ધોરણ 10 ગુજરાતી – 4. ભૂલી ગયા પછી તમારું નામ તમારો મોબાઇલ નંબર આબુમાં કોચ તરીકે સેવા આપનાર બહેન નું નં જણાવો. સલોની સુવર્ણા મનીષા દેસાઇ માલતી રીંછ માણસ ને જોઈને શું કરે છે ? ભાગે છે. ઝનૂની પ્રતિકારક કરે છે. સંતાઈ જાય છે. ડરીને ઝાડ પર ચાંદી જાય છે. નરેને કઈ તાલીમ મેળવી હતી ? ઘોડે સવારી ની વન રક્ષક ની પોલીસ ની પર્વતારોહણ ની નરેને આબુમાં કયા પદે નોકરી કરતો હતો ? ગેસ્ટ હાઉસ ના મેનેજર પદે આબુ ના ભોમિયા તરીકે વન - અધિકારી ના પદે કલેકટર ના પદે નરેને ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધી કારણ કે ________ તેને શિકારનો શોખ હતો તાલીમ પછી તરત જ નોકરી મળતી નથી આ તાલીમ આબુમાં જ હતી તે નૈસર્ગિક સૌંદર્ય પાછળ ગાંડો હતો ગરોળી થી ડરનાર મનીષા હવે કોની સામે લડી શકે એમ છે ? મગર સાથે શત્રુ સાથે સમય સાથે કાચબા સાથે નરેન લગ્નના માંગા પાછા ઠેલતો હતો, કારણ કે __________ તે જે કન્યા પર કવિતાઓ લખતો, એણે લગ્નની ના પાડી હતી. તે સારું કામતો ન હતો તેને પોતાનાં વૃદ્ધ માતા પિતા ની સેવા કરવી હતી તે ખૂબ ભણીગણી ને તૈયાર થવા ઈચ્છતો હતો. મનીષા દેસાઈ એ સુરતી કુટુંબ ને કોના હુમલા થી બચાવ્યું હતું ? રીંછ વાઘ દીપડા જંગલી ભૂંડ સલોની ના મતે એકવાર પ્રેમમાં પડેલ કન્યા નું મન કોના જેવુ હોય છે ? ઘરડા ઝાડ જેવુ કુણી કુપળ જેવુ વાસંતી હવા જેવુ લીલા વન જેવુ Time is Up! Time's up