ધોરણ 10 વિજ્ઞાન – 7. નિયંત્રણ અને સંકલન તમારું નામ તમારો મોબાઇલ નંબર ધ્રાણગ્રાહી એકમ શેને લગતી સંવેદનાની ઓળખ કરે છે ? આકાર રંગ સ્વાદ ગંધ કરોડરજ્જુનું રક્ષણ શેનાં દ્વારા થાય છે? કરોડસ્થંભ કે પૃષ્ઠવંશ દ્વારા હ્રદય દ્વારા લંબમજ્જા દ્વારા અસ્થિઓ દ્વારા મગજના કેટલાં ભાગો છે ? ત્રણ બે ચાર પાંચ ગરદન ફૂલી જવી એ કઈ બીમારીનું એક લક્ષણ હોઈ શકે ? એઇડ્સ ગોઈટર ગોનોરીયા સીફીલીસ રુધિરનું દબાણ, લાળ રસનું ઝરવું, ઊલટી થવી વગેરે ક્રિયાઓ શેનાં દ્વારા નિયંત્રિત થાય છે ? જીભ દ્રારા લંબમજ્જા દ્વારા કરોડરજ્જુ દ્વારા હ્રદય દ્વારા મગજનો મુખ્ય વિચારવાળો ભાગ કયો છે ? દ્વિતીય મગજ પશ્ચ મગજ મધ્ય મગજ અગ્રમગજ આયોડિન ની ઉણપ થી કયો રોગ થવાની સંભાવના હોય છે ? ગોઈટર ગોનોરીયા સીફીલીસ એઇડ્સ આપણી અનૈચ્છિક ક્રિયાઓ શેનાં દ્વારા નિયંત્રિત થાય છે? ફક્ત મધ્ય મગજ દ્વિતીય મગજ મધ્ય મગજ અને પશ્ચ મગજ અગ્રમગજ કયા અંત:સ્ત્રાવની ઉણપ વામનતા નું કારણ બને છે ? સેટોકાયનીન અંત:સ્ત્રાવ જીબરેલીન અંત: સ્ત્રાવ વૃદ્ધિ અંત:સ્ત્રાવ થાયરોક્ષિન અંત:સ્ત્રાવ વનસ્પતિની વૃદ્ધિને અવરોધવા માટે કયો અંત: સ્ત્રાવ જરૂરી છે ? એબ્સીસીક એસિડ જીબરેલીન સેયટોકાયનીન ઑક્સીજન માદામાં કયા અંત: સ્ત્રાવનો સ્ત્રાવ થાય છે ? ઇસ્ટ્રોજન ટેસ્ટોસ્ટેરોન થાયરોક્ષિન જીબરેલીન લંબમજ્જા ક્યાં આવેલી છે ? પશ્ચમગજ માં મધ્ય મગજમાં અગ્ર મગજમાં દ્વિતીય મગજમાં વનસ્પતિમાં કયો અંત:સ્ત્રાવ સંશ્લેષણ પામીને કોષને લાંબા સમય સુધી વિકસવામાં મદદ કરે છે ? એબ્સીસીક એસિડ ઑક્સીજન જીબરેલીન સાયટોકાયનીન પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન શેનાં દ્વારા થાય છે ? ચેતા અને સ્નાયુપેશી કોષ હ્રદય લિવર પ્રકાંડની વૃદ્ધિમાં કયો અંત: સ્ત્રાવ મદદરૂપ થાય છે? ઑક્સીજન સાયટોકાયનીન એબ્સીસીક એસિડ જીબરેલીન પર્યાવરણમાં કોઈ ઘટનાની ક્રિયાના ફળસ્વરૂપે અચાનક થયેલી ક્રિયાની ચર્ચા કરવા માટે કયા શબ્દનો ઉપયોગ થાય છે ? પ્રત્યારોપણ પ્રત્યાયન પ્રતિચાર પ્રત્યાઘાત શ્રવણ, ધ્રાણ, દ્રષ્ટિ વગેરે માટે વિશિષ્ટિકારણ પામેલા ભાગો કયા મગજમાં આવેલા હોય છે ? મધ્યમગજ અગ્રમગજ પશ્ચ મગજ દ્વિતીય મગજ નર માં કયા અંત:સ્ત્રાવનો સ્ત્રાવ થાય છે ? થાયરોક્ષિન જીબરેલીન ઈસ્ટ્રોજન ટેસ્ટોસ્ટેરોન ઈન્સ્યુલીનનું ઉત્પાદન કયા અંગમાં થાય છે ? હ્રદય લિવર પિતાશાય સ્વાદુપિંડ કયો અંત: સ્ત્રાવ કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચનું આપણા શરીર માં નિયંત્રણ કરે છે? એબ્સીસીક એસિડ સયટોકાયનીન જીબરેલીન થાયરોક્ષિન અંત:સ્ત્રાવની ક્રિયાઓ ને કઈ પધ્ધતિ દ્વારા નિયંત્રિત કરી શકાય ? પ્રતિક્રમણ પ્રતિકાર પ્રતિચાર પચાર રસ સંવેદનાહીન એકમ શેની ઓળખ કરે છે? રંગ સ્વાદ ગંધ આકાર રુધિરમાં શર્કરા નિયંત્રણ માટે કયો અંત: સ્ત્રાવ મદદરૂપ થાય છે? ઈસ્ટ્રોજન ઈન્સ્યુલિન જીબરેલીન ટેસ્ટોસ્ટેરોન ઘણા બધા અંત:સ્ત્રાવો નો સ્ત્રાવ કરવામાં કોણ અગત્યનો ભાગ ભજવે છે ? હાયપોથેલેસેમિયા હાયપરથેલેસેમિયા હાયપોથેલેમસ હાયપરથેલેમસ કયા રોગમાં શર્કરા ઓછી લેવાની સલાહ આપવામાં આવે છે ? સીફીલીસ મધુપ્રમેહ ગોઈટર એઇડ્સ ઔચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે કોણ જવાબદાર છે ? હ્રદય કરોડરજ્જુ અનુમસ્તિષ્ક લંબમજ્જા સંદેશાને પ્રસારિત કરવા માટે ચેતાતંત્ર શેનો ઉપયોગ કરે છે ? વીજ- આવેગ વીજળી ચેતારસ ચેતાકોષ ડાયાબિટીશ ના ઉપચાર માટે કયા અંત:સ્ત્રાવના ઇન્જેકશન લેવામાં આવે છે ? જીબરેલીન ટેસ્ટોસ્ટેરોન ઈન્સ્યુલિન ઈસ્ટ્રોજન અનુમસ્તિષ્ક ક્યાં આવેલું છે ? અગ્રમગજ માં મધ્યમગજ દ્વિતીય મગજમાં પશ્ચમગજ માં થાયરોઈડ ગ્રંથીનો થાયરોક્ષિન અંત:સ્ત્રાવ બનવા માટે શું જરૂરી છે ? કાર્બન આયોડીન સોડિયમ એમોનિયમ અંત: સ્ત્રાવો સ્ત્રાવ કરવા માટે પિટયુંટરી ગ્રંથીને કયા અંત:સ્ત્રાવો ઉત્તેજિત કરે છે ? વૃદ્ધિ અંત:સ્ત્રાવો ઈન્સ્યુલિન જીબરેલિન રીલીઝિંગ અંત:સ્ત્રાવો Time is Up! Time's up