ધોરણ 10 સામાજિક વિજ્ઞાન – 13. ઉત્પાદન ઉદ્યોગો તમારું નામ તમારો મોબાઇલ નંબર લોખંડ અને પેલાદ ના ઉદ્યોગ ________ ઉદ્યોગ બન્યો છે. હલકા ઉદ્યોગ ભારે ઉદ્યોગ મોટાપાયા પરના ઉદ્યોગ નાના પાયા પરના ઉદ્યોગ ભારતમાં લોખંડ પેલાદનું પોલાદનું પ્રથમ કારખાનું કયા રાજ્યમાં શરૂ થયું હતું ? ગુજરાત કર્ણાટક તામિલનાડુ આંધ્રપ્રદેશ ભારતીય લોખંડ - પેલાદ કંપની કયા રાજ્યમાં આવેલ છે ? ઝારખંડ આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ તમિલનાડુ ઉદ્યોગો થકી નિ:સ્ત્રાવી દ્રવ્યોને કેટલા તબક્કામાંથી પસાર કરાય છે ? એક બે ચાર ત્રણ કપડાં શેમાંથી બને છે ? કપાસ કાગળ શણ શેરડી જે ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોય તેવા ઉદ્યોગો ને કેવા ઉદ્યોગો કહે છે ? મોટાપાયા પરના ઉદ્યોગ નાના પાયા પરના ઉદ્યોગો સયુક્ત ઉદ્યોગ હલકા ઉદ્યોગ ભારતમાં લોહ-અયસ્કના પરગલની શરૂઆત કયા રાજ્યમાં થયેલી ? ગુજરાતમાં તામિલનાડુ કેરળમાં કર્ણાટકમાં ખાંડની કેટલીક મિલો કયા ક્ષેત્ર દ્વારા ચલાવવામાં આવે છે ? ખાનગી જાહેર સયુક્ત સહકારી ભારતમાં સૌપ્રથમ તાંબા ગાળણ નો ઉદ્યોગ નો આકમ કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યો ? બિહાર ઝારખંડ ઓરિસ્સા રાજસ્થાન નીચેનામાંથી કયું તટવર્તી કેન્દ્ર લોખંડ - પોલાદનું એકમાત્ર કેન્દ્ર છે ? હુગળી વિશાખાપટ્ટનમ મેગલોર કેરળ નીચેનામાંથી કયું લોખંડ - પોલાદ કેન્દ્ર તામિલનાડુમાં આવેલ છે ? વિજયનગર પોલાદ કેન્દ્ર વિશાખાપટ્ટનમ પોલાદ કેન્દ્ર સેલમ પોલાદ કેન્દ્ર બોકારો પોલાદ કેન્દ્ર નીચેનામાંથી કયા સ્થળે સોફ્ટવેર પ્રોદ્યોગિક પાર્ક નથી ? ચેન્નાઈ જમશેદપુર બેંગલોર કોલકાતા આપણા દેશમાં લગભગ વધુ પોલાદના કેન્દ્રો કેટલા છે ? 5 20 15 10 નીચેનામાંથી કયા સ્થળે ઊની કાપડ ઉદ્યોગ નથી ? કાનપુર આગ્રા બાકુરા મિર્જાપૂર ગુજરાતમાં કયા બે શહેરો ઊની કાપડ ઉદ્યોગ ના કેન્દ્રો છે ? વડોદરા અને સુરત અમદાવાદ અને જામનગર આણંદ અને ભરૂચ ભાવનગર અને મહેસાણા _________ એ પશ્ચિમ બંગાળમાં આવેલું સુતરાઉ કાપડનું કેન્દ્ર નથી. હાડવા મુર્શિદાબાદ હુંગલી ગ્વાલિયર ઉદ્યોગો દ્વારા રાષ્ટ્ર ને _________ મળે છે. આર્થિક સ્થિરતા આર્થિક નિષ્ફળતા આર્થિક અસ્થિરતા આર્થિક સફળતા ભારતમાં જહાજ બંધવાના ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો કેટલા છે ? એક પાંચ બે ચાર શેરડીમાંથી શું બને છે ? કાપડ ખાંડ ટશર કાગળ ભારતનું ખાતર નું સૌપ્રથમ કારખાનું કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યું હતું ? આંધ્રપ્રદેશ તામિલનાડુ કર્ણાટક કેરળ કયા ઉદ્યોગમાં સૌથી મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળી રહે છે ? સુતરાઉ કાપડ શણનું કાપડ કુત્રિમ કાપડ ઊની કાપડ બ્રિટનના સહકાર થી લોખંડ - પોલાદ નું કયું કેન્દ્ર સ્થાપવામાં આવ્યું છે ? બોકારો દુર્ગાપુર રાઉરકેલા સેલમ ખાંડની મિલોને ________ જૂથમાં વહેચી શકાય. જાહેર સયુક્ત ખાનગી સહકારી આપણા દેશમાં કેટલાક સમન્વિત લોખંડ - પોલાદના કારખાના છે ? 20 15 10 5 ભારતમાં સિમેન્ટ કારખાનું સૌપ્રથમ ક્યારે અને ક્યાં સ્થાપવામાં આવ્યું હતું ? 1804 ચેન્નાઈ 1804 રાનીખેત 1906 રાનીપેટ 1904 ચેન્નાઈ લોહ અયસ્ક ના પ્રગલનની શરૂઆત ઈ. સ. 1830 ________ થઈ હતી. ગુજરાતમાં તામિલનાડુ રાજસ્થાનમાં બિહારમાં દેશમાં ચાર પ્રકારનું રેશમ પેદા કરવામાં આવે છે તેમાં નીચેનો એક વિકલ્પ રેશમ નથી. મલમલ ટસર મૂંગા નાયલૉન 1904 માં ચેન્નાઈ માં કયા ઉદ્યોગના શ્રીગણેશ થાય હતા ? ખાતર સિમેન્ટ ખાંડ કાગળ નીચેનામાંથી કયું કેન્દ્ર મધ્ય પ્રદેશમાં આવેલું સુતરાઉ કાપડ નું કેન્દ્ર નથી ? ગ્વાલિયર ઉજ્જૈન ઈન્દોર શ્રીરામપુર નીચેનામાંથી કયા પરિબળનો સમાવેશ સાંસ્કૃતિક પરિબળોમાં થાય છે ? કાચોમાલ શક્તિ સાધનો સરકારી નીતિ અનુકૂળ આબોહવા કયું શહેર ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની તરીકે વિકસી રહ્યું છે ? અમદાવાદ મુંબઈ બેંગલોર હૈદરાબાદ કયો પ્રદૂષણ થી બહેરાશ આવે છે ? હવા પ્રદૂષણ થી આવાજ પ્રદૂષણ થી ભૂમિ પ્રદૂષણ થી જળ પ્રદૂષણ થી મોટા કદનું વાહનોનું બાંધકામ કયા સ્થળે થાય છે ? કોચી અને વિશાખાપટ્ટનમ અમદાવાદ અને સુરત કાનપુર અને ચેન્નાઈ મુંબઈ અને વલસાડ અનિચ્છિત અને મોટે થી થતાં આવજો કયા પ્રકારનું પ્રદૂષણ છે ? હવા જળ ભૂમિ અવાજ પશ્ચિમ બંગાળમાં આવેલી શણ ની મોટાભાગની મિલો કઈ નદીના કિનારે આવેલી છે ? નર્મદા તાપી હુંગલી સતલુજ ભારતમાં લોખંડ - પોલાદ ઉદ્યોગ ક્યારે શરૂ થયો હતો ? 1820માં 1830 માં 1840 માં 1860 માં આપણા દેશમાં વહાણો ના સમારકામ માટે કેટલી ગોદીઓ છે ? 15 17 19 21 આપણા દેશમાં કેટલા ટકા સુતરાઉ કાપડ વિકેન્દ્રીકરણ ક્ષેત્રમાં તૈયાર થાય છે ? 93% 39% 90% 85% ભારતનું કયું રાજ્ય 80% થી વધુ ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરે છે ? પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશ ઓરિસ્સા ત્રિપુરા મહારાષ્ટ્રમાં કયું શહેર ઊની કાપડ ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર છે ? નાગપુર જલગાંવ માલેગાંવ મુંબઈ ભારતમાં ઉદ્યોગો આયોજનપૂર્વક નો વિકાસ કઈ સાલથી શરૂ થયો હતો ? 1947 1991 1951 1981 નીચેનામાંથી કયો ઉદ્યોગ મોટા પાયા પર ના ઉદ્યોગો કહેવામાં આવે છે ? સુતરાઉ કાપડ નો ઉદ્યોગ લોખંડ - પોલાદ નો ઉદ્યોગ ગોળ અને ખાંડસરી ઉદ્યોગ વિદ્યુત પંખાનો ઉદ્યોગ બજાજ ઓટો ઉદ્યોગ અને ટિસ્કો એ કેવા ઉદ્યોગો નું ઉદાહરણ છે ? જાહેર ક્ષેત્ર નો ઉદ્યોગ સયુક્ત સાહસ ખાનગી ક્ષેત્રનો ઉદ્યોગ ખનીજ આધારિત ઉદ્યોગ ________ ઝુનઝુન જિલ્લા માં આવેલું ખેત્રી કેન્દ્ર તાંબાના ઉત્પાદન માટે જાણીતું છે. ઝારખંડ પંજાબ રાજસ્થાન હરિયાણા વિશ્વ સરૈયા લોખંડ - પોલાદ કેન્દ્ર કયા રાજ્યમાં આવેલ છે ? ઝારખંડ પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ કર્ણાટક સોફ્ટવેર પ્રૌદ્યોગિક પાર્ક બાબતે ભારતમાં કેટલા કેન્દ્રો નો વિકાસ કરવામાં આવ્યો છે ? 16 14 20 18 ખાંડ ઉદ્યોગ ___________ પર આધાર રાખે છે. કપાસ શેરડી ઘઉ ડાંગર ભારતનું ખાતરનું સૌપ્રથમ કારખાનું કયા સ્થાપવામાં આવ્યું હતું ? કલોલમાં વડોદરામાં રાનીપેટમાં મુંબઈ ભારતમાં શણ નું પ્રથમ કારખાનું કયા વર્ષમાં શરૂ થયું હતું ? ઈ. સ. 1830 ઈ. સ. 1854 ઈ. સ. 1855 ઈ. સ. 1851 આપણા દેશમાં રેશમી કાપડની કેટલી મિલો છે ? 95 90 80 70 રેલવે માં મુસાફરો માટે ના ડબ્બા કયા સ્થળે તૈયાર કરવામાં આવે છે ? ચિત્તરંજન અમદાવાદ વિશાખાપટ્ટનમ કપૂરથલા ________ માં ગંધક ના તેજબનો ઉપયોગ થતો નથી ? વોશિંગ પાવડર ખાતર કૃત્રિમ રેસા પ્લાસ્ટિક નીચેનામાંથી કયું એક રાજ્ય ખાંડ ઉત્પાદક રાજ્ય નથી ? કર્ણાટક રાજસ્થાન તામિલનાડુ આંધ્રપ્રદેશ ભારતમાં શણ ની કેટલી મિલો છે ? 20 30 50 70 ભારતમાં લગભગ કેટલા લાખ ટન ફૉસ્ફરસયુક્ત ખાતર નું ઉત્પાદન થાય છે ? 40 લાખ ટન 17 લાખ ટન 71 લાખ ટન 110 લાખ ટન જે ઉદ્યોગ માં હલકું વજન ધરાવતા કાચા માલનો ઉપયોગ થાય તે કેવા ઉદ્યોગો કહે છે ? ભારે ઉદ્યોગ હલકો ઉદ્યોગ સયુક્ત ઉદ્યોગ નાના પાયા પરના ઉદ્યોગ આપણા દેશમાં સિમેન્ટ ના મોટા કારખાના કેટલા છે ? 115 119 120 129 શણની વસ્તુઓની નિકાસમાં પ્રથમ સ્થાને કયો દેશ છે ? બાંગ્લાદેશ રશિયા ભારત અમેરિકા ભારતમાં સૌપ્રથમ શણનું કારખાનું કયા સ્થળે શરૂ થયું હતું ? કોલકાતા મુંબઈ અમદાવાદ નાગપુર ભારે કાર્બનિક રસાયણ ઉદ્યોગમાં કયો ઉદ્યોગ મુખ્ય છે ? પેટ્રોકેમિકલ્સ ખાતર નો પ્લાસ્ટિક ઔષધિનો ઊની કાપડ ઉદ્યોગ નું સૌથી મોટું કેન્દ્ર કયું છે ? ધારીવાલા લુધિયાણા અમૃતસર મુંબઈ ભારતમાં હાર્ડવેર નો વિકાસ કયા દાસકામાં શરૂ થયો ? 1970 1980 1990 2000 ત્રિ- ચક્રી વાહનોના ઉત્પાદનોમાં ભારતનો ક્રમ વિશ્વમાં કયો છે ? ત્રીજો ચોથો સાતમો બીજો જંતુનાશક દવાઓના ઉત્પાદને કોને નિયંત્રિત કરીને કૃષિ વિકાસમાં યોગદાન આપ્યું છે ? પક્ષીઓને પશુઓને વનસ્પતિઓને કિટકોને ભારતનો કયો ઉદ્યોગ સદીઓથી જગ પ્રસિદ્ધ છે ? રેશમી કાપડ સિમેન્ટ જહાજ બાંધકામ ઊની કાપડ આજે દેશમાં દર વર્ષે કેટલા લાખ ટન એલ્યુમિનિયમ ઉત્પાદન થાય છે ? 2.8 લાખ 6.2 લાખ 4.3 લાખ 7.5 લાખ સિમેન્ટ ઉદ્યોગ માટે કાચા માલ નો સ્ત્રોત કયો છે ? એલ્યુમિના તાંબું મેગ્નીઝ ગેલેના કયા ઉદ્યોગ થી લોકો ની જીવન શૈલી અને દેળ ના અર્થતંત્ર માં પરિવર્તન આવ્યું છે ? ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ થી હવાઈ જહાજ બાંધકામ ઉદ્યોગ થી પરિવહન ઉદ્યોગ થી રસાયણ ઉદ્યોગ થી વારાણસી ખાતે રેલવે એન્જિનોનું નિર્માણ થાય છે ત કયા રાજ્યમાં આવેલું છે ? ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ ઝારખંડ બિહાર એક ટન એલ્યુમિનિયમ મેળવવા કેટલા કિલોવોટ વિદ્યુત ની આવશ્યકતા રહે છે ? 15000 16000 20000 18600 ભારતના સમગ્ર ઉદ્યોગ ક્ષેત્રમાં દવા ઉદ્યોગ નું ઉત્પાદન કેટલા ટકા હિસ્સો ધરાવે છે ? 20 14 41 10 તાજેતરના વર્ષોમાં ___________ તંત્ર ના ઉત્પાદનમાં અસાધારણ વિકાસ થયો છે. ઘરેલુ ઉપકરણ પ્લાસ્ટિક ઉપકરણ દ્રશ્ય ઉપકરણ શ્રાવ્ય ઉપકરણ શણ ની ચીજ વસ્તુઓની નિકાસ સમગ્ર વિશ્વમાં ભારતનો ક્રમ ______ છે. પ્રથમ દ્વિતીય તૃતીય ચોથો શેના થી પર્યાવરણ ની ગુણવતા ઘટી છે ? પ્રદૂષણ થી ઉદ્યોગ થી જીવન શૈલી થી રહેણીકરણી થી ખાતર ઉદ્યોગ નો વાસ્તવિક વિકાસ ક્યારે થયો હતો ? ઈ. સ. 1947 માં ઈ. સ. 1950 માં ઈ. સ. 1951 માં ઈ. સ. 1961 માં ભીલાઈના લોખંડ - પોલાદ ના કેન્દ્ર માટે કયા દેશનો સહયોગ પ્રાપ્ત થયો હતો ? જર્મની બ્રિટન યુ. એસ. રશિયા રાઉરકેલા પોલાદ કેન્દ્ર કયા દેશના સહયોગ થી ચાલે છે ? રશિયા જર્મની બ્રિટન અમેરિકા નીચેનામાંથી રેશમી કાપડ ઉદ્યોગ કર્ણાટક નાં કયા શહેરમાં નથી ? બેંગલોર કોલાર મૈસૂર અનંતનાગ જે ઉદ્યોગો માં શ્રમિકોની સંખ્યા વધારે હોય તેવા ઉદ્યોગો ને કેવા ઉદ્યોગો કહે છે ? મોટાપાયા પરના ઉદ્યોગો નાના પાયા પર ના ઉદ્યોગો ભારે ઉદ્યોગો હલકા ઉદ્યોગો જમીન અને ભૂમિ - પ્રદૂષણ ના નિયંત્રણ માં કેટલી પ્રક્રિયા મહત્વની છે ? ત્રણ પાંચ સાંત નવ ખાંડ અને ખાંડસરી ઉદ્યોગો ______ ઉદ્યોગ છે. હલકો ઉદ્યોગ ભારે ઉદ્યોગ નાના પાયા પરના ઉદ્યોગ મોટા પાયા પરના ઉદ્યોગ વિજયનગર પોલાદ કેન્દ્ર કયા રાજ્યમાં આવેલ છે ? ઝારખંડ તામિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક ભારતમાં લગભગ સુતરાઉ અને કૃત્રિમ કાપડ તૈયાર કરતી મિલો કેટલી છે ? 1500 1600 1400 1700 ઝારખંડમાં આવેલું બોકારો પોલાદ કેન્દ્ર કયા દેશનાં સહયોગ થી કાર્યાન્વિત છે ? જર્મની ચીન રશિયા પાકિસ્તાન એક ટન એલ્યુમિનિયમ ના ઉત્પાદન માટે લગભગ કેટલા ટન બૉક્સાઈટ ની જરૂર પડે છે ? 8 ટન 7 ટન 6 ટન 5 ટન ભારતમાં લગભગ કેટલા લાખ ટન પોટાશ યુક્ત ખાતરનું ઉત્પાદન થાય છે ? 40 લાખ ટન 17 લાખ ટન 71 લાખ ટન 110 લાખ ટન એલ્યુમિનિયમના ઉત્પાદન ખર્ચ પેટે કેટલા ટકા ખર્ચ વિદ્યુત પાછળ થાય છે ? 20 થી 30 ટકા 30 થી 40 ટકા 30 થી 35 ટકા 40 થી 50 ટકા આધુનિક લોખંડ અને પોલાદ નો વાસ્તવિક પ્રારંભ કયા થયો હતો ? ઈ. સ. 1950 માં ઈ. સ. 1864 માં ઈ. સ. 1830 માં ઈ. સ. 1964 માં નીચેનામાંથી કયા રાજ્યમાં રેલવે એન્જિનો નિર્માણ થતાં નથી ? પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ ઝારખંડ આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશ _________ શણની ચીજવસ્તુઓ તૈયાર કરે છે ? 5 ટકા 10 ટકા 15 ટકા 20 ટકા ભારતમાં ખાંડની કેટલી મિલો આવેલી છે ? 460 થી વધુ 450 થી વધુ 560 વધુ 550 થી વધુ ભારતમાં સુતરાઉ અને કૃત્રિમ કાપડ તૈયાર કરતી કુલ મિલો કેટલા ટકા છે ? 97 ટકા 79 ટકા 21 ટકા 89 ટકા વિદ્યુત પંખા અને સિલાઈ મશીનોનું નિર્માણ કયા ઉદ્યોગનું દ્રષ્ટાંત છે ? ભારે ઉદ્યોગ મોટા પાયા પરના ઉદ્યોગ હલકા ઉદ્યોગ નાના પાયા પર ના ઉદ્યોગ પ્રદૂષણ અટકાવવા કયું બળતણ જરૂરી છે ? કૃત્રિમ વાયુ પેટ્રોલ પ્રાકૃતિક વાયુ કેરોસીન ભારતના જાહેર ક્ષેત્રના લોખંડ - પોલાદ ના કારખાનાનો વહીવટ કોના હસ્તક છે ? SAIL GSFC HDFC IPCL ઈ. સ. 1854 માં સુતરાઉ કાપડની પ્રથમ મિલ ___________ શરૂ થઈ હતી. મુંબઈ માં ચેન્નાઈ માં અમદાવાદ માં કાનપુર માં _________ રાજ્યમાં આવેલું ચિત્તરંજનમાં રેલવે એન્જિન નું નિર્માણ થાય છે ? પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ ઝારખંડ તમિલનાડુ ભારતમાં લોખંડ - પોલાદ નું સૌપ્રથમ કારખાનું ક્યારે પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું ? ઈ. સ. 1830 માં ઈ. સ. 1835 માં ઈ.સ. 1947 માં ઈ. સ. 1950 માં શણ થી બનેલી ચીજ વસ્તુઓના ઉત્પાદન માં વિશ્વમાં ભારતનું સ્થાન _________ છે. તૃતીય દ્વિતીય પ્રથમ નવમું Time is Up! Time's up