ધોરણ 10 વિજ્ઞાન – 2. ઍસિડ, બેઇઝ અને ક્ષાર તમારું નામ તમારો મોબાઇલ નંબર એસિડ ની ધાતુ હાઈડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા શેમાં વપરાય છે ? અગ્નિશામકોમાં દવાખાનામાં ખેતીમાં વાહનોમાં રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશનકર્તા તરીકે શેનો ઉપયોગ થાય છે ? વિરંજન પાવડર વોશિંગ પાવડર ડસ્ટીન્ગ પાવડર ટેલકમ પાવડર એસિડ અને બેઈઝ ની પાણીમાં ઓગળવાની પ્રક્રિયા કેવી હોય છે ? ઉષ્માનયન ઉષ્માગહન ઉષ્માવહન ઉષ્માક્ષેપક એસિટીક એસિડનો કુદરતી સ્ત્રોત કયો છે ? લીંબુ આંબલી વિનેગર સંતરા મધમાખી ના ડંખ માં કયો બેઈઝ રાહત આપે છે ? બેકિંગ સોડા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ આલ્કલી કેલ્શિયમ ફોસ્ફેટ ખોરાકનો ખાતો સ્વાદ તેમાં રહેલા કયા તત્વને કારણે હોય છે ? એસિડ બાઈઝ ક્ષાર કહી ના શકાય તટસ્થ દ્રાવણ ની pH કેટલી હોય છે ? 3 4 5 7 તમામ એસિડ ધાતુ અને પ્રક્રિયા કરી કયો વાયુ ઉત્પન્ન કરે છે ? કાર્બન નાઇટ્રોજન હાઈડ્રોજન ઑક્સીજન કૌવચના પાંદડા ના ડંખવાળા ભાગ પર શેનાં પાંદડા ઘસવામાં આવે છે ? નાગરવેલના ડોકના નિલગિરી ના લીંબુ ના આપણું જઠર કયું એસિડ ઉત્પન્ન કરે છે ? નાઇટ્રિક એસિડ એસીડીક એસિડ સલફયુરીક એસિડ હાઈડ્રોક્લોરિક એસિડ લેક્ટિક એસિડ એ કયા પદાર્થમાં રહેલું છે ? વિનેગર દહીં લીંબુ આંબલી ખોરાક ઝડપથી રાંધવા માટે શેનો ઉપયોગ થાય છે? બેંકિંગ પાવડર ડસ્ટીન્ગ પાવડર બેંકિંગ સોડા વિરંજન પાવડર બેંકિંગ સોડા ને ગરમ કરવાથી શું પ્રાપ્ત થઈ શકે છે ? સોડિયમ બેન્ઝૉએટ સોડિયમ સલ્ફેટ સોડિયમ કાર્બોનેટ સોડિયમ ક્લોરાઇડ બેંકિંગ પાવડર ની બનાવટ માટે બેંકિંગ સોડામાં શું ઉમેરવામાં આવે છે ? મિથેનોઈક એસિડ ટારટરિક એસિડ એસીડીક એસિડ ઓકઝેલિક એસિડ કેક, પાઉં નરમ અને પોચા બનાવવા તેમજ ફૂલવવા માટે તેમાં શું ઉમેરવામાં આવે છે ? વિરંજન પાવડર પ્લાસ્ટર ઓફ પેરિસ બેંકિંગ સોડા બોરેક્ષ પાવડર ધાત્વીય ઓક્ષાઈડ સાથે પ્રક્રિયા કરીને શું આપે છે ? વાયુ ક્ષાર અને પાણી એસિડ બેઈઝ બેઝિક દ્રાવણ ની pH કેટલી હોય છે ? 7 થી ઓછી 7 થી વધારે 12 7 સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણ માંથી વિદ્યુત પસાર કરવામાં આવે ત્યારે શું બને છે ? સોડિયમ સલ્ફેટ સોડિયમ બેન્ઝોએટ સોડિયમ ક્લોરાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ખોરાક નો તૂરો સ્વાદ તેમાં રહેલા કયા તત્વને કારણે હોય છે ? કહી ના શકાય ક્ષાર એસિડ બેઈઝ આપણું શરીર કેટલી pH ની મર્યાદા માં કાર્ય કરે છે ? 7.0 થી 7.10 8.0 થી 8.8 7.0 થી 7.8 7.0 થી 7.7 પ્લાસ્ટર ઓફ પેરિસમાં પાણી ઉમેરતા તે શેમાં રૂપાંતરણ પામે છે ? સોડિયમ ક્લોરાઇડ જીપ્સમ સિડિયમ સલ્ફેટ સોડિયમ કાર્બોનેટ એસિડ ભૂરા લિટમસ પેપરને કયા રંગમાં ફેરવે છે ? સફેદ લાલ લીલો કાળો તૂટી ગયેલાં હાડકાંને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે ડોક્ટરે શેનો ઉપયોગ કરે છે? બોરેક્ષ પાવડર વિરંજન પાવડર પ્લાસ્ટર ઓફ પેરિસ જિપ્સમ કીડી ડંખ મારે ત્યારે કયું એસિડ મુક્ત કરે છે? મિથેનોઈક એસિડ ઓકઝેલિક એસિડ લેક્ટિક એસિડ એસિડિક એસિડ સોડિયમ કાર્બોનેટ નું પુન: સ્ફટિકીકરણ કરવાથી શું મળે છે? ધોવાનો સોડા પીવાનો સોડા વિરંજન પાવડર બેંકિંગ પાવડર વધારામાં એસિડને તટસ્થ કરવા માટે કયું મંદ બેઈઝ વપરાય છે ? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સલ્ફર હાઇડ્રોક્સાઇડ એમોનિયમ ક્લોરાઇડ કૌવચનાં પાંદડા ના ડંખવાળા રોમ શું મુક્ત કરે છે ? એકઝોલિક એસિડ સલફયુરિક એસિડ હાઈડ્રોક્લોરિક એસિડ મિથેનોઈક એસિડ કયા દ્રાવણો વિદ્યુતનું વહન કરતાં નથી ? ગ્લુકોઝ અને આલ્કોહોલના દ્રાવણો કાર્બનિક દ્રાવણો આકાર્બનિક દ્રાવણો એસીડીક દ્રાવણો પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે શેનો ઉપયોગ થાય છે ? બેંકિંગ પાવડર ધોવાનો સોડા વિરંજન પાવડર બેંકિંગ સોડા પ્રબળ એસિડ અને પ્રબળ બેઈઝ ના ક્ષાર pH નું કેટલું મૂલ્ય ધરાવે છે ? 4 4.5 7 7.7 બેઈઝ લાલ લિટમસ પેપર ને કેવા રંગમાં ફેરવે છે ? ભૂરા કાળા સફેદ લાલ જ રાખે લીંબુમાં કયું એસિડ હોય છે ? સાઈટરિક એસિડ ટારટરિક એસિડ એસીડીક એસિડ ઓકઝેલિક એસિડ દ્રાવણ માં રહેલા હાઈડ્રોજન આયનો ની સાંદ્રતા માપવા માટે વિકસાવવામાં આવેલા માપક્રમને શું કહે છે ? pH માપક્રમ hh માપક્રમ pp માપક્રમ hp માપક્રમ બોરેક્ષ જેવા સોડિયમ સંયોજનની બનાવટમાં શેનો ઉપયોગ થાય છે ? વિરંજન પાવડર બેકિંગ પાવડર બેકિંગ સોડા ધોવાનો સોડા pH માપક્રમ દ્વારા કેટલા સુધીની pH નું માપ કરી શકીએ છીએ ? 1 થી 4 સુધી 0 થી 14 સુધી 1 થી 0 સુધી 10 થી 15 સુધી pH માં p (પોન્ટેઝ) નો અર્થ શું સૂચવે છે ? પ્રોબ્લેમ પાવડર શક્તિ સમય ચૂનાનો પથ્થર, ચાક અને આરસપહાણ એ શેનાં વિવિધ રૂપો છે ? કેલ્શિયમ નાઇટ્રેટ કેલ્શિયમ સલ્ફેટ કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમ દાંતનું ઉપરનું આવરણ શેનું બનેલું હોય છે ? કેલ્શિયમ નાઇટ્રેટ કેલ્શિયમ સલ્ફેટ કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમ ફોસ્ફેટ કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઇડ્રેટ એટલે શું ? બેંકિંગ સોડા બેંકિંગ પાવડર વિરંજન પાવડર પ્લાસ્ટર ઓફ પેરિસ અધાત્વીય ઓકસાઈડ સ્વભાવે કેવું છે ? ઠંડો ગરમ બેઇઝીક એસિડિક સજાવટ ની સામગ્રીને લીસી બનાવવા માટે શું ઉપયોગી છે ? જિપ્સમ પ્લાસ્ટર ઓફ પેરિસ બોરેક્ષ પાવડર વિરંજન પાવડર વરસાદ ના પાણીની કેટલી pH હોય ત્યારે તે એસિડ વર્ષા કહેવાય ? 5.6 થી 5.10 વચ્ચે 5.6 કરતાં ઓછી 5.6 5.6 કરતાં વધુ ધાતુ એસિડ સાથે જોડાઈ ને સંયોજન બનાવે છે તેને શું કહે છે? ધાતુ બેઈઝ એસિડ ક્ષાર જિપ્સમ ને 373 k તાપમાને ગરમ કરતાં શું બને છે ? પ્લાસ્ટર ઓફ પેરિસ બેકિંગ સોડા બેકિંગ પાવડર સોડિયમ બેન્ઝૉએટ કોપર ઑક્સાઇડ ને હલાવતા રહીને ધીરે ધીરે મંદ હાઈડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય છે ? કોપર ક્લોરાઇડ બને છે દ્રાવણ રંગહીન બને છે કોપર સલ્ફેટ બને છે દ્રાવણ કાળું પડી જાય છે એસીડીક દ્રાવણ ની pH કેટલી હોય છે ? 12 7 થી 10 વચ્ચે 7 7 થી ઓછી પીવાનાં પાણીને જંતુમુક્ત કરવા માટે જંતુનાશક તરીકે શું વપરાય છે ? જિપ્સમ બોરેક્ષ પાવડર પ્લાસ્ટર ઓફ પેરિસ વિરંજન પાવડર ટામેટા માં કયું એસિડ રહેલું છે ? મિથેનોઈક એસિડ લેક્ટિક એસિડ એસિડિક એસિડ ઓકઝેલિક એસિડ કયો બેઈઝ પાણીમાં ઓગળે છે ? સોડિયમ હાઇડ્રોક્સાઇડ આલ્કલી સોડિયમ રેડિયમ બેઈઝ સ્વાદે કેવાં હોય છે ? કડવા મીઠા તૂરા ખાટા pH માપક્રમ પર 7 થી ઓછાં મૂલ્યો શેનું સૂચન કરે છે ? એસિડિક દ્રાવણનું ક્ષારનું બેઝિક દ્રાવણનું સાન્દ્રતાનું બેકિંગ સોડાનું રાસાયણિક શું છે ? સોડિયમ સલ્ફેટ સોડિયમ બેન્ઝૉએટ સોડિયમ ક્લોરાઇડ સોડિયમ હાઈડ્રોજન કાર્બોનેટ ક્લોરિનની શુષ્ક ફોડેલા ચુના સાથે ની પ્રક્રિયા દ્વારા શું બને છે ? ડસ્ટીન્ગ પાવડર વિરંજન પાવડર ટેલકમ પાવડર વોશિંગ પાવડર Time is Up! Time's up