ધોરણ 10 ગુજરાતી – 8. છત્રી તમારું નામ તમારો મોબાઇલ નંબર દુકાનદારે સ્મિત કર્યું, મેં પણ સમું સ્મિત કર્યું, કારણ કે ________ લેખક છત્રી ખોઈને ફરી છત્રી લેવા આવ્યા હતા દુકાનદાર લેખકને હસાવવા ઇચ્છતા હતા દુકાનદાર બધા સામે સ્મિત કાર્ય કરતો હતો દુકાનદાર લેખકની ચતુરાઈ જોઈ હસતો હતો છત્રી લેવા જવાની બાબતમાં લેખકને શો દ્રઢ મત હતો ? અમેરિકા જવું પડે તો પણ જવું જોઈએ રશિયા જવું પડે તો પણ જવું જોઈએ આફ્રિકા જવું હોય તો પણ જવું જોઈએ લંડન જવું હોય તો પણ જવું જોઈએ લેખકને છત્રી પર શું લખવાનો વિચાર હતો ? પોતાનો આખો બાયોડેટા છત્રીની કિંમત પોતાનો ટેલિફોન નંબર દુકાનદારનું નામ - સરનામું અને ફોન નંબર જ્ઞાન અને તેના આચરણ અંગે 'છત્રી' નિબંધના લેખક શું માને છે ? જ્ઞાન મળવું મુશ્કેલ છે. જ્ઞાન મળવા માત્ર થી કશું વળતું નથી અને મળેલા જ્ઞાન ને આચરણમાં મૂકવાનું એટલું સહેલું નથી જ્ઞાન અને આચરણ સંતો માટે જ છે મળેલા જ્ઞાનને આચરણ માં સહેલાઈ થી મૂકી શકાય છે. લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા, કારણ કે __________ લેખક પાસે પૈસા ન હતા લેખક ને રાજકોટ જવું ગમતું હતું તે બીજાની પ્રામાણિકતા ની કદર કરવા ઇચ્છતા હતા છત્રી હવે વેચાતી મળતી ન હતી કવિવર રવીન્દ્રનાથ ટાગોર 'રાજા ના કુંવર _____ ' ની વાર્તામાં શો ઉપદેશ આપ્યો ? જગતને સુધારણા ઝુંબેશ ચલાવો જગતને સુધારવો પોતાની જાત ઘસી કાઢો જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી, પોતાની જાતને સુધારો મોટા નેતા બની જગત ને સુધારો લેખકે કઈ બાબત માં એક થી વધુ વાર વિક્રમો નોંધાવ્યા છે ? છત્રી ખોઈ નાખવાના છત્રી સાથે લઈ જવાના છત્રી ખરીદવાના છત્રી ખોઈ કોઈને આપી દેવાના એક માણસે રાજા ના કુંવર માટે શું કરી આપ્યું હતું ? ચામડા ના બુટ સીવી આપ્યા હતા ચામડા થી ધરતી મઢી દીધી હતી બુટ - મોજાં પહેરાવી દીધા હતા રાજા નો હુકમ માટે ચડાવ્યો હતો લેખક ને કયો ઉપદેશ કારગત નિવડ્યો ? સલાહ ને અમલમાં મૂકવાનો ઘરે બેસી રહેવાનો છત્રી ગળે બાંધી રાખવાનો છત્રી પર નામ - સરનામું લખાવવાનો પોતાના કુંવર ને કાંટો ન વાગે એ માટે રાજા એ શું કર્યું ? આખા રાજ્યમાંથી કાંટા વીણાવી દીધા કુંવર દરેક જગ્યા એ રથમાં બેસીને જ જાય તેવી વ્યવસ્થા કરી આખા રાજ્યની ધરતીને ચામડા થી મઢી દેવાનો હુકમ કર્યો કુંવર માટે ચામડા ના મજબૂત જોડા સિવડાવ્યા દુકાનદારે 'છત્રી' પાઠ ના લેખકને કઈ સલાહ આપી ? છત્રી પર પોતાનું નામ - સરનામું લખવાં લેખકે છત્રીને દોરીથી બાંધી ગળે લટકાવી રાખવી છત્રી તેમની પાસે ટકે એવો ઉપાય શોધી કાઢવો ઘરની બહાર જ ન નીકળવું. Time is Up! Time's up