઓનું નૃત્ય ભરવાડોનું નૃત્ય કોળીઓનું નૃત્ય પઢારોનું નૃત્ય ક્યું નૃત્ય સાગરનાં મોજાં કે એ મોજાં પર હિલોળા લેતા વહાણ જેવું દૃશ્ય ખડું કરે છે ? ગોફ ગૂંથન મેરાયો પઢાર ધમાલ નીચેના પૈકી કઇ કૃતિ કાલિદાસની છે ? ઊરુભંગ કર્ણભાર મેઘદૂતમ્ દૂતવાક્યમ્ વૈજયંતીમાલા અને હેમામાલિની કઈ નૃત્યશૈલી સાથે જોડાયેલાં છે ? મણિપુરી કથકલી કૂચીપુડી ભરતનાટ્યમ્ ભારત સમૃદ્ધ ......... વાસ્સો ધરાવતો દેશ છે. પૌરાણિક સાંસ્કૃતિક સામાજિક પ્રાચીન ભારતમાં હસ્તકલા, કસબ, હુન્નર, કારીકરી, ચિત્ર, સંગીત, નાટ્ય, નૃત્ય વગરે ............. કલાઓ પ્રવર્તતી હતી. 64 68 54 આજે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન ............... વિદ્યાનો સમગ્ર વિશ્વે સ્વીકાર કર્યાં છે. રસાયણ વસ્તુ યોગ આજે સમગ્ર વિશ્વ ............. ના દિવસને 'વિશ્વ યોગ દિવસ' તરીકે મનાવે છે. 5 જૂન 21 જૂન 5 સપ્ટેમ્બર માનવજીવન અને ....... વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. માટી વૃક્ષો હસ્તકલા કુંભારનો ચાકડો ..... માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય. લુહારકામ સુથાર કામ માટીકામ કાચી માટીમાંથી પકવેલા ........ વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે. ટેરાકોટા ડેરાકોટા જેમાકોટા દક્ષિણ ભારતમાં .......... માંથી હાથથી બનેલાં માટીના વાસણોના જુના અવશેષો મળી આવ્યા છે. મદુરાઈ કાંચીપુરમ નાગાર્જુન કોડા ગુજરાતમાં ............. માંથી હાથથી બનાવેલા માટીનાં વાસણોના જૂના અવશેષો મળી આવ્યા છે. મોઢેરા લાંઘણજ ગોજારીયા વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા ............ સાથે જોડાયેલી છે. અકીક પથ્થર માટી મહાત્મા ગાંધીએ ............ ના ગૃહઉદ્યોગને સવિશેષ મહત્ત્વ આપ્યું હતું. હાથવણાટ કાંતણવણાટ હસ્તકલા પ્રાચીન સમયથી ભારત ......... ક્ષેત્રે જાણીતું છે. વસ્ત્રવિદ્યા ધાતુવિદ્યા રસાયણવિદ્યા ................. ની મલમલનો તાકો દિવાસળીની પેટીમાં સમાતો હતો. કોલકાતા બનારસ ઢાકા ઢાકાની સાડી .................. માંથી પસાર થઇ જતી હતી. ભૂંગળ વીંટી કણસ ગુજરાતમાં સોલંકીયુગ દરમિયાન તે વખતના ........ માં અનેક કારીગરો (સાળવીઓ) આવીને વસ્યા હતા. પાટણ અમદાવાદ વિસનગર પાટણનાં ....... નો હુન્નર આશરે 850 વર્ષો કરતાં પણ પ્રાચીન હોવાનું જણાય છે. ઘરેણાં પટોળાં રમકડાં પાટણમાં બનતાં રેશમી વસ્ત્ર ....... ને પટોળાં તરીકે ઓળખવામાં આવે છે. બેવડ-યુક્ત બેવડ-પક્ત બેવડ-ઇક્ત હડપ્પા અને મોહે-જો-દડોના ઉત્ખનન દરમિયાન મળેલી ........ પર પણ ભરતગૂંથણ કામ જોવા મળ્યું છે. મૂર્તિઓ પૂતળીઓ ઇંઢોળીઓ સિંધુખીણની સંસ્કૃતિના સમયે સિંધ, સૌરાષ્ટ્ર અને ........ નાં સ્ત્રી-પુરુષોનાં વસ્ત્રો પર ભરતકામ જોવા મળેલું છે. રાજસ્થાન કચ્છ પંજાબ ગુજરાતના .... જેતપુર ભુજ અને માંડવી સહિતના વિસ્તારો બાંધણી અને તેના પરતી મનોહર ડિઝાઇનો માટે જાણીતા છે. જોનપુર પાલનપુર જામનગર ભારતમાં જરીકામના હુન્નર માટે....... શહેર જાણીતું છે. સુરત બનારસ રાજકોટ પાષાણયુગ પછીના ધાતુયુગમાં .......... વિકસી કાષ્ઠકલા કૃષિવિદ્યા ધાતુવિદ્યા યુદ્ધોમાં વપરાતી ............... માં પણ પ્રાણીઓનાં ચામડાનો ઉપયોગ થતો હતો. મશકો ઢાલ પખાજ ........ કારીગરો ધાતુઓમાંથી ઓજારો બનાવતા હતા. લોથલ ધોળાવીરા મોહેં-જો-દડો ગુજરાતમાં ...... ફર્નિચર તથા લાકડાના હીંચકા માટે જાણીતાં છે. ઇડર સંખેડા કપડવંજ ગુજરાતમાં ........ નાં રમકડાં જાણીતાં છે. સંખેડા જામનગર ઇડર રાજસ્થાનનું ........ શહેર ઘરેણાંના જડતરકામ માટે જાણીતું છે. બિકાનેર અજમેર જયપુર .............એ ભારતની કેટલીક નદીના ખીણપ્રદેશાભાંથી મળી આવતો એક પ્રકારનો કીમતિ પથ્થર છે. તકિક કકિક અકીક મુખ્યત્વે સિલિકામિશ્રિત ભૂરા કે સફેદ રંગના (કેલ્સિડોનિક) પથ્થરોને .......... તરીકે ઓળખવામાં આવે છે. અકીક કકિક આરસપહાણ અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ................ મોકલવામાં આવે છે. જેતપુર ખંભાત ભુજ .............. નું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રિમ સ્થાને છે. ચિત્રકલા નૃત્યકલા નાટ્યકલા આશરે 5000 વર્ષ જૂની ............ સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવ્યા છે. મોંગોલિયન ઈજિપ્તની હડપ્પીયન પાષાણયુગના આદિમાનવનાં ............... માં પશુ-પક્ષીઓનાં આલેખનો જોવા મળે છે. ભીંતચિત્રો ગુફાચિત્રો પાષાણચિત્રો .......... ના લોકો માટીનાં વાસણો ઉપર ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા. હડપ્પાન ધોળાવીરા લોથલ ........ ના ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે. બાઘ એલિફન્ટા અજંતા-ઇલોરા ભારતીય સંગીત સ્વર, લય અને ................. ની દૃષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે છે. તાલ ભાવ મુદ્રા આપણા 4 વેદો પૈકી ............ એ સંગીતનો વેદ ગણાય છે. યજુર્વેદ ઋગ્વેદ સામવેદ ......... ની ઋચાઓ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે. અથર્વવેદ સામવેદ ઋગ્વેદ ........... માં ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે. નૃત્ય સંગીત સા, રે, ગ, મ, ૫, ઘ, ની એ સંગીતના મુખ્ય ..... સ્વર છે. 7 9 11 સંગીતના મુખ્ય 5 રાગો ભગવાન ..... ના પંચમુખેથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે. બ્રહ્મા વિષ્ણુ શંકર ‘સંગીત મકરંદ' એ સંગીતશાસ્ત્રના જ્ઞાતા પંડિત .......... ઈ.સ. 900ના અરસામાં લખ્યો હતો. અહોબલે નારદે સારંગદેવે .......... માં ૧૯ પ્રકારની વીણા અને 101 પ્રકારની તાલનું વર્ણન છે સંગીત મકરંદ સંગીત રત્નાકર સંગીત પારિજાત સંગીત રત્નાકર એ સંગીતશાસ્ત્રના તજજ્ઞ પંડિત .......... રચ્યો હતો અહોબલે સારંગદેવે નારદે પંડિત સારંગદેવ ......... ના નિવાસી હોવાથી તેઓ ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા. દોલતાબાદ (દેવગિરિ) સિકંદરાબાદ હૈદરાબાદ પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે ....... ને ભારતી સંગીતનો સૌથી વધુ પ્રમાણભુત ગ્રંથ ગણાવે છે. સંગીત પારિજાત સંગીત રત્નાકર સંગીત મકરંદ પંડિત અહોબલે ઈ.સ. 1665માં ઉત્તર હિંદુસ્તાની સંગીત પદ્ધતિ માટે સંગીત .......... ગ્રંથની રચના કરી હતી. રત્નાકર મકરંદ પારિજાત પંડિત ............ 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. અહોબલે નારદે સારંગદેવે ભારતમાં સંગીતક્ષેત્રે અમીર ખુશરો .......... તરીકે જાણીતા હતા યુતી-એ-સંગીત તુતી-એ-સંગીત તુતી-એ-હિંદ બૈજુ બાવરા અને તાનસેન સ્વામી ......... ના શિષ્યો હતા. રામદાસ હરિદાસ ગોપાલદાસ નૃત્ય શબ્દની વ્યુપત્તિ મૂળ સંસ્કૃત શબ્દ........ ઉપરથી થઇ છે કૃત્ નૃત્ (નૃત્ય કરવું) યુત્ નૃત્ય એ તાલ અને લય સાથે ની અનુભૂતિ કરાવે છે. સૌંદર્ય ભાવ કલા નૃત્યકલાના આદિદેવ ભગવાન શિવ ........... ગણાય છે નટરાજ વિષ્ણુ કૃષ્ણ ભરતનાટ્યમનું ઉદ્ભવસ્થાન તમિલનાડુ રાજ્યનો ........... જિલ્લો ગણાય છે. કોઈમ્બતૂર મદુરાઈ તાંજોર ભરતમુનિરચિત ‘નાટ્યશાસ્ત્ર’ અને નંદીકેશ્વરરચિત ‘અભિનવ દર્પણ ............ નૃત્યશૈલીના આધાર-સ્ત્રોત્ ગણાય છે. કૂચીપુડી ભરતનાટ્યમ્ કથકલી મૃણીલિની સારાભાઇ અને ગોપીકૃષ્ણ .............. નૃત્યશૈલી સાથે જોડાયેલાં છે. ભરતનાટ્યમ્ કથક કથકલી વૈજયંતીમાલા અને તેમામાલિની ............. નૃત્યશૈલી સાથે જોડાયેલા છે. કથકલી કથક ભરતનાટ્યમ્ ............. નૃત્યશૈલીની રચના 15મી સદીના સમયમાં થઇ છે. મણિપુરી કૂચીપુડી ભરતનાટ્યમ્ ........... નૃત્યશૈલી આંધ્ર પ્રદેશમાં વિશેષ પ્રચલિત છે. કૂચિપુડી કથક કથકલી ....... નૃત્ય કેરલ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. કથક ભરતનાટ્યમ્ કથકલી ............. નૃત્યની વેશભૂષા ઘેરદાર સુંદર કપડાંવાળી હોય છે. કથક કથકલી મણિપુરી કેરલના કવિ શ્રી વલ્લભથોળ, કલામંડલમ્, કૃષ્ણપ્રસાદ, શિવારમન વગેરેએ ............... નૃત્યશૈલીને દેશ-વિદેશમાં નામના અપાવી છે. કથકલી કથક ભરતનાટ્યમ્ કથન કરે સો કથક કહાવે વાક્ય પરથી ........... નૃત્ય ઊતરી આવ્યું છે. કથક કથકલી ભરતનાટ્યમ્ ...... નૃત્યમાં સ્ત્રીઓ ચુડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. કથકલી મણિપુરી કથક પંડિત શ્રી બિરજુ મહારાજ, સિતારામ દેવી અને કુમુદિની લાખિયા વગેરેએ .......... નૃત્યકલાને જીવંત રાખી છે. કથક મણિપુરી કથકલી ............. નૃત્યશૈલી મુખ્યત્વે શ્રીકૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે. મણિપુરી કથકલી કથક ............ નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે. ભરતનાટ્યમ્ મણિપુરી કથકલી મણિપુરી નૃત્ય કરતી વખતે રેશમનો કબજો (બ્લાઉઝ) પહેરીને કમરે પટ્ટો દોરવામાં આવે છે અને નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો ............. પહેરવામાં આવે છે. કુમીન યામીન નુમીન મનોરંજન સાથે ............ એ ભારતીય નાટ્યકલાની વિશેષતા રહી છે. અભિનય સંસ્કાર સૌંદર્ય ભરતમુનિએ રચેલું ....... કલાક્ષેત્ર પ્રચલિત છે. નાટયશાસ્ત્ર અભિનવ દર્પણ નૃત્યશાસ્ત્ર ભરતમુનિરચિત પ્રથમ નાટકનું કથાનક .......... હતું દૂતવાક્યમ્ કર્ણભાર દેવાસુર સંગ્રામ ગુજરાતની નાટ્યકલામાં .............. નું નામ મોખરે ગણાય છે. જયશંકર સુંદરી પ્રાણસુખ નાયક બાપુલાલ નાયક શાસ્ત્રકારોએ ભવાઇને ......... નાટકો' કહ્યાં છે. પ્રેમપ્રધાન ભાવપ્રધાન લયપ્રધાન ભવાઈ એ ............... દ્વારા શરૂ કરાયેલ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની નાટ્યકલા છે. અસાઇત ઠાકર ગુણવંત ઠાકર ધીરૂભાઇ ઠાકર ગુજરાતની નાટ્યકલાને ............ યુગમાં પ્રોત્સાહન મળ્યું હતું. વાઘેલા સોલંકી ચૌહાણ ભવાઈ ભજવનાર ભવાયાઓ .......... વગાડી માતાજીની સ્તુતિ કરતા હોય છે. ઢોલ વાંસળી ભૂંગળ ગુજરાતની પ્રજા ............ પ્રિય છે. સંગીત ઉત્સવ ગરબા ગુજરાતના .......... "ચાળો" નૃત્ય કરે છે. આદિવાસીઓ નાટ્યકારો પઢાર લોકો ગરબો શબ્દ ............ પરથી બન્યો છે. ગર્વ-દીપ ઘટ-દીપ ગર્ભ-દીપ સમગ્ર ગુજરાત રાજ્યમાં ........... દરમિયાન ગરબા ગવાય છે. હોળી-ધુળેટી નવરાત્રિ શિવરાત્રી ગુજરાતી કવિ ............ ગોપીભાવે શ્રીકૃષ્ણના પ્રેમની રંગભરી ગરબીઓ રચી છે. નરસિંહ મહેતાએ દયારામે પ્રેમાનંદે ....... એટલે ગોળાકારે ફરતાં ફરતાં નૃત્ય સાથે ગાવું તે. રાસ ગરબા પઢાર નૃત્ય આપણે ત્યાં શ્રીકૃષ્ણ ભગવાને ભક્ત ............ ને રાસલીલા બતાવી હતી. અખા પ્રેમાનંદ નરસિંહ મહેતા ........ રાસ એ રાસનો પ્રકાર છે. મેરાયો દાંડિયા મશીરા ગુજરાતમાં મોટા ભાગે નવરાત્રી અને જન્માષ્ટમી જેવા તહેવારોએ ............. રચાય છે. રાસ ગરબા રમતો ......... સંપ્રદાયની અસર વધતાં રાસ વધુ લોકપ્રિય બન્યા છે શૈવ વૈષ્ણવ સ્વામિનારાયણ ............. નૃત્ય મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલના જાંબુરમાં વસતા સીદી લોકોનું છે. ગોફ ગૂંથન મેરાયો ધમાલ ............. લોકો પશુ-પક્ષીઓના અવાજની નકલ કરતાં કરતાં સમૂહમાં ધમાલ નૃત્ય કરે છે. સીદી પઢાર કોળી બનાસકાંઠાના વાવ વિસ્તારમાં ........ નામનું નૃત્ય જાણીતું છે પઢાર મેરાયો ધમાલ .......... વિસ્તારમાં પઢાર જાતિના લોકો પઢાર નૃત્ય કરે છે. સુરેન્દ્રનગર ભાવનગર જામનગર સૌરાષ્ટ્રના ................... લોકો કોળી નૃત્ય કરે છે. કોળી પઢાર સીદી ગુજરાતમાં .............. ના મેર અને ભરવાડ જાતિનાં નૃત્યો પણ જાણીતાં છે. કચ્છ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર Time is Up! Time's up