ધોરણ 10 વિજ્ઞાન – 12. વિદ્યુત તમારું નામ તમારો મોબાઇલ નંબર વિદ્યુત ઉર્જાનો એકમ શું છે ? વોટર અવર કિલો વોટ અવર કિલો વોટ વોટ વિદ્યુત વહન કરતાં તારો ની બનાવટમાં શેનો ઉપયોગ થાય છે ? ટંગસ્ટન તાંબું અને એલ્યુમિનિયમ જસત લોખંડ 1 વૉલ્ટ બરાબર કેટલાં ? સૂત્ર શું છે ? 1 વૉલ્ટ = 1 જૂલ x કુલુંબ 1 વૉલ્ટ = 2 જૂલ x કુલુંબ 1 વૉલ્ટ = 1 જૂલ x 2 કુલુંબ 1 વૉલ્ટ = 1 જૂલ x 1 કુલુંબ વિદ્યુત સ્થિતિમાન ના તફાવતનો એકમ શું છે ? તોલું વૉલ્ટ એમ્પિયર વોટ પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવા માટે વપરાતા સાધનને શું કહે છે ? સપીગ્મોમીટર ઓક્ષિમીટર એમીટર થર્મોમીટર અવરોધકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ નો અવરોધક ના મૂલ્ય સાથે નો સંબંધ છે ? તે અવરોધક ના વ્યસ્ત પ્રમાણમાં હોય તે અવરોધક થી બમણો હોય તે અવરોધક જેટલો જ હોય કહી ન શકાય બે બિંદુઓ વચ્ચે નો વિદ્યુત સ્થિતિમાન (V) ના તફાવતનું સૂત્ર શું છે ? V = W/Q V = W x Q V = 2Q V = 2W પવારનો SI એકમ શું છે ? ઉર્જા એમ્પીયર વોટ વૉલ્ટ ઓહમના નિયમનું સૂત્ર શું છે ? R = V/2I R = 2V / 2 I R = V x I R = V / I બલ્બમાં રાસાયણિક રીતે નિષ્ક્રિય એવા કયા વાયુ ભરવામાં આવે છે ? કાર્બન ડાયોક્સાઈડ હાઈડ્રોજન નાઇટ્રોજન અને આર્ગન હીલિયમ વિદ્યુત હીટર અને ઈસ્ત્રીમાં કઈ અસર નો ઉપયોગ થાય છે ? વિદ્યુત પ્રવાહની તાપીય અસર ગ્રીન હાઉસ અસર ડલ્ટન અસર વિદ્યુત પ્રવાહની વરોધક અસર વિદ્યુત ઉર્જા એ શેનો ગુણાકાર છે ? પાવર અને ઉર્જા પાવર અને સમય સમય અને ગતિ ગતિ અને ઉર્જા વિદ્યુત ઉર્જાનો વ્યાપારિક એકમ શું છે ? વોટ અવર કિલો વોટ વોટ કિલો વોટ અવર વિદ્યુત પ્રવાહનો એકમ શું છે ? એમ્પિયર ગ્રામ તોલું લીટર ધાતુના તારમાંથી પસાર થતાં વિદ્યુત પ્રવાહ અને તેનાં બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વચ્ચે નો સંબંધ કોણે શોધ્યો હતો ? જેમ્સ વોટ મેરી ક્યુરી જ્યોર્જ સિમોન ઓહમ આઈન્સ્ટાઈન ટંગસ્ટન નું ગલન બિંદુ કેટલું છે ? 3000 C 3380 C 3580 C 2380 C કાર્ય કરવાના દરને શું કહે છે? પાવર ઉર્જા પ્રકાશ ગતિ વિદ્યુત ઊર્જાનું પ્રાપ્તિ સ્થાન કયું છે ? વનસ્પતિ પાણી હવા બેટરી અથવા કોષ વિદ્યુત ઈસ્ત્રી 220 V પર કાર્ય કરતી હોય અને 1 kW ઉર્જા વાપરતી હોય તો કેટલાં એમ્પિયર નો ફ્યૂઝ વાપરવો જોઈએ ? 2 એમ્પિયર 10 એમ્પિયર 4 એમ્પિયર 5 એમ્પિયર અચળ તાપમાને વાહકતારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વહાકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાન ના તફાવત કેવો હોય છે ? અડધો સમપ્રમાણ વિરુદ્ધ બમણો વિદ્યુત બલ્બના ફિલામેન્ટ માટે શેના ઉપયોગ થાય છે ? જસત ઍલ્યુમિનિયમ તંગસ્ટન કોપર જ્યારે એક વોટ પાવર 1 કલાક માટે વપરાય તો વાપરતી ઉર્જા ને શું કહે છે ? વોટ કિલો વોટ 1 વોટ અવર વોટ અવર Time is Up! Time's up