ધોરણ 10 સામાજિક વિજ્ઞાન – 19. માનવ વિકાસ તમારું નામ તમારો મોબાઇલ નંબર ગુજરાત સરકારે શ્રમજીવીઓ અને નિરાધાર વૃધ્ધો ને પાછલી ઉંમરે જીવન નિર્વાહ માટે પેન્શન મળે ત માટે કઈ યોજના અમલમાં મૂકી છે ? રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના વૃદ્ધ પેન્શન યોજના રાષ્ટ્રીય માનવ યોજના પેન્શન બચત યોજના કોના દ્વારા દર વર્ષે માનવ વિકાસ અહેવાલ રજૂ કરવામાં આવે છે ? રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા સયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ ભારત સરકાર ગુજરાત સરકાર જીવન નિર્વાહ ના માપન માટે માથાદીઠ કુલ ઘરેલુ પેદાશમાં કોની સાથે પ્રસ્થાપિત કરવામાં આવે છે ? માથાદીઠ કુલ દૈનિક પેદાશ માથાદીઠ કુલ રાષ્ટ્રીય પેદાશ માથાદીઠ કુલ માસિક પેદાશ માથાદીઠ કુલ વાર્ષિક પેદાશ ગુજરાત સરકારે મહિલા અને બાળ વિકાસ વિભાગ ની રચના કઈ સાલમાં કરી ? 1999 2000 2001 2002 ભારતમાં મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે કયા વર્ષે ઉજવવામાં આવ્યું હતું ? 2002 1990 1992 1975 માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ નાઈજર નો માનવ વિકાસ આંક કયો છે ? 0.384 0.348 0.405 0.504 ગુજરાત સરકાર દ્વારા કિશોરીઓ અને પોષણયુક્ત આહાર તેમજ તેમના કૌશલ્ય ના વિકાસ માટે કઈ યોજના અમલમાં મૂકેલી છે ? રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના સબલા યોજના સરસ્વતી સાધન યોજના ચિરંજીવી યોજના સયુક્ત રાષ્ટ્ર કયા વર્ષ ને મહિલા વર્ષ જાહેર કર્યો હતો ? 1980 1975 1990 1985 માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ સીઝર લેન્ડ નો માનવ વિકાસ આંક કયો છે ? 0.944 0.93 0.912 0.924 માનવવિકાસ અહેવાલ 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષો નો આંક કેટલા વર્ષો નો હોય છે ? 12.2 13.6 14.4 11.7 માનવવિકાસ અહેવાલ 2015 મુજબ ઓસ્ટ્રેલીયા નો માનવ વિકાસ આંક કયો છે ? 0.935 0.948 0.984 0.975 માનવવિકાસ અહેવાલ 2015 મુજબ ભારત નો માનવ વિકાસ આંક કયો છે ? 0.944 0.609 0.935 0.93 માનવવિકાસ આંક માં વર્ષ 2010 થી જે નિર્દેશકો નો ઉપયોગ કરવામાં આવે છે તેમાંથી નીચેનામાંથી કોણો સમાવેશ થતો નથી ? આવક જીવન ધોરણ આયુષ્ય શિક્ષણ માનવવિકાસ આંકની વિભાવ ના કોણે રજૂ કરી હતી ? UNDP RBI અમર્ત્ય સેને એકપણ NAHIનહીં મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે સખી મંડળ દ્વારા ગુજરાત સરકારે કઈ યોજના હેઠળ આર્થિક સહાય કરે છે ? મંગલમ યોજના મિશન મંગલમ ઈ મમતા મંગલમ સબલા મંગલમ માનવ વિકાસ આંકમાં નીચેના માંથી કયો નિર્દેશક ઉપયોગ થયો હતો ? સરેરાશ આયુષ્ય શિક્ષણ જીવન ધોરણ ઉપરોક્ત તમામ માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ વિશ્વમાં ન્યુનત્તમ માનવ વિકાસ ધરાવતા કેટલા દેશ છે ? 139 76 127 45 નીચેનામાંથી કયો રોગ દેશમાંથી નાબૂદ થયો છે ? શીતળા મલેરિયા ક્ષય ડેન્ગ્યુ માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષો કેટલા છે ? 5.4 7.7 6.9 5.8 માનવ વિકાસ નો મુખ્ય ઉદેશ્ય દરેક માટે શું સર્જન કરવાનો છે ? આવક રોજગારી પરિસ્થિતિ સન્માન નીચેના આદેશોને માનવ વિકાસ આંક માં ઉતરતા ક્રમમાં ગોઠવતા કઈ જોડણી સાચી બનશે ? ભારત, શ્રીલંકા, નેપાળ, ભૂટાન શ્રીલંકા, ભૂટાન, ભારત, નેપાળ શ્રીલંકા, ભારત, ભૂટાન, નેપાળ શ્રીલંકા, ભારત, નેપાળ, ભૂટાન વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના અંતર્ગત કેટલા ટકા થી ઓછા સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામોને સમાવેશ થયો છે ? 30 35 40 50 ગુજરાત સરકારે કઈ મહિલા હેલ્પ લાઈન શરૂ કરી છે ? અભયમ ધન્વંતરિ બેટી બચાવો પ્યારી બેટી નીચેનામાંથી કયો રોગ દેશમાંથી નાબૂદ થયો છે ? કેન્સર કોરોના પ્લેગ હ્રદય રોગ ગુજરાત સરકારની યોજના અંતર્ગત કન્યાઓને વિના મૂલ્યે સાયકલ આપવામાં આવે છે ? વિદ્યા સાધના સરસ્વતી સાધના વિદ્યા લક્ષ્મી વિદ્યા મંગલમ સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થાઓમાં મહિલાઓ માટે સૌપ્રથમ કેટલા ટકા અનામત હતી ? 50 33 70 18 સયુકત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ અંતર્ગત પ્રથમ માનવ વિકાસ અહેવાલ માં કયો ખ્યાલ રજૂ થયો હતો ? HDI HID DIH ઉપરોક્ત તમામ માનવ વિકાસ આંક નું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે ? 100 1 0.1 1000 માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ વિશ્વ માં માધ્યમ માનવ વિકાસ આંક ધરાવતા કેટલા દેશ છે ? 32 48 177 57 UNDP નું પૂરું નામ જણાવો. United Nationas development programme United Nation Development projects United Nations Development United Nation Degree Programs માનવ વિકાસ આંકનું ન્યૂનતમ મૂલ્ય કેટલું હોય છે ? 1 99 0 10 બાળ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત બાળકોને ક્ષય વિરોધી કઈ રસી આપવામાં આવે છે ? opv mmr dpt bcg માનવ વિકાસ એટલે ________ માહિતી અને શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થવો આર્થિક ઉપાર્જન ની તકો પ્રાપ્ત થયું. ગંદકીનો યોગ્ય નિકાલ થાય અને સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિ સુધરે ઉપરોક્ત તમામ માનવ વિકાસ આંકમાં માનવ વિકાસ ની પ્રગતિ આડે જે પડકારો દર્શાવ્યા છે તેમાં કયો એક પ્રકાર નો સમાવેશ થતો નથી ? સ્વાસ્થ્ય જાતીય સમાનતા પુરુષ સશક્તિકરણ મહિલા સશક્તિકરણ નીચેના પૈકી કયો દેશ માનવ વિકાસ આંકમાં ભારત થી નીચેના ક્રમે છે ? માલદીવ પાકિસ્તાન ચીન શ્રીલંકા 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ભારત ની કુલ વસ્તી ના કેટલા ટકા પુરુષો છે ? 48.46 51.54 51.56 54.51 વર્ષ 2000 માં ભારતનો માનવ વિકાસ આંક કેટલો હતો ? 0.586 0.496 0.609 0.604 ભારતમાં સંસદીય ક્ષેત્રે મહિલાઓનું પ્રમાણ કેટલા ટકા છે ? 20 122 12.2 18.8 માનવ વિકાસ આંકમાં કેટલા નિર્દેશકો નો ઉપયોગ કરવામાં આવ્યો હતો ? 1 2 3 4 વર્ષ 2014 માં ભારત નો માનવ વિકાસ આંક કેટલો હતો ? 0.604 0.496 0.428 0.824 ગુજરાત માં 35 ટકા થી ઓછા સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામો અને શહેરી વિસ્તાર માં વસતા ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ ની દીકરીઓને પ્રાથમિક શાળા માં અને માધ્યમિક શાળા માં પ્રવેશ મેળવતી વખતે કયો બોન્ડ આપવામાં આવતો હતો ? નર્મદા બોન્ડ વિદ્યાલક્ષ્મી બોન્ડ માહોલ બોન્ડ સરસ્વતી બોન્ડ જીવનની ગુણવતા સુધારવા કઈ મૂળભૂત જરૂરીયાતો સંતોષાયેલી હોવી જરૂરી છે ? અન્ન વસ્ત્ર આવાસ ઉપરોક્ત તમામ માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતની માથાદીઠ કુલ ઘરેલુ પેદાશ કેટલા ડોલર છે ? 4376 5647 6024 5238 ગુજરાતમાં મહિલા હેલ્પ લાઈન માટે કયો નંબર છે ? 181 108 109 100 વર્ષ 2010 થી માનવ વિકાસ આંક માટે અપેક્ષિત આયુષ્ય આંકમાં ન્યૂનતમ કેટલા વર્ષ નિર્ધારિત કરવામાં આવ્યા છે ? 20 18 24 21 માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ વિશ્વમાં ઉચ્ચતમ માનવ વિકાસ ધરાવતા કેટલા દેશ છે ? 68 49 60 48 કઈ યોજના અંતર્ગત બહારગામ અભ્યાસ માટે જતી કન્યાઓને બસમાં મફત મુસાફરી ની સુવિધા આપવામાં આવે છે ? સરસ્વતી સાધના યોજના વિદ્યા લક્ષ્મી યોજના મિશન મંગલમ ઉપરોક્ત તમામ માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતમાં સ્ત્રીઓની માથાદીઠ આવક કેટલા ડોલર હતી ? 2578 4620 2116 3285 1990 માં ભારતનો માનવ વિકાસ આંક કેટલો હતો ? 0.604 0.586 0.428 0.496 ગુજરાત સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામત ની જોગવાઈ કરી છે ? 30 33 50 70 વર્ષ 2010 થી માનવ વિકાસ આંક માટે અપેક્ષિત આયુષ્ય આંકમાં મહત્તમ કેટલા વર્ષ નિર્ધારિત કરવામાં આવ્યા છે ? 80 83 83.6 78 રાષ્ટ્રીય મહિલા આયોગ ની રચના કઈ સલામાં કરવામાં આવી હતી ? 1990 1992 1980 1997 ભારતમાં સંસદીય ક્ષેત્રે પુરુષોનું પ્રમાણ કેટલા ટકા છે ? 75.6 22.2 77.8 84.6 માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ માનવ વિકાસ આંક સાથે 188 દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે ? 120 140 130 150 HDI નું પૂરું નામ જણાવો. Hindustan Development Index Human Development Index Human Develop Index Human Development India માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક કેટલા ડોલર છે ? 5497 5479 5499 4597 બાળ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત બાળકોને ધનુર માટે કઈ રસી આપવામાં આવે છે ? dpt bcg opv mmr માનવ વિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કઈ સંસ્થા કામ કરે છે ? Unesco Unicef WHO UNDP કયા કાર્યક્રમ અંતર્ગત મોબિલ ટેકનોલોજી ની મદદ થી સગર્ભા માતા ની નોંધણી કરવામાં આવે છે ? મમતા કાર્યક્રમ ઈ મમતા કાર્યક્રમ બેટી બચાવો કાર્યક્રમ સ્ત્રીભૃણ નાબૂદી કાર્યક્રમ GNP નું પૂરું નામ જણાવો. Gross Nation Product Gross Nationall Product Gross National Products Gros National Product ગુજરાતમાં કન્યા કેળવણી ને પ્રોત્સાહન આપવાના આશય થી કેટલા ટકા મહિલા નામાંકન શક્ય બન્યું છે ? 70 90 100 95 ભારતમાં કયા વર્ષ માં રાષ્ટ્રીય મહિલા આયોગ ની સ્થાપન થઈ હતી ? 1980 1990 1992 2002 માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ નાઇઝર કયા ક્રમે છે ? 180 182 188 183 બાળ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત બાળકોને પોલિયો વિરોધી કઈ રસી આપવામાં આવે છે ? dpt bcg opv mmr ભારતમાં કયા વર્ષના મહિલા વર્ષ તરીકે ઉજવવામાં આવ્યો હતો ? 2002 1990 1975 1957 માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ નૉર્વે નો માનવ વિકાસ આંક કયો છે ? 0.944 0.935 0.953 0.94 સરસ્વતી સાધના યોજના અંતર્ગત દર વર્ષે કેટલી કન્યાઓને વિના મૂલ્યે સાયકલ આપવામાં આવે છે ? 1.5 લાખ 1 લાખ 10 લાખ 15 લાખ જાતિ ભેદ નાબૂદી માટે કયું અભિયાન ચલાવવામાં આવે છે ? બેટી બચાવો બેટા બચાવો બેટી પઢાવો માતા બચાવો ગુજરાત કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાની આશય થી કયા કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી છે ? શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી રથયાત્રા ઉપરોક્ત બંને એકપણ નહીં સૌરાષ્ટ્ર ના કયા દાયકાને મહિલા દાયકા તરીકે જાહેર કર્યો હતો ? 1985-95 1975-85 1995-02 1994-04 પ્રથમ માનવ વિકાસ અંક ક્યારે રજૂ થયો હતો ? 1998 1990 1992 2002 માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ઉચ્ચ માનવ વિકાસ ધરાવતા 49 દેશો માં નૉર્વે કયા ક્રમે હતો ? 1 2 3 4 માનવ વિકાસ ના આવશ્યક સ્તંભો કેટલા છે ? 1 2 3 4 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની કુલ વસ્તીના કેટલા ટકા સ્ત્રીઓ છે ? 48.46 51.56 51.54 48.49 માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ સૌથી નીચેના 188 ક્રમે કયો દેશ છે ? પાકિસ્તાન ઈરાન ઈરાક નાઇઝર નીચેના પૈકી કયો દેશ માનવ વિકાસ આંકમાં ભારત થી ઉપરના ક્રમે છે ? બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ પાકિસ્તાન માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતમાં અપેક્ષિત આયુષ્ય આંક કેટલો હતો ? 82 68 83.6 64 નીચેના માંથી કઈ બાબત માનવ વિકાસ ના આવશ્યક સ્તંભ છે ? સમાનતા સ્થિરતા સશક્તિકરણ ઉપરોક્ત તમામ Time is Up! Time's up