ધોરણ 10 સામાજિક વિજ્ઞાન – 12. ભારત : ખનિજ અને શિક્તનાં સંસાધનો તમારું નામ તમારો મોબાઇલ નંબર ધાતુમય ખનીજો મુખ્યત્વે ક્યા પ્રકારના ખડકોમાંથી મળે છે ? પ્રસ્તર આગ્નેય રૂપાંતરિત જાણકૃત કોલસો, ખનીજ તેલ અને કુદરતી વાયુ ક્યા પ્રકારના ખડકોમાંથી મળે છે ? આગ્નેય રૂપાંતરિત લાવાના પ્રસ્તર સ્લેઇટ, આરસપહાણ અને હીરા ક્યા પ્રકરાના ખડકોમાંથી મળે છે ? આગ્નેય પ્રસ્તર રૂપાંતરિત જળકૃત માનવવિકાસનો પ્રથમ તબક્કો ક્યો છે ? કાંસ્યયુગ પાષાણયુગ લોહયુગ તામ્રયુગ ઢાળાના લોખંડમાંથી ઘડતર લોખંડ બનાવવા માટે તેમાંથી કયું તત્ત્વ ઓછું કરવામાં આવે છે ? કાર્બન સિલિકન સલ્ફર ફૉસ્ફરસ મેંગેનીઝનો ઉપયોગ મુખ્યત્વે શું બનાવવા માટે થાય છે ? બૅટરીના ‘સેલ' પોલાદ જંતુનાશક દવાઓ કાચ માનવીએ સૌપ્રથમ કઇ ધાતુનો ઉપયોગ શરૂ કર્યો ? તાંબું પિત્તળ કાંસું લોખંડ તાંબામાં શું ભેળવવાથી પિત્તળ બને છે ? ઍલ્યુમિનિયમ જસત કલાઇ મેંગેનીઝ તાંબામાં શું ભેળવવાથી કાંસું બને છે ? કલાઇ લોખંડ કોબાલ્ટ કૅલ્શિયમ બૉક્સાઇટમાંથી કઇ ધાતુ મેળવવામાં આવે છે ? બેરિયમ બેરિલિયમ ઍલ્યુમિનિયમ સીસું નીચેના પૈકી ક્યો પદાર્થ પારદર્શક, અગ્નિરક્ષક, અતૂટ અને સ્થિતિસ્થાપક છે ? મેંગેનીઝ તાંબું અબરખ લોખંડ નીચેનાં ખનીજોમાંથી ક્યાં ખનીજો રૂપાંતરિત ખડકોમાંથી મળે છે ? લોખંડ, તાંબું, સોનું સ્લેઈટ, આરસપહાણ, હીરા કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ ચાંદી, બૉક્સાઇટ, જસત શ્રી પ્રકાશભાઇ પટેલે પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે, “આ ધાતુ વજનમાં હલકી, પરંતુ મજબૂત છે અને તેને કાટ પણ લાગતો નથી માટે તેનો ઉપયોગ હવાઇ જહાજની બનાવટમાં થાય છે.” તો શ્રી પ્રકાશ સર આ સંવાદમાં કઈ ધાતુના ગુણોનું વર્ણન કરી રહ્યા હશે ? પોલાદ ખનીજ ગેલેના લોખંડ ઍલ્યુમિનિયમ નીચેના પૈકી કઇ ધાતુનો ઉપયોગ મુખ્યત્વે વીજળીનાં સાધનો બનાવવામાં થાય છે ? સીસું તાંબું લોખંડ મૈંગેનીઝ બૉક્સાઇટ ધાતુ સૌપ્રથમ ક્યા દેશમાં મળી આવી હતી ? ભારત રશિયા ફ્રાન્સ જાપાન ગુજરાત રાજ્યનું પહેલું ખનીજ તેલક્ષેત્ર ક્યું છે ? અંકલેશ્વર લુણેજ કલોલ મહેસાણા ક્યો પદાર્થ સૌથી સસ્તી, અત્યંત અનુકૂળ અને સૌથી શુદ્ધ ઉર્જાશક્તિ આપે છે ? કુદરતી વાયુ પેટ્રોલ ખનીજ કોલસો કેરોસીન પરમાણુવિદ્યુતના ઉત્પાદનમાં મુખ્યત્વે ક્યું ખનીજ વપરાય છે ? રેડિયમ થોરિયમ ઍક્ટિનિયમ યુરેનિયમ ભારતનો સૌથી મોટો બાયોગૅસ પ્લાન્ટ ક્યા ગામે સ્થાપવામાં આવ્યો છે ? સિદ્ધપુરમાં દાંતીવાડામાં પાટણમાં મેથાણમાં પાલનપુરની એક શાળા ધોરણ 10ના વિદ્યાર્થીઓને બાયોગૅસ પ્લાન્ટનું નિદર્શન કરાવવા ઇચ્છે છે, તો તે સૌથી નજીકનું ક્યું સ્થળ પસંદ કરશે ? ધુવારણ દાંતીવાડા મેથાણ ઉન્દ્રેલ ભવિષ્યમાં ભૂતાપીય ઉષ્મા શક્તિનો ઉપયોગ કરી શકાય તે સારું મોજણી કરવા ભારત સરકારના કેટલાક અધિકારીઓ ગુજરાતની મુલાકાત લેવા માગે છે. નીચે જણાવેલ ચાર સ્થળો પૈકી ત્રણ સ્થળોએ જવા જેટલો જ તેમની પાસે સમય છે, તો ક્યા સ્થળની મુલાકાત તેઓએ ટાળવી જોઇએ ? તુલસીશ્યામ ઉનાઇ લસુન્દ્રા સાપુતારા ગુજરાતમાં ક્યા સ્થળે ખનીજ તેલની રિફાઇનરી આવેલી છે ? ધુવારણ કોયલી નવાગામ પોરબંદર ગુજરાતનું સૌથી મોટું ખનીજ તેલ શુદ્ધીકરણ સંકુલ ક્યાં આવેલું છે ? જામનગરમાં કડલા જૂનાગઢમાં વડોદરામાં બાયોગૅસના ઉત્પાદનના પદાર્થો સડવાથી ક્યો વાયુ ઉત્પન્ન થાય છે ? કાર્બન ડાયૉક્સાઇડ નાઇટ્રોજન મિથેન મિક Time is Up! Time's up