ધોરણ 10 વિજ્ઞાન – 14. ઊર્જાના સ્રોતો તમારું નામ તમારો મોબાઇલ નંબર હજુ કેટલાં વર્ષો સુધી સુર્ય ઉર્જા ઉત્પન્ન કરતો રહેશે ? 5 હજાર વર્ષો સુધી 10 અજબ વર્ષો સુધી 5 અજબ વર્ષો સુધી 10 હજાર વર્ષો સુધી ભારતનું સૌથી વિશાળ ઉર્જા ફાર્મ કેટલું વિદ્યુત ઉત્પન્ન કરે છે ? 200 MW 280 MW 300 MW 380 MW ગ્રીન હાઉસ અસર કયા વાયુ ને કારણે સર્જાય છે ? હિલિયસ હાઈડ્રોજન કાર્બન ડાયોક્સાઈડ નાઇટ્રોજન બાયોગેસમાં કયો વાયુ મહત્વ હોય છે ? કાર્બન ઇથેન મિથેન ઑક્સીજન પ્રાચીન સમયમાં ઉષ્મીય ઊર્જાનો સામાન્ય સ્ત્રોત શું હતો ? પાણી લાકડું પથ્થર લોખંડ બાયોગેસમાં કેટલાં ટકા સુધી મિથેન હોય છે ? 75% 50% 80% 25% જો આપણે પવનો દ્વારા વિદ્યુત ઉત્પાદનની આપની ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરીએ તો અંદાજે કેટલીલ વિદ્યુત શક્તિનું ઉત્પાદન કરી શકીએ ? 50,0000 MW 40,000 MW 45,000 MW 55,000 MW કયા દેશને પવાનોનો દેશ કહે છે ? નેધરલેન્ડ ડેન્માર્ક ઓસ્ટ્રેલીયા બેલ્જિયમ એક વર્ષ દરમિયાન ભારત સુધી અંદાજે કેટલી સૌર ઊર્જા પહોંચે છે ? 500 ટ્રિલિયન kWh 5000 બિલિયન kWh 5000 મિલિયન kWh 5000 ટ્રિલિયન kWh સમુદ્રની સપાટીનો તફાવત આપણ ને કઈ ઊર્જા આપે છે ? વિદ્યુત ઊર્જા ભરતી ઊર્જા યાંત્રિક ઊર્જા સૌર ઊર્જા સમાન પરિસ્થિતિઓમાં રહેલી સફેદ અથવા પરાવર્તક સપાટીની સરખામણી એ કેવી સપાટી ઉષ્માનું વધુ શોષણ કરે છે ? લીલી ભૂરી કાળી લાલ પવન ઊર્જા દ્વારા ફૂલ આઉટપુટ માં કયો દેશ અગ્રણી છે ? બેલ્જિયમ ઓસ્ટ્રેલીયા કેનેડા જર્મની ન્યૂક્લિઅર વિખંડન પ્રક્રિયામાં ન્યૂક્લિઅર પર શેનો મારો ચલાવવામાં આવે છે ? ન્યુટ્રોન પ્રોટોન ઇલેક્ટ્રોન ઓઝોન પવન ઊર્જાનું ફાર્મ સ્થાપવા માટે 1 MW ના જનરેટર માટે કેટલી જમીનની જરૂર પડે છે? 2 હેક્ટર 5 હેક્ટર 2 માઈલ 2 વીઘા કાળી સપાટી ઉષ્માનું વધુ શોષણ કરે છે - આ ગુણધર્મ નો ઉપયોગ શેમાં થાય છે ? પંખા ફાનસ બલ્બ સુર્ય કુકર અને સૌર હીટર સોલાર સેલ ને સૂર્યની સામે રાખવામાં આવે ત્યારે કેટલો વિદ્યુત પાવર પેદા કરે છે ? 0.7 W 1.7 W 0.10 W 0.5 W પવન ઉર્જા મેળવવા માટે ટર્બાઇન ની જરૂર ગતિ ચાલુ રાખવા માટે પવનની ગતિ કેટલી હોવી જોઈએ ? 5 km/ h થી વધુ 10 km/h થી વધુ 15 km/ h થી વધુ 15 km/h થી ઓછી જ્યારે લાકડાંને સળગાવવામાં આવે છે ત્યારે અવશેષ રૂપે શું બાકી રહે છે ? નાઈટ્રોક એસિડ ચારકોલ બાયોગેસ ગોબરગેસ કેટલાં વર્ષોથી સુર્ય પ્રચંડ ઊર્જા ઉત્સર્જિત કરી રહ્યો છે ? 10 હજાર વર્ષોથી 5 અબજ વર્ષો થી 5 હજાર વર્ષો થી 10 અજબ વર્ષો થી કોલસા નો જથ્થો આવતાં કેટલાં અંદાજિત વર્ષો માટે પર્યાપ્ત છે ? 250 500 200 100 બાયોગેસમાં પ્રારંભિક સામગ્રી તરીકે શું હોય છે ? પેટ્રોલ ચારકોલ લાકડું છાણ ડેન્માર્કમાં કેટલાં ટકા વિદ્યુત આપૂર્તિ પવનચક્કી ઓ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે ? 40% 50% 25% થી પણ વધુ 100% સોલર સેલ બનાવવા માટે શું ઉપયોગી છે ? જસત કોપર સિલિકોન મિથેન શારીરિક કર્યો કરવા માટે કઈ ઊર્જા જરૂરી છે ? સ્નાયુ ઊર્જા સૌર ઊર્જા રાસાયણિક ઊર્જા વિદ્યુત ઊર્જા ભારતનું પવન ઊર્જા દ્વારા વિદ્યુત ઉત્પાદન કરવાવાળો દેશો માં કેટલું મુ સ્થાન છે ? પાંચમું ચોથું બીજું છઠ્ઠુ સોલર સેલ ને સૂર્યની સામે રાખવામાં આવે ત્યારે તેમાં કયા ક્રમ નો વૉલ્ટેજ ઉદ્ભવે છે ? 5 V 0.5-1 V 1 V 0.5-10 V સૌર - અચળાંક નું સંનિકટ મૂલ્ય કેટલું હોય છે ? 1.4 kW/m² 2.4 kW/m² 4-7 kWh/m² 5 kW/m² વાદળ રહિત આકાશ હોય ત્યારે પૃથ્વીના કોઈ પણ સ્થળે દરરોજ પ્રાપ્ત થતી સૌર ઊર્જા નું સરેરાશ પ્રમાણ કેટલું હોય છે ? 10 kW/m² 4-7 kWh/m² 4 kWh/m² 4-40 kWh /m² ઊર્જા સ્ત્રોત ના રૂપમાં કઈ શોધે ઔધોગિક ક્રાંતિ ને શક્ય બનાવી ? લાકડું પાણી પથ્થર કોલસા ભારતનું સૌથી વિશાળ પવન ઊર્જા નું ફાર્મ ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે ? દિલ્હીમાં તામિલનાડુમાં કન્યાકુમારી પાસે ગુજરાતમાં ધોળકા પાસે રાજસ્થાન કોટા પાસે એમોનીયા જેવા બાષ્પશીલ પ્રવાહી ને ઉકળવા માટે શેનો ઉપયોગ થાય છે ? વિદ્યુત ઊર્જા નો પવન ઊર્જા નો સમુદ્ર સપાટી હુંફાળા પાણીનો સૌર ઊર્જાનો અવકાશીય સાધનો માં ઊર્જા ના મુખ્ય સ્ત્રોત તરીકે શેનો ઉપયોગ થાય છે ? સોલાર સેલ પેટ્રોલ ચારકોલ ડીઝલ ન્યુઝીલેન્ડ અને અમેરિકામાં ઘણા પાવર - પ્લાન્ટ કઈ ઊર્જા પર કાર્યાન્વિત છે ? ભરતી ઊર્જા સૌર ઊર્જા તાપીય ઊર્જા ભૂસ્તરીય ઊર્જા સોલાર પેનલ તૈયાર કરવા સેલના આંતરિક જોડાણમાં શેનો ઉપયોગ થાય છે? જસત લોખંડ કોપર ચાંદી ન્યૂક્લિઅર બોમ્બ શેની વિખંડન પ્રક્રિયા પર આધારિત છે ? પ્લેટિનમ યુરેનિયમ અથવા પ્લેટોનિયમ સોલેનિયમ રેડિયમ Time is Up! Time's up