ધોરણ 10 વિજ્ઞાન – 15. આપણું પર્યાવરણ તમારું નામ તમારો મોબાઇલ નંબર ઓઝોન ની માત્રામાં ઝડપ થી ઘટાડો થવા માટે કયું તત્વ જવાબદાર છે ? હાયડ્રોજન ક્લોરોફલોરો કાર્બન નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઈડ જે પદાર્થો જૈવિક ક્રિયાઓ દ્વારા વિઘટિત થાય છે તેને શું કહે છે ? હાયડ્રોજન ક્લોરોફલોરો કાર્બન નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઈડ રેફ્રિજરેટર અને અગ્નિશમન માટે શેનો ઉપયોગ થાય છે ? નાઈટ્રોજન ઓઝોન કાર્બન ડાયોક્સાઈડ ક્લોરોફ્લોરો કાર્બન કયા સજીવો સૌર પ્રકાશમાંથી પ્રકાશ ઊર્જા પ્રાપ્ત કરી તેને રાસાયણિક ઊર્જામાં ફેરવી નાખે છે ? મોટાં માંસાહારીઓ તૃત્રીય ઉપભોગીઓ પરપોષી સજીવો સ્વયમ પોષી સજીવો ખાધેલો ખોરાક ની માત્રાના લગભગ કેટલા ટકા ભાગ સજીવ શરીર માં સંગ્રહ પામે છે ? એક દસ પાંચ પચાસ સયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યમાં ક્લોરોફ્લોરો કાર્બનના ઉત્પાદનને કયા સ્તર પર સીમિત રાખવાનું નક્કી કરવામાં આવ્યું ? 1886 ના સ્તર પર 1996 ના સ્તર પર 1980 સ્તર પર 1986 ના સ્તર પર સૂર્યમાંથી આવતાં પારજાંબલી વિકિરણોથી કયો વાયુ વાયુ પૃથ્વીનું રક્ષણ કરે છે ? કાર્બન ડાયોક્સાઈડ નાઇટ્રોજન ઓઝોન ઑક્સીજન આહાર શ્રુંખલા ના પ્રથમ ચરણમાં કોનો સમાવેશ થાય છે ? સ્વયંપોષી અથવા ઉત્પાદકો શાકાહારીઓ નાના માંસાહારીઓ મોટાં માંસાહારીઓ આહાર શ્રુંખલના ચોથા સ્તરનું નિર્માણ કોણ કરે છે ? તૃતીય ઉપભોગી પ્રાથમિક ઉપભોગીઓ શાકાહારી ઓ સ્વયંપોષી અથવા ઉત્પાદકો આહાર શ્રુંખલા ના બીજાં ચરણમાં કોનો સમાવેશ થાય છે ? મોટાં માંસાહારીઓ પ્રાથમિક ઉપભોગીઓ સ્વયંપોષી અથવા ઉત્પાદકો નાના માંસાહારીઓ ખોરાક નું પાચન શેનાં દ્વારા થાય છે ? ઉત્સેચકો બેક્ટેરિયા ઉદીપકો વાઇરસ આમાંથી કયું કૃત્રિમ નિવસનતંત્ર છે ? જંગલ તળાવ સરોવર બગીચો ઓઝોનનો અણુ ઑક્સીજન કેટલાં પરમાણુઓથી બને છે ? ત્રણ બે એક ચાર એક સ્થલજ નિવસનતંત્રમાં લીલી વનસ્પતિઓના પર્ણો દ્વારા પ્રાપ્ત થનારી સૌર ઊર્જાનો કેટલો ટકા ભાગ ખાદ્ય ઊર્જામાં રૂપાંતરિત થાય છે ? પચાસ દસ એક પાંચ માંસાહરીઓ અથવા તૃત્રીય ઉપભોગીઓનો સમાવેશ આહાર શ્રુંખલા ના કયા ચરણમાં થાય છે ? ત્રીજા પ્રથમ ચોથો બીજાં Time is Up! Time's up