ધોરણ 10 સામાજિક વિજ્ઞાન – 16. આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ તમારું નામ તમારો મોબાઇલ નંબર વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ ? ઈ. સ. 1965 ઈ. સ. 1985 ઈ. સ. 1995 ઈ. સ. 1975 વતાવરણમાંથી ઓઝોન વાયુનો વિનાશ કોણ કરે છે ? ક્લોરોકવિન કાર્બન્સ સલફોફલોરો કાર્બન્સ ક્લોરોકવીન હાઇડ્રો કલોરોફલોરો કાર્બન્સ CNG નું પૂરું નામ જણાવો. Central Natural Gas Compressed Natural Gas Ceat National Guied Call Now Guys આર્થિક ઉદારીકરણમાં એક લાભ છે, તે કયો ? આંતરરાષ્ટ્રીય બજારોમાં હરીફાઈ ની શક્તિ વધી છે. કૃષિ ક્ષેત્રે વિકાસ dhimoધીમો સરકાર નું દેવું વધ્યું છે. આવક ની અસમાનતા વધી છે _________ ગાળા ના સંદર્ભ માં કોઈપણ અર્થતંત્ર નું ધ્યેય ટકાઉ વિકાસ નું હોવું જોઈએ. ટૂંકા મધ્યમ લાંબા થોડા ઈ. સ. 1985 પછી નિર્દેશ વ્યાપાર નીતિ કેટલા વર્ષ ના સમયગાળા માટે જાહેર કરવામાં આવી ? એક વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ વિશ્વ વ્યાપાર સંગઠન નું ટૂંકું નામ કયું છે ? W.H.O. W.T.O. H.O.W. M.O.S. આર્થિક ઉદારીકરણ ની નીતિ થી __________. સરકારી દેવામાં ઘટાડો થયો ગરીબી માં ઘટાડો થયો ભાવ વધારો નિયંત્રણ માં આવ્યો કૃષિ ક્ષેત્રે પ્રગતિ થઈ ભારત માં ઈ. સ. 1981 માં કયો કાયદો પસાર થયો ? પર્યાવરણ સમતુલા ઓઝોન નાબૂદી વાયુ પ્રદૂષણ પર્યાવરણ સુધારણા નીચેનામાંથી વિશ્વ નો સામ્યવાદી દેશ કયો છે ? ભારત અમેરિકા ચીન નેપાળ પુન: ઉપયોગમાં ન લઈ શકાય તેવા સંશાધનો જણાવો. જંગલો ખનીજ તેલ જળ સંપતિ ખેતી લાયક જમીન ભારત માં જેટલી ઝડપ થી _________ સુધારા કરશે તેટલી ઝડપ થી વિશ્વ વ્યાપાર સંગઠન થી ભારતને લાભ થશે. આંતર માળખાકીય સામાજિક આર્થિક સરકારી વિશ્વ વ્યાપાર સંગઠન નું વડુ મથક કયા આવેલું છે ? પેરિસ ન્યુયોર્ક જીનીવા દિલ્હી સરકારી અંકુશો અને નિયમનો ઘટાડતાં બજાર તંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવામાં આવે તેવી વ્યવસ્થા એટલે __________. ખાનગીકરણ આર્થિક ઉદારીકરણ ઔદ્યૌગિકીકરણ વેશ્વિકીકરણ જે લાભ વૈશ્વિકીકરણ નીતિનો ન હોય તે જણાવો. આયતોમાં વધારો થાય છે. નિકસોમાં વધારો થાય છે. વિકાસનો દર ઊંચો જોવા મળે છે. વિદેશી મૂડીરોકાણ વધ્યું છે. વિશ્વ વ્યાપાર સંગઠન ની ભારતીય અર્થકરણ પર થનારી અસર માં કઈ બાબત સાચી નથી ? ભારતની તૈયાર વસ્ત્રોની નિકાસમાં ભારે વધારો થશે. વિશ્વ વ્યાપાર માં ભારતનો હિસ્સો વધશે. નવી ટેકનોલોજી થી કાર્યક્ષમતા માં વધારો થશે. ખેત પેદાશો ની નિકાસ ઘટશે. રાજ્યની આવક અને ખર્ચ અંગેની નીતિ એટલે _________ નાણાકીય નીતિ ઔદ્યૌગિક નીતિ વ્યાપારી નીતિ રાજકોષીય નીતિ નીચેનામાંથી કઈ એક આડઅસર આર્થિક વિકાસની આડઅસર નથી ? ઔદ્યૌગિક કચરાનો આયોજિત નિકાલ પ્રાકૃતિક સાધનોની ગેર વ્યવસ્થા જંગલો નો મોટા પાયા પર વિનાશ ગંદા વાસ્વતો નો વધારો વાયુ પ્રદૂષણ ધારા મુજબ ઈ. સ. 1999 સુધીમાં ક્લોરો ફ્લોરો કાર્બન્સ ના પ્રમાણમાં કેટલા ટકા ઘટાડો કરવામાં આવ્યો ? 25 35 40 45 વૈશ્વિકીકરણ ની નીતિ કયા પ્રકારના વ્યાપાર સાથે જોડાયેલી છે ? સ્થાનિક વિદેશી આંતરિક પ્રાદેશિક પ્રદૂષણ મુક્તિ અને પર્યાવરણ તરફ મૈત્રી પૂર્ણ વ્યવહાર દ્વારા થતાં વિકાસને કયો વિકાસ કહેવાય છે ? આર્થિક વિકાસ સામાજિક વિકાસ માનવ વિકાસ ટકાઉ વિકાસ આર્થિક ઉદારીકરણ થી ભારતને નીચેનામાંથી કયો ગેરલાભ થયો છે ? સરકારનું દેવું વધ્યું છે. આવક ની અસમાનતા વધી છે. નિકાસમાં ઘટાડો થયો છે. ભાવમાં અસહ્ય વધારો થયો છે. _________ વિકાસ દ્વારા વૈશ્વિક સ્થળે નાણાં બજારનો વિકાસ સાધવો એ વિશ્વ વ્યાપાર સંગઠનનું મુખ્ય ધ્યેય છે. બાયોટેકનોલજી નેનોટેક્નોલોજી વિજ્ઞાન ટેકનોલોજી ઈન્ફર્મેશન ટેકનોલોજી ભારતમાં સ્વાતંત્ર્ય પછીના 40 વર્ષ દરમિયાન અર્થતંત્ર નું સંચાલન કેવી રીતે કરવામાં આવ્યું હતું ? અંકુશો અને નિયમનો દ્વારા સામ્યવાદી આર્થિક નીતિ દ્વારા મુક્ત વ્યાપાર નીતિ દ્વારા કોઈ અંકુશ કે નીતિ ન હતી જંતુ નાશક દવાઓનો વિકલ્પ કયા દેશે શોધ્યો છે ? બ્રાઝિલ તુર્કી ચીન પાકિસ્તાન ભારત સરકારે કઈ સાલમાં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો છે ? ઈ. સ. 1971 ઈ. સ. 1981 ઈ. સ. 1985 ઈ. સ. 2001 ઔદ્યૌગિક વિકાસ માટે જરૂરી ઉર્જા પ્રાપ્ત કરવા કોનો આડેધડ ઉપયોગ થતો નથી ? કોલસો પાણી લોખંડ ખનીજ તેલ કઈ સાલ થી ખાનગીકરણ ને પ્રોત્સાહન આપવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યાં છે ? ઈ. સ. 1971 ઈ. સ. 1981 ઈ. સ. 2001 ઈ. સ. 1991 ભારતની અર્થવ્યવસ્થા ને વિશ્વની એક અર્થ વ્યવસ્થાનો ભાગ બનાવવા ની નીતિ એટલે આર્થિક ઉદારીકરણ ખાનગી કરણ ઉદ્યોગીકરણ વૈશ્વિકીકરણ પુન: ઉપયોગ માં લઈ શકાય તેવા સંશાધનો જણાવો. કોલસો પેટ્રોલિયમ પેદાશો ખનીજ તેલ જંગલો આર્થિક કટોકટી ઘેરી બનતાં વિશ્વભરમાં શાનું મોજું ફરી વળ્યું હતું ? ખાનગીકરણ ઉદારીકરણ વૈશ્વિકીકરણ મૂડીવાદ પ્રદૂષણ ફેલાતું અટકે તે માટે બળતણ તરીકે શાનો ઉપયોગ કરવામાં આવે છે ? પેટ્રોલ ડીઝલ પ્રાકૃતિક વાયુ કેરોસીન જાહેર ક્ષેત્ર કે રાજ્ય ની માલિકી ના સાહસો ખાનગી માલિકો ને સોંપવા ની પ્રક્રિયા એટલે _________ રાષ્ટ્રીય કરણ ખાનગીકરણ ઉદારીકરણ વૈશ્વિકીકરણ આર્થિક ઉદારીકરણ થી ભારતને કયો લાભ થયો છે ? બેરોજગારી ઘટી છે વિદેશી દેવું ઘટ્યું છે વિદેશી હુંડિયામણ ની અનામત માં વધારો થયો છે. આવક ની અસમાનતા માં વધારો થયો છે ટકાઉ વિકાસ સાધવા નીચેનામાંથી કઈ બાબત યોગ્ય નથી ? આત્મનિર્ભરતા પાયાના માળખાનો વિકાસ માનવીય સાધનોનો સમુચિત વિકાસ અને ઉપયોગ પ્રાકૃતિક સાધનોનો અપૂરતો વિકાસ આર્થિક સુધારા થી ભારતમાં અસમાનતા __________ છે. વધી ઘટી યથાવત સ્થિર આયોજનમાં આર્થિક વિકાસ ની જવાબદારી કયા ક્ષેત્રને સોંપવામાં આવી ? ખાનગી ક્ષેત્રને સહકારી ક્ષેત્રને જાહેર ક્ષેત્રને સયુક્ત ક્ષેત્રને ભારતમાં આર્થિક વિકાસ દરમિયાન થયેલા ઝડપી ઔદ્યોગીકરણ થી પ્રાકૃતિક સાધનોનો ભારે _____________ સર્જાયો છે. વિનાશ ઉપયોગ મહત્વ આપેલ તમામ કયા વર્ષની ઔદ્યૌગિક નીતિ થી ભારતમાં સુધારાને નવો યુગ શરૂ થયો ? ઈ. સ. 1985 ઈ. સ. 1988 ઈ. સ. 1991 ઈ. સ. 1998 ઈ. સ. 1991 થી ________ સુધીમાં મોટાભાગ ની વસ્તુઓની આયાત પરના નિયંત્રણો ઉત્તરોત્તર દૂર કરવામાં આવ્યા હતા. 200200.00% 200100.00% 200000.00% 200500.00% ભારતમાં ________ થી શરૂ કરાયેલા આર્થિક સુધારાના ભાગરૂપે વૈશ્વિકીકરણ ની પ્રક્રિયા શરૂ થઈ. જુલાઈ 1992 જૂન 1993 જુલાઈ 1991 જુલાઈ 1994 વૈશ્વિકીકરણ નો ખ્યાલ કોની સાથે સંકળાયેલ છે ? ઔદ્યૌગિકનીતિ દેશ નાણાકીય નીતિ રાજકોષીય નીતિ વિદેશી વ્યાપાર અંગેની નીતિ ઔદ્યૌગિક વિકાસ કયા પરિબળ ને કારણે રૂંધાતો નથી ? ઉદ્યોગો ની સ્થાપના ને વિતરણ માટે થતો વિલંબ વિદેશી હુંડિયામણ માટે સરકારી મજૂરી ખેતી ક્ષેત્રની પ્રગતિ ના લીધે આયાત - નિકાસ માટે મજૂરી આર્થિક ઉદારીકરણ ને કારણે ભારત કયા ક્ષેત્ર માં પાછળ રહી ગયું છે ? ઉદ્યોગમાં રાષ્ટ્રીય આવકમાં વેપાર માં કૃષિ માં આર્થિક ઉદારીકરણ નીતિ ના ભાગરૂપે સરકારે રૂપિયાને __________ બનાવ્યો છે. અપરિવર્તનશીલ અંશત:પરિવર્તનશીલ પૂર્ણ પરિવર્તનશીલ અંશત:અપરિવર્તનશીલ ઈ. સ. 1991 ની ઔદ્યૌગિક નીતિ દ્વારા કરાયેલ સુધારાઓમાં નીચેનામાંથી કઈ એક બાબત નહોતી ? આર્થિક ઉદારીકરણ ખાનગીકરણ વૈશ્વિકીકરણ રાષ્ટ્રીય કરણ વિશ્વમાં કયા દિવસ ને 'પર્યાવરણ દિન' તરીકે ઉજવવામાં આવે છે ? 5 સપ્ટેમ્બર 5 ઓગષ્ટ 5 જુલાઈ 5 જૂન પર્યાવરણીય ____________ જળવાઈ રહે તે રીતે પ્રાકૃતિક સાધનોનો ઉપયોગ કરવો. અસ્થિરતા અસમતુલા સમતુલા ખાદ્ય Time is Up! Time's up