ધોરણ 10 વિજ્ઞાન – 8. સજીવો કેવી રીતે પ્રજનન કરે છે ? તમારું નામ તમારો મોબાઇલ નંબર માતા ના શરીરમાં ગર્ભનું સ્થાપન ક્યાં થાય છે ? ગર્ભાશયની દીવાલ પર અંડાશયમાં ફેલોપીયન ટ્યુબમાં મૂત્રશયમાં ફલન થયા વગર નો અંડકોષ લગભગ કેટલો સમય જીવિત રહી શકે છે ? એક માસ એક દિવસ બે દિવસ એક અઠવાડિયુ સમજાવટ કે સુશોભનની વનસ્પતિના સંવર્ધન માટે કઈ તકનિક નો ઉપયોગ થાય છે ? પેશી સંવર્ધન કોષ છેદન બહુ ભજન પુન:જનન જ્યારે પુષ્પમા પૂણે સર અથવા સ્ત્રી કેસરમાંથી કોઈ એક જનનાંગ આવેલા હોય તો તે પુષ્પ કેવું કહેવાય ? દ્વિલિંગ બહુ લિંગી એકલિંગી ઉભયલિંગી છોકરાઓમાં યુવાવસ્થાના લક્ષણોનું નિયંત્રણ કયો અંત:સ્ત્રાવ કરે છે ? થાયરોકસીન ઈસ્ટ્રોજન ટેસ્ટોસ્ટેરોન પ્રોજેસ્ટેરોન કોઈ જાતિની વસ્તીની સ્થાયિત્વ નો સંબંધ શેની સાથે છે ? પ્રજનન શ્વસન ઉત્સર્જન ચયાપચન માતાના શરીરમાં ગર્ભને વિકસિત થવા માટે કેટલો સમય લાગે છે ? 6 મહિના 12 મહિના 10 મહિના 9 મહિના જ્યારે પુષ્પમા પુંકેસર તેમજ સ્ત્રી કેસર બને આવેલા હોય તો તેવા પુષ્પ ને શું કહે છે ? એક લિંગી ઉભય લિંગી બહુ લિંગી વજ્ર પુષ્પ પરાગરજ સામાન્ય રીતે કેવાં રંગની હોય છે ? વાદળી કેસરી પીળા લાલ એક કોષીય સજીવોમાં કઈ ક્રિયા દ્વારા નવા સજીવની ઉત્પત્તિ થાય છે ? દ્વિભાજન બહુભાજન પુન: જનન કોષછેદન પરાગરજ નું નિર્માણ શેનાં દ્વારા થાય છે ? પુંકેસર સ્ત્રીકેસર કોષ પેશી સ્ત્રીકેસર કેટલાં ભાગોથી બનેલું છે ? ત્રણ ચાર બે પાંચ પપૈયું, તરબૂચ વગેરે શેનાં ઉદાહરણો છે ? બહુલિંગી ઉભયલિંગી દ્વિલિંગી એકલિંગી સ્ત્રીઓના શરીરમાં સ્થિતિ સ્થાપક, નાસપતી ના આકારનું અંગ હોય છે તેને શું કહેવાય ? મૂત્રાશય ગર્ભાશય અંડાશય ફેલોપિયન ટ્યુબ પુષ્પનું માદા જનનાંગ કયું છે ? કોષ સ્ત્રીકેસર પુંકેસર પેશી આમાંથી બેક્ટેરિયાજન્ય જાતીય રોગ કયો છે ? કેન્સર મસા HIV ગોનોરીયા પુષ્પનું નર જનનાંગ કયું છે ? પેશી કોષ સ્ત્રીકેસર પુંકેસર સ્ત્રીઓમાં માસિક સ્ત્રાવ લગભગ કેટલો સમય ચાલે છે ? 2 થી 8 દિવસ 10 દિવસ 2 દિવસ 5 દિવસ જાસૂદ, રાઈ વગેરે શેનાં ઉદાહરણો છે ? બહુભાજન બહુલિંગી એકલિંગી દ્વિલિંગી ગર્ભાશય ની દીવાલમાં રહેલા ડિસ્ક કે રકાબી જેવી રચના હોય છે તેને શું કહેવાય ? મૂત્રાશય અંડા શય જરાયુ ફેલોપિયન ટ્યુબ મેલેરિયાના પરોપજીવી પ્લાઝમોડિયમમાં કઈ રીતે નવા સજીવની ઉત્પતિ થાય છે ? કોષ વિભાજન કોષ સંશ્લેષણ દ્વિભાજન બહુભાજન સ્ત્રી કેસરમાં અગ્રભાગે આવેલી રચના ને શું કહે છે ? અંડક પરાગવાહીની અંડાશય અથવા બીજાશય પરાગાસન પ્લેનેરીયા જેવા સજીવોમાં કઈ રીતે નવા સજીવની ઉત્પતિ થાય છે ? બહુભાજન પુન:જનન કોષ વિભાજન દ્વિભાજન શુક્રકોષ નું નિર્માણ શેમાં થાય છે ? વૃષણ માં ઉદરમાં શિશ્રમાં ઉદરગૃહામાં સ્ત્રી કેસર માં જે લાંબી નલિકા જેવી રચના હોય છે તેને શું કહેવાય ? અંડક પરાગવાહીની પરાગાસન બીજાન્ડા સ્ત્રી કેસરમાં તલીય પ્રદેશે જે ફુલેલો ભાગ છે તેને શું કહેવાય ? બીજાન્ડા અંડક અંડાશય અથવા બીજાશય પરાગવાહિની Time is Up! Time's up