ધોરણ 10 સામાજિક વિજ્ઞાન – 18. ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ તમારું નામ તમારો મોબાઇલ નંબર બનાવટ માલ તથા ઘટ અંગે કોનું ધ્યાન દોરવું જોઈએ ? લોકોનું ઉત્પાદક કોર્પોરેશન વેપારી ખરીદી દ્વારા અર્થતંત્રને ચેતનવંતું કોણ રાખે છે ? ગ્રાહક વેચનાર ઉત્પાદક વિક્રેતા કૃષિવિષયક સેવામાં કઈ બાબત ની સામે નુકશાન મેળવવા ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ ન થઈ શકે ? ખતરોની ઊંચી કિંમત થતું નુકસાન વવાઝોડાના લીધે થતું નુકસાન ઊતરતી ગુણવતાના લીધે થતું નુકસાન ઊંચી કિંમતના બિયારણ ની ગુણવતા ભેળસેળ યુક્ત થી ઈ. સ. 1949 સ્થપાયેલ ISI સંસ્થા હવે કયા નામે ઓળખાય છે ? BIS IST SIB BIT જિલ્લા ફોરમ ગ્રાહક અદાલતોએ કેટલા લાખ ગ્રાહકોની ફરિયાદો સાંભળી જેમાંથી 77 ટકા નો નિકાલ કર્યો છે ? 93 લાખ 90 લાખ 77 લાખ 13 લાખ સરકાર દ્વારા નીચેનામાંથી કઈ પેદાશો નો ભાવ નિર્ધારિત થાય છે ? પેટ્રોલિયમ પેદાશો શાકભાજી દવાના થિયેટર ના વ્યક્તિ પોતે ન્યાય મેળવવા ક્યારે આવે છે ? ગ્રાહક છેતરાય ત્યારે ગ્રાહક શોષાય ત્યારે ગ્રાહક ને અન્યાય થાય ત્યારે આપેલ તમામ આવક ઘટતાં ખરીદી ઘટશે - વસ્તુ ની માંગ ઘટશે ________ ભાવ વધશે ભાવ ઘટશે ઉત્પાદન વધશે માંગ વધશે ભારતની મધ્યસ્થ બેન્ક કઈ છે ? SBI RBI CBI AXIS રેલવે સેવામાં કઈ બાબત ની ફરિયાદ ન થઈ શકે ? મુસાફરોને ડબામાં વીજળી, પંખાની સુવિધા ના મળે અકસ્માત બાબતે ટ્રેન રદ થાય મોડી પડે પાણી, સેનિટેશનની સુવિધા ના હોય તો ખોટા દિવસ ની ટિકિટ અપાય તો ટપાલ સેવ બાબત માં ટપાલ ખાતું કયા પ્રકારની જવાબદારી સ્વીકારીને વળતર ચૂકવે છે ? વસ્તુ ખોવાઈ જવાથી ડિલિવરી ખોટી જગ્યાએ કરવા થી ડિલિવરીમાં વિલંબ થવાથી સંબંધી કર્મચારીનો દોષ કે ભૂલ સાબિત થાય વસ્તુ ખોવાઈ જવાથી ડિલિવરી ખોટી જગ્યાએ કરવા થી ડિલિવરીમાં વિલંબ થવાથી સંબંધી કર્મચારીનો દોષ કે ભૂલ સાબિત થાય જે વેપારી સરકારે ભાવ સપાટી ને સ્થિર રાખવા આવશ્યક ચીજ વસ્તુઓ અંગે નો ધારો કઈ સાલમાં અમલમાં મૂક્યો ? 1965 1955 1945 2005 કયા સંજોગોમાં ગ્રાહક બેન્કીગ સેવા સેમ ફરિયાદ ના કરી શકે ? ચેક ખોટી રીતે રાખી મૂકે બેલેન્સ હોવા છતાં ચેક પાસ ના કરે ઓવર ડ્રાફ્ટ ની રકમ કરતાં વધુ સગવડ આપે તો થાપણ ની તારીખ લખવામાં ભૂલ કરે ગ્રાહક સુરક્ષા માટે સરકારે કેટલા ધારો ઓ રચ્યા છે ? 15 36 16 26 કાળું નાણું ધરાવતી વ્યક્તિઓ નાણાંના સંગ્રહના બદલે વહેલી તકે _______ વલણ ધરાવે છે. સંગ્રહ કરવાનું બચત કરવાનું ખર્ચવાનું દાન કરવાનું નીચેનામાંથી કયા એક બાબત શિક્ષણ સંસ્થાની જવાબદારી નથી ? નિયમિત વર્ગો લેવાય બાળકો ઘરે નિયમિત રીતે અભ્યાસ કરે શિક્ષકો નિયમિત રહે નિયત સમય મર્યાદામાં સંતોષકારક રીતે અભ્યાસ ક્રમ પૂર્ણ થાય ઘણી વખત સરકાર અંદાજ પત્ર માંથી કઈ ખાદ્યમાં ઘટાડો કરવા રિઝર્વ બેન્ક પાસેથી વધુ પ્રમાણમાં નાણાં ઉછીના મેળવે છે ? નાણાકીય રાજકોષીય અંદાજ પત્રીય ઉદ્યોગોની ખાદ્ય ગ્રાહક સુરક્ષા કાર્યક્રમ હેઠળ ફરિયાદોનો નિકાલ કેટલા માસમાં કરવાનો હોય છે ? ત્રણ છ ચાર એક જિલ્લા ફોરમ માં કેટલા રૂપિયા સુધીની જાવા અરજી થાય છે ? 2 લાખ 10 લાખ 2 કરોડ 20 લાખ ISI નું પૂરું નામ શૂ છે ? ઇંડિયન સ્ટાફ ઇસ્યુ ઇંડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઇંડિયન સ્ટાન્ડર્ડ એસેટ ઇંડિયન સેલ એસેટ નીચેનામાંથી ભાવ વૃદ્ધિ ના વિષચક્રો માટે કઈ બાબત સાચી છે ? કિંમત વધે - ઉત્પાદન ખર્ચ વધે - ભાવ ઘટે કિંમત વધે - ઉત્પાદન ખર્ચ વધે - ભાવ વૃદ્ધિ થાય કિંમત ઘટે - ખર્ચ વધે - ભાવ વૃદ્ધિ થાય એકપણ નહીં પેટ્રોલ પંપ પર ઇન્ડિકેટર પર શું જોઈને પેટ્રોલ ભરાવવું જોઈએ ? 0 મીટર રીડિંગ 0.001 મીટર રીડિંગ 1.000 મીટર રીડિંગ 0.01 મીટર રીડિંગ નાણાં નો પુરવઠો ઘટતાં ખર્ચ કરવાની પ્રવૃતિ અંકુશ માં આવે - વસ્તુની માંગ ઘટતાં _________ કિંમતમાં વધારો થાય છે કિંમત શૂન્ય થાય છે કિંમત માં ઘટાડો થાય છે ઉત્પાદન વધે છે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાહકોના સુરક્ષાના કાયદાના અમલ માટે અલગ કમિશન રચવામાં આવ્યું છે, જેને શું કહે છે ? અંતર રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ ગ્રામ્ય ઉપભોક્તા આયોગ રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ સર્વોદય અદાલત 25 ટકા ભાવ વધારો એટલે રૂપિયા ની ખરીદ શક્તિમાં ______ ટકા નો ઘટાડો થયો કહેવાય. 25 125 100 2.5 અર્થતંત્ર માં જ્યારે બધી જવાબદારી અને સેવાઓના ભાવોના એકધારા કયા દરે વધારો થાય ત્યારે ભાવ વૃદ્ધિ સમસ્યા બને છે ? નીચા મધ્યમ ઊંચા દરે શૂન્ય દરે નીચેનામાંથી કયો એક ઉદ્દેશ જાગૃતિ નો નથી ? અધિકારોનું રક્ષણ વિવિધ ઉપયોની સમજ આપવી ગુણવતામાં એકરૂપતા કાયદામાં છૂટછાટ આપવી કઈ વ્યવસ્થામાં ભાવ અને ગુણવતા નિર્ધારણ સંબંધ કોઈ ખાસ નિયમો નથી ? મિશ્ર અર્થતંત્ર મૂડીવાદી સામ્યવાદી સમાજવાદી આવશ્યક જીવન જરૂરી ચીજ વસ્તુઓના વિતરણ હેતુ માટે દેશભરમાં અંદારજે કેટલા લાખ રેશનિંગ ની દુકાનો શરૂ કરવામાં આવી છે ? 3.55 લાખ 4.55 લાખ 3.35 લાખ 5.55 લાખ કારવેરમાંથી છટકવા કેટલાક લોકો ઊંચી આવક છુપાવે છે. આવી બિન હિસાબી આવકને શું કહે છે ? સંગ્રહખોરી નફાખોરી દાણચોરી કાળું નાણું ભાવોના વલણ જાણવા માટે પ્રથમ કયું વર્ષ પસંદ કરવામાં આવે છે ? પાયાનું વર્ષ ચાલુ વર્ષ અગાઉનું વર્ષ પાછલું વર્ષ ટેલિફોન ની કઈ બાબત વિષે ગ્રાહક વાંધો લઈ ના શકે ? ટેલિફોનના ટેરીફ દરો સામે અન્યાયી બિલના માણા પાછા મેળવવા બાબત આર્થિક માનસિક નુકસાન વળતર હડતાળ કે ટેકનિકલ કારણોસર પડતી સગવડ કાળું નાણું ધરાવનાર લોકોની વપરાસ કેવી હોય છે ? બગાડ યુક્ત સ્થિર કરકસર પૂર્વક ખૂબ ઓછી ગ્રાહક કયા કયા ખર્ચ કોર્ટ દ્વારા વેપારી પાસે થી વસૂલી શકે છે ? કોર્ટ ખર્ચ વકીલ ખર્ચ નુકસાન વળતર આપેલ તમામ સમાજના નૈતિક ધોરણ ને નીચું લાવવા માટે કયું પરિબળ જવાબદાર નથી ? ઓછું તોલમાપ શુદ્ધ ખોરાક બનાવટ ભેળસેળ ભારતીય અર્થવ્યવસ્થા માં ઉત્પાદિત તમામ ચીજ વસ્તુઓના ભાવ નો સમાવેશ કયા ભવાંત માં થાય છે ? ઉત્પાદક વિક્રેતા ગ્રાહક જથ્થા બંધ જિલ્લા સ્ટાર ની મહત્વ પૂર્ણ અદાલત ને શું કહે છે ? જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચ કે જિલ્લા ફોરમ ગ્રામ પંચાયત આંતર રાષ્ટ્રીય ગુણવતાનું પ્રમાણ કઈ સંસ્થા કરે છે ? ISO ISI IST BIS રિઝર્વ બેન્ક દ્વારા નાણાંનો પુરવઠો ______ છે. સ્થિર રહે વધે ઘટે નહિવત રહે સ્પર્ધાત્મક અને વૈવિધ્ય ધરાવતી અનેક ચીજ વસ્તુઓની ખાતરી મેળવવાનો અધિકાર કયો છે ? સલામતી નો અધિકાર માહિતી મેળવવાનો અધિકાર રજૂઆત કરવાનો અધિકાર પસંદગી કરવાનો અધિકાર નીચેનામાંથી ગ્રાહક ની છેતરપિંડી નો કયો એક પ્રકાર નથી ? માલ હલકી ગુણવતાવાળો હોય એકસપાયરી ડેટની દવા હોય માલ ખૂબ મોંઘો હોય નકલી ઉપકરણો હોય ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ ગ્રાહકોના ઝઘડા ના નિવારણ કરતી સંસ્થાને કયા ત્રણ સ્તરે રચાય છે ? ગામડા - રાષ્ટ્રીય - આંતર રાષ્ટ્રીય રાષ્ટ્રીય - રાજ્ય - જિલ્લા શહેર - ગામડા - તાલુકા દેશ - ખંડ - શહેર વ્યાજ ના દર ઊંચા થવાથી શેના પર વિપરીત અસર પડે છે ? બેન્ક નાણાં મૂડી રોકાણ બચત નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સાચી છે ? બોનસ સ્વરૂપે નાણાં આવે - માંગ ઘટે - પુરવઠો વધે ભાવ વધે નાણાં આવે - માંગ ઘટે - પુરવઠો વધે - ભાવ વધે નાણાં આવે - માંગ વધે પુરવઠો ના વધે - ભાવ વધે ઉપર ના માંથી એક પણ નહીં જાગૃત અને શિક્ષિત નાગરિકે પોતાને થયેલા અન્યાય વિષેની માહિતી શેમાં જણાવી ને લોકોને જાગૃત કરવા જોઈએ ? સમાચાર પત્રોમાં અદાલતમાં સભા - સરઘસો દ્વારા આકાશવાણી પર જોઈને નીચેનામાંથી કઈ સેવાનો સમાવેશ કાયદામાં થતો નથી ? જે સેવા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવતી હોય સરકાર દ્વારા આપતી સેવા વેપાર દ્વારા આપતી સેવા રેલવે દ્વારા ખોટી રકમ ની વસૂલાત માટે કોને બજારમાં ઉપલબ્ધ વસ્તુઓ અંગે સંપૂર્ણ જ્ઞાન અને માહિતી હોતા નથી ? ગ્રાહક વેપાર ઉત્પાદક વિક્રેતા કયા વર્ષ પછી અર્થતંત્ર માં ખાનગીકરણ અને ઉદારીકરણ જેવા આર્થિક સુધારાઓ સાથે ગ્રાહક સુરક્ષા નો ખ્યાલ વિકસ્યો છે ? 1991 1981 1961 1901 કોને તંદુરસ્ત સમાજ રચના ના પાયા ની શરત ગણવામાં આવે છે ? ગ્રાહક અસુરક્ષા આદર્શ ઉત્પાદક ગ્રાહક સુરક્ષા આદર્શ વેપાર ભાવ વૃદ્ધિ ને નિયંત્રણમાં લેવાના ઉપયોમાંથી કયો એક ઉપાય નથી ? નાણાકીય પગલાં જાહેર વિતરણ વ્યવસ્થા વ્યક્તિગત ખર્ચ ભાવ નિયંત્રણ તંત્ર ઉત્પાદન અને ગ્રાહક વચ્ચે અનેક _________ હોવાથી ગ્રાહકો ઉ વિવિધ રીતે શોષણ થવા લાગ્યું છે. ગ્રાહકો વચેટિયા વેપારીઓ ઉત્પાદક મુસાફર કયા કારણસર વળતર માંગી શકે ? પક્ષીઓનું અથડાવવું યાંત્રિક ખરાબી સ્ટાફની બેદરકારી કર્મચારીઓની આકસ્મિક હડતલના લીધે ભારત સરકારે કયા વર્ષમાં વસ્તુની ગણતરી જળવાઈ રહે તે માટે સંસ્થા સ્થાપી ? 1999 1988 1962 1944 જે વર્ષે ભાવોમાં ખૂબ વધઘટ ન થઈ હોય એટલે કે સામાન્ય વર્ષ હોય તેને કયું વર્ષ કહે છે ? ફુગાવવાળું વર્ષ આધારવાળું વર્ષ (પાયાનું વર્ષ) પાછલું વર્ષ ચાલુ વર્ષ ચીજ વસ્તુઓની ગુણવતા, પ્રમાનમાપ, શુદ્ધતા ભાવ અને ધોરણ અંગેનો અધિકાર શેમાં છે ? સલામતીનો અધિકાર માહિતી મેળવવાનો અધિકાર રજૂઆત કરવાનો અધિકાર પસંદગી કરવાનો અધિકાર ભાવવધારો પ્રતિવર્ષે કેટલા ટકાના દરે થાય તે દેશ માટે લાભદાયી છે ? 9 7 3 5 નાણાનું પ્રમાણ વધારે તેમ ચીજો ની માંગ ____________ મધ્યમ સ્થિર શૂન્ય વધારે ચીજ વસ્તુઓના કુલ પુરવઠા કરતાં કુલ માંગ વધે ત્યારે ભાવો કેવા રહે છે ? વધે ઘટે સ્થિર શૂન્ય જીવન જરૂરી અને મિલકત સબંધી જરૂરી ચીજ વસ્તુઓના ખરીદ- વેચાણ સામે સુરક્ષા મેળવાનો કયો અધિકાર છે ? સલામતી નો અધિકાર માહિતી મેળવાનો અધિકાર રજૂઆત કરવાનો અધિકાર પસંદગી કરવાનો અધિકાર સ્થિરતા સાથે ભાવ વૃદ્ધિ __________ માટે આવશ્યક છે. આર્થિક વૃદ્ધિ માનવ વિકાસ બજાર વૃદ્ધિ આર્થિક વિકાસ ભાવને અંકુશ માં રાખવા સરકાર શું કરે છે ? સબસિડી માં ઘટાડો કરે જાહેર લોનો નું પ્રમાણ ઘટાડે પ્રત્યક્ષ કારવેરનું પ્રમાણ અને વ્યાપ વધારે આપેલ તમામ પાયાના વર્ષમાં ભાવ કઈ સપાટીએ ગણાય છે ? 300 200 10 શૂન્ય ભાવ સૂચક આંક 125 તો ભાવ વધારો કેટલો ગણાય ? 100 75 125 25 વાસ્તવિક ભાવ અને વાજબી ભાવ ની દુકાનોની વસ્તુઓના ભાવોનો તફાવત સરકાર ચૂકવે છે, તે રકમ ને __________ કહે છે. તફાવત મુદ્દલ આવક સબસિડી જે કોઈ વ્યક્તિ કોઈ પણ માલ, વસ્તુ કે સેવાની પૈસા કે અવેજ ના બદલામાં ખરીદી કરે તેણે શું કહેવાય ? વિક્રેતા ઉત્પાદક વેચનાર ગ્રાહક CAC નું મુખ્ય કાર્યાલય કયા છે ? ઈટાલીના રોમમાં ભારત ના દિલ્લી માં ગુજરાત ના અમદાવાદમાં અમેરિકાના કોલંબસ માં જથ્થાબંધ ભાવાંક ની ગણતરીમાં આશરે કેટલી ચીજ વસ્તુઓનો સમાવેશ થાય છે ? 460 6696 160 260 'ગ્રાહક અધિકાર દિન' દર વર્ષે ક્યારે ઉજવાય છે ? 15 માર્ચ 15 એપ્રિલ 15 મેં 29 જુલાઈ સંગ્રહખોરી અને સટ્ટાકીય પ્રવૃતિઓ માટે કયું નાણું જરૂરી ભંડોળ પૂરું પાડે છે ? સંગ્રહ ખોરીવાળું કાળું કિંમત શ્વેત તમામ વસ્તુઓના ભાવોમાં સાધારણ અને સ્થિર ભાવ વધારો એ __________ ની પૂર્વ શરત છે. આર્થિક વૃદ્ધિ માનવ વિકાસ બજાર વૃદ્ધિ આર્થિક વિકાસ અર્થતંત્ર ના ગંભીર અસમતુલા ઓ કયા પરિબળોના કારણે સર્જાતી નથી ? ભાવોમાં થતી મોટી ઊઠળ પાથલોના લીધે આવક અને ઉત્પાદનના સાધનોની કીમતની ગણતરી ને અસ્તવ્યસ્ત કરીને ઉત્પાદન સાધનોની ફાળવણી અસ્તવ્યસ્ત કરીને આવકમાં થતી ફાળવણી સુવ્યવસ્થિત હોવાના લીધે નીચેનામાંથી કઈ બાબત ભાવ વૃદ્ધિનું કારણ નથી ? આબકારી જકાતનો વધારો રેલવે ભાડાંમાં કરાતો ઘટાડો વેચાણ વેરામાં કરાતો વધારો રેલવે ભાડાંમાં કરાતો વધારો જે વેપાર સરકાર દ્વારા નિર્ધારિત ભાવો મુજબ જે માલ સમાન વેચતો નથી તેની સામે કયા ધાર હેઠળ કાર્યવાહી થઈ શકે છે ? પાસા ણો ધારો આવશ્યક ચીજ વસ્તુ અંગેનો ધારો ગ્રાહક સુરક્ષા ધારો ચોક્કસ ભાવ ધારો ગ્રાહક અધિકારોની પ્રથમ ઘોષણા ક્યારે અને ક્યાં થઈ ? 1962 માં ચીન 1992 માં અમેરિકા 1962 માં સયુક્ત અમેરિકા 1962 માં ભારત અમુક વસ્તુઓની આયાતો પરના નિયંત્રણના લીધે ચોરી છૂપીથી કરવેરો નહીં ચૂકવી માલ સમાન દેશમાં ઠલવાય તેને શું કહે છે ? સંગ્રહ ખોરી નફાખોરી દાણચોરી કરચોરી રેલવે સેવામાં મુસાફરો કઈ બાબત ની ફરિયાદ કરી શકે છે ? ટ્રેન મોદી પડે ટ્રેન રદ થાય ખોટ દિવસ ની ટિકિટ આપી દેતાં અકસ્માત થવાથી ટાઈમિંગ ના જળવાય વસ્તુની કૃત્રિમ અછત ઊભી કરી ઊંચા ભાવ મેળવે તેને _______ કહે છે. સંગ્રહ ખોરી નફાખોરી દાણચોરી કરચોરી ગ્રાહકના હિતોના રક્ષણ, અધિકારોના જતાં માટે ત્રિપાખીયો વ્યુહ કયો છે ? કાનૂની - વહીવટી - કાયદાકીય કાનૂની - પોલિસી - વિમેદાર માણસ - ઉત્પાદક - ગ્રાહક કાનૂની - વહીવટી - ટેકનિકલ ભારતમાં ખેત આધારિત ચીજ વસ્તુઓ સિવાય પ્રમાણિત કરવા કયો મારકો વપરાય છે ? ISI ISO IST BIS કૃત્રિમ અછત ઊભી કરી, સંગ્રહ ખોરી કરી, વડુ ભાવ લઈ કળા બજાર કરતાં અસામાજિક પ્રવૃતિ આવચરવાથી શું થાય છે ? ગ્રાહકોનું શોષણ ગ્રાહકોને નફો ઉત્પાદક ને નફો ઉત્પાદક નું શોષણ દેશમાં આશરે કેટલી જિલ્લા ફોરમ અદાલતો છે ? 100 500 1000 50 માંગ ના વધારા ના પરિણામે પુરવઠો ઉપલબ્ધ ના હોવા થી વસ્તુની __________ સર્જાય છે. છત અછત વધારો વિસ્તરણ ગ્રાહક સુરક્ષાનો કાર્યક્રમનો આરંભ ક્યારે થયો ? 1986 1972 1992 1990 શેમાં થયેલો ઝડપી વધારો પણ કહુંજ વસ્તુઓની સેવાઓની, માંદપર દબાણ લાવી માંગ અને પુરવઠા માં અસંતુલન સર્જે છે ? બેકરી ગરીબી વસ્તી રોજગારી વ્યાજ ના દર ઊંચા થતાં મૂડી રોકાણ પર વિપરીત અસર પડે, સટ્ટા લક્ષી પ્રવૃતિ માટે રોકી રોકાણ ઘટતા __________ સંગ્રહ ખોરી, કાળા બજારની પ્રવૃતિ અટકે ઉત્પાદન વધે દાણચોરી વધે સંગ્રહ ખોરી, કાળા બાજર ની પ્રવૃતિ વધે કૌટિલ્યે _________ ની શોધ કરી હતી ? સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર વાણિજ્યશાસ્ત્ર વિજ્ઞાન નીચેનામાંથી કઈ વસ્તુના ભાવ સરકાર દ્વારા નિર્ધારિત થતાં નથી ? પેટ્રોલિયમ કુદરતી ગેસ કોલસો - લોખંડ - પોલાદ શાકભાજી ટ્રાવેલિંગ એજન્સી સામે ગ્રાહક સુરક્ષામાં કઈ બાબત ની ફરિયાદ ના થઈ શકે ? નજીવા કારણ થી પ્રવાસ રદ થાય . પ્રવાસ રદ થતાં રિફંડ ના આપે કાર્યક્રમ મુજબ પૂરો પ્રવાસ ના કરાવે તો પ્રવાસી અધ વચ્ચે ની અંગત કારણસર પ્રવાસ છોડી દે તો ગ્રાહકોમાં શોષણ માટે કયું પરિબળ જવાબદાર છે ? ગરીબી બેકરી નિરક્ષરતા બેરોજગારી એક કરોડ રૂપિયા થી વધુ રકમ ના દાવા ની અરજી ક્યાં થાય છે ? ગ્રામ્ય ગ્રાહક પંચ રાષ્ટ્રીય ગ્રાહક પંચ જિલ્લા ગ્રાહક પંચ સર્વ સત્તાધીશ પંચ બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટૂંકું નામ શું છે ? BIOFIS BIS BOIS BOFIST ગ્રાહક આંદોલનની શરૂઆત બીજા વિશ્વયુદ્ધ પછી ક્યાં થઈ ? ભારત અમેરિકા ફ્રાંસ ઈંગ્લેન્ડ કાચા માલ ની કિંમત વધે તેથી ઉત્પાદન ખર્ચ _________ છે. ઘટે સ્થિર વધે શૂન્ય આંતરિક વેપાર અને આંતર રાષ્ટ્રીય વેપાર થકી એક જ પ્રકારની અને વૈવિધ્ય ધરાવતી વસ્તુઓનો ઢગલો _________ ના લીધે બજારમાં આવ્યો. ઉદારીકરણ વૈશ્વિકીકરણ ખાનગીકરણ મિશ્ર અર્થતંત્ર રાજ્ય કક્ષાએ રાજ્ય ઉપભોક્તા આયોગ (રાજ્ય ગ્રાહક પંચ) ની રચનામાં દાવાની અરજી ની રકમ જણાવો. 2 લાખ થી 1 કરોડ 20 લાખ થી 2 કરોડ 20 લાખ થી 100 લાખ 20000 થી 1 લાખ કઈ અર્થ વ્યવસ્થામાં નિર્માતા અને વિક્રેતા કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન અને વેચાણ કરવા સ્વતંત્ર છે ? સામ્યવાદી સમાજવાદી રાજકીયવાદી મૂડીવાદી ગ્રાહક સુરક્ષા અંગે આંતરરાષ્ટ્રીય સંસ્થા ISI ક્યાં કાર્યરત છે ? લંડન જીનીવા રોમ થાઈલેન્ડ કયા ગ્રાહકોના શોષણ માટે અજ્ઞાનતા અને જાગૃતિનો અભાવ સવિશેષ જવાબદાર છે ? શહેર નગર ગ્રામીણ આપેલ તમામ નીચેનામાંથી કઈ વસ્તુના ભાવ ભાવ નિયંત્રણ હેઠળ થતાં નથી ? પેટ્રોલ - ડીઝલ - ગેસ રેલવે - લોખંડ - પોલાદ કેરોસીન શાકભાજી ના Time is Up! Time's up