ધોરણ 10 વિજ્ઞાન – 4. કાર્બન અને તેનાં સંયોજનો તમારું નામ તમારો મોબાઇલ નંબર કોલસો તથા પેટ્રોલ જેવા બળતણોમાં થોડી માત્રામાં શું હોય છે? હાઈડ્રોજન અને નાઇટ્રોજન હીલિયમ અને હાઈડ્રોજન નાઇટ્રોજન અને સલ્ફર ઑક્સીજન અને કાર્બન ડાયોક્સાઈડ શેરડીનો રસ શું બનાવવા માટે ઉપયોગી છે ? હાઇડ્રોકાર્બન ઇથેન મિથેન મોલાસીસ મોટાં ભાગના કાર્બન સંયોજનો વિદ્યુતના કેવાં વાહકો હોય છે? અવાહકો સુવાહકો મંદ વાહકો કહી ના શકાય સંતુપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોને શું કહે છે? આલ્કલાઇન આલકીન આલ્કોન આલ્કેન સંયોજનો ઇથેનોલ નો દુરુપયોગ થતો રોકવા માટે તેમાં શું મિશ્ર કરવામાં આવે છે? મિથેનોલ મિથેનાલ ઇથેન મિથેન ઇથેનોઈક એસિડ ની કાર્બોનેટ અને હાઇડ્રોકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરતાં જે ક્ષાર ઉત્પન્ન થાય તેને શું કહેવાય ? સોડિયમ નાઇટ્રેટ સોડિયમ સલ્ફેટ સોડિયમ એસીટેટ સોડિયમ કાર્બોનેટ ઑક્સીજન નો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? આઠ પાંચ બે દસ કાર્બનની સંયોજક્તા કેટલી હોય છે? સાત પાંચ બે ચાર મિથેનનું સૂત્ર શું છે ? MI4 MH4 MC4 CH4 હીરામાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય કેટલાં પરમાણુ સાથે બંધ બનાવે છે ? ત્રણ પાંચ ચાર બે સફાઈ કર્તા તરીકે શેનો ઉપયોગ થાય છે ? ઇથેનોલ મોલસીસ પ્રક્ષાલકો મિથેનોલ ઇથેનોલને વધુ સાન્દ્ર સલ્ફયુરિક એસિડ સાથે 443 k તાપમાને ગરમ કરતાં શું મળે છે ? મિથેન ઇથેનોલ ઈથીન બ્યુટેન લાંબી શ્રુંખલાયુક્ત કર્બોકસીલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષારો એ શું છે? ગ્લેસિયલ એસેટિક એસિડ એસ્ટર મોલસીસ સાબુ તમામ સજીવો તેમજ આપણા ઉપયોગમાં આવતી અનેક વસ્તુઓનો પાયાનો પદાર્થ કયો છે? લોખંડ કાર્બન જસત ઝીંક સંતુપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કેવી જ્યોત આપે છે ? કાળા ધુમાડા રહિત જ્યોત કાળી મેશ જેવી જ્યોત પીળી જ્યોત સફેદ જ્યોત ઇથેનોઈક એસિડને સામાન્ય રીતે શું કહેવામાં આવે છે? એસેટિક એસિડ સાયટ્રીક એસિડ લેક્ટિક એસિડ હાઈડ્રોકલોરિક એસિડ એમોનિયમ સાયનેટ માંથી યુરિયા કોણે બનાવ્યું હતું ? ફ્રેડરિક વોહલર જોહન મિલર ફિલિપ જોન્સ ટોમ કોહલર c - 60 ફલેરીન્સ કાર્બન શેનાં જેવો દેખાય છે ? જિયોડેસીક ગુંબજ જેવો મિનારા જેવો બોલ જેવો થાંભલા જેવો યકૃતમાં મિથેનોલ નું ઑક્સીજન થઈ શું બની જાય છે ? મિથેન ઇથેનોલ મિથેનાલ ઇથેન પૃથ્વીનો પોપડો ખનીજો સ્વરૂપે કેટલો કાર્બન ધરાવે છે ? 0.02% 2% 0.20% 0.50% ટિંક્ચર, કફસિરપ, તેમજ ટોનિક્સમાં શેનો ઉપયોગ થાય છે ? ઇથેનોલ મિથેન બ્યુટેન પ્રોપેન ઓરડાના તાપમાને ઇથેનોલ કેવું હોય ? અર્ધ પ્રવાહી પ્રવાહી ઘન વાયુ અત્યાર સુધીનો સૌથી સખત જ્ઞાત પદાર્થ કયો મનાય છે ? લોખંડ હીરો ગ્રેફાઇટ કાર્બન હેયડ્રોજનની સંયોજક્તા કેટલી છે ? એક પાંચ આઠ દસ ક્લોરિનનો પરમાણ્વીય - ક્રમાંક કેટલો છે ? 12 20 17 15 એમોનિયાનો અણુ કયું સૂત્ર ધરાવે છે ? MN3 HH2 NH3 HN3 અસંતુપ્ત હાયડ્રોકાર્બન સંયોજનો કે એક અથવા વધુ દ્વિબંધ ધરાવે છે તેને શું કહે છે ? આલ્કેન સંયોજનો આલ્કોન આલકીન આલ્કલાઈન નાઈટ્રોજનનો પરમાણ્વીય - ક્રમાંક કેટલો છે ? 15 7 5 12 તમામ આલ્કોહોલ પાણીનો સક્રિય ઘટક કયો છે ? બ્યુટેન પ્રોપેન મિથેન ઇથેનોલ પ્રોપેનનું આણ્વીય સૂત્ર શું છે ? C2H6 C3H8 CH4 C2H4 બાયોગેસ અને CNG નો મુખ્ય ઘટક શું છે ? બ્યુટેન મિથેન ઇથેન પ્રોપેન કાર્બનની અન્ય કાર્બન સાથે બંધ બનાવવાની ક્ષમતાના ગુણધર્મ ને શું કહે છે ? કોરોના કોરોમંડળ કોરોનેશન કેટેનેશન કાર્બનના પરમાણુઓ માત્ર એકલબંધ થી જોડાયેલા હોય તેવા કાર્બન સંયોજનોને શું કહે છે? વિસ્તૃત સંયોજનો વિસ્તૃત્વ સંયોજનો સંતૃપ્ત સંયોજનો અસંતૃપ્ત સંયોજનો સાબુ પાણીમાં નાખતા સાબુના અણુઓ જે રચના બનાવે છે તેને શું કહેવાય ? ઈમલ્શન પાયસો મિસાઇલ મિસેલ પ્રક્ષાલકોનો ઉપયોગ શેમાં થાય છે ? શેમ્પૂ અને કપડાં ધોવાનાં પદાર્થો બનાવવામાં રસાયણ ઉદ્યોગોમાં દવખાનમાં દવા તરીકે ખાતર તરીકે અત્તર બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે ? મિથેન એસ્ટર ઈથર મોલાસીસ કયો છોડ સૂર્યપ્રકાશ ને રાસાયણિક ઊર્જામાં ફેરવવા માટેનું સૌથી સક્ષમ રૂપાંતરક છે ? મગફળીનો છોડ શેરડીનો છોડ મકાઈનો છોડ સોયાબીન નો છોડ મગફળીનો છોડ શેરડીનો છોડ મકાઈનો છોડ સોયાબીન નો છોડ જે હાયડ્રોકાર્બન એક અથવા વધુ ત્રિબંધ ધરાવે છે તેને શું કહે છે ? આલ્કોન આલ્કલાઇન આલ્કેન સંયોજનો આળકીન ઈથીનનું આણ્વીય સૂત્ર શું છે ? C2H4 CH4 C3H8 C2H6 શુદ્ધ ઇથેનોઈક એસિડનું ગલન બિંદુ કેટલું છે ? 100 k 290 k 200 k 250 k એસિડ અને આલ્કોહૉલ ની પ્રક્રિયાથી શું બને છે ? એસ્ટર એસેટિક એસિડ મોલસીમા મિથેન ગ્રેફાઇટ માં કાર્બન નો પ્રત્યેક પરમાણું કાર્બન ના અન્ય કેટલાં પરમાણું સાથે બંધ બનાવે છે ? બે ચાર પાંચ ત્રણ શેનું બહુ થોડી માત્રામાં સેવન કરવાથી મૃત્યુ થઈ શકે છે ? ઇથેન મિથેન ઇથેનોલ મિથેનોલ ઇથેનનું સૂત્ર શું છે ? MH4 MC4 C2H6 CH4 શેનું વધુ સેવન ચયાપચ્ચની ક્રિયાને ધીમી કરીને નાખે છે ? બ્યુટેન ઇથેનોલ મિથેન પ્રોપેન એસેટિક એસિડના પાણીમાં બનાવેલા કેટલાં ટકા દ્રાવણને સરકો કહે છે ? 1-10% 2-5% 5-8% 5-10% અસંતુપ્ત હાઈડ્રોકાર્બન સંયોજનો કેવી જ્યોત આપે છે ? સફેદ જ્યોત પીળી જ્યોત કાળી મેષ જેવી જ્યોત ખૂબ જ કાળા ધુમાડા સાથેની પીળી જ્યોત ઇથેનોઈક એસિડ શિયાળામાં થીજી જાય છે તેથી તે કયા નામે પણ ઓળખાય છે ? હાઈડ્રોક્લોરિક એસિડ એસ્ટર કાર્બોકસીલીક એસિડ ગ્લેસિયલ એસેટિક એસિડ વાતાવરણ કેટલો કાર્બન ડાયોક્સાઈડ હોય છે ? 3% 0.03% 30% 2% Time is Up! Time's up