ધોરણ 10 સામાજિક વિજ્ઞાન – 15. આર્થિક વિકાસ તમારું નામ તમારો મોબાઇલ નંબર કેવા દેશોમાં રોજગારીમાં ખેતીનો ફાળો નજીવો હોય છે ? પછાત અલ્પવિકસિત વિકાસશીલ વિકસિત ઉત્પાદનના સાધનોનું પ્રમાણ કેવું હોય છે ? અમાપ અમર્યાદિત વિપુલ મર્યાદિત કેનેડા માં કેટલા ટકા લોકો ખેતી માંથી રોજગારી મેળવે છે ? 200% 300% 500% 700% આર્થિક વિકાસ ઓ ખ્યાલ _____ છે. મર્યાદિત વિસ્તૃત સાપેક્ષ નિરપેક્ષ ઉત્પાદન સાધનની ફાળવણી ની કેટલી પદ્ધતિ છે ? 1 2 3 4 કયા ખ્યાલ માં માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ જ દર્શાવાય છે ? આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસ સરેરાશ આવક એકપણ નહીં વિકાસશીલ દેશોમાં મુખ્ય આર્થિક પ્રવૃતિ કઈ હોય છે ? ખેતી ઉદ્યોગ વેપાર મજૂરી _____ પદ્ધતિમાં આર્થિક નીર્ણયો માં રાજ્ય ભાગ ભજવતો નથી. સમાજવાદી સામ્યવાદી બજાર મિશ્ર અર્થતંત્ર અલ્પ વિકસિત શબ્દનું સૂચવે છે ? વિકાસશીલ વિકસતા સ્થગિતતા વિકાસલક્ષી કઈ પદ્ધતિને આદેશો અને પ્રોત્સાહનોની પદ્ધતિ કહી શકાય ? બજાર તંત્ર મૂડીવાદી સમાજવાદી મિશ્ર અર્થતંત્ર ઉત્પાદનની કઈ પદ્ધતિમાં બજારો સંપૂર્ણ મુક્ત હોતા નથી ? સમાજવાદી પદ્ધતિ સામ્યવાદી પદ્ધતિ મિશ્ર અર્થતંત્ર બજાર પદ્ધતિ વિકાસશીલ દેશોમાં આર્થિક વિકાસ શાથી અવરોધાય છે ? નબળો જાહેર વહીવટ કાયદો અને વ્યવસ્થા ની સારી સ્થિતિ રાજકીય સ્થિરતા સામાજિક માળખામાં ફેરફારો ખેતી તેમજ ખેતી સાથે સંલગ્ન પ્રવૃતિઓનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે ? પ્રાથમિક ક્ષેત્ર સેવા ક્ષેત્ર માધ્યમિક ક્ષેત્ર પૂર પ્રાથમિક ક્ષેત્ર સંકલનનો અભાવ જેવી ખામી નીચેના કયા અર્થતંત્રમાં જોવા મળે છે ? બજાર પદ્ધતિ મિશ્ર અર્થ તંત્ર સામ્યવાદી પદ્ધતિ મૂડીવાદી પદ્ધતિ વિકાસશીલ દેશોની આયાતો માં મુખ્યત્વે યંત્ર સામગ્રી અને ___________ હોય છે. ખનીજ તેલ ખેતી ની ખાંડ, ચાની ઔદ્યૌગિક પેદાશો કયા અર્થતંત્રમાં બજારો સંપૂર્ણ મુક્ત હોતા નથી ? મૂડીવાદી લોકશાહી મિશ્ર અર્થતંત્ર સમાજવાદી નીચેનામાંથી કયો દેશ વિકસિત છે ? બ્રાઝિલ ભારત નૉર્વે પાકિસ્તાન ઈ. સ. 2001-2002 માં રાષ્ટ્રીય આવકમાં માધ્યમિક ક્ષેત્રનો હિસ્સો કેટલા ટકા હતો ? 26.60% 26.00% 27.60% 27.90% વિકાસશીલ દેશોમાં આવક અને સંપત્તિ નું કેન્દ્રીકરણ કેવા લોકોમાં થયેલું જોવા મળે છે ? બધા ઘણા ઓછાં ઘણા વધારે એકપણ નહીં ઉત્પાદનની કઈ પદ્ધતિમાં ધનીકો અને ગરીબો વચ્ચેના તફાવતો તથા શોષણો દૂર થાય છે ? સમાજવાદી પદ્ધતિ સામ્યવાદી પદ્ધતિ બજાર પદ્ધતિ મિશ્ર અર્થ તંત્ર કયા દેશમાં આર્થિક વૃદ્ધિ થઈ હોવા છતાં વિકાસ થયો નથી ? ભારત જાપાન દક્ષિણ અમેરિકા ના દેશો સ્વીડન મોટા ઉદ્યોગો નો ફાળો કુલ ઔદ્યૌગિક રોજગારીમાં કેટલા ટકા છે ? 10% 6% 8% 4% ઉત્પાદનની કઈ પદ્ધતિમાં અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન થતું અટકાવવા રાજ્ય તેમના ઉપર ભારે કરવેરા નાખે છે ? સમાજવાદી પદ્ધતિ સામ્યવાદી પદ્ધતિ બજાર પદ્ધતિ મિશ્ર અર્થતંત્ર સમાજવાદી પદ્ધતિ માં આર્થિક નિર્ણયો કોના હિતને ધ્યાનમાં રાખીને લેવાય છે ? દેશના સમાજના ગામના વિશ્વના ઈ. સ. 2001-2002 માં રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો હિસ્સો કેટલા ટકા હતો ? 49% 49.50% 50% 48.50% અનાજ, વસ્ત્ર, આવાસ જેવી જરૂરિયાતોનો સમાવેશ શેમાં થાય ? પ્રાથમિક જરૂરીયાતો સુખ - સગવડવાળી જરૂરીયાતો જતી કરી શકાય તેવી જરૂરીયાતો મુલતવી રાખી શકાય તેવી જરૂરીયાતો નીચેનામાંથી મિશ્ર અર્થતંત્ર અપનાવનાર દેશ કયો છે ? ભારત ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન કઈ પદ્ધતિમાં આર્થિક નિર્ણયોમાં રાજ્ય ભાગ ભજવતું નથી ? મિશ્ર અર્થતંત્ર બજાર પદ્ધતિમાં ઇજારાશાહી સમાજવાદી _________ ઉત્પાદનનું માનવસર્જિત સાધન છે. જમીન શ્રમ મૂડી નિયોજન આર્થિક વૃદ્ધિ નો ખ્યાલ મર્યાદિત છે. આ વિધાન સાચું છે કે ખોટું ? સાચું અંશત: સાચું ખોટું કઈ ના કહી શકાય ઉત્પાદનના કેટલા સાધનો છે ? ચાર બે ત્રણ એક વિકસિત દેશનો ખ્યાલ _______ છે. નિરપેક્ષ સાપેક્ષ મર્યાદિત સંકુચિત નીચેનામાંથી કઈ પદ્ધતિમાં આર્થિક નિર્ણયો ભાવતંત્ર ને આધારે લેવામાં આવે છે ? સમાજવાદી પદ્ધતિ બજાર પદ્ધતિ મિશ્ર અર્થતંત્ર ત્રણમાંથી એકેય નહીં ભારતીય અર્થકારણ ના માળખામાં નીચેનામાંથી કયા ક્ષેત્રનો સમાવેશ થતો નથી ? પ્રાથમિક ક્ષેત્ર માધ્યમિક ક્ષેત્ર સેવા ક્ષેત્ર ઉચ્ચતર માધ્યમિક ક્ષેત્ર નીચેનામાંથી કયા દેશનો સમાવેશ વિકસિત દેશોમાં થતો નથી ? અમેરિકા જાપાન ઈંગ્લેન્ડ ભારત જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય તેમ તેમ કયા ક્ષેત્રનું મહત્વ ઘટતું જાય છે ? માધ્યમિક પ્રાથમિક સેવા આપેલ તમામ વિકાસશીલ દેશોમાં અર્થતંત્ર નું માળખું કેવું હોય છે ? દ્વિમુખી વિકાસ વધારનારું પછાત વિકાસ અવરોધનારું રશિયા, ચીન, યુગોસ્લાવિયા, રૂમાનિયા, બલ્ગેરિયા જેવા દેશોનો સમાવેશ કઈ પદ્ધતિ ધરાવતા દેશોમાં થાય છે ? મિશ્ર અર્થતંત્ર બજાર તંત્ર મૂડીવાદી સમાજવાદી નિયંત્રિત અર્થતંત્ર કે શંકુચિત અર્થતંત્રનું બીજું પ્રચલિત નામ શું છે ? બજાર પદ્ધતિ મિશ્ર અર્થતંત્ર મૂડીવાદી સમાજવાદી ભારતનાં અર્થતંત્રમાં પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ, કદ, રોજગારી સર્જનની રીતે ક્રમશ: _________ ગયું છે. ઘટતું વધતી સ્થિર થઈ શૂન્ય થઈ ________ અર્થતંત્રમાં ખાનગી અને જાહેર વિભાગોનું સહઅસ્તિત્વ હોય છે ? ખાનગી સરકારી સહકારી મિશ્ર આર્થિક વૃદ્ધિ નો ખ્યાલ ______ છે. વિસ્તૃત સંકુચિત મર્યાદિત નિરપેક્ષ તબીબ ફી લીધા સિવાય ગરીબ દર્દીઓની સારવાર કરે તો તે કેવી પ્રવૃતિ કહેવાય ? બિન આર્થિક સામાજિક આર્થિક દયાવાળી ભારતમાં સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછીનાં વર્ષોમાં ___________ પગાર ની આવક ઘટી છે. ખેતીની આવક વધી છે. માથાદીઠ આવક વધી છે. સરેરાશ આવક વધી છે. જાહેર વહીવટ ની ગંભીર મર્યાદાઓમાં નીચેનામાંથી કઈ સ્થિતિનો સમાવેશ થતો નથી ? બિન કાર્યક્ષમતા રૂઢીઓ વિલંબ કાયદો અને વ્યવસ્થાની નબળી સ્થિતિ નીચેનામાંથી કઈ પદ્ધતિમાં આર્થિક નિર્ણયો સમાજ ના હિત ને ધ્યાનમાં રાખીને લેવાય છે ? સમાજવાદી સામ્યવાદી બજાર મિશ્ર અર્થતંત્ર ભારતની રાષ્ટ્રીય આવક 1998-99 માં કેટલાં કરોડ રૂપિયા હતી ? 9140 15,80,000 16,80,000 17,80,000 વિકાસશીલ દેશોમાં ટોચના 5 ટકા કુટુંબોને રાષ્ટ્રીય આવકમાંથી કેટલા ટકા હિસ્સો મળે છે ? 20 થી 30 ટકા 30 થી 40 ટકા 40 થી 50 ટકા 50 થી 60 ટકા વિકાસશીલ દેશોમાં બેરોજગારી નો સમય ગાળો કેવો છે ? ખૂબ જ ટૂંકો મધ્યમ નહિવત લાંબો ઈ. સ. 2001-2002 માં રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો ફાળો કેટલો હતો ? 57.70% 60% 23.90% 57% નીચેનામાંથી કયા દેશોમાં વિકાસ વિનાની વૃદ્ધિમાં સમાવેશ થતો નથી ? એશિયા આફ્રિકા લેટિન અમેરિકા ઉત્તર અમેરિકા આર્થિક દ્રષ્ટિ એ ભારત કેવો દેશ છે ? વિકાસશીલ પછાત અલ્પવિકસિત વિકસિત ઈ. સ. 1950 માં રોજગારીમાં પ્રાથમિક ક્ષેત્રનો (ખેતીમાં) ફાળો કેટલો હતો ? 50% 52% 57.70% 68% ભારતમાં ઈ. સ. 1951 માં દેશની કુલ વસ્તીમાંથી કેટલા ટકા લોકો ખેતીમાં રોકાયેલા હતાં ? 55% 71% 100% 80% કાચી ધાતુઓનું ખોદકામ ની પ્રવૃતિ કયા ક્ષેત્રમાં આવે છે ? પ્રાથમિક માધ્યમિક સેવા સહકારી કયા પ્રકારના અર્થતંત્રમાં માથાદીઠ આવક ઊંચી હોય છે ? પછાત વિકાસશીલ અલ્પવિકસિત વિકસિત લોકો ના કલ્યાણ માં થયેલ વધારો જાણવા _______ ખ્યાલ વધારે ઉપયોગી છે. માથાદીઠ આવક આર્થિક વિકાસ જીવન ધોરણ આર્થિક વૃદ્ધિ અમર્યાદિત જરૂરીયાતો સાથે સાધનોની _______ રહે છે. વિપુલતા અછત અનેકગણી જરૂરિયાત છત _________ પદ્ધતિ માં ઉત્પાદન ની સાધનોની ફાળવણી ગ્રાહક ની બદલાતી માર્ગ અને પસંદગી પ્રમાણે થાય છે. સમાજવાદી સામ્યવાદી મિશ્ર અર્થતંત્ર બજાર કઈ પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર સર્વોપરી હોય છે ? બજાર પદ્ધતિ સમાજ પદ્ધતિ મિશ્ર અર્થતંત્ર લોકશાહી પદ્ધતિ નીચેનામાંથી કઈ પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે ? બજાર પદ્ધતિ સામ્યવાદી પદ્ધતિ સમાજવાદી પદ્ધતિ મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ વિશ્વના દેશોને આર્થિક દ્રષ્ટિથી કેટલા વિભાગમાં વહેચવામાં આવ્યા છે ? 2 3 4 5 વિકસિત દેશનો ખ્યાલ કેવો છે ? નિરપેક્ષ સાપેક્ષ વૈકલ્પિક લઘુતમ ઈ. સ. 2001-2002 માં દેશની કુલ વસ્તી ના કેટલા ટકા લોકો ખેતી ક્ષેત્રમાં રોકાયેલા હતા ? 70 % 60% 78% 58% નીચેનામાંથી શાનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થતો નથી ? આરોગ્ય ખનીજો ના ઉદ્યોગો બેન્કિંગ વીમા કંપનીઓ વિકાસશીલ દેશોના વિદેશ વ્યાપાર નું માળખું તેમની કઈ અવસ્થા માટે જવાબદાર છે ? પછાત વિકાસશીલ અલ્પવિકસિત વિકસિત નીચેનામાંથી કયો વ્યવસાય ખેડૂતોને પરોક્ષ રીતે રોજગારી પૂરી પાડતો નથી ? ખેત પેદાશોનો સંગ્રહ ખરીદ - વેચાણ કૃષિ પેદાશો ની હેરફેર ખેતી કયા દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો, બગીચા પેદાશો, કાચી ધાતુઓ વગેરે ની નિકાસ કરે છે ? પછાત વિકાસશીલ અવિકસિત વિકસિત નિયોજન કરનાર ને શું કહેવાય ? ઉત્પાદન શ્રમ નિયોજન એકપણ નહીં માતા બાળકને ઉછેરે, શિક્ષક તેના છોકરાને ભણાવે, એ કેવી પ્રવૃતિઓ કહેવાય ? આર્થિક સામાજિક બિન આર્થિક કૌટુંબિક નીચેનામાંથી કયા દેશનો સમાવેશ મિશ્ર અર્થતંત્ર આપવનાર દેશોમાં થતો નથી ? અમેરિકા ભારત ઈંગ્લેન્ડ ફ્રાંસ ટાંકણીથી માંડીને અણુશસ્ત્રો સુધીના ઉત્પાદનમાં રોકાયેલાં ઉદ્યોગોનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે ? માધ્યમિક ક્ષેત્ર સેવા ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર પ્રાથમિક ક્ષેત્ર વિકાસશીલ દેશોમાં સામાજિક માળખું કેવું છે ? પ્રગતિ શીલ દ્વિમુખી પછાત અને રૂઢિચુસ્ત વિકાસ માટે પ્રોત્સાહક ઈ. સ. 2001 - 2002 માં રાષ્ટ્રીય આવકમાં રોજગારી ક્ષેત્રનો ફાળો કેટલા ટકા હતો ? 23.00 23.50 58 24 ચીન, રશિયા અને પૂર્વીય યુરોપ ના દેશોમાં નીચેનામાંથી કઈ પદ્ધતિ જોવા મળે છે ? મૂડીવાદી મિશ્ર અર્થતંત્ર માનવવાદી સમાજવાદી કઈ પદ્ધતિ માં ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે ? મૂડીવાદી પદ્ધતિ બજાર પદ્ધતિ મિશ્ર અર્થતંત્ર સમાજવાદી વિકાસશીલ દેશોમાં અર્થતંત્ર નું કયું સ્વરૂપ પ્રવર્તે છે ? પછાત અવસ્થા પ્રગતિશીલ પછાત અને રૂઢિચુસ્ત દ્વિમુખી કઈ પદ્ધતિમાં ગરીબ ગ્રાહકોની આવશ્યક જરૂરિયાતની વસ્તુઓના ભોગે મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન થાય છે ? રાજાશાહી બજાર પદ્ધતિ લોકશાહી સમાજવાદી ________ પદ્ધતિ માં ઉત્પાદનના સાધનોનો યોગ્ય કરકસર પૂર્વક ઉપયોગ થાય છે. સમાજવાદી સામ્યવાદી બજાર મિશ્ર અર્થતંત્ર ઉત્પાદનની કઈ પદ્ધતિમાં નિયોજકોનો હેતુ વધુમાં વધુ નફો મેળવવાનો હોય છે ? સમાજવાદી પદ્ધતિ સામ્યવાદી પદ્ધતિ બજાર પદ્ધતિ મિશ્ર અર્થતંત્ર કઈ પદ્ધતિમાં ઉત્પાદનમાં બધા જ સાધનોની માલિકી રાજ્યની હોય છે ? લોકશાહી પદ્ધતિમાં રાજાશાહી પદ્ધતિમાં સરમુખત્યારશાહી પદ્ધતિમાં એકપણ નહીં આર્થિક વિકાસનો ખ્યાલ ___________ છે. વિસ્તૃત સંકુચિત મર્યાદિત સાપેક્ષ કુલ ઔદ્યૌગિક રોજગારીમાં નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો નો ફાળો કેટલા ટકા છે ? 86 96 76 100 ઈ. સ. 2000 - 2001 માં ભારતની માથાદીઠ આવક કેટલી હતી ? 16000 18500 19500 16500 કયા ક્ષેત્રની પ્રવૃતિઓ શ્રમ પ્રધાન હોય છે ? માધ્યમિક સેવ ક્ષેત્રની વિસકીત પ્રાથમિક સમાજવાદી પદ્ધતિથી નીચેના પૈકી કયો એક ગેરલાભ થાય છે ? ગ્રાહકોનું શોષણ થાય છે. ઉત્પાદનના સાધનોનો બગાડ થાય છે. ઇજારાશાહી પ્રવર્તે છે. નાણાં અને ભાવ તંત્ર નો ઉપયોગ થતો નથી વિકાસશીલ અર્થતંત્ર ની ઓળખ માટે નું મુખ્ય લક્ષણ કયું છે ? વાર્ષિક આવક ખેતીની આવક માથાદીઠ આવક દૈનિક આવક ઉત્પાદનનું માનવ સર્જિત સાધન __________ છે. જમીન મૂડી શ્રમ ભૂમિ ઉત્પાદનના સાધનોની અછત છે, પુરવઠો ________ છે. મર્યાદિત શૂન્ય સ્થિર અમર્યાદિત નીચેનામાંથી કયો દેશ મિશ્ર અર્થતંત્ર અપનાવનાર નથી ? ભરત ઈંગ્લેન્ડ નૉર્વે ફ્રાંસ અલ્પ વિકસિત શબ્દ સ્થગિતતા સૂચવતો હોવાથી હવે તેના સ્થાને કયા શબ્દનો ઉપયોગ થાય છે ? વિકસિત મૂડીવાદી વિકાસલક્ષી વિકસિત બજારનો રાજા કોણ ગણાય છે ? ઉત્પાદક ગ્રાહક વિક્રેતા વેપારી વિકાસશીલ દેશોમાં સામાન્ય રીતે કયા ક્ષેત્રનું પ્રભુત્વ વધારે હોય છે ? પ્રાથમિક ક્ષેત્ર માધ્યમિક ક્ષેત્ર સેવા ક્ષેત્ર સામાજિક ક્ષેત્ર નીચેનામાંથી કયો દેશ વિકાસશીલ દેશ છે ? નૉર્વે ભારત ફ્રાંસ સ્વીડન વિકાસશીલ દેશોમાં ખેતી નો ફાળો કેટલા ટકા હોય છે ? 70% થી વધારે 80% 50% માત્ર 30% વિકાસશીલ દેશોની કુલ વસ્તીના કેટલા ટકા થી વધારે લોકો ગરીબ છે ? 30 40 10 50 કઈ પદ્ધતિમાં ગ્રાહકોની ભાવ ચૂકવવાની તૈયારીને ધ્યાનમાં રાખીને વસ્તુઓનું ઉત્પાદન થાય છે ? સમાજવાદી પદ્ધતિ સરકારી પદ્ધતિ બજાર પદ્ધતિ મિશ્ર પદ્ધતિ ઈ. સ. 1950-51 ભારતની માથાદીઠ આવક કેટલી હતી ? 250 255 300 355 નીચેનામાંથી કઈ પદ્ધતિ માં ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે ? સમાજવાદી પદ્ધતિ સરકારી પદ્ધતિ બજાર પદ્ધતિ મિશ્ર પદ્ધતિ વિકાસશીલ અર્થતંત્ર માં __________ તેમજ ઉત્પાદનના સાધનોની માલિકીમાં અસમાનતા જોવા મળે છે. માથાદીઠ આવક ખાનગી આવક રાષ્ટ્રીય આવક આંતરરાષ્ટ્રીય આવક Time is Up! Time's up