ધોરણ 10 વિજ્ઞાન – 9. આનુવંશિકતા અને ઉદ્વિકાસ તમારું નામ તમારો મોબાઇલ નંબર જો બાળક છોકરી હશે તો તેને તેનાં પિતા તરફ થી કયું રંગસૂત્ર પ્રાપ્ત થયું હોય ? Z Y X YY માનવ ઉદવિકાસના અભ્યાસનું મુખ્ય સાધન કયું છે ? રાગસૂત્રો DNA અનુક્રમ નું નિર્ધારણ RNA અનુક્રમનું નિર્ધારણ RNA ની સંખ્યા સજીવોની સર્વપ્રથમ ઉત્પત્તિ સરળ કક્ષાના આકાર્બનિક અણુઓમાંથી થઈ હતી - આવું કોણે દર્શાવ્યું હતું ? મેન્ડેલ એરિસ્ટોટલ ચાર્લ્સ ડાર્વિન બી. એસ. હા લ્કે આનુવંશીકતા નિયમો કોણે પ્રસ્તુત કર્યા હતા ? મેન્ડેલ એરિસ્ટોટલ આઈન્સ્ટાઈન ચાર્લ્સ ડાર્વિન પુરુષોમાં રંગસૂત્રોની કઈ જોડ હોય છે ? XZ XY XX YY ચાર્લ્સ ડાર્વિન તેમની કઈ શોધને કારણે જાણીતા છે ? જૈવ ઉત્ક્રાંતિવાદ આનુવંશિકતા સાપેક્ષવાદ આવર્ત કોષ્ટક ડાયનાસોર કેવાં હતા ? ખેચર સસ્તન જળચર સરીસૃપ માનવ જાતિના સૌ પ્રથમ સભ્યોને ક્યાં થી શોધવા માં આવ્યા હતા ? ઓસ્ટ્રેલીયા અમેરિકા એન્ટાર્કટિકા આફ્રિકા જો બાળક છોકરો હશે તો તેને તેના પિતા તરફ થી કયું રંગસૂત્ર પ્રાપ્ત થયું હશે ? X YY Z Y માનવમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે ? સોળ ચોવીસ વીસ ત્રેવીસ લુપ્ત થયેલી જાતિઓ ક્યારે અસ્તિત્વમાં હતી એ શેનાં દ્વારા જાની શકાય ? આનુવંશીકતા પેશી જીવાશ્મી કોષ આપણા બધાનો ઉદ્બવ ક્યાંથી થયો છે ? એન્ટાર્કટિકા ઓસ્ટ્રેલીયા આફ્રિકા અમેરિકા સ્ત્રીઓમાં રંગસૂત્રોની કઈ જોડ હોય છે ? XX YY XY XZ શેમાં સુવિકસિત કોશકેન્દ્ર હોતું નથી ? પરોપજીવીઓના કોષમાં બેક્ટેરિયા કોષમાં વાયરસ ના કોષમાં ડુંગળીના કોષમાં Time is Up! Time's up