ધોરણ 10 સામાજિક વિજ્ઞાન – 17. આર્થિક સમસ્યાઓ અને પડકારી ગરીબી અને બેરોજગારી તમારું નામ તમારો મોબાઇલ નંબર ઇન્દિરા આવાસ યોજના (IAY) ની જેમ પ્રધાનમંત્રી ગ્રામીણ વિસ્તારોમાં ગરીબોને કઈ જરૂરિયાત વિના મૂલ્યે પૂરી પડાય છે ? વીજળી મકાન કપડાં ટીવી કામ કરવા અશક્તિમાન હોય અને કામ કરવાની શક્તિ હોવા છતાં ઈચ્છા ધરાવતી હોય તેવી વ્યક્તિઓ બેરોજગાર _______ ગણાય ના ગણાય આપેલ બંને એકપણ નહીં સંચિત બેરોજગારીનું પ્રમાણ સતત વધવા માટે કયું પરિબળ જવાબદાર છે ? પૂર્ણ રોજગારી રોજગારીની અપૂરતી તકો રોજગારીની પૂરતી તકો પૂર્ણ વિકાસ જવાહર ગ્રામ સમૃદ્ધિ યોજનામાં ગરીબોને _____ શું ચૂકવાય છે ? અનાજ આવસનું ભાડું ન્યૂનતમ વેતન શિક્ષણ નું ખર્ચ વૈશ્વિકરણ અને _________ ના લીધે ઉચ્ચ જ્ઞાન પ્રાપ્તિ ના કારણે અર્થ વ્યવસ્થા માં નવી સ્થિતિ નું સર્જન થયું છે. ઉદારીકરણ મૂડીવાદ ખાનગીકરણ સમાજવાદી કુલ વસ્તી ની કેટલા ટકા વસ્તી ખેતી પર નભે છે ? 78% 62% 68% 60% પંજાબ, હરિયાણા, ગુજરાત જેવાં રાજ્યોમાં શેનો વિકાસ સધાયો છે ? કૃષિ વિકાસનો માનવ સંશાધન વિકાસ ના કાર્યક્રમો સાંસ્કૃતિક વિકાસ નો અનજનની જાહેર વિતરણ વ્યવસ્થા નો ભારત ની ગંભીર અને જટિલ સમસ્યાઓ નીચેનામાંથી કઈ નથી ? વસ્તી વધારો, ફુગાવો આતંકવાદ, કાળું નાણું ગરીબી, ભ્રષ્ટાચાર, બેકરી આરોગ્ય સેવાથી વંચિત કઈ યોજના માં મહિલાઓને સ્વરોજગાર ના હેતુસર સબસિડી અપાય છે ? SJSRY SGSY SJRAY GUESS નીચેનામાંથી ખેતી પર આધારિત ઉદ્યોગ કયો નથી ? મોટરકાર નું ઉત્પાદન પશુપાલન ડેરી મત્સ્ય સતત ભાવોના વધારાને લીધે સ્થિરતા સાથે __________ નું ધ્યેય સાકાર થતું નથી. આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસ વસ્તી વધારા આવકની અસમાનતા કઈ બાબત તરફ દુર્લભ સેવાયું નથી ? શિક્ષણ સ્વાસ્થ્ય તાલીમ રસ્તાઓ ટેકનોલોજી ને લગતા, ફેરફારને લીધે વસ્તુનું ઉત્પાદન ઘટે તો માંગ ઘટે, પરિણામે બેરોજગાર બનતાં કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે ? પ્રછન્ન મૌસમી ઘર્ષણ જન્ય પરિસ્થિતિજન્ય કે ઔદ્યોગિક કેરલ જેવાં રાજ્યોમાં શેનો વિકાસ સધાયો છે ? કૃષિ વિકાસ નો માનવ સંશાધન વિકાસ ના કાર્યક્રમો સાંસ્કૃતિક વિકાસ નો અનાજ ની જાહેર વિતરણ વ્યવસ્થાનો કઈ વય જૂથનાં લોકો નો સમાવેશ બેરોજગાર માં ના થાય ? 13 થી 80 15 થી 60 15 થી 59 14 થી 59 તેજી - મંદી ના વેપાર ચક્રોને લીધે સર્જાતી બેકારીને કઈ બેકારી કહે છે ? મંદિજન્ય ચક્રીય મોસમી ઔદ્યોગિક નિરક્ષર અને ગરીબ કુટુંબો માં બાળકોની સંખ્યા કેવી જોવા મળે છે ? ઓછી વધુ શૂન્ય નહિવત આયોજનના પાંચ દાયકા દરમિયાન વાર્ષિક દર __________ ટકા જેટલો રહ્યો છે. 3 થી 3.5 2 થી 2.5 4 થી 4.5 1 થી 1.5 ભારતમાં બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ _______ અને વ્યાપક છે. વધારે ઓછું હળવું તીવ્ર ગરીબી રેખા થી નીચે જીવતા લોકોની શું લાક્ષણિકતા છે ? જેમને બે ટંકનું ભોજન ના મળતું હોય ગંદા વસવાટોમાં, પોષણ યુક્ત આહાર ના મળતો હોય શારીરિક રીતે અશક્ત હોય, નિરીક્ષર હોય આપેલ તમામ પ્રચ્છન્ન બેકારીનું બીજું નામ કયું નથી ? ઋતુગત બેકરી અપ્રત્યક્ષ બેકરી છૂપી બેકરી શિક્ષિત બેકરી ઓછી આવક મેળવનાર ની ખરીદ શક્તિ ઓછી હોવાથી તે અન્ય ની સરખામણી એ ઓછી ખરીદી કરી શકે છે તેથી તેને અન્ય ની તુલનાએ કેવો ગરીબ કહેવાય ? આર્થિક સામાજિક સાપેક્ષ નિરપેક્ષ નીચેના પ્રવર્તમાન વેતનદર કરતાં વધુ વેતન માંગે તો તેનો સમાવેશ શેમાં ના થાય ? બેરોજગાર ગરીબ હોશિયાર આપેલ તમામ આયોજન પંચ ના પાંચ દાયકા દરમિયાન વસ્તી વધારો નો વાર્ષિક દર લગભગ ______ ટકા રહેવા પામ્યો. 2.93 1.93 3.93 4.93 ભારતમાં 2003 માં કેટલા કરોડ વસ્તી હતી ? 104 103 110 107.8 કયા વિસ્તાર ના લોકો અનાજ, કાંઠોળ ઉપરાંત શાકભાજી, ફાળો, દૂધ ની બનાવટો, મનોરંજન, શિક્ષણ પાછળ વધુ ખર્ચ કરે છે ? બગલમાં વસતા મિલમાલિકો ગ્રામીણ શહેરી ભારતમાં ચોથી યોજના (1969-1975) ના અંતે બેરોજગરોનું પ્રમાણ કેટલું હતું ? 1.36 કરોડ 1.33 કરોડ 33 લાખ 230 લાખ કેવા દેશોમાં વસ્તી વૃદ્ધિ નો દર ઊંચો રહે છે ? અલ્પ વિકસિત પછાત વિકાસમાન વિકસિત આંધ્રપ્રદેશ જેવાં રાજ્યોમાં શેનો વિકાસ સધાયો છે ? કૃષિ વિકાસનો માનવ સંશાધન વિકાસના કાર્યક્રમો સાંસ્કૃતિક વિકાસ નો અનાજ ની જાહેર વિતરણ વ્યવસ્થાનો કઈ નીતિ ને કારણે વિદેશી કંપની ઓ સામે હરીફાઈ માં ટકી રહેવા માટે નિષ્ણાત કર્મચારી વર્ગ ઊભો કરવો જ પડશે ? ઉદારીકરણ મૂડીવાદ ખાનગીકરણ સમાજવાદી ટેકનોલોજી ના સંઘર્ષમાંથી જન્મતી બેરોજગારીને ________ બેરોજગારી કહે છે. મોસમી ચક્રીય માળખાગત ઘર્ષણજન્ય ભારતમાં વર્ષે વસ્તીમાં થતાં 190 લાખના વધારા સામે શ્રમ ના પુરવઠા માં કેટલા લાખ ઉમેરાય છે ? 70 લાખ 130 લાખ 190 લાખ 60 લાખ ગરીબ ના મુખ્ય કારણો __________ છે. ખામી ભરેલું આયોજન ખેતીની નીચી ઉત્પાદકતા વિકાસ ના લાભો ના આસમાન વહેચણી આપેલ તમામ ____ માં ઉત્પાદન ઘટે છે. માળખાગત બેકારી મોસમી બેકારી મંદી ઘર્ષણજન્ય બેકારી કયા રાજ્યમાં 2002-2003 માં 12 લાખ બેકારો હતા તે પૈકી 68% શિક્ષિત બેકારો હતા ? ગુજરાત મહારાષ્ટ્ર હરિયાણા કેરલ ગરીબ ના મુળમાં કયું કારણ છે ? નિરક્ષરતા સંગઠનનો નો અભાવ વિવિધ રીતે થયું શોષણ આપેલ તમામ ટોચ ના કેટલા ટકા ખેડૂતો પાસે 26 ટકા જમીન વિસ્તાર છે ? 3% 10% 8% 15% 1951 માં બેરોજગારીનું પ્રમાણ લગભગ _______ લાખ હતું. 23 33 43 30 જાહેર વિસ્તરણ વ્યવસ્થા દ્વારા ખૂબ જ ઓછા દરે શું આપવામાં આવે છે ? ઘઉ અને ચોખા મગફળી બાજરી ચા અને ખાંડ કયા પ્રોગ્રામ હેઠળ અતિ પછાત જિલ્લાઓમાં અકુશલ કારીગરોને રોજગારી આપવામાં આવે છે ? પ્રધાનમંત્રી ગરીબ યોજના નિર્મળ ભારત અભિયાન રાષ્ટ્રીય સામાજિક સહાય યોજના નેશનલ ફ્રૂડ ફોરવર્ડ પ્રોગ્રામ ગરીબી રેખા હેતલ જીવતા લોકોની સંખ્યાનો અંદાજ તથા તેમને ઓળખી શકાય તેવી વ્યવસ્થાનું આયોજન કરવું એવી વ્યવસ્થાન કોણ કરે છે ? લોકો મુખ્યમંત્રી રાજ્યપાલ સરકાર ભારતમાં જન્મ દરની સરખામણીમાં મૃત્યુ દરમાં ઝડપ થી ________ થયો છે. વધારો ઘટાડો ફેરફાર મોટો વધારો ખેતી વિકાસની ખેડ, ખાતર અને ________ ની અપૂરતી સગવડતાના લીધે ખેતી વિકાસનો દર મંદ રહેવા પામ્યો. અન્ન પાણી રૂપિયા ખેડૂત સુવર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજનાનો અમલ કોણ કરે છે ? નગર પંચાયત કલેકટર શહેરી ઉચ્ચ હોદ્દેદારો ગ્રામ વિકાસ એજન્સી અને તાલુકા પંચાયત દેશ નો નોંધપાત્ર ભાગ દારુણ અવસ્થામાં જીવી રહ્યો છે - આ માટે કઈ બાબત જવાબદાર છે ? પ્રાથમિક જરૂરીયાતો તરફ બેદરકારી ગામડાંની સગવડોમાં અપૂરતો વધારો મોજ શોખની સગવડતામાં વધારો આવાસ, વસ્ત્ર, ખોરાક તરફ બેદરકારી શ્રમ ની છત છે, ત્યાં કઈ પદ્ધતિ તરફના ઝોંકના લીધે યંત્રોનો ઉપયોગ વધતાં બેરોજગારી વધી છે ? મૂડી પ્રધાન શ્રમ પ્રધાન સમાજ મિશ્ર અર્થતંત્ર ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીની તકો _________ જોઈએ. વધારવી ઘટાડવી ઓછી કરવી મધ્યમ કરવી ઈ.સ. 1958 માં કયા બોર્ડની સ્થાપન થઈ છે ? પ્રાંતિય બોર્ડ કેન્દ્રીય શ્રમિક શિક્ષણ બોર્ડ નેશનલ બોર્ડ રાજકીય બોર્ડ બેરોજગારી ની સમસ્યા આપણા આયોજનની સૌથી _________ કડી છે, જે અર્થતંત્ર સમક્ષ સૌથી મોટો પડકાર છે. નબળી મધ્યમ ફાયદાકારક સખત શિક્ષિત બેરોજગારી વધવા માટે કયું કારણ જવાબદાર નથી ? પુસ્તકિયું અને કૌશલ્ય વિનાનું કામ ઝડપી આર્થિક વિકાસ ખામી યુક્ત શિક્ષણ વ્યવસ્થા ટેકનિકલ શિક્ષણ સુવિધાનો અભાવ દસમી યોજના (2002-2007) દરમિયાન કુલ રાષ્ટ્રીય પેદાશનો વાર્ષિક દર કેટલા ટકા રાખ્યો છે ? 6% 4% 12% 8% જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા કુટુંબોને કુટુંબદીઠ માસિક કેટલા કિલો અનાજ રાહત દરે અપાય છે ? 25 35 45 55 રાજ્યમાં ખેત મજૂરોની સંખ્યા ઓછી હોય તેમ ગરીબી નું પ્રમાણ કેવું હોય છે ? શૂન્ય વધારે ઓછું ખૂબ વધારે _________ માં ઉત્પાદન વધે છે. વસ્તી ઘટાડો ગરીબી મંદી તેજી શેની નીચી ઉત્પાદકતાના લીધે ગરીબી નું પ્રમાણ વધુ જોવા મળે છે ? હુન્નર ઉદ્યોગો વેપાર ઔદ્યૌગિક ખેતી ભારતમાં મોટા ભાગના ગરીબો કેવા છે ? નિરક્ષર સાક્ષર માલદાર હોશિયાર શ્રમ ની નિકાસ કરનાર દેશ કયો છે ? ભારત અમેરિકા જાપાન સ્વીડન મોંઘવારી ________ ની મહત્વ પૂર્ણ ગંભીર સમસ્યાઓ પૈકી ની એક છે. ભારત અમેરિકા ફ્રાંસ યુ. એસ. એ. ભારત જેવા વિશાળ દેશ માટે ગરીબાઈ ની સમસ્યા નિવારવા કયા પરિબળો મહત્વનાં છે ? ઊંચા વિકાસ દર આવક, સંપત્તિ અને વપરાશ ની અસમાનતામાં ઘટાડો આનજ ને પ્રાધાન્ય આપેલ તમામ ગુજરાતમાં 2002-2003 માં કેટલા લાખ લોકો બેરોજગાર અંદાજવામાં આવ્યા હતા ? 10 લાખ 12 લાખ 8 લાખ 6 લાખ સુવર્ણ જયંતી શહેરી રોજગાર યોજના હેઠળ કઈ વયજૂથ ના શિક્ષિત બેરોજગાર ને લાભ મળે છે ? 18 થી 36 17 થી 35 15 થી 59 18 થી 35 નવી ટેકનોલોજી સાથે શું મેળવવું પડે છે ? નવી તાલીમ નવું શિક્ષણ કૌશલ્ય આપેલ તમામ સ્વરોજગારી કાર્યક્રમ નો હેતુ શો છે ? આવક કામવવાનો તરત રોજગારી આપવાનો એકપણ નહીં ભવિષ્ય માં રોજગારી પ્રાપ્ત કરી શકે તેવી તાલીમ આપવાનો વ્યક્તિ લઘુતમ ખર્ચ કરવા અસમર્થ હોય તો તેને નિરપેક્ષ રીતે ગરીબ કહેવાય, આને ________ પણ કહે છે. દૈનિક આવક સરેરાશ આવક ગરીબી રેખા માથાદીઠ આવક 1999-2000 માં ગરીબાઈ નું સૌથી ઊંચું પ્રમાણ કયા રાજ્યમાં જણાયું હતું ? કેરળ ગુજરાત ઉડીસા મહારાષ્ટ્ર ભાવ વધારાથી રૂપિયની ખરીદ શક્તિ માં એકધારો _________ થયો. ખૂબ વધારો ફુગાવો ઘટાડો વધારો ભારતમાં કુલ ગરીબો પૈકી ના પોણા ભાગના ગરબો અસમ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉડીસા અને __________ રાજ્યમાં કેન્દ્રિત થયેલ છે. ઉત્તર પ્રદેશ કેરળ ગુજરાત મહારાષ્ટ્ર સમાજની ન્યૂનતમ અને પાયા ની જરૂરીયાતો શું છે ? વૈભવી કાર, અનાજ- કપડાં રોટી, કપડાં, મકાન વૈભવી કાર, અનાજ, મકાન રોટી, કપડાં, આરોગ્ય સરેરાશ આવક દ્વારા કઈ ગરીબી જાણી શકાય છે ? નિરપેક્ષ સાપેક્ષ ગ્રામીણ શહેરી નીચેનામાંથી કઈ બાબતો નો સમાવેશ ઔદ્યૌગિક બેરોજગારી સર્જવા માટે જવાબદાર નથી ? વીજળી કાપ વિદેશી માલ અને કાચા માલ ની અછત ટેકનોલોજી માં ફેરફાર વરસાદ ના પડવાથી મોસમી રીતે બેકાર ભારતમાં બેરોજગારીની સમસ્યા ટૂંકાગાળા ની નથી, પરંતુ ___________ ગાળાની છે. મધ્યમ લાંબા નાના કાયમી ધનિક વર્ગ દ્વારા કેવા પ્રકારની વસ્તુઓની વપરાશ થતી નથી ? સસ્તા સુખ - સગવડ ની ભોગવિલાસ ની મોજ શોખ ની ગરીબી નિવારણ અર્થે આયોજનમાં સરકારે કેટલા પ્રકારની વ્યૂહરચના અપનાવી હતી ? 4 5 2 3 માળખાગત બેરોજગારી નું માળખું કેવું હોતું નથી ? રૂઢિગત જડ પછાત વિકસિત આયોજન પંચ ના અહેવાલ મુજબ 1993-94 ની ભાવ સપાટીએ શહેરી વિસ્તાર માટે માથાદીઠ આવકનું ધોરણ પ્રતિ વ્યક્તિ કેટલા રૂપિયા નિર્ધારિત કરવામાં આવ્યું હતું ? 228 328 454 ભારત _______ દેશ છે. સમૃદ્ધ ઔદ્યૌગિક મૂડીપ્રધાન કૃષિ પ્રધાન કયા દેશમાં ગરીબી નું એક મહત્વ નું કારણ જુદી જુદી જ્ઞાતિ ઓ, વર્ગો, છૂત- અછૂત ના ખ્યાલો ધરાવતી સમાજ વ્યવસ્થા પણ છે ? અમેરિકા ફ્રાંસ ભારત સ્વીડન ભારતની એક ગંભીર આર્થિક સમસ્યા કઈ છે ? ગરીબી અજ્ઞાનતા સાક્ષરતા આતંકવાદ 2001 ની વસ્તી ગણતરી મુજબ દેશની કેટલા ટકા વસ્તી ગામડામાં રહે છે ? 62.20% 78.80% 72.20% 84.40% રોજગાર વિનિમય કેન્દ્રો કોની કોની વચ્ચે ની કડી તરીકે નું કરી કરે છે ? કામદારો અને મજૂરો કામદારો અને મિલ માલિકો મજૂરો અને માલિકો મંત્રીઓ અને પ્રજા 1951 - 58 દરમિયાન આર્થિક વિકાસ નો સરેરાશ દર કેટલો રહ્યો હતો ? 2.50% 4.50% 3.50% 5.50% દેશનાં જુદાં જુદાં રાજ્યોમાં શું વિભિન્ન નથી ? વરસાદનું પ્રમાણ સિંચાઈ ની સગવડો નાણાનું મૂલ્ય જમીનનો પ્રકાર અને પાક ની જાત વસ્તી વધતાં શ્રમ ના પુરવઠા માં શું થાય છે ? વધારો ઘટાડો ફેરફારો એકપણ નહીં સાપેક્ષ ગરીબી નો ખ્યાલ કેવા દેશોમાં પ્રચલિત છે ? વિકસતા વિકસિત વિકાસમાન અલ્પ વિકસિત આયોજન પંચ ના અહેવાલ મુજબ 1993-94 ની ભાવ સપાટીએ ગ્રામ્ય વિસ્તાર માટે માથાદીઠ આવકનું ધોરણ પ્રતિ વ્યક્તિ કેટલા રૂપિયા નિર્ધારિત કરવામાં આવ્યું હતું ? 454 328 428 554 કુલ વસ્તીમાંથી 2013 માં કેટલા ગરીબ હતા ? 18 કરોડ 28 કરોડ 38 કરોડ 48 કરોડ માંગ ઘટતાં - ઉત્પાદન ઘટતાં - રોજગારી ઘટતાં - બેરોજગારી માં શું થાય છે ? મોટો વધારો સામાન્ય વધારો ઘટાડો સામાન્ય ઘટાડો સરખી વસ્તુઓના ભાવો શહેર માં ગ્રામ્ય વિસ્તાર ની સરખામણીએ કેવા હોય છે ? ઓછા વધુ ખૂબ ઓછા નહિવત ______ વ્યવસાય ની વ્યવસ્થાના અભાવે આધારે ગ્રામીણ વિસ્તાર ના લોકો ખેતી પર જ નિર્ભર રહ્યા. સમાન મૂડીપ્રધાન વાસ્તવિક વૈકલ્પિક ગરીબી નિવારણ કાર્યક્રમને કયા હેતુસર અમલમાં મૂક્યો ? યોજના અને કાર્યક્રમનો સીધો લાભ મળે તે ગરીબ કુટુંબોને રૂપિયા આપવાનો ખેતી ક્ષેત્રે પ્રગતિ સાધવા એકપણ nahiનહીં 2005 ની સાલમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના બુલેટિન મુજબ કેટલા લાખ લોકોનો બેરોજગરોમાં સમાવેશ થયો હતો ? 440 લાખ 430 lakhલાખ 420 લાખ 450 લાખ દેશમાં લગભગ 4300 _______ સંસ્થાઓ છે. ITI TII IIT IITI દેશમાં ખેતીમાં વરસાદ ની અનિશ્ચિતતા અને સિંચાઈ ની અપૂરતી સગવડો ને લીધે કેટલા માસ ખેતીમાંથી રોજગારી મળે છે ? 7 થી 9 3 થી 5 4 થી 6 5 થી 7 ગરીબાઈ બધા દેશોમાં અને બધા સમય માટે કેવી હોતી નથી ? એક સમાન અસમાન શૂન્ય અસહ્ય દેશમાં કયા પ્રકારની ટેકનોલોજી આવવા થી અમુક સમય માટે શ્રમિક બેરોજગાર બને છે ? જૂની ખૂબ જૂની નવી હાથશાળ ની નીચેનામાંથી કયો ઉદ્યોગ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ પર આધારિત છે ? વપરાશ વસ્તુનું ઉત્પાદન નાના અને ગૃહ ઉદ્યોગો ગ્રામોદ્યોગો - હુન્નર ઉદ્યોગો આપેલ તમામ આયોજન પંચ ના જણાવ્યા મુજબ ભારતના શહેરી ક્ષેત્રો માં પ્રતિ વ્યક્તિ દરરોજ કેટલી કેલરી મળે તેટલો ન્યૂનતમ પૌષ્ટિક આહાર લોકોને મળતો જોઈએ ? 2400 2100 1900 1700 Time is Up! Time's up