ધોરણ 10 સામાજિક વિજ્ઞાન – 10. ભારત : કૃષિ તમારું નામ તમારો મોબાઇલ નંબર ભારતમાં ખેતીક્ષેત્રે પૂરતો વિકાસ થઈ શક્યો નથી. આ માટેનાં પરિબળોમાં ક્યું એક પરિબળ સાચું નથી ? વરસાદનું વધુ પ્રમાણ સિંચાઇની અપૂરતી સગવડો નાના કદનાં ખેતરો વધારે વસ્તી કઈ ખેતીને 'ઝૂમ ખેતી' પણ કહે છે ? જીવનનિર્વાહ ખેતીને સૂકી ખેતીને સ્થળાંતરિત ખેતીને સજીવ ખેતીને કઇ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરવામાં આવે છે ? સ્થળાંતરિત ખેતીમાં સજીવ ખેતીમાં આર્દ્ર ખેતીમાં સઘન ખેતીમાં નીચેનામાંથી ક્યું કઠોળ રવી (શિયાળુ) પાક છે ? અડદ ચણા મઠ મગ ભારતમાં અનાજનો સૌથી વધુ મહત્ત્વનો પાક ક્યો છે ? ઘઉં જુવાર બાજરી ડાંગર ભારતના ક્યા રાજ્યને "ઘઉંનો કોઠાર' કહેવામાં આવે છે ? ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ બિહાર દેશમાં હરિયાળી ક્રાંતિ પછી ક્યા પાકનું ઉત્પાદન બમણું થયું છે ? મગફળીનું એરંડાનું શેરડીનું ઘઉંનું ક્યું ધાન્ય અનાજનો રાજા ગણાય છે ? ડાંગર મકાઈ ઘઉં જુવાર કઠોળના પાક દ્વારા જમીનમાં પુનઃસ્થાપન શાનું થાય છે ? પોટાશનું યૂરિયાનું નાઇટ્રોજનનું ફૉસ્ફરસનું મગફળીનું ઉત્પાદન ક્યા રાજ્યમાં સૌથી વધુ થાય છે ? કેરલ મધ્ય પ્રદેશ તમિલનાડુ ગુજરાત કર્ણાટકના ક્યા પ્રદેશમાં કૉફી પુષ્કળ થાય છે ? કૂર્ગ ધારવાડ બેલગામ ચિત્રદુર્ગ ભારતમાં ક્યો પાક સફેદ સોના તરીકે ઓળખાય છે ? તમાકુ મગફળી જુવાર રૂ ક્યા પાકને હિમથી નુક્સાન થય છે ? કપાસ ચણા શેરડી ડાંગર ભારતમાં ક્યા પાકને ગોલ્ડન ફાઇબર કહે છે ? શણ કપાસ રબર તમાકુ રેતાળ ગોરાડુ જમીન, 20સે જેટલું તાપમાન અને 100 સેમી જેટલો વરસાદ તેમજ આબોહવા કરતાં જમીન નિર્ણાયક પરિબળ આ ક્યા પાક માટે અનુકૂળ છે ? બાજરી કપાસ ઘઉં તમાકુ નીચેનામાંથી કઇ ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન ઓછું હોય છે ? બાગાયતી ખેતીમાં ઝૂમ ખેતીમાં સઘન ખેતીમાં આર્દ્ર ખેતીમાં નીચેનામાંથી કઇ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી ? સજીવ ખેતીમાં મિશ્ર ખેતીમાં બાગાયતી ખેતીમાં ટકાઉ ખેતીમાં નીચેનામાંથી ક્યા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે ? ઇસબગૂલ મેથી સરસવ ધાણા નીચેના પૈકી ક્યો પાક ઔષધીય પાક છે ? ઇસબગૂલ અજમો વરિયાની અશ્વગંધા નીચેના પૈકી ક્યો પાક ઔષધીય પાક છે ? ગળો ફુદીનો ગરમર અશોક હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કશ્મીરમાં ક્યું ફળ વિશેષ થાય છે ? સફરજન કેળ| દ્રાક્ષ સંતરાં ચૉકલેટ શામાંથી બને છે ? તલમાંથી કોકોમાંથી રબરમાંથી ચામાંથી ગુજરાતમાં ક્યા સ્થળે સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી આવેલી છે ? દાંતીવાડા વડોદરા આણદ જુનાગઢ નીચેનામાંથી કયું જોડકું ખોટું છે જુવાર, બાજરી - શુષ્ક ખેતી ચા, કોફી - જીવનનિર્વાહ ખેતી ડાંગર, શેરડી - આદ્ર ( ભીની ) ખેતી રબર, કોકો - બાગાયતી ખેતી ભારતમાં હેક્ટરદીઠ ખેતી-પાકોનું ઉત્પાદન ઓછું થાય છે. તેમાં એક કારણ સાચું નથી. સામાજિક કારણો, નાનાં ખેતરો, ખેતીલાયક જમીન ઓછી સિંચાઇની અપૂરતી સગવડો વૈજ્ઞાનિક અભિગમનો અભાવ શિક્ષિત ખેડૂતો કૌંસમાં આપેલા પાકોને રવી પાક અને ખરીફ પાકોમાં વિભાજિત કર્યા છે. આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો : (મગ, મસૂર, ચણા, અડદ) રવી પાક - અડદ અને મગ, ખરીફ પાક - મસૂર અને ચણા રવી પાક - અડદ અને ચણા, ખરીફ પાક - મગ અને મૂસર ખરીફ પાક - મગ અને ચણા, રવી પાક - અડદ અને મસૂર ખરીફ પાક - અડદ અને મગ, રવી પાક - મંસૂર અને ચણા હરિયાળી ક્રાંતિનો શો અર્થ થાય છે ? પશુપાલનનો વિકાસ કરી દૂધ-ઉત્પાદન વધારવું. વધુ વૃક્ષો વાવી વનવિસ્તારમાં વધારો કરવો. ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાય તેવી વનસ્પતિની ખેતી કરવી. સંસ્થાગત સુધારા, સંકરણ બિયારણ, સિંચાઇ સુવિધા વગેરેના પરિણામે કૃષિ-ઉત્પાદનોમાં વધારો થવો. ચા અને કૉફી બંને પાકો ક્યા રાજ્યોમાં થાય છે ? અસમ અને મહારાષ્ટ્રમાં પશ્ચિમ બંગાળ અને કેરલમાં તમિલનાડુ અને કર્ણાટકમાં ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ICARનું પૂરું નામ જણાવો. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્ડિયન કૉર્પોરેશન ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્ડિયન કમિટી ઑફ એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્ડિયન કૉ ઑફ એગ્રિકલ્ચરલ રિસર્ચ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર ......... છે. વ્યાપાર પશુપાલન કૃષિ ભારતની શ્રમશક્તિના લગભગ ........ % લોકો ખેતીકામમાં જોડાયેલ છે. 72 60 48 ભારતના રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ .............. % જેટલો હિસ્સો છે. 22 53 ૩૫ ભારતની નિકાસમાં ખેતી-પાકો અને ખેતપેદાશોનો લગભગ ........ % જેટલો હિસ્સો છે. 24 12 18 જીવનનિર્વાહ ખેતીને ......... ખેતી પણ કહે છે. આત્મનિર્વાહ સ્થળાંતરિત આર્દ્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે તેને .......... ખેતી કહે છે. સૂકી સ્થળાંતરિત જીવનનિર્વાહ ળાંતરિત ખેતીને ........ ખેતી પણ કહે છે. ઝૂમ જીવનનિર્વાહ આત્મનિર્ભર ............ ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન ઓછું થાય છે. સઘન આર્દ્ર ઝૂમ .................. ખેતીમાં વધુ મૂડીરોકાણ, કુશળતા, યંત્રો, ખાતર, સિંચાઇ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પૂરતી સુવિધા હોવી જરૂરી છે. ટકાઉ આર્દ્ર બાગાયતી ...........ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે. સઘન આર્દ્ર મિશ્ર ....... ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન વધારે થાય છે. જીવનનિર્વાહ આર્દ્ર સઘન .......... ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. સજીવ મિશ્ર બાગાયતી ........ખેતીની પેદાશોમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે. બાગાયતી સઘન સજીવ સજીવ ખેતીને ........ ખેતી પણ કહે છે. સઘન જૈવિક આર્દ્ર ........... ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે. સજીવ મિશ્ર સઘન .............. ખેતીની સાથે પશુપાલન, મરઘાં-બતકાં ઉછેર, મધમાખી ઉછેર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. સજીવ મિશ્ર સઘન ચોમાસાના પાકને ........ પાક પણ કહે છે. જાયદ રવી ખરીફ શિયાળુ પાકને .............. પાક પણ કહે છે. રવી ખરીફ જાયદ ઉનાળુ પાકને ........ પાક પણ કહે છે. ખરીફ જાયદ રવી .......... એ ખરીફ અને જાયદ પાક બંને છે. ચણા ઘઉં ડાંગર ઘઉં અને ચણા એ ........ પાકો છે. ખરીફ જાયદ રવી ભારતમાં કુલ વાવેતર વિસ્તારના લગભગ ............. % વિસ્તારમાં ધાન્ય પાકોની ખેતી થાય છે. 60 75 80 ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત ............. ક્રમે છે. પહેલા ત્રીજા બીજા ડાંગર એ ......... કટિબંધીય પાક છે. ઉષ્ણ સમશીતોષ્ણ ઉષ્ણ અને સમશીતોષ્ણ ઘઉં એ ........ કટિબંધીય પાક છે. ઉષ્ણ સમશીતોષ્ણ ઉષ્ણ અને સમશીતોષ્ણ હરિયાળી ક્રાંતિ પછી ........ નું ઉત્પાદન બમણું થયું છે. ડાંગર ઘઉં ચા ................ ને ‘ઘઉંનો કોઠાર' કહે છે. પંજાબ ઉત્તર પ્રદેશ ગુજરાત ........ અનાજનો રાજા ગણાય છે. મકાઇ ડાંગર ઘઉં ....... ના લોટમાંથી રોટલી, ભાખરી, લાડુ, શીરો, કેક, બિસ્કિટ વગેરે વાનગીઓ બને છે. ઘઉં જુવાર મકાઈ ....... એ ખરીફ અને રવી પાક છે. ઘઉં મગફળી જુવાર ..... એ શ્રમજીવીઓનું ધાન્ય ગણાય છે. જુવાર ઘઉં બાજરી ગુજરાતમાં બાજરીના વાવેતરમાં ........ જિલ્લો મોખરે છે. સાબરકાંઠા બનાસકાંઠા સુરત ....... એ ધાન્ય ખરીફ પાક છે. ચણા ઘઉં મકાઈ .... નો ઔદ્યોગિક પેદાશમાં ઉપયોગ વધી રહ્યો છે. મકાઇ ઘઉં જુવાર શાકાહારી લોકો માટે ........ એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. જુવાર મકાઈ કઠોળ તુવેર, અડદ, મગ, મઠ વગેરે કઠોળ ........ પાકો છે. ખરીફ રવિ જાયદ ચણા, વટાણા અને મસૂર .................. પાકો છે. જાયદ રવી ખરીફ ગુજરાતમાં તુવેરનું સૌથી વધુ વાવેતર .............. જિલ્લામાં થાય છે. મહેસાણા કચ્છ પાટણ ગુજરાતમાં મગ અને મઠનું સૌથી વધુ વાવેતર ............... જિલ્લામાં થાય છે. વડોદરા પાટણ કચ્છ ગુજરાતમાં અડદનું સૌથી વધુ વાવેતર .................. જિલ્લામાં થાય છે. પાટણ મહેસાણા સુરેન્દ્રનગર .............. એ તેલીબિયાં પાકોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તલ સરસવ મગફળી મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ ........ છે. ત્રીજો બીજો પહેલો ભારતમાં મગફળીના કુલ ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય ........... ક્રમે છે. પ્રથમ બીજા ત્રીજા બધાં તેલીબિયાંમાં ....... સૌથી વધારે તેલનું પ્રમાણ ધરાવે છે. મગફળી સરસવ તલ ગુજરાતમાં તલનું સૌથી વધુ વાવેતર ........ જિલ્લામાં થાય છે. જૂનાગઢ બનાસકાંઠા ભાવનગર વિશ્વમાં ભારત ........ ની સૌથી વધુ નિકાસ કરે છે. એરંડા તલ મગફળી સરસવ એ ........ પાક છે. જાયદ ખરીફ રવી એરંડાના વૈશ્વિક ઉત્પાદનમાં ભારત ......... % ના હિસ્સા સાથે મોટો ઉત્પાદક દેશ છે. 64 52 72 ભારતમાં એરંડાના કુલ ઉત્પાદનના લગભગ .............. % ઉત્પાદન ગુજરાતમાં થાય છે. 80 70 90 ચા એ ........ કટિબંધીય પાક છે. ઉષ્ણ સમશીતોષ્ણ ઉષ્ણ અને સમશીતોષ્ણ ચાના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન ......... છે. પહેલું બીજું ત્રીજું ભારતમાં ........ નો કૂર્ત પ્રદેશ કૉફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે. કર્ણાટક આંધ્ર પ્રદેશ તેલંગણા ચૉકલેટ ........ માંથી બને છે. ચા તલ કોકો કપાસ ........ પાક છે. જાયદ ખરીફ રવી રૂ ........ માં સફેદ સોના' તરીકે ઓળખાય છે. ચીન ભારત પાકિસ્તાન કપાસનો વિસ્તાર, ઉત્પાદકતા, કુલ ઉત્પાદન અને ગુણવત્તામાં ભારતમાં ગુજરાત.............. ક્રમે છે. બીજા ત્રીજા પ્રથમ વિશ્વમાં ભારત કપાસના ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં ............. ક્રમે છે. પહેલા બીજા ત્રીજા વિશ્વમાં વાવેતરની દૃષ્ટિએ શેરડીનું સૌથી વધુ વાવેતર ............. માં થાય છે. બ્રાઝિલ ચીન ભારત ભારતમાં શેરડીના વધુ વાવેતરમાં ............. રાજ્ય મોખરે છે. ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ભારતમાં ખાંડના વધુ ઉત્પાદનમાં ........ રાજ્ય મોખરે છે. બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ હાલમાં શણના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત ........ ક્રમે છે. પ્રથમ દ્વિતીય તૃતીય ........ ના રેસાને ‘ગોલ્ડન ફાઇબર' કહેવામાં આવે છે. શણ શેરડી રબર તમાકુ ............. પાક છે. ખરીફ જાયદ રવી ...... કુળના રબરના વૃક્ષમાંથી ઝરતા દૂધ(ક્ષીર)માંથી રબર તૈયાર થાય છે. લેટેક્ષ વૈટેક્ષ રેટેક્ષ રબરના ઉત્પાદનમાં વિશ્વમાં ........ પ્રથમ ક્રમે છે. બ્રાઝિલ મલેશિયા ભારત જીરું, વરિયાળી અને ઈસબગૂલના ઉત્પાદનમાં વિશ્વમાં ........ પ્રથમ ક્રમે છે. ગુજરાત પંજાબ મધ્ય પ્રદેશ વિશ્વના મસાલાના કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ ............. % જેટલો છે. 55 65 35 વિશ્વમાં ફળોના ઉત્પાદનમાં ભારતનો ક્રમ ........ છે. પહેલો બીજા ત્રીજો સરકારે દરેક ........ મથકે ખેડૂત તાલીમકેન્દ્રની સ્થાપના કરી છે. જિલ્લા તાલુકા ગ્રામ્ય ભારતનું કૃષિક્ષેત્ર દેશના કુલ ઘરેલું પેદાશ(GDP)નો લગભગ .............. % હિસ્સો ધરાવે છે. 12 27 17 Time is Up! Time's up