ધોરણ 10 ગુજરાતી – 5. દીકરી તમારું નામ તમારો મોબાઇલ નંબર 'બેદિલ' કોનું ઉપનામ છે ? અશોક ચાવડા નું હરીન્દ્ર દવે નું જયંત પાઠક નું ગંગાસતી નું કોઈ વરસો થી દીકરી નું શિલ્પ શેમાં કોતરે છે ? આરસ માં ખડક માં માટીમાં સોનામાં દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે ? દેવોની ઝલક માં પરીની ઝલકમાં દેવીઓની ઝલકમાં અપ્સરા ની ઝલક માં 'દીકરી' કાવ્યના કવિ નું નામ જણાવો. રાવજી પટેલ વિનોદ જોશી અશોક ચાવડા હરીન્દ્ર દવે દીકરી ની સમજણ વિસ્તરી છે તેવું કયા ધોરણે કહી શકાય ? પિતાને સહારો આપે છે તેથી પિતાને ખર્ચ કરાવે છે તેથી સાસરે જાય છે તેથી એકપણ નહીં દીકરી કયું વ્રત કરે છે ? સત્યવ્રત પૂનમ નું વ્રત દશામા નું વ્રત ગૌરીવ્રત કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે ? પત્નીને માતા ને પુત્ર ને દીકરી ને દીકરી ને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શો ફરક છે ? પિતાનો સહારો અને દીકરીનું વ્હાલ પિતાનો પસ્તાવો અને દીકરીનો અહમ પિતાનું વ્હાલ અને દીકરી નો સહારો પિતાનો અહમ અને દીકરી નો પસ્તાવો 'દીકરી' કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. ભજન ગીત ગઝલ પદ Time is Up! Time's up