ધોરણ 10 વિજ્ઞાન – 6. જૈવિક ક્રિયાઓ તમારું નામ તમારો મોબાઇલ નંબર સામાન્ય રીતે એક સ્વસ્થ વ્યક્તિમાં રોજ કેટલાં લિટર પ્રારંભિક નિસ્યંદ મૂત્ર પિંડમાં થાય છે ? 100 લિટર 150 લિટર 180 લિટર 200 લિટર કયા ખનીજ તત્વનો ઉપયોગ પ્રોટીન અને અન્ય સંયોજનો ના સંશ્લેષણમાં થાય છે ? હાઈડ્રોજન ઑક્સીજન નાઇટ્રોજન કાર્બન વિષમપોશીઓ અસ્તિત્વ ટકાવી રાખવા માટે કોણ પર આધારિત હોય છે ? પરપોષી પર વિષમપોષી પર પરાવલંબી પર સ્વયમ પોષી પર વનસ્પતિ કોની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા કરે છે ? સુર્ય પ્રકાશ અને ક્લોરોફીલ હવા અને પાણી ઑક્સીજન નાઇટ્રોજન ઉભયજીવીઓ કે સરીસૃપ માં હ્રદય કેવું હોય છે ? પંચખંડિય એકખંડિય દ્વિખંડિય ત્રિખંડિય ઉત્સર્ગ દ્રવ્યોને બહાર ફેકવાની ક્રિયાનું નિયંત્રણ કયા સ્નાયુ ઓ દ્વારા નિયંત્રિત થાય છે ? સીનીકા મુદ્રિકા અંગીકા કનિકા ધમનીઓમાં રુધિરનું સંકોચન દબાણ (સિસ્ટોલીક દબાણ) કેટલું હોય છે? 120 mm Hg 220 mm Hg 200 mm Hg 12 mm Hg રુધિર વહનની ક્રિયામાં મદદરૂપ થતું પ્રવાહી કયું છે? લાસિકા લાળરસ ચરબી રુધિર કૃત્રિમ મૂત્રપિંડ વડે નાઈટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોને રુધિરમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા ને શું કહે છે? શુદ્ધિકરણ રક્તચાપ ડાયાબિટિશ ડાયાલીસીસ વનસ્પતિના હવાઈ ભાગો દ્વારા બાષ્પ સ્વરૂપમાં પાણીનો વ્યય થાય તેને શું કહે છે? ઉત્સર્જન પ્રકાશ સંશ્લેષણ બાષ્પોત્સર્જન બાષ્પીભવન જઠર ની દીવાલમાં કયું એસિડ એસીડીક માધ્યમ તૈયાર કરે છે? સાઈટ્રિક એસિડ નાઇટ્રિક એસિડ સલ્ફયુરિક એસિડ હાઈડ્રોકલોરિક એસિડ આપના શરીરમાં આપણી મુઠ્ઠીના કદનું કયું અંગ છે ? ફેફસા જઠર હ્રદય લિવર સજીવો જે જૈવ ઉદીપકોનો ઉપયોગ કરે છે તેને શું કહેવાય ? જટિલો વિષાણુઓ ઉત્સેયકો જીવાણુઓ રુધિરના પ્રવાહી માધ્યમ ને શું કહે છે? હિમોફિલિયા પેશી રક્તકણો પ્લાઝમા ઉત્સર્જન તંત્રની મૂત્રત્યાગ ની ક્રિયા શેનાં નિયંત્રણ દ્વારા થાય છે? ચેતા નિયંત્રણ મગજ નિયંત્રણ હ્રદય નિયંત્રણ લિવર નિયંત્રણ અમીબા શેનાં દ્વારા ખોરાક ગ્રહણ કરે છે? કોષ વડે પક્ષ્મો વડે મો વડે આંગળી જેવા અસ્થાયી પ્રવર્ધ વડે મોટાં ભાગનાં ખાદ્ય પદાર્થો શેનાં પર આધારિત છે ? વિટામિન કાર્બન પ્રોટીન ફાઈબર બધી જ લીલી વનસ્પતિઓનો સમાવેશ શેમાં કરી શકાય ? સ્વયમપોષી પરપોષી સ્વાવલંબી પરાવલંબી તૈલોદીક ચરબીનું પાચન કરવા માટે કયું ઉત્સેચક જરૂરી છે ? લયપેઝ ટ્રીપ્સીન પેપ્સીન કેસીન ધમનીની દીવાલ કેવી હોય છે ? જાડી અને સ્થિતિ સ્થાપક નબળી પાતળી સખત નકામા ઉત્સર્ગ ઉત્પાદનો કે નિપજોને શરીરમાંથી બહાર કાઢવાની ક્રિયાને શું કહે છે? પાચન પ્રજનન શ્વસન ઉત્સર્જન મૂત્રપિંડમાં પ્રત્યેક રુધિરકેશીકાગુચ્છ, ગૂંચળાકાર નાલિકાના છેડે કપ આકારના ભાગને શું કહે છે? મૂત્રપિંડ નલિકા બાઉમેનની કોથળી મૂત્રશય મૂત્રપિંડ પ્રત્યેક મૂત્રપિંડ માં અનેક ગાળણ એકમો રહેલા હોય છે તેને શું કહેવાય ? મૂત્રાશય મૂત્રપિંડ નલિકા બાઉમેનની કોથળી મૂત્રપિંડ રુધિરનું દબાણ માપવાના સાધનો ને શું કહે છે? ઓક્ષિમીટર ગ્લુકોમીટર સ્ફિગમોમેમોમીટર સ્ટેથોસ્કોપ વનસ્પતિઓને ઉર્જા આપવા માટે શું વપરાય છે ? પાણી હવા કાર્બોદિત પ્રોટીન આપણા શરીરમાં ખાવા માટે લેવાયેલ ખોરકમાંથી ઉત્પન્ન થયેલી ઉર્જાનો કેટલોક ભાગ કયા સ્વરૂપે સંચય પામે છે ? ફ્રુકટોઝ ગ્લાયકોજન ગ્લુકોઝ સુક્રોઝ શરીરને જરૂરી ઉર્જાનો સ્ત્રોત કયો છે? વાતાવરણ હવા ખોરાક પાણી પાચનમાર્ગનું લાંબામાં લાંબુ અંગ કયું છે ? મોટું આંતરડું નાનું આંતરડું જઠર અન્નનળી જે સજીવો અકાર્બનિક સ્ત્રોતો માંથી કાર્બન ડાયોક્સાઈડ અને પ્રાણીના સ્વરૂપમાં સરળતમ પદાર્થો પ્રાપ્ત કરે છે તેને કેવાં સજીવો કહેવાય ? પરાવલંબી સ્વયમપોષી પરપોષી સ્વાવલંબી પ્રોટીનના પાચન માટે કયું ઉત્સેચક જરૂરી છે ? કેસીન પેપ્સીન ટ્રીપ્સીન લાયપેઝ જે કાર્બોદિત તરત વપરાતા નથી તેઓ ક્યાં સ્વરૂપમાં સંગ્રહ થાય છે? કાર્બન ફાઈબર પ્રોટીન સ્ટાર્ચકણ બધી જ ક્રિયાઓ કે જે સામૂહિક રૂપમાં જળવણીનું કરી કરે છે તેને કઈ ક્રિયાઓ કહેવાય ? ભૌતિક ક્રિયાઓ રાસાયણિક ક્રિયાઓ દૈહિક ક્રિયાઓ જૈવિક ક્રિયાઓ પચેલો આહાર અને નાના આંતરડાં દ્વારા અભિશોષણ પામેલ ચરબીનું વહન શેના દ્વારા થાય છે? ત્રાકકણો રક્તકણો પ્લાઝમા લસિકા માછલીઓનું હ્રદય કેટલાં ખંડોનું બનેલું હોય છે? છ ત્રણ બે ચાર માછલીઓનું હ્રદય કેટલાં ખંડોનું બનેલું હોય છે? છ ત્રણ બે ચાર જઠરગ્રંથિઓ દ્વારા કયા પાચક ઉત્સેચક નો સ્ત્રાવ થાય છે? પેપ્સીન કેસીન ટેનીન કેનીન લાળરસ માં કયો ઉત્સેચક હોય છે? લાળરસીય ગ્લાયકોજન લાળરસીય એમાલોઝ લાળરસીય સ્ટાર્ચ લાળરસીય પ્રોટીન પાચનક્રિયા નું એવું કયું અંગ છે કે જે ખોરાક ના આવતાની સાથે જ વિસ્તરણ પામે છે ? આંતરડું જીભ જઠર અન્નનળી શરીરની બહાર થી ઑક્સીજન ગ્રહણ કરી અને કોષો ની જરૂરિયાત મુજબ ખાધ સ્ત્રોતો નું વિઘટનમાં ઉપયોગ કરવાની ક્રિયાને શું કહેવાય ? શ્વસન પાચન ઉત્સર્જન પ્રજનન સ્વયમપોષી સજીવની કાર્બન અને ઉર્જાની જરૂરિયાત શેના દ્વારા પૂરી થાય છે? પાચન પ્રકાશ સંશ્લેષણ ઉત્સર્જન પ્રજનન કઈ વનસ્પતિઓ રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઈડ લે છે અને એક મધ્યમવર્તી નીપજ બનાવે છે ? રણનિવાસી વનસ્પતિઓ જળ વનસ્પતિઓ જંગલી વનસ્પતિઓ ઘટાદાર વનસ્પતિઓ શરીરમાં રુધિરસ્ત્રાવના સ્થાન પર રુધિરની જમાવટ કરી તેનાં માર્ગ ને અવરોધવાનું કામ કોણ કરે છે ? હિમકણો ત્રાકકણો રક્તકણો શ્વેત કણો ધમનીઓમાં રુધિરનું શિથિલન દબાણ (ડાયસ્ટેલીક દબાણ) કેટલું હોય છે? 100 mm Hg 180 mm Hg 120 mm Hg 80 mm Hg Time is Up! Time's up